2020 થી ચાર વર્ષ સુધી શિખાઉ ઉમેદવાર નું પ્રીમિયમ દર વર્ષે 7500 (30000 ÷ 4) માંડી વાળવાના થાય એટલે જો ચાર વર્ષ પુરા ન થયા હોય તો 7500 નફા નુકસાન ખાતે (જમાં) માંડી વાળવાના અને બાકીનું પ્રીમિયમ મૂડી દેવા બાજુ દાખલા તરીકે 31 3 2022 ના રોજ વર્ષ પૂરું થતું હોય તો 7,500 નફા નુકસાનમાં આપવા અને બાકીના (બે વર્ષ માટે) 15000 મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ પ્રીમિયમ તરીકે લખવા
Thank you ❤
Sir, શીખાઉ ઉમેદવારને તા.1-4-2020 થી ચાર વર્ષ સુધી તાલીમ માટે રાખેલ છે. (શિખાઉ ઉમેદવારનુ પ્રિમિયમ 30,000 કાચા સરવૈયા માં છે.)?
2020 થી ચાર વર્ષ સુધી શિખાઉ ઉમેદવાર નું પ્રીમિયમ દર વર્ષે 7500 (30000 ÷ 4) માંડી વાળવાના થાય એટલે જો ચાર વર્ષ પુરા ન થયા હોય તો 7500 નફા નુકસાન ખાતે (જમાં) માંડી વાળવાના અને બાકીનું પ્રીમિયમ મૂડી દેવા બાજુ દાખલા તરીકે 31 3 2022 ના રોજ વર્ષ પૂરું થતું હોય તો 7,500 નફા નુકસાનમાં આપવા અને બાકીના (બે વર્ષ માટે) 15000 મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ પ્રીમિયમ તરીકે લખવા
@@hraccounting247 Thank you sir.
Bhai apko abhi sikhne ki jarurat hai apko video banane nai aate
Tu hi sikhade itna Gyan de rha khud college me kuch karta nhi hoga and yaha par ake Gyan de rha