Aarti | Maa Vishvambhari TirthYatra Dham

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2019
  • Producer : Avixit Kakadiya
    WEBSITE : www.jaymaa.org/
    FACEBOOK : / mvtydham
    INSTAGRAM : / mvtydham
    TWITTER : / mvtydham
    માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ - રાબડા, તા.જી વલસાડ ( ગુજરાત )

КОМЕНТАРІ • 2,2 тис.

  • @umeshumesh984
    @umeshumesh984 Місяць тому +4

    જય માતાજી 🙏

  • @jaynadobariya2633
    @jaynadobariya2633 11 місяців тому +3

    માં વિશ્વંભરી ની આરતી 20 મિનિટ સવાર સાંજ નિયમિત કરવાથી આખા દિવસ નો થાક ઉતરી જાય છે... મન પ્રફુલ્લિત થાય છે આપણી અંદર ની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે....
    જય માં વિશ્વંભરી 🙏

  • @bhavinramani3250
    @bhavinramani3250 Рік тому +6

    જય હો માં વિશ્વંભરી 🙏🙏🙏

  • @chetanajoshi7114
    @chetanajoshi7114 8 місяців тому +8

    જય માં વિશ્વંભરી માતાજી 🙏🙏🙏🌺🌺🌺

  • @parthlunagariya911
    @parthlunagariya911 Рік тому +10

    Maa ni Aarti karvathi anero Anand Ave chhe..... Jay ho maa vishavmbhari 🙏🏻

  • @jaydiplunagariya7857
    @jaydiplunagariya7857 Рік тому +17

    મહાપાત્ર ના ચરણ માં કોટી કોટી વંદન 🙏🙏🙏🚩🚩🚩

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Рік тому +6

    જય માં વિશ્વંભરી 🙏

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Рік тому +6

    આ આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે 🙏

  • @nitamovaliya2239
    @nitamovaliya2239 Рік тому +7

    Maa vishwambhari aarti Listening gives peace to the mind

  • @henilkathiriya9774
    @henilkathiriya9774 Рік тому +16

    હું આ આરતી દરરોજ સાંભળું છું અને આ આરતીની હર એક કડી સાંભળું છું અને તેને અનુભવું છું અને તેને સંભાળવાથી મને મારા જીવન જીવવાની સાચી રાહ મળી છે... તેથી તમે પણ આ આરતી સાંભળો અને આ આરતીનું અનુભવ કરો. 🙏❤️

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Рік тому +9

    આ આરતી કરવાથી ખુબ જ આનંદ થાય છે અને ઘરમાં શાંતિ નું વાતાવરણ થઈ જાય છે.

  • @priya_donga
    @priya_donga 6 місяців тому +5

    માઁ વિશ્વંભરી ની આરતી કરવા થી એક મહાયજ્ઞ જેટલું ફળ મળે છે.🌺🌺

  • @hemlatathakkar5823
    @hemlatathakkar5823 Рік тому +6

    Savar sanjh maa ni aarti karvathi man sthir ,shant ane prafullit thay che antar anand ni anubhuti thay che jay maa vishvambhari 🙏

  • @damyantikasundra5915
    @damyantikasundra5915 Рік тому +5

    Jay maa vishvambhari 🙏

  • @dhrutigajjar4254
    @dhrutigajjar4254 Рік тому +7

    सर्व जगत् माँ मयम 🔱🕉️

  • @ashabensurani9989
    @ashabensurani9989 7 місяців тому +5

    🙏🙏આરતી હરરોજ કરીએ છીએ મન અલગ અનુભવ થાય 🙏જય મા વિશ્વંભરી મા🙏

  • @jagrutibenrangani7514
    @jagrutibenrangani7514 Рік тому +14

    મા ની આરતી માં અનોખો આનંદ આવે અને માં ના દર્શન થયા છે.

    • @jayantibhaisadiya8392
      @jayantibhaisadiya8392 3 місяці тому

      😊ચ❤❤👋👋🙏💕💕❤❤👋👋🙍❤💍💝❤💝💍😴😴❤😀

  • @miraladvani7280
    @miraladvani7280 Рік тому +4

    Jay maa vishvambhari🙏🏻🌹🌹Aarti krvathi mara jivan ma ghana anubhav thya che aa aarti maa ni alkokik 6e..

  • @priya_donga
    @priya_donga 9 місяців тому +13

    આરતી કરવા થી આપડી આંતરિક શક્તિ ખીલે છે અને બુદ્ધિ થી નિર્ણય આવે છે.🌼🌼

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Рік тому +3

    આ આરતી કરવાથી ખુબ જ આનંદ થાય છે.

  • @kishorbhalani650
    @kishorbhalani650 Рік тому +9

    આ આરતી ના જે શબ્દો છે તે રીતે જો આપણું જીવન જીવીએ તો ખરેખર આપણા જીવનમાં ઘણો આનંદ આવે છે અને આપણું જીવન આદર્શ બનાવી શકાય છે. આ મારો અનુભવ છે. ❤

  • @kachhdiyamilan5468
    @kachhdiyamilan5468 Рік тому +26

    Aa maa vishvambhari ni aarti karvathi mara man ne khub Shanti mli Ane maru man sthir thayu che. ❤😊

  • @dhrutigajjar4254
    @dhrutigajjar4254 Рік тому +7

    आदिशक्ति पराशक्ति माँ विश्वंभरी को कोटि कोटि वंदन 🙏🏻🕉️🔱

  • @dineshsharma5617
    @dineshsharma5617 Рік тому +8

    आरती के शब्द ओर सुर कानों में पड़ते ही रोम रोम खिल उठता है। एकबार अनुभव कर के देखो।

  • @d_2105
    @d_2105 Рік тому +13

    ખરેખર માઁ ની આરતી અદભુત છે આરતી સાંભળવાથી બહુ જ શાંતિ નો અહેસાસ થાય છે .

  • @karkarpravin1164
    @karkarpravin1164 Рік тому +5

    આરતી એટલે આ રિત આ પદ્ધતિ થી. જીવન. જીવવું જય જય માં વિશ્વંભરી

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly 4 місяці тому +6

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન છે

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Рік тому +5

    When we listen this aarti it gives peace to the mind .....🕉️🙏

  • @bhaveshkalavadia1512
    @bhaveshkalavadia1512 Рік тому +6

    Aa aarti karvathi man shant thai che ane nava sara vicharo ave che. ❤

  • @mineshkajavadra104
    @mineshkajavadra104 Рік тому +34

    विश्व विधाता, पराशक्ति, ओर ब्रह्मा, विष्णु और महेश को उत्पन्न करनार स्वयं मां विश्वंभरी की आरती का आनंद कुछ अनंत ही हे।

  • @veerabhainandaniya2147
    @veerabhainandaniya2147 Рік тому +4

    જય માઁ વિશ્વંભરી
    વૈદિક પરંપરા મુજબ ની આરતી સાંભળી ને હદય ગદ ગદ થઈ જાય છે
    હકારાત્મક ઉરઝા ઉત્પન્ન થાય છે બસ આનંદ જ આનંદ થાય છે

  • @bharatgoswami9625
    @bharatgoswami9625 Рік тому +11

    સાચા મન થી જો આરતી કરવામાં આવે ત્યાં મહાપાત્ર ની હાજરી નો અનુભવ જરૂર થાય જ છે.

  • @harmishgajera8026
    @harmishgajera8026 Рік тому +15

    માં વિશ્વંભરી ની આરતી એટલે જીવન ને સુધારવાનો અને માં સાથે તાર જોડવાનો શ્રેષ્ઠ રસ્તો.

  • @chiragkhakhkhar
    @chiragkhakhkhar Рік тому +9

    માં ની આરતી ખૂબ અલગ અને અલૌકીક છે.. તેનાથી મન ને ખૂબ શાંતિ મળે છે

  • @RekhaDobariya-bl3yz
    @RekhaDobariya-bl3yz 6 місяців тому +6

    આરતી સાંભળવાથી મન ને શાંતિ અને આનંદ મળે છે. માં ના ધામ મા સ્વર્ગ નો અનુભવ થાય છે.
    જય માં વિશ્વંભરી 🙏🏻

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Рік тому +3

    ખૂબ સરસ છે માં વિશ્વંભરી ની આરતી.

  • @mitulchhabhaya1220
    @mitulchhabhaya1220 Рік тому +4

    AA aarti sambhaline man ni Shanti male chhe. ❤

  • @Khushiashodriya.23
    @Khushiashodriya.23 Рік тому +5

    Maru man shant thayu chhe. Ane positive vicharo aave che. ❤

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 6 місяців тому +4

    માં વિશ્વંભરી ની આરતી ખુબ જ સરસ છે.😊

  • @ashabensurani9989
    @ashabensurani9989 6 місяців тому +3

    આરતી કરવા થી ઘરમાં શાંતિ મળે છે 🙏જય મા વિશ્વંભરી મા🙏

  • @Mehulkachhadiya0921
    @Mehulkachhadiya0921 Рік тому +8

    વિશ્વ કલ્યાણકારી દિવ્યપથદર્શક પૂર્ણ કર્મયોગી શ્રી મહાપાત્ર એ સત્ ધર્મનો નેજો ફરકાવ્યો. વિશ્વના કલ્યાણ અર્થે..માઁ વિÂભરી તીર્થયાત્રા ધામ રાબડા.. 🙏🏻🙏🏻🌺🌹

  • @RajalBharwad
    @RajalBharwad Рік тому +8

    🙏Jay ma vishvmbhari 🙏

  • @priya_donga
    @priya_donga Рік тому +3

    આરતી ના શબ્દો એક અલૌકિક ઊર્જા આપે એવા છે....🏵️

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Рік тому +3

    આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે.

  • @shiroyadipali8201
    @shiroyadipali8201 Рік тому +11

    આરતી કરવા થી અમારા મન ને ખૂબ જ શાંતિ મળે છે અને જીવન મા ઘણુ પરીવર્તન થયુ છે

  • @girishpatel5749
    @girishpatel5749 Рік тому +6

    માં ની આરતી દિલ થી ભાવથી કરવાથી અલૌકિક અનુભવ થાય છે
    જય માં વિશ્વંભરી

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 7 місяців тому +3

    વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા......🌺🙏

  • @hitikshagajjar2004
    @hitikshagajjar2004 Рік тому +2

    શ્રી મહાપાત્ર અને માં વિશ્વંભરી ને મારા કોટિ કોટિ વંદન. હે...શ્રી મહાપાત્ર તમારા થકી જ આ આરતી અમે કરી શક્યા છીએ. માં વિશ્વંભરી ના દર્શન કરાવનાર પણ તમે જ છો. તમને મારા જય માં વિશ્વંભરી. 🙏

  • @vajubhaikachhadiya3634
    @vajubhaikachhadiya3634 Рік тому +13

    આપણે આપણે આરતી કરવાથી અનુભવ થાય છે કે આપણે યજ્ઞ કરી એ યજ્ઞ કરીને એટલું ફળ ફળ મળે છે

  • @user-rj2pd5mf7j
    @user-rj2pd5mf7j Рік тому +10

    આરતી કરવા થી ખુબજ આનંદ આવે છે...
    આરતી કરવા થી ઘર માં શાંતિ બને છે....

  • @ManjulabenRathod-ej4xy
    @ManjulabenRathod-ej4xy Місяць тому +6

    Jay maa vishvambhari

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly 3 місяці тому +3

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન કરું છું આજનો દિવસ એકજ છે મારા માટે

  • @pravinbhailadani1661
    @pravinbhailadani1661 Рік тому +18

    ઘર એક મંદિર બન્યું છે અને આજે ખૂબ આનંદ આનંદ છે. આ આરતી ના શબ્દો અનુસાર જીવન જીવ્યા પછી ખૂબ આનંદ આવે છે.

    • @asmitavora
      @asmitavora Рік тому

      જય મૉં વિશ્વંભરી મૉં વિશ્વંભરી ની આરતી સાંભળતા અલોકિક આનંદ આવે છે સર્વ જગત મૉં મયમ

  • @kajaldobariya5399
    @kajaldobariya5399 Рік тому +5

    માં વિશ્વંભરી ની આરતી એક અલોકિક છે આ આરતી કરવાથી આખું મન હળવું થઈ જાય છે અને એકદમ શાંતી અનુભવાય છે

  • @Jk-Official411
    @Jk-Official411 Рік тому +3

    By sitting in Aarti, the soul feels peace....

  • @chavdarahul4438
    @chavdarahul4438 8 місяців тому +1

    જય વિશ્વંભરી માં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @divyeshkorat3775
    @divyeshkorat3775 Рік тому +5

    આરતી માં બેઠા હોય ત્યારે અદભુત અને અનોખી અહેસાસ થાય છે

  • @jigneshgol3976
    @jigneshgol3976 Рік тому +3

    આ આરતી કરવાથી મન શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે જે આરતી દેવી દેવતા કરે છે a આપણને મહાપાત્રએ આપણને અહીયા બેઠા બેઠા મહાપાત્રએ આપી એ ક્યારેય ઋણ ચૂકવી ના શકીએ ધન્ય છે મહાપાત્ર જય હો માં વિશ્વંભરી

  • @sureshkamani2200
    @sureshkamani2200 7 місяців тому +7

    જય મા વિષવંભરી

  • @jadavbhola4875
    @jadavbhola4875 11 місяців тому +1

    જય માં

  • @kajalbhaliya8747
    @kajalbhaliya8747 Рік тому +3

    જય મા વિશ્વંભરી 🙏

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Рік тому +1

    ખુબ જ સરસ છે માં વિશ્વંભરી ની આરતી આ આરતી સાંભળી ને મનને શાંતિ મળે છે 🙏

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 11 місяців тому +2

    માં વિશ્વંભરી ની ઓળખ કરાવનાર શ્રી મહાપાત્ર ને કોટી કોટી વંદન.🙏🙏🙏

  • @girishbhuva.jaymaavishvamb4248

    અદભુત ત્રણ લોક દેવી-દેવતાઓની આરતી jay maa vishvmabhari 🌺💐🌸💐🌼💐🌸

  • @rekhabhalani4089
    @rekhabhalani4089 Рік тому +3

    માં વિશ્વંભરી ની આ આરતી કરવાથી મનને શાંતિ ની અનુભૂતિ થાય છે
    🙏 જય માં વિશ્વંભરી 🙏

  • @sejalkamani5334
    @sejalkamani5334 10 місяців тому +2

    શ્રી મહાપાત્ર કહે છે કે આરતી માં બેસવા થી આપણું તપ વધે છે અને ઘરમાં એકતા આવે છે મન સ્થિર થાઈ છે એટલે બુધ્ધિ કામ કરે એટલે શ્રધ્ધા અને વિશ્વાસ જાગે છે એટલે જ્ઞાન ઉદભવે પછી તે આચરણ માં આવે એટલે આપણી પ્રગતિ થાય એટલે ઘર બેઠા માં વિશ્વંભરી ની આરતી જરૂર કરવી જય હો માં વિશ્વંભરી

  • @karkarpravin1164
    @karkarpravin1164 Рік тому +2

    અલોકિક આરતી સાંભળીને અદભુત આનંદ અને બે આરતીની તક અપાવનાર શ્રી મહાપાત્ર ને મારા અંત કર્મથી નમસ્કાર જય માં વિશ્વંભરી 🙏🙏🙏🙏🙏

  • @vasantbhadani4128
    @vasantbhadani4128 Рік тому +29

    આરતી કરવાથી જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. ❤

  • @sejalkamani5334
    @sejalkamani5334 Рік тому +4

    જય માં વિશ્વંભરી ‌ આરતી એટલે આ રીત, આ પદ્ધતી અને જીવન જીવવાની રીત

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Рік тому +3

    અદભુત

  • @sejalkamani5334
    @sejalkamani5334 8 місяців тому +1

    સંસ્કાર એજ સાચી સંપત્તિ છે એટલે સંપતિ ની સાથે સાથે સંસ્કાર ખુબ જ જરૂરી છે સંસ્કાર હસે તો સંપતિ ટકી રહેશે અને સંસ્કાર નહીં હોય અને સંપત્તિ હસે તો સંપતિ પણ નહીં રહે એટલે સંસ્કાર એજ સંપતિ છે જય માં વિશ્વંભરી

  • @dineshsharma5617
    @dineshsharma5617 Рік тому +7

    बहोत शांति का अनुभव होता है। आरती एकबार कर के देखो।

  • @sanketzalavadiya7445
    @sanketzalavadiya7445 Рік тому +7

    મા ની આરતી કરીને અલગ જ પ્રકાર ની શાતી અનુભવાય છે.

  • @shashtriashishbhaibhattash1530
    @shashtriashishbhaibhattash1530 7 місяців тому +1

    અદભુત અદભુત આના સિવાય કોઈ શબ્દ નથી માંના દર્શન અને આ માની આરતી સાંભળીને એવું લાગે છે કે જાણે મા સ્વર્ગમાં હોય અને આ આરતી સ્વર્ગમાં જ થતી હોય તેવો અનુભવ થાય છે.

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Рік тому +2

    આ આરતી કરવાથી ખુબ જ શાંતિ મળે છે.

  • @k.pitrodab.pitroda7500
    @k.pitrodab.pitroda7500 Рік тому +3

    આરતી મહાપાત્ર એ પામવા માટે ની
    આપેલી કેડી છે જય માઁ વિશ્ચંભરી 🌼

  • @ChandubhaiGohil-ki1xk
    @ChandubhaiGohil-ki1xk Рік тому +6

    અદભુત આરતી

  • @prakash_trivedi
    @prakash_trivedi 7 місяців тому +2

    No word to explain this listening divine worship of maa adi Shakti maa vishwambhari.

  • @ManjulabenRathod-ej4xy
    @ManjulabenRathod-ej4xy 4 місяці тому +2

    Mahapatra tamara charno ma koti koti koti vandan jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari

  • @madhavigodhat6379
    @madhavigodhat6379 Рік тому +19

    આ આરતી ના શબ્દો ખુબ જ સુંદર છે આપડે જો તે રીતે જીવન જીવી તો આપડું જીવન સુખી સુખી થઈ જાય છે

  • @FalguniPasnani-kg2cd
    @FalguniPasnani-kg2cd Рік тому +4

    The Aarti that is being sung all around the world.

    • @asmitavora
      @asmitavora Місяць тому

      Yeaaqq broo true😊😊😊

  • @ManjulabenRathod-ej4xy
    @ManjulabenRathod-ej4xy 4 місяці тому +2

    Dine dine navam navam maa vishvambhari ane mahapatra ni krupa aparampaar chhe jay maa vishvambhari

  • @veerabhainandaniya2147
    @veerabhainandaniya2147 Рік тому +2

    Jay maa. Vishvambhari. Vaidik. Parampara. Mujab. Ni. Arti. Thi. Atyant. Sukh. Upje. Che. Wahhhh

  • @dhruvinbhesaniya4494
    @dhruvinbhesaniya4494 Рік тому +9

    માઁ ની આરતી સાંભળી ને અનેરો આનંદ આવે છે અને મન ને શાંતિ મળૅ છે, માઁ ની આરતી માં ગીતા ના શ્લોક નો ઉચ્ચાર કરવા માં આવીયો છે

  • @jayjoshi___111
    @jayjoshi___111 Рік тому +4

    Doing this aarti both morning and evening has changed my life a lot, this is my own experience. You too do this Aarti with heart and experience it.

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 3 місяці тому +2

    માં વિશ્વંભરી ની આરતી કરી ને મનને શાંતિ મળે છે 🙏

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 10 місяців тому +2

    Maa ni arti krvathi man pavitra bane che ane khubaj anand thay che 🙏🌺

  • @dakshavasoya
    @dakshavasoya Рік тому +6

    આરતી સાંભળવાથી મન શાંત અને પ્રફુલ્લિત થાય છે...

  • @ritakhanpara3628
    @ritakhanpara3628 Рік тому +1

    Adbhut alokik khubaj sars che maa vishvambhari nu dham.

  • @ManjulabenRathod-ej4xy
    @ManjulabenRathod-ej4xy 4 місяці тому +2

    Maa ni adbhut shakti o no anubhav thay chhe Jay maa vishvambhari Jay maa vishvambhari Jay maa vishvambhari

  • @snehalgol6126
    @snehalgol6126 Рік тому +9

    🙏🙏Jay maa vishambhari 🙏🙏

  • @vaishalivaghasiya5861
    @vaishalivaghasiya5861 Рік тому +12

    આરતી ના અદભુત શબ્દો છે જેનાથી જીવન માં શાંતિ મળે છે.

  • @rupeshkhanpara9626
    @rupeshkhanpara9626 Рік тому +2

    Arti karvathi man ek dam shant thay jay che ane badha tension dur thay jay che.
    Jay hoo maa vishvambhari 🌹

  • @RiddhiVora-uw2ox
    @RiddhiVora-uw2ox 13 днів тому

    આ આરતી કરવા થી એક મહા યજ્ઞ કરી એટલુ ફળ મળે આ આરતી મા અલોકિક આનંદ આવે છે આ ધામ માત્ર નેવ દિવસ મા નિર્માણ થયુ છે
    આધામન સંસ્થાપક શ્રીમહાપાત્ર કહે છે પોતાના ઘેર તરફ પાછા વડો અને પોતાના ઘર નેજ મંદિર બનાવો
    જય મા વિશ્વંમભરી

  • @krupazalavadiya
    @krupazalavadiya Рік тому +10

    When I play this Aarti of maa vishvambhari I feel some devotional vibes. ❤

  • @avadhmarakana4216
    @avadhmarakana4216 Рік тому +11

    When I’m play this aarti, i feel some devotional moments in my body and mind.

  • @gadaraparash5828
    @gadaraparash5828 6 місяців тому +1

    આરતી સાંભળીને મનને શાંતિ મળે છે અને આનંદ ની અનુભૂતિ થાય છે..

  • @MuktaBenBhuva-hg1ly
    @MuktaBenBhuva-hg1ly 2 місяці тому +1

    જય માં વિશ્વમભરી શ્રી મહાપાત્ર ના ચરણોમાં લાખ લાખ વંદન

  • @mukeshdoshi2109
    @mukeshdoshi2109 Рік тому +5

    This aarti is the best way to get and know the path of karma life. ❤

  • @priya_donga
    @priya_donga Рік тому +21

    અદ્ભુત આનંદ આપે એવી આરતી 🌼🌼