Junagadh | ચોમાસામાં આ પાકની વાવણી માલામાલ કરશે ! | Agriculture | Gujarati News | News 18 | N18V

Поділитися
Вставка
  • Опубліковано 23 тра 2024
  • Listen to the story of Ramanik Vamja of Junagadh. Ramnikbhai sings from Bhadli Vakya. Farmers rejoice, this year's monsoon will be good. '55 to 60 inches of rain is possible this time'.
    જૂનાગઢના રમણીક વામજાનો વરતારો સાંભળો.ભડલી વાક્ય પરથી રમણીકભાઈ કરે છે વરતારો. ખેડૂતો આનંદો, આ વર્ષનું ચોમાસું સારું રહેશે. 'આ વખતે 55થી 60 ઈંચ સુધીનો વરસાદ થઈ શકે'. n18oc_junagadh
    #junagadh #agriculture #monsoon2024 #gujaratinews18 #gujaratinews
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati
    News18 Mobile App - onelink.to/desc-youtube

КОМЕНТАРІ • 17

  • @parsottambhaigovindbhairat9700
    @parsottambhaigovindbhairat9700 24 дні тому +25

    આ એક કલ્પના છે, વિજ્ઞાનનો અભાવ
    અને જ્યોતિષશાસ્ત્ર ઉપર કાલ્પનિક
    વાત પર વિશ્વાસ રાખવા મજબુર કરેછે,
    એવું મારું અંગત માનવું છે !

  • @laxmanbhailbpatel6724
    @laxmanbhailbpatel6724 16 днів тому +2

    🎉🎉 ગુડ નાઈટ 🎉🎉

  • @sureshbhairadadiya9233
    @sureshbhairadadiya9233 26 днів тому +9

    આભાર

  • @user-jw3qr9iw3s
    @user-jw3qr9iw3s 24 дні тому +1

    રમરીક ભાઈ જય જવાન જય કિસાન ભાઈ ભાઈ

  • @hareshpatel8783
    @hareshpatel8783 25 днів тому +7

    55 60. Saro kevay ramnik Bhai

  • @rajputjagatsinh667
    @rajputjagatsinh667 19 днів тому +1

    ઉત્તર ગુજરાતમાં કેવુ હશે

  • @girgaay5191
    @girgaay5191 День тому

    Uttar gujarat ma su vavetar karvu janavo

  • @Banshi_Traders
    @Banshi_Traders 24 дні тому +1

    બેક ગ્રાઉન્ડ તો જૂનાગઢ યુનિવર્સિટી નું છે..?

  • @YuvrajThakor-rb9vf
    @YuvrajThakor-rb9vf 21 день тому

    આ વર્ષ લીલો દુકાલ પડશે

  • @vasntajithakor648
    @vasntajithakor648 25 днів тому

    આ આગાહી તો તમારા પહેલા બીજા લોકો એ કરી છે તમે એમની આગાહી જોઈને કરો છો

  • @milanthakor6053
    @milanthakor6053 26 днів тому

    0:57

  • @patelshambhubhaigovindbhai3925
    @patelshambhubhaigovindbhai3925 18 днів тому

    Putak lakhi ne bahar pado

  • @parsotamvaghasiya8053
    @parsotamvaghasiya8053 20 днів тому

    આભાઈનુખોટુપડછેતોઆગાહીબંધકરીદેજો

  • @user-jd2ny9yl1e
    @user-jd2ny9yl1e 26 днів тому

    રમણીક ભાઈને કહો કે ટૂંક ટૂક નો બોલે સરખુ બોલે

  • @rathavihashmukhbhai354
    @rathavihashmukhbhai354 26 днів тому

    આવી અધુરી આગાહી ના અપાય

  • @AP_TV_News_OG
    @AP_TV_News_OG 25 днів тому +2

    ભાઈ તમે ખાલી વર્ષાદનીજ વાતો કરી ક્યાં પાકમાં ફાયદો થશે એતો વાતજ ના કરી