Farmer Registration Gujarat | Self Farmar Ragitry ખેડુત નોંધણી | ખેડુત રજિસ્ટ્રી |

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 137

  • @Onlinetechdabhi
    @Onlinetechdabhi  3 місяці тому

    સરકારી નવી યોજનાઓ વિશે જાણવા અને શીખવા અમારી વોટ્સએપ ચેનલ ને ફોલો કરો
    Join WhatsApp channel for new update
    Follow the Online Tech Dabhi channel on WhatsApp: whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

  • @skdigital6065
    @skdigital6065 2 місяці тому +1

    Bhai sarvey no 1 thi vadhare che to su karvu badha nakhva ke ek

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      એક ગામના હોય તો સિલેક્ટ કરી લ્યો

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      સરકારી નવી યોજનાઓ વિશે જાણવા અને શીખવા અમારી વોટ્સએપ ચેનલ ને ફોલો કરો
      Join WhatsApp channel for new update
      Follow the Online Tech Dabhi channel on WhatsApp: whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

    • @skdigital6065
      @skdigital6065 2 місяці тому

      @Onlinetechdabhi અને બીજા ગામ ની જમીન છે એનું શું કરવું

  • @valaashok9971
    @valaashok9971 2 місяці тому +1

    આમાં રેશનકાર્ડ નંબર નાખવાનું ઓપ્શન આવે છે તેમાં 12 અંક જ નાખી શકાય છે જયારે મારે કુપન મા 14 અંક છે તો તેમાં શું કરવું??

  • @TechnicalRB
    @TechnicalRB 3 місяці тому +3

    WhatsApp ma link nakho

  • @nareshpatel2534
    @nareshpatel2534 2 місяці тому

    Only Kcc loan account passbook no account number nakhu chale?

  • @hicreation1577
    @hicreation1577 2 місяці тому

    Self registration ma Land verify nahi thatu aenu solution batavo .....!!!!!
    Please sir 🙏🙏🙏🙏

  • @sarfarajchauhan4956
    @sarfarajchauhan4956 2 місяці тому

    મોબાઈલ થી મારું આઈ ડી કાર્ડ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ મારા થી બેંક એકાઉન્ટ નંબર ખોટો લખાયો છે તો હવે શું કરવું

  • @miteshladwa9765
    @miteshladwa9765 2 місяці тому

    Sir ek war add karya pachi biji add karvi hoy to su karvu

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      એકજ ગામની જમીન હસે તો એડ થશે

    • @Nemishpatel08
      @Nemishpatel08 2 місяці тому

      Ha submitted ty gyu pan have km add krvu

  • @drKamleshG399
    @drKamleshG399 2 місяці тому

    એપ્રૂવલ ડિપાર્ટમેન્ટ માં Revenue ni jagya ye Agriculture select થઈ ગયું છે. એપ્રૂવલ મળશે કે નહીં...

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      Ha મળી જસે
      રેવન્યુ માં મામલતદાર થી approve થાય
      અને અગ્રીકલ્સર માં મેન ડિપાર્ટમેન્ટ માં થી approve થાય

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      સરકારી નવી યોજનાઓ વિશે જાણવા અને શીખવા અમારી વોટ્સએપ ચેનલ ને ફોલો કરો
      Join WhatsApp channel for new update
      Follow the Online Tech Dabhi channel on WhatsApp: whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

    • @DESHKIAWAZ1986
      @DESHKIAWAZ1986 2 місяці тому

      અલગ રાજ્ય બતાવે છે શું કરવું

    • @rishikaramwala3498
      @rishikaramwala3498 2 місяці тому

      એકથી વધારે ફેમિલી મેમબર હોઈ તો શુ કરવું

  • @ThakorRajesh-n4t
    @ThakorRajesh-n4t Місяць тому

    ક્રિયેટ માય એકાઉન્ટ ખુલતુ નથી બિજી વખત લોગીન કેવી રીતે કરશો

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  Місяць тому

      Have CSC thi thase telegram ma avo Kari aapu

  • @titheekatrodiya
    @titheekatrodiya 2 місяці тому

    department approval ma agriculture select karyu hoi to chale??

  • @hc9798
    @hc9798 Місяць тому

    Aa score improve krva su krvanu mota !

  • @pritikagamit9663
    @pritikagamit9663 3 місяці тому

    Ek vyakti na 3 khata ma name hoy to su krvu? Derek khata ni alg alg id bnavu pdse k?

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  3 місяці тому +1

      Na ek ma બધું નાખવા નું રહેશે

    • @gopalvirgama8748
      @gopalvirgama8748 Місяць тому

      ખેડુત રજીસ્ટ્રેશન માટે ઘર મા બધાનુ અલગ અલગ એકાઉન્ટ બનાવુ પડશે?

  • @nksolanki245
    @nksolanki245 3 місяці тому +1

    Survey number k khata number lakh va no

  • @KPFarm2
    @KPFarm2 2 місяці тому

    મારે 19 સ્કોર હતો ને મે સબમિટ કર્યું તો થઈ ગયું તો હવે એડિટ થઈ શકશે કે પછી ફરી ભરવાનું થશે

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      એડિટ ના થાય approve ka rejected થશે

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      સરકારી નવી યોજનાઓ વિશે જાણવા અને શીખવા અમારી વોટ્સએપ ચેનલ ને ફોલો કરો
      Join WhatsApp channel for new update
      Follow the Online Tech Dabhi channel on WhatsApp: whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

  • @pratapsinhzala3976
    @pratapsinhzala3976 3 місяці тому

    Aadhar used for registration batave chhe, pahela account create karelu, pan ema login nathi thatu, invalid use or password batave chhe. Forgot password ma password no message aave chhe pan e password nakhata pan invalid user batave chhe. OTP thi login no option select karata OTP aave chhe pan OTP nakhata invalid account batave chhe. Account thoda divas pahela banavelu jyare site khulva ma problem aavtu tyare

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  3 місяці тому

      ગુજરાત ની લિંક માં જ રજિસ્ટર કર્યું હતું કે બીજા રાજ્ય ની?

    • @pratapsinhzala3976
      @pratapsinhzala3976 3 місяці тому

      Gujarat ni

    • @pratapsinhzala3976
      @pratapsinhzala3976 3 місяці тому

      ​@@Onlinetechdabhi gujarat ni

    • @pratapsinhzala3976
      @pratapsinhzala3976 2 місяці тому

      Aapni number mali sake to vaat Kari sakay

  • @karimjariya2883
    @karimjariya2883 3 місяці тому

    Sir mara 7/12 ma 3 name che joint account to mara badhana farmer id banava padse???

  • @HimanshiMakwana-w4f
    @HimanshiMakwana-w4f 2 місяці тому

    Gujrat ni link open nathi thati Maharashtra state batave che

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      Gujarat ni websites Update ma che 2 divas lagi sake che

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      WhatsApp channel મા જોડાઈ જાવ ત્યાં અપડેટ મળતું રહેશે
      whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

  • @jayeshsonagra8354
    @jayeshsonagra8354 2 місяці тому

    અમારે પહેલા જિલ્લો સુરેન્દ્રનગર હતો,
    આધાર કાર્ડ માં પણ સુરેન્દ્રનગર j છે.
    7/12 મા મોરબી આવે છે તો
    આધાર કાર્ડ kyc ma ક્યો જીલ્લો પસંદ કરવો.

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому +1

      પેલા આધાર કાર્ડ છે એ આવશે
      અને જ્યારે લેન્ડ ફેસ કરો ત્યારે જમીન હોય તે જિલ્લો આવશે

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      સરકારી નવી યોજનાઓ વિશે જાણવા અને શીખવા અમારી વોટ્સએપ ચેનલ ને ફોલો કરો
      Join WhatsApp channel for new update
      Follow the Online Tech Dabhi channel on WhatsApp: whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

    • @DESHKIAWAZ1986
      @DESHKIAWAZ1986 2 місяці тому

      લેન્ડ ફેસ અલગ રાજ્ય બતાવે છે તો શુ કરવુ

  • @jixpargi14
    @jixpargi14 2 місяці тому

    બેંક ની માહિતી ભરી નથી તો કઈ વાંધો આવશે ?

  • @nareshpatel2534
    @nareshpatel2534 2 місяці тому

    Kcc loan amount Na Lakhiye to chale?

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      સરકારી નવી યોજનાઓ વિશે જાણવા અને શીખવા અમારી વોટ્સએપ ચેનલ ને ફોલો કરો
      Join WhatsApp channel for new update
      Follow the Online Tech Dabhi channel on WhatsApp: whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      NAKHVU HOY TO NAKHAI
      HAMNA MITING ONLINE RAKHELI CHE SAVAL NJAVAB
      WHATSAPP MA JOIN THAI JAJO TAY THI ADD THASO MITING MA

  • @MayankVanzara-on1fy
    @MayankVanzara-on1fy 3 місяці тому

    Bhai lane verify kar mare pan 39 j score hato chata auto approved by system thayu

  • @yusufrustam1136
    @yusufrustam1136 3 місяці тому +1

    યુ. પી વી લીંક પર રજીસ્ટ્રેશન થઈ ગયેલ હોવાથી ગુજરાત ની લીંક પર રજીસ્ટ્રેશન થતું નથી તો યોગ્ય માર્ગદર્શન આપશો.

    • @jesagoriya
      @jesagoriya 3 місяці тому

      યુ પી વી માં એકાઉન્ટ ડિલીટ નું ઓપ્શન આવે ડિલીટ કરી નાખો

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  3 місяці тому

      Right

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  3 місяці тому

      Login kari ડિલીટ કરી નાખો

    • @yusufrustam1136
      @yusufrustam1136 3 місяці тому

      @Onlinetechdabhi લોગીન કર્યું પણ ડીલીટ કયાંથી કરવું પ્લી઼ઝ કોન્ટેક્ટ નં ૯૯૯૮૨૫૬૨૮૩

  • @solankipadma5091
    @solankipadma5091 2 місяці тому

    Login kai rite karvaanu rajistreation karya vagar

  • @niteshrathva34
    @niteshrathva34 2 місяці тому

    Enrollment number avo gayo card kevi rite dawnload karvu

    • @jesagoriya
      @jesagoriya 2 місяці тому +1

      @@niteshrathva34 રેવન્યુ approve aape પછી કાર્ડ ડાઉનલોડ થશે

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      સરકારી નવી યોજનાઓ વિશે જાણવા અને શીખવા અમારી વોટ્સએપ ચેનલ ને ફોલો કરો
      Join WhatsApp channel for new update
      Follow the Online Tech Dabhi channel on WhatsApp: whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      Aproval પછી

  • @jagdishgohel9477
    @jagdishgohel9477 2 місяці тому

    ફાર્મમર રજીસ્ટ્રી માઅપડેટ કય રીતે કરી શકાય

  • @joshijaydip3657
    @joshijaydip3657 2 місяці тому

    District change kai rite karvanu

  • @himanshuff10
    @himanshuff10 2 місяці тому

    Jamin ma nam bhanubhai dhulabhai che Ane adharcard ma Ranchodbhai dhulabhai che to su karvu

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      Name જે સાચું હોય તે રેવા દયો અને જેમાં ખોટું છે તેને સુધારો કરવી નાખો

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      સરકારી નવી યોજનાઓ વિશે જાણવા અને શીખવા અમારી વોટ્સએપ ચેનલ ને ફોલો કરો
      Join WhatsApp channel for new update
      Follow the Online Tech Dabhi channel on WhatsApp: whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

  • @gopalpatel950
    @gopalpatel950 3 місяці тому

    Owner Name Match Score 0 aave to su karva nu?

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  3 місяці тому

      જેવું આધાર માં નામે છે એવું 7/12 માં હોવું જોઈએ 60 સ્કોર તો thavoj જોઈએ

    • @AsifKhan-pr4ji
      @AsifKhan-pr4ji 3 місяці тому

      Kai rasto batavo bhai mare pan ziro batave che ​@@Onlinetechdabhi

  • @karimjariya2883
    @karimjariya2883 3 місяці тому

    And badhama badha servey number select karvana rese ne

  • @RajeshPatel-ok7dw
    @RajeshPatel-ok7dw 3 місяці тому

    આધાર કાર્ડ બીજા રાજ્ય નું હોય તો સુ કરવું?

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  3 місяці тому

      જમીન જે રાજ્ય ની હોય એ રાજ્ય ની લિંક માં રજિસ્ટ્રી કરવી

    • @RajeshPatel-ok7dw
      @RajeshPatel-ok7dw 2 місяці тому

      જમીન ગુજરાત મા છે પણ આધાર કાર્ડ મહારાષ્ટ્ર નું છે. તો સુ કરવું.

  • @karimjariya2883
    @karimjariya2883 2 місяці тому

    મારી પાસે એક ખાતામાં 3 સર્વે નંબર છે અને 3 નામ છે તો બધાના કાર્ડ બનાવતી વખતે બધા 3 સર્વે નંબર વેરીફાઈ કરવા પડશે નેં

  • @mudassirjagrala9219
    @mudassirjagrala9219 2 місяці тому

    નવુ અપડેટ બનાવો

  • @valaashok9971
    @valaashok9971 3 місяці тому

    છેલ્લે બે બોક્સ આવે તેમાં છેલ્લા બોક્સ મા જ ટીક થાય છે ઉપર ના બોક્સ મા ટીક થતું નથી

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  3 місяці тому

      Father name લખ્યું તેમાં સ્પેસ રહી ગયો હસે લાલ કલર નું આવી ગયું હસે ચેક કરો

    • @valaashok9971
      @valaashok9971 2 місяці тому

      @Onlinetechdabhi If you want to Update any Ekyc details then click on Update..
      આમાં ક્લિક કરું???

  • @maraknachirag6641
    @maraknachirag6641 2 місяці тому

    Otp nathi aavto gujarat ma id banavya pachi

  • @VasimKherada
    @VasimKherada 3 місяці тому

    Darek membar nu id banavu padse

  • @gadaranarendra
    @gadaranarendra 2 місяці тому

    Password set નથી thato
    Invelid password batave che

    • @gadaranarendra
      @gadaranarendra 2 місяці тому

      કોઈ પણ key દબાવો Invelid password batave che

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      Farmer registration biji link ma થયેલ હસે

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      સરકારી નવી યોજનાઓ વિશે જાણવા અને શીખવા અમારી વોટ્સએપ ચેનલ ને ફોલો કરો
      Join WhatsApp channel for new update
      Follow the Online Tech Dabhi channel on WhatsApp: whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      New farmer registration karo Thai che chek karo pachi reply aapo

  • @patelilyas6607
    @patelilyas6607 2 місяці тому

    D/o nu option nathi aavtu

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      આવે છે ભાઈ

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      સરકારી નવી યોજનાઓ વિશે જાણવા અને શીખવા અમારી વોટ્સએપ ચેનલ ને ફોલો કરો
      Join WhatsApp channel for new update
      Follow the Online Tech Dabhi channel on WhatsApp: whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

  • @shyam_6583
    @shyam_6583 2 місяці тому

    લોગીન થતુ નથી હમણા સાઈડ બંધ છે

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      થાય છે લોગીન

    • @shyam_6583
      @shyam_6583 2 місяці тому

      @Onlinetechdabhi નામ મેચ સ્કોર નથી બતાવ તા

  • @Entertainment-e2i
    @Entertainment-e2i 2 місяці тому

    Password kevi rite banavano

  • @ajitoffical1439
    @ajitoffical1439 2 місяці тому

    Bhai pdf daulod nahi thatu

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      Trai karta ryo

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      સરકારી નવી યોજનાઓ વિશે જાણવા અને શીખવા અમારી વોટ્સએપ ચેનલ ને ફોલો કરો
      Join WhatsApp channel for new update
      Follow the Online Tech Dabhi channel on WhatsApp: whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

  • @nareshtk108
    @nareshtk108 2 місяці тому

    Score 40 j બતાવે છે

  • @jaiminsenama2526
    @jaiminsenama2526 2 місяці тому

    Gmail વેરી ફાઈ નથી થતું

  • @pratapsinhzala3976
    @pratapsinhzala3976 2 місяці тому

    Can we talk?

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      Bolo

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  2 місяці тому

      સરકારી નવી યોજનાઓ વિશે જાણવા અને શીખવા અમારી વોટ્સએપ ચેનલ ને ફોલો કરો
      Join WhatsApp channel for new update
      Follow the Online Tech Dabhi channel on WhatsApp: whatsapp.com/channel/0029VanQaiJCRs1fDfPml80k

  • @hiteshtrivedi4555
    @hiteshtrivedi4555 3 місяці тому

    મારે વેરીફીકેશન પેન્ડિંગ બતાવે છે

  • @imtiyazsherasiya9662
    @imtiyazsherasiya9662 3 місяці тому

    પરિપત્ર મોકલો

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  3 місяці тому

      મામલતદાર જઈ ને લઇ આવો
      અમને ના આપે પરિપત્ર

  • @ranabhaivaliya2765
    @ranabhaivaliya2765 2 місяці тому

    ફાર્મ ઓફસન આવતુનથીતોશુકરવ

  • @ajitoffical1439
    @ajitoffical1439 2 місяці тому

    100 આવે છે

  • @TechnicalRB
    @TechnicalRB 3 місяці тому +3

    WhatsApp ma link nakho

    • @Onlinetechdabhi
      @Onlinetechdabhi  3 місяці тому

      નાખેલ છે ઉપર જુઓ