Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Jai Ambe ma
ખૂબ સરસ કર્ણપ્રિય મધુર સ્વરે ગાઈ રહ્યા છો મા ભગવતી તમને હંમેશા ખુશ રાખે
સરસ
Saras
Shree Ambe mat ki jay🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Happy Navratri to all
ખૂબ સરસ કર્ણપ્રિય મધુર સ્વરે ગાઈ રહ્યા છો મા સરસ્વતીનો તમારી જીભે હંમેશા વશે મા જગદંબા તમને સ્વસ્થ આયુષ્યમાન રાખે આવાજ ભક્તિ ના ગીતો સંભળાવતા રહો 🙏🙏
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાંજોવા લોક ટોળે વળ્યાં રેમાડી તારા આવવાના એંધાણ થયાંમાડી તું જો પધાર, સજી સોળે શણગારઆવી મારે રે દ્વાર, કરજે પાવન પગથારદીપે દરબાર, રેલે રંગની રસધારગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકારથાયે સાકાર, થાયે સાકારચાચરના ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાંમનડાં હારોહાર હાલ્યાં રેમાડી તારા આવવાનાં એંધાણ થયાંકુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાંજોવા લોક ટોળે વળ્યાં રેમાડી તારા આવવાના એંધાણ થયાંમા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડારમા તું દર્શન દેશે તો થાશે આનંદ અપારભવો ભવનો આધાર, દયા દાખવી દાતારકૃપા કરજે અમ રંક પર થોડી લગારથોડી લગાર, થોડી લગારસૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાંતારલિયા ટમ ટમ્યાં રેમાડી તારા આવવાનાં એંધાણ થયાંકુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાંકુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાંજોવા લોક ટોળે વળ્યાં રેમાડી તારા આવવાના એંધાણ થયાંતારો ડુંગરે આવાસ, બાણે બાણે તારો વાસતારા મંદિરિયે જોગણિયું રમે રૂડા રાસપરચો દેજે હે માત, કરજે સૌને સહાયમાડી હું છું તારો દાસ, તારા ગુણનો હું દાસગુણનો હું દાસ, ગુણનો હું દાસમાડી તારા નામ ઢળ્યાં, પરચાં તારા ખલકે ચડ્યાંદર્શનથી પાવન થયાં રેમાડી તારા આવવાના એંધાણ થયાંકુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાંજોવા લોક ટોળે વળ્યાં રેમાડી તારા આવવાના એંધાણ થયાંએક તારો આધાર, તારો દિવ્ય અવતારસહુ માનવ તણા માડી ભવ તું સુધારતારા ગુણલાં અપાર, તું છો સૌનો તારણહારકરીશ સૌનું કલ્યાણ માત સૌનો બેડો પારસૌનો બેડો પાર, સૌનો બેડો પારમાડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરુંનમી નમી પાય પડું રેમાડી તારા આવવાના એંધાણ થયાંકુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાંજોવા લોક ટોળે વળ્યાં રેમાડી તારા આવવાના એંધાણ થયાં
Jay bar bij na dhani 🙏
Khub dhanyawad Jai mataji
જય,અંબે માત ❤
🙏🙏🙏🙏
🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌷🌷
Jay,ambemaa
😍😍😍😍🤩🤩🤩😍😍
Nice
Annpurnamataji.jay.sudhaben.pandya..
🕉️🙏🏼🇬🇧🇮🇳🏴🌹🌹🙏🏼🕉️from UK. ENGLAND 🏴 👌🌹
Jai Mata Rani
Jai matadi ♥️🌺♥️💞🌺🔱
Nice songs
Op song
Dj
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Saru saras
😊Jay Àmbe
Daksha Vegda and Musa Pike's Photos on top...By the way she has sweetest voice Musa and Daksha ROCKED AT MALAD ... N. L. HIGH-SCHOOL GROUND ON EARLY 80S
Please 😮jhhb buhhuuuhy8😮fo6
🙏🏻💛
મ
Kumkum na pagla padya
જય અંબે માત
𝒥𝒶𝓎 𝓂𝒶𝓉𝒶𝒿𝒾 🙏🏻
ખૂબ સરસ
Awesome
🙏🙏🙏🙏🙏
Bahuj sunder voice and garba❤
BhavnabenBurßub
Jai mata ji
Jay mataji
Nice voice
Kiee baat chee❤
Nice voiceJay Ambe 🙏
Girish.vaishnav
God song
9
Singar name please 🙏
Super!!!!!!
Harita Soni
ी
અં
Awesome voice
nice
👍🪔💐🕉️🥭
જયહોકુચાલા
Jay. Mataji
Jai mataji
Jay mataji 🙏🙏
Jay maa rupavel 🚩🚩🚩🚩
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay mataji🙏
Nice song awesome voice
Rita Pandya bdjsk
🪔🥭🕉️🙏💐😊
🙏 જય માતાજી
Jai matadi
Jay mataji ma 🌷🙏🙏🌷
🕉️🫐🌹🪔🙏🪔💕
Jay mataji Jay ambe maa 🌹🌹👌👌
Jay Mataji🙏🙏🙏🙏🙏🙏🙏
Jay mataji ma🚩🙏🙏💐
🙏🏻🙏🏻
Jai Ambe ma
ખૂબ સરસ કર્ણપ્રિય મધુર સ્વરે ગાઈ રહ્યા છો મા ભગવતી તમને હંમેશા ખુશ રાખે
સરસ
Saras
Shree Ambe mat ki jay🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Happy Navratri to all
ખૂબ સરસ કર્ણપ્રિય મધુર સ્વરે ગાઈ રહ્યા છો મા સરસ્વતીનો તમારી જીભે હંમેશા વશે મા જગદંબા તમને સ્વસ્થ આયુષ્યમાન રાખે આવાજ ભક્તિ ના ગીતો સંભળાવતા રહો 🙏🙏
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
માડી તું જો પધાર, સજી સોળે શણગાર
આવી મારે રે દ્વાર, કરજે પાવન પગથાર
દીપે દરબાર, રેલે રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર
થાયે સાકાર, થાયે સાકાર
ચાચરના ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાં
મનડાં હારોહાર હાલ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર
ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક પર થોડી લગાર
થોડી લગાર, થોડી લગાર
સૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં
તારલિયા ટમ ટમ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
તારો ડુંગરે આવાસ, બાણે બાણે તારો વાસ
તારા મંદિરિયે જોગણિયું રમે રૂડા રાસ
પરચો દેજે હે માત, કરજે સૌને સહાય
માડી હું છું તારો દાસ, તારા ગુણનો હું દાસ
ગુણનો હું દાસ, ગુણનો હું દાસ
માડી તારા નામ ઢળ્યાં, પરચાં તારા ખલકે ચડ્યાં
દર્શનથી પાવન થયાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
એક તારો આધાર, તારો દિવ્ય અવતાર
સહુ માનવ તણા માડી ભવ તું સુધાર
તારા ગુણલાં અપાર, તું છો સૌનો તારણહાર
કરીશ સૌનું કલ્યાણ માત સૌનો બેડો પાર
સૌનો બેડો પાર, સૌનો બેડો પાર
માડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરું
નમી નમી પાય પડું રે
માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
Jay bar bij na dhani 🙏
Khub dhanyawad Jai mataji
જય,અંબે માત ❤
🙏🙏🙏🙏
🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌷🌷
Jay,ambemaa
😍😍😍😍🤩🤩🤩😍😍
Nice
Annpurnamataji.jay.sudhaben.pandya..
🕉️🙏🏼🇬🇧🇮🇳🏴🌹🌹🙏🏼🕉️from UK. ENGLAND 🏴 👌🌹
Jai Mata Rani
Jai matadi ♥️🌺♥️💞🌺🔱
Nice songs
Op song
Dj
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Saru saras
😊Jay Àmbe
Daksha Vegda and Musa Pike's Photos on top...
By the way she has sweetest voice
Musa and Daksha ROCKED AT M
ALAD ... N. L. HIGH-SCHOOL GROUND ON EARLY 80S
Please 😮jhhb buhhuuuhy8😮fo6
🙏🏻💛
મ
Kumkum na pagla padya
જય અંબે માત
𝒥𝒶𝓎 𝓂𝒶𝓉𝒶𝒿𝒾 🙏🏻
ખૂબ સરસ
Awesome
🙏🙏🙏🙏🙏
Bahuj sunder voice and garba❤
Bhavnaben
Burßub
Jai mata ji
Jay mataji
Nice voice
Kiee baat chee❤
Nice voice
Jay Ambe 🙏
Girish.vaishnav
God song
9
Singar name please 🙏
Super!!!!!!
Harita Soni
ी
અં
Awesome voice
nice
👍🪔💐🕉️🥭
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
માડી તું જો પધાર, સજી સોળે શણગાર
આવી મારે રે દ્વાર, કરજે પાવન પગથાર
દીપે દરબાર, રેલે રંગની રસધાર
ગરબો ગોળ ગોળ ઘૂમતો, થાયે સાકાર
થાયે સાકાર, થાયે સાકાર
ચાચરના ચોક ચગ્યાં, દીવડીયા જ્યોત ઝગ્યાં
મનડાં હારોહાર હાલ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર
ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક પર થોડી લગાર
થોડી લગાર, થોડી લગાર
સૂરજના તેજ તપ્યાં, ચંદ્રકિરણ હૈયે વસ્યાં
તારલિયા ટમ ટમ્યાં રે
માડી તારા આવવાનાં એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
તારો ડુંગરે આવાસ, બાણે બાણે તારો વાસ
તારા મંદિરિયે જોગણિયું રમે રૂડા રાસ
પરચો દેજે હે માત, કરજે સૌને સહાય
માડી હું છું તારો દાસ, તારા ગુણનો હું દાસ
ગુણનો હું દાસ, ગુણનો હું દાસ
માડી તારા નામ ઢળ્યાં, પરચાં તારા ખલકે ચડ્યાં
દર્શનથી પાવન થયાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
એક તારો આધાર, તારો દિવ્ય અવતાર
સહુ માનવ તણા માડી ભવ તું સુધાર
તારા ગુણલાં અપાર, તું છો સૌનો તારણહાર
કરીશ સૌનું કલ્યાણ માત સૌનો બેડો પાર
સૌનો બેડો પાર, સૌનો બેડો પાર
માડી તને અરજી કરું, ફુલડાં તારા ચરણે ધરું
નમી નમી પાય પડું રે
માડી તારા આવવાના એંધાણ થયાં
કુમકુમના પગલાં પડ્યાં, માડીના હેત ઢળ્યાં
જોવા લોક ટોળે વળ્યાં રે
માડી તારા આવવાના એંધાણ થયાં
જયહોકુચાલા
Jay. Mataji
Jai mataji
Jay mataji 🙏🙏
Jay maa rupavel 🚩🚩🚩🚩
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Jay mataji
Jay mataji🙏
Nice song awesome voice
Rita Pandya bdjsk
🪔🥭🕉️🙏💐😊
Jay mataji
🙏 જય માતાજી
Jai matadi
Jay mataji ma 🌷🙏🙏🌷
Jai mataji
🕉️🫐🌹🪔🙏🪔💕
Jay mataji Jay ambe maa 🌹🌹👌👌
Jay mataji
Jay Mataji🙏🙏🙏🙏🙏🙏🙏
Jay mataji ma🚩🙏🙏💐
🙏🏻🙏🏻