સૂર્યમંદિર : મોઢેરા | Modhera Sun Temple | ગુજરાતની યશગાથા | WebSankul

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • સૂર્યમંદિર : મોઢેરા | Modhera Sun Temple | ગુજરાતની યશગાથા | WebSankul
    પ્રાચીન ગ્રંથોમાં ‘મોહેરક’, ‘મોઢેરક’, ‘મોહડવાસક’, ‘મોઢેરપુર’ જેવાં નામે જાણીતું એવું મોઢેરા મોઢ બ્રાહ્મણોના વસવાટ બાદ ‘ભગવદગ્રામ’ નામે પણ ઓળખાતું. સ્કન્દ-પુરાણમાં ગુજરાતનાં અનેક ધાર્મિક તીર્થક્ષેત્રોનું નિરૂપણ છે; જેમ કે, કૌમારિકા-ક્ષેત્ર, ધર્મારણ્ય-ક્ષેત્ર, પ્રભાસ-ક્ષેત્ર, દ્વારિકા-ક્ષેત્ર વગેરે; એમાંનું ધર્મારણ્ય-ક્ષેત્ર તે હાલનું મોઢેરા આસપાસનું ક્ષેત્ર. અને તેમાં મોઢેરા ગામમાં પુષ્પાવતી નદી કિનારે આવેલું છે, વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિર ! નાગર શૈલીની જ પેટા શૈલી મારુ ગુર્જર શૈલીમાં બનેલું આ મંદિર આજે ભલે ખંડિત અવસ્થામાં હોય, પરંતુ સ્થાપત્ય અને કોતરણીની દૃષ્ટિએ જોનારને મંત્રમુગ્ધ કરી દે છે!
    તેની રચના માત્ર સ્થાપત્ય કળાના કારણે જ નહીં, પરંતુ તે સમયની વૈજ્ઞાનિક સમજને પણ ઉજાગર કરે છે. મોઢેરાનું આ સૂર્યમંદિર સ્થાપત્ય અને શિલ્પકળાની દૃષ્ટિએ સોલંકી કાળનો એક અમૂલ્ય ખજાનો છે.
    📲 We are Social.
    Follow us on your favorite social media sites :-
    1) WebSankul Application : Bit.ly/WebSanku...
    2) Current Affairs Plus Application : bit.ly/current...
    3) Telegram : telegram.dog/G...
    4) Instagram : bit.ly/websank...
    5) Facebook : bit.ly/Websanku...
    6) Website : websankul.org/
    7) Twitter : / websankuloffice
    👉 SSC, Banking By WebSankul UA-cam Channel Link : / sscbankingbywebsankul
    #modherasuntemple #modhera #gujaratculture #websankul
    📲 Application HelpLine Numbers :
    1) 7777991357
    2) 6358289897
    3) 7777991352
    4) 9054521779
    5) 7777991367
    6) 6356239165
    7) 9054522775

КОМЕНТАРІ • 75

  • @jadavMayur011
    @jadavMayur011 Рік тому +17

    Sir thank you so much 😌 મને એવું લાગ્યું કે હું પોતે મોઢેરા માં છું અને સૂર્યમંદિર નિહાળું છું🌞🌞 અદભુત દ્રશ્ય અને અદભુત Websankul

  • @galcharpravinbhaisaheb7609
    @galcharpravinbhaisaheb7609 Рік тому +17

    વેબ સંકુલ હોય તો કોઈ જ્ઞાન ના ઘટે .આભાર વેબશંકુલ અને આભાર પ્રશાંત ચૌહાણ સાહેબ

  • @bharatchavada6442
    @bharatchavada6442 Рік тому +7

    ગુજરાતની યશગાથા સિરીઝ એ વેબ સંકુલ ની શ્રેષ્‍ઠ વિડિયો ગાથા છે.એમાંય પ્રશાંત સાહેબ ના જ્ઞાનની સરવાણી....અતિ સુંદર....અદ્ભુત.....
    આભાર વેબ સંકુલ અને પ્રશાંત સર

  • @yogipatel7075
    @yogipatel7075 Рік тому +9

    During watching this video we feel that we are really at modhera. Thank u for giving this beautiful information. Thank u Websankul 😊

  • @Parulniduniya
    @Parulniduniya 10 місяців тому +1

    Thank you sir
    આટલી સરસ માહિતી આપવા માટે. ખુબ સરળ શબ્દો માં સમજાવવા માટે આભાર સર 🙏🙏

  • @piyushpiyush2966
    @piyushpiyush2966 Рік тому +2

    Sir kharekhar tame bov j sundar ane saral.. Bhasama samjavo 6o...love you sir... 🥰🥰❤️❤️

  • @ankitpranami5944
    @ankitpranami5944 Рік тому +5

    Thank you so much prashant sir & web sankul team🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @meeraprajapati3138
    @meeraprajapati3138 Рік тому +3

    Thanks wabsankul team aje modhera no pravas karavva badal 😊

  • @darshansakariya8107
    @darshansakariya8107 Рік тому +2

    *ગુજરાત નું ગૌરવ છો દર્શન સાકરીયા ખુબ આભાર મે મોઢેરા સૂર્યમંદિર જોયું તો નથી જબદસ્ત જાણકારી આપી લાગે છે હવે જવાની જરૂર નથી.*

  • @bhavikahir1640
    @bhavikahir1640 Рік тому +4

    ખુબજ જ્ઞાનવર્ધક માહીતી આપવા બદલ આપશ્રી નો આભાર 🙏

  • @chaudharykamlesh9409
    @chaudharykamlesh9409 Рік тому +5

    First view and comment

  • @sarultadvi8209
    @sarultadvi8209 Рік тому +7

    Good work 👍👍👍 thank you so much sir

  • @sheelacharel1153
    @sheelacharel1153 Рік тому +1

    Aatlu badhu zinu zinu to jova jaay to pan na jova male sir thank you 😊 🙏

  • @guddychauhan4281
    @guddychauhan4281 Рік тому +6

    Thank you sir 😊😊

  • @zapadiyajagadish3164
    @zapadiyajagadish3164 Рік тому +1

    Jordar video banavo se sir... really websankul khub hard work Karine amra jeva students mate avi mahita lai ave se....me video jovanu start karyu kem 20 minit jati Rahi...ae khabar na padi.....

  • @prakashbaria31
    @prakashbaria31 2 місяці тому

    સર જ્યારથી વેબસંકુલની માયા લાગી છે... બધાજ કન્ટેટમાં ખુબ જ જ્ઞાન મળ્યું છે ❤❤🙏🙏

  • @hiteshbhuriya9227
    @hiteshbhuriya9227 Рік тому +4

    Wonderful place in Gujarat 👌👌👌

  • @savitabenvankar3998
    @savitabenvankar3998 Рік тому +1

    Nice sir jordar ....vebsankul hoy tya જ્ઞાન નો ભંડાર...🙏👌🌟

  • @shailesh_0131
    @shailesh_0131 Рік тому +1

    Sir તમે kayran પોલાર્ડ જેવા લાગો છો..✅

  • @sonalthakkar3886
    @sonalthakkar3886 Рік тому +1

    Wahh su majja che ghare betha jovani nice information thank you Prashant sir and websankul team👍🙏🙏

  • @zalayash6121
    @zalayash6121 Рік тому +1

    Moj padi gai sir,,,,

  • @dalsukhbhaibamaniyadalsukh2474

    thank u sir very usefull video

  • @RameshThakor-if1xl
    @RameshThakor-if1xl 2 місяці тому

    મંદિર માં ભોંયરું છે તેની માહિતી આપો સાહેબ

  • @makwanabhavesh8924
    @makwanabhavesh8924 Рік тому +2

    વિડિઓ જોઈને આનંદ થયો અને ઘણું બધું જાણવાનું ગમ્યું..!! જે મજા આવી રીતે શીખવામાં આવે તેવી મઝા પેલા lecturesમાં ન આવે..!! ખરેખર Websankul Team દ્વારા ઉત્કૃષ્ટ રીતે આપણાં ગુજરાતના વારસાને દર્શાવ્યો છે.
    હું આ વેબસંકુલ ટીમનો મેમ્બર બનવા અવશ્ય પ્રયાસ કરીશ..!!
    🙏🙏🌷🌹🌷🙏🙏

  • @axaythakor8666
    @axaythakor8666 Рік тому +2

    Ha maru modhera ✍️🤳

  • @jitendraparmar9778
    @jitendraparmar9778 Рік тому +1

    Thank you so much websankul team 👍 thank you Prashant sir

  • @baloliyasunil4159
    @baloliyasunil4159 Рік тому +1

    वाह वाह बहुत सुंदर वीडियो है ।👏🏻👏🏻👏🏻

  • @ajamaldesai2946
    @ajamaldesai2946 Рік тому +2

    👌🏿👌🏿

  • @nikhilgosai2924
    @nikhilgosai2924 Рік тому +2

    Excellent prasant sir...

  • @BaldevThakor-r9f
    @BaldevThakor-r9f 8 місяців тому

    Pachin Sher modhera

  • @knowledge1724
    @knowledge1724 11 місяців тому

    Aa mandir kya reti na panthar mathi bnavyu?

  • @bhartbhaijoliya6138
    @bhartbhaijoliya6138 Рік тому

    Thenk you very much sir🙏🙏

  • @nlesh4254
    @nlesh4254 Рік тому +1

    Thank u વેબ સંકુલ ટીમ ❣️

  • @rushikumarbaraiya7980
    @rushikumarbaraiya7980 Рік тому

    Rudrahamalya ma to Kai nathi have

  • @shantizala6247
    @shantizala6247 Рік тому

    મંદિર માં ભોંયરું પણ છે સાહેબ

  • @zalapruthviraj03
    @zalapruthviraj03 Рік тому +1

    ખુબ ખુબ આભાર સર.. 👍👍

  • @vijaybambhaniya9476
    @vijaybambhaniya9476 Рік тому

    OMG........ very great 👍👍👍 sir

  • @nayankoli2907
    @nayankoli2907 7 місяців тому

    ખૂબ ખૂબ આભાર સાહેબ.

  • @k.makwana1097
    @k.makwana1097 Рік тому +1

    Very nice vidio sir thanks you so much

  • @kinnarichaudhary184
    @kinnarichaudhary184 Рік тому

    Thankyou sir 🙏🙏

  • @poonampatel2380
    @poonampatel2380 Рік тому

    🙏🙏🙏

  • @Bhagibhakathi
    @Bhagibhakathi Рік тому

    👌👌

  • @Sanketallrounder100
    @Sanketallrounder100 Рік тому +1

    Khubaj saras sir thankyou...

  • @sutariyaprerana52
    @sutariyaprerana52 Рік тому

    ❤️🙏

  • @jaiminipatel2728
    @jaiminipatel2728 Рік тому

    Thank you so much sir

  • @manshiprajapati267
    @manshiprajapati267 Рік тому

    Superb......👏👏👏👏👌👌👌☺️

  • @AdvArjunParmar
    @AdvArjunParmar Рік тому +1

    Thanks a lot sir 🙏🇮🇳🇮🇳

  • @govindsolankiofficial6084
    @govindsolankiofficial6084 Рік тому

    very very thanks sir

  • @hardikchitroda1156
    @hardikchitroda1156 Рік тому +2

    Khubaj saras thq websankul👌👌

  • @rameshghojiya1317
    @rameshghojiya1317 Рік тому +1

    Khub sarash Web shankul

  • @prajapatiranjit8678
    @prajapatiranjit8678 Рік тому

    Maja aavi gai

  • @zalakaushal8945
    @zalakaushal8945 Рік тому

    કાંઈ ઘટે નઈ.

  • @SureshDharviyaTeacher
    @SureshDharviyaTeacher 9 місяців тому

    જોરદાર

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 Рік тому +1

    Thank you so much sir

  • @ятѕ-б8и
    @ятѕ-б8и Рік тому +1

    Thanq websankul___❤

  • @bhavinipatel3129
    @bhavinipatel3129 Рік тому +1

    Thank you sir 🙏🙏

  • @bhivapurkarvijay3602
    @bhivapurkarvijay3602 7 місяців тому

    Super sir ❤❤❤❤❤

  • @shayarrathod9651
    @shayarrathod9651 Рік тому +1

    ❤❤👌🏻👌🏻🙏🏼🙏🏼👌🏻👌🏻super sir...

  • @bhilsangitaben1757
    @bhilsangitaben1757 Рік тому +1

    Thanks you sir

  • @Bhagibhakathi
    @Bhagibhakathi Рік тому

    Very nice sir

  • @mr.karanbhunatar2544
    @mr.karanbhunatar2544 Рік тому +1

    Very nice information sir 🙏🏻😊

  • @sangitarathva1921
    @sangitarathva1921 Рік тому +1

    Nice sar

  • @afsanamakvana
    @afsanamakvana Рік тому

    wwhhh sir

  • @sudhirsinhparmar
    @sudhirsinhparmar Рік тому

    Jordar ho baki web sankul ni aa vedio series n dhanyavad👏👏👏👏

  • @daveashish4398
    @daveashish4398 Рік тому +1

    Bav mast

  • @vidhyachaudhari2670
    @vidhyachaudhari2670 Рік тому +1

    Thank you so much sir ❤️

  • @vishweshzaveri9437
    @vishweshzaveri9437 Рік тому +1

    🙏👌👍

  • @kasundradimpal1501
    @kasundradimpal1501 Рік тому

    Jordar

  • @vasavaparul232
    @vasavaparul232 Рік тому +1

    Thank you so much sir 🥰

  • @sunesaradhaval273
    @sunesaradhaval273 Рік тому +1

    Superb

  • @harshkeer3286
    @harshkeer3286 Рік тому

    Thank you sir ☺️ maja avi gai.

  • @brijeshpandya2278
    @brijeshpandya2278 Рік тому

    Thank you for your support 🤩and work 😊

  • @alpeshrathva6584
    @alpeshrathva6584 Рік тому

    ખુબ મજા આવી.......

  • @subhvsv1249
    @subhvsv1249 Рік тому

    Thank you sir 🙏

  • @vasavasamiksha4098
    @vasavasamiksha4098 Рік тому

    Nice video sir 🙏🙏🙏