ઉત્તર માં કે ઈશાન માં રસોડું હોય તો કયો ઉપાય કરવો ? વાસ્તુ ટિપ્સ- હરિવદન ચોક્સી

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2021
  • ઉત્તર માં કે ઈશાન માં રસોડું હોય તો કયો ઉપાય કરવો ? વાસ્તુ ટિપ્સ- હરિવદન ચોક્સી | What to do if there is a kitchen in the north or northeast? Vastu Tips- Harivadan Choksi

КОМЕНТАРІ • 30

  • @rohitt88317
    @rohitt88317 5 місяців тому

    જય સ્વામિનારાયણ વડીલ શ્રી,
    તમારા બતાવેલ સૂચન થી મારા રસોડામાં લીલો મારબલ બતાવેલ માપ મુજબ કરેલ બદલાવ થી અને અગ્નિ રૂમ માં જ્યાં બેડ રૂમ છે ત્યાં લાલ બલ્બ ચાલુ મૂકવાથી ઘરમાં કંકાશ શાંત થયા ને વાતાવરણ નિર્મળ બનવા તરફ જઈ રહ્યા છીએ. ખરેખર જીવન બદલાઈ રહ્યું છે.
    તમોને વોટ્સેપ પર વિગતવાર જણાવીશ તો તેનો ઉપાય આપી ઘણા કષ્ટમાંથી ઉગારજો 🙏🙏🙏

  • @nitarathod4943
    @nitarathod4943 4 місяці тому

    Thank you

  • @thakarshisutariya5252
    @thakarshisutariya5252 Рік тому +1

    સરસ

  • @sidhdhpuravimal9712
    @sidhdhpuravimal9712 3 роки тому

    ખુબ ખુબ આભાર સરસ માહિતી બદલ સાહેબ ધન્યવાદ સાચું માર્ગ દર્શન આપો છો🙏🙏🙏🙏

  • @millshah7433
    @millshah7433 2 місяці тому

    Pani ni Nani taki maliyama che platform northma che kitchen Eastma che

  • @prajapatinayna2158
    @prajapatinayna2158 Рік тому

    Je mataji

  • @sejalahir3486
    @sejalahir3486 2 роки тому +1

    અગ્નિ ખૂણામાં બૅડ રૂમ છે તો સુ કરવુ ઉપાય બતાવા વિનંતિ 🙏🏼

  • @nitarathod4943
    @nitarathod4943 4 місяці тому

    Ishan kon ma purv ni dival par rasodu hoy to upay batavo

  • @rajeshpanchal6052
    @rajeshpanchal6052 8 місяців тому

    પશ્ચિમ ભાગમાં રસોડું હોય તો ઉપાય બતાવો

  • @babychande_27
    @babychande_27 Рік тому

    Su sir Agni khuna ma રસોડું t hoyj pn sathe sathe bathrum pn aa khune hoye to Kai taklif rehvani?

  • @toraljani7277
    @toraljani7277 2 роки тому

    Vayavay ma kitchen hoy to koy upay sashteiji apsho please🙏🙏🙏

  • @hasmukhthakor4169
    @hasmukhthakor4169 2 роки тому

    Pachim disa ma rasodu 6 to kya colouer no pather lagvo 🙏

  • @vershirabari5924
    @vershirabari5924 2 роки тому

    રસોણો દક્ષિણ દિશામાં છે રસોણા નિ સાઇઝ ગરનિ આખી બહાર છે જવાનું અંદરથી છે એનું સુખ કરવાનુ

  • @binakanabar8463
    @binakanabar8463 3 роки тому

    West ma kitchen che te chale

  • @chandreshbhai5128
    @chandreshbhai5128 Рік тому

    પશ્ચિમ દિશા માં રસોડું હોય તો શું ઉપાય

  • @jayshreebhatt6510
    @jayshreebhatt6510 Рік тому

    Utter ma rasodu chhe ane bathrum barabar sarcoma same j chhe

  • @geetagondalia381
    @geetagondalia381 3 роки тому

    Flat mate?

  • @user-uq1pm5pj2v
    @user-uq1pm5pj2v Рік тому

    ઉગમણા બાર નુ 18 ફ્રન્ટ 50 ઉનડાઈ નુ પાર્કીંગ વાણુ મકાન બનાવુ છે નવુ તો કઈ દીસા મા સુ કરવુ ને કઈ દીસા મા સુ ન કરવુ એના વીસે અમારુ માર્ગ દર્શન કરવા વિનંતી છે આપને 🙏નમ:શિવાય 🙏

  • @bharatpatel9765
    @bharatpatel9765 Рік тому

    પશ્ચિમ મુખી મકાન છે નૈઋત્યમાં બેડરૂમ એની બાજુમાં જ રસોડું

  • @jayshreebhatt6510
    @jayshreebhatt6510 Рік тому

    To upay batavsho

  • @anlataprajapati8392
    @anlataprajapati8392 8 місяців тому

    ઇશાન ખૂણામાં બાથરૂમ- ટોયલેટ હોય તો શું કરવું?

  • @dayavekariya6049
    @dayavekariya6049 Рік тому

    ઈશાન ખૂણામાં બાથરૂમ ટોઇલેટ હોય તો કેવા કલર ની ટાઈલ્સ લગાવી જોઈએ તે જણાવો ને દાદા જય સ્વામિનારાયણ 🙏

  • @patelprakash170
    @patelprakash170 2 роки тому

    નૈઋત્ય ખૂણામાં રસોડું હોય તો

  • @hareshkumarbhatt8086
    @hareshkumarbhatt8086 3 роки тому

    ઘર નાવાયવ્ય ખૂણામાં રસોડું છે તો ઈલાજ બતાવો

  • @blackwhitegaming6035
    @blackwhitegaming6035 2 роки тому

    Paxhim disha ma hoy to

  • @cookwithaasmita9591
    @cookwithaasmita9591 3 роки тому

    હમારુ રસોડુ પુરબ દિશા મા છે . ગેસ સ્ટોવ ઍના અગ્નિ દિશા મા રાખેલું છે . તો આ દિશા બરોબર છે?
    કઈ નિવારણ હોય તો પ્લીઝ બોલો.
    આભાર !!

  • @kanuchavda-gk4me
    @kanuchavda-gk4me 7 місяців тому

    સરસ