| રેશનકાર્ડ મા e KYC નુ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું 7 અંકના ઓટીપી નું સોલ્યુશન

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 19

  • @nikunjrathod7221
    @nikunjrathod7221 10 місяців тому

    Mast , જૉરદાર હો

  • @girishbhairavjibhaibhoi8417
    @girishbhairavjibhaibhoi8417 6 місяців тому

    રેશનકાર્ડમાં કેવાયસી થઈ શકતું નથી કેમકે આધાર રેશન મોબાઈલ નંબર બતાવતું નથી માટે શું કરવું

  • @naynabaajadeja3939
    @naynabaajadeja3939 7 місяців тому

    અમે ત્રણ સભ્યો છે ત્રણ સભ્યો નું થય ગયુ છે

  • @narendrapanchal8035
    @narendrapanchal8035 6 місяців тому

    મારા ફોન મા આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ થતી નથી , શુ કારણ હોઈ શકે ?

  • @vileshbhaiwaghamare3226
    @vileshbhaiwaghamare3226 7 місяців тому

    ફેશ સ્કેન થાય પછી ડેટા મેચ નથી એવુ બતાવે છે તો એનુ સોલ્યુશન શું?

  • @naynabaajadeja3939
    @naynabaajadeja3939 7 місяців тому

    દસ વાર ટ્રાય આધાર ફેસ ની થાતું નથી

    • @Marivaat-f7p
      @Marivaat-f7p  7 місяців тому

      કેમેરા સામે ફેસ રાખી આંખ બંધ કરી અને ખોલો થઈ જશે

    • @naynabaajadeja3939
      @naynabaajadeja3939 7 місяців тому

      એમ નય એરર આવે છે

    • @naynabaajadeja3939
      @naynabaajadeja3939 7 місяців тому

      કેમેરો જ નથી આવતું

  • @sanjayvasava1315
    @sanjayvasava1315 8 місяців тому

    E keyc status ma black patti aavi jay biju kasu nothi botavtu.

  • @ddgohil56
    @ddgohil56 9 місяців тому

    I have added aadhaar details by visiting zonal office , what time takes to update

  • @KrishnaFF_89
    @KrishnaFF_89 10 місяців тому

    છોકરા નુ આધાર અપડેટ કરાવીને જોયું તો પણ આધાર મા એરર આવે છે તો શું કરવું

    • @Marivaat-f7p
      @Marivaat-f7p  10 місяців тому

      ટ્રાય કરવાનું ચાલુ રાખો થઈ જશે

  • @dr.physics2957
    @dr.physics2957 9 місяців тому

    Aadhar card not found aave to su karvu?

  • @arbazbafin5909
    @arbazbafin5909 10 місяців тому

    મારે રેસન કાડ મા OTP નથી આવ તી કેમ નથી આવતી બતાવા જોને

    • @Marivaat-f7p
      @Marivaat-f7p  10 місяців тому

      આધારકાર્ડ સાથે જે નંબર લીંક હશે તેમાં ઓટીપી આવશે

    • @arbazbafin5909
      @arbazbafin5909 10 місяців тому

      @@Marivaat-f7p એક પણ નંબર લીક નથી

  • @FarhanBaba-j4x
    @FarhanBaba-j4x 8 місяців тому

    Mata Pita Ke ration card per Bahu beta ko kya poti ka naam aaega ya FIR shadishuda betiyon ka naam chalega