Gujarat Weather : ગુજરાતમાં સૌથી પહેલાં ક્યાં પડશે વરસાદ? શું છે આગાહી?

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #Gujarat #Rain #weather
    ગુજરાતમાં સોમવારે કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાયું હતું અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ગરમી બાદ હવામાનમાં પલટો આવ્યો હતો.
    ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે અને ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
    બંગાળની ખાડીમાં રીમાલ વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને એક-બે દિવસમાં મહારાષ્ટ્રમાં પહોંચી જશે.
    ગુજરાતના હવામાનમાં આગામી ત્રણથી ચાર દિવસમાં પલટો આવવાની શક્યતા છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળો જોવા મળશે.
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 68

  • @BavaliyaKalpesh-ot8ml
    @BavaliyaKalpesh-ot8ml 4 місяці тому +4

    વા દિપકભાઈ સારી માહિતી આપી ખુબ ખુબ આભાર માનું છુ જય જવાન જય કિસાન

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 4 місяці тому +2

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ

  • @panotdhrumin5804
    @panotdhrumin5804 4 місяці тому +5

    ખુબ સરસ દિપકભાઈ નકશા સહિત માહિતી આપી છે જય બજરંગ બલી

  • @aswinpatel7553
    @aswinpatel7553 4 місяці тому +1

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છે. દીપકભાઈ જય શ્રીકૃષ્ણ

  • @sureshjograna6246
    @sureshjograna6246 4 місяці тому +3

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ

  • @મોમાઈમ
    @મોમાઈમ 4 місяці тому +1

    જય માતાજી દિપકભાઈ

  • @hareshchandu5517
    @hareshchandu5517 4 місяці тому +4

    Jay mataji

  • @kihlapathu6579
    @kihlapathu6579 4 місяці тому +2

    દીપકભાઈ બહુ જ સારો વિડીયો હતો ખુબ ખુબ ધન્યવાદ

  • @gopalbhaigorasva8774
    @gopalbhaigorasva8774 4 місяці тому +10

    ❤️❤️ દીપક ભાઈ વિડિયો સારા બનાવો સો સારી માહિતી આપો સો ❤️❤️

  • @mukeshthakor9912
    @mukeshthakor9912 4 місяці тому

    જય માતાજી.દિપકભાઈ

  • @luv6580
    @luv6580 4 місяці тому

    Khoob aabhar.pavan ni gati vidhi and arbi samudra ni halachal ni mahiti aapjo

  • @dineshvaghela8262
    @dineshvaghela8262 4 місяці тому +2

    Khub saras dipak Bhai mahiti aapi se

  • @Truthsoul2152
    @Truthsoul2152 4 місяці тому

    Saras

  • @nilubhaparmar1991
    @nilubhaparmar1991 4 місяці тому +2

    Khub saras

  • @jagabhaigujrati4767
    @jagabhaigujrati4767 4 місяці тому +8

    જય માતાજી દિપકભાઈ ખુબ જ સરસ માહિતી આપો છો અમારે પણ્ ઈજ તારીખ ના જ કસ લખેલા છે

    • @kingoftaviyaparmar3591
      @kingoftaviyaparmar3591 4 місяці тому +1

      ક્યાં જીલ્લા માં ભાઇ

    • @jagabhaigujrati4767
      @jagabhaigujrati4767 4 місяці тому

      @@kingoftaviyaparmar3591 જુનાગઢ નું ચોકલી ગામ જાગા ભાઈ એમ ગુજરાતી

  • @kKarshn
    @kKarshn 4 місяці тому

    સરસ

  • @mukeshdhapa2032
    @mukeshdhapa2032 4 місяці тому

    Dipak bhai khub sari mahiti aposo

  • @ramsingparmar1516
    @ramsingparmar1516 4 місяці тому +2

    દિપકભાઈ જય સોમનાથ

  • @prakashparmar8473
    @prakashparmar8473 4 місяці тому +3

    વાવાઝોડું સુ કયે છે દિપકભાઈ ?
    આવશે કે નઈ માહિતગાર કરવા વિનંતી

  • @vrajeshbhaimardiya7072
    @vrajeshbhaimardiya7072 4 місяці тому

    Very nice and very good

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 4 місяці тому +2

    Good Informations - Thanka

  • @aashishdesai8418
    @aashishdesai8418 4 місяці тому +2

    અરબ સાગર સક્રિય છે

  • @AmrutjiThakor-t2h
    @AmrutjiThakor-t2h 4 місяці тому +3

    Jay.mataji.piyaj

  • @RUPALthakor64
    @RUPALthakor64 4 місяці тому +2

    9 તારીખ હવે 15,તારીખ જો વિડ્યો બનાવો શચો બનાવો લાઈક ચહેત્યો નાચો નાચો

  • @ssanjay4603
    @ssanjay4603 4 місяці тому +2

    સરસ દિપક ભાઈ ❤❤

  • @LalajiVasava-z1g
    @LalajiVasava-z1g 4 місяці тому

    Ok
    Nice bro

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5en 4 місяці тому +1

    Thank you Dipak bhai

  • @yogeshbhatt2686
    @yogeshbhatt2686 4 місяці тому

    Good

  • @AkshayBamania
    @AkshayBamania 4 місяці тому +2

    Video good che

  • @RavinAghara
    @RavinAghara 4 місяці тому +1

    આવી ગયા ભાઈ આભાર

  • @bharatgohel3666
    @bharatgohel3666 4 місяці тому +2

    વાહ દીપક ભાઈ સરસ માહીતી આપો છો ❤

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fx 4 місяці тому +1

    Very nice video dipak bhai 😊😊

  • @dilipdilip.k.jambucha6452
    @dilipdilip.k.jambucha6452 4 місяці тому

    Nice

  • @dilipsolanki4710
    @dilipsolanki4710 4 місяці тому +1

    Thanks

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 4 місяці тому

    આભાર દીપક ભાઈ

  • @kishorkumardatta4231
    @kishorkumardatta4231 4 місяці тому +1

    Excellent analysis🎉

  • @msbhutiya506
    @msbhutiya506 4 місяці тому

    દિપકભાઈ આભાર

  • @sarsiyanileshbhai7843
    @sarsiyanileshbhai7843 4 місяці тому

    સરસ દિપકભાઈ

  • @sharmayug5245
    @sharmayug5245 4 місяці тому

    सरस माहीती आपो छो दिपक भाई

  • @ShBhalodiya
    @ShBhalodiya 4 місяці тому +2

    By

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752 4 місяці тому

    ❤❤❤

  • @KalamJat-jh6wx
    @KalamJat-jh6wx 4 місяці тому +2

    36 C

  • @PatelKara
    @PatelKara 4 місяці тому +1

    Dipak bhai varsad pachi kejo sarkaar koni bande??

  • @dodiyanitin3631
    @dodiyanitin3631 4 місяці тому

  • @VARUNSHARMA-wu5yn
    @VARUNSHARMA-wu5yn 4 місяці тому +1

    ahmedabad me kab aayegi barish

  • @divyakantvasava2087
    @divyakantvasava2087 4 місяці тому +2

    દીપકભાઈ તમે સારી રીતે હવામાનની માહિતી આપો છો

  • @chetanvaja1787
    @chetanvaja1787 4 місяці тому +2

    Vavajoda vishe jnhavo

  • @Uttar_Gujarat_HINDUSTANI
    @Uttar_Gujarat_HINDUSTANI 4 місяці тому +1

    Goa ma to aaje aai gayu

  • @MAYURX90
    @MAYURX90 4 місяці тому

    Dipakbhai varsad sarkar ni sapath vidi sathe thase

  • @SameerKhan-ce4ul
    @SameerKhan-ce4ul 4 місяці тому +1

    Roj ek na ek vaat 😂

  • @techboyofandroid
    @techboyofandroid 4 місяці тому

    Suremdarnagar ma dukal padse

  • @SameerSolanki-oy1zb
    @SameerSolanki-oy1zb 4 місяці тому

    Bhai utter gujrat bhuly gaya tame banaskatha ma kyare varshad aavse te kaho

  • @rakeshchudasama4085
    @rakeshchudasama4085 4 місяці тому

    D D kyare thase?

  • @nareshdamor9978
    @nareshdamor9978 4 місяці тому

    आजेज नक्की

  • @RUPALthakor64
    @RUPALthakor64 4 місяці тому +7

    ધૂળ ભરી આંથી કહા ગઈ જુઠ્ઠા

    • @siyam872
      @siyam872 4 місяці тому +1

      સાચી વાત છે 😂😂😂

    • @mukeshpatel5495
      @mukeshpatel5495 4 місяці тому +1

      ૯ જુન થી ગુજરાત માં વરસાદ ચાલુ થઈ જશે.

  • @vijayzala3093
    @vijayzala3093 4 місяці тому +1

    Botad vese kho

  • @maheshsolanki8800
    @maheshsolanki8800 4 місяці тому

    juth

  • @RajuMakavana-d9d
    @RajuMakavana-d9d 4 місяці тому

    જય માતાજી દિપકભાઈ

  • @maharaaj5686
    @maharaaj5686 4 місяці тому

    Thanks

  • @garvigujratnews5350
    @garvigujratnews5350 4 місяці тому

    Saras