He did not mock or crititicize swaminarayan bhagwan or swaminarayan sampraday, he has just advised us not to disrespect anybody's beliefs, pujya bhaishree respects all the sampradayas he has many times visited to the programs of our swaminarayan sampraday, kindly fix your mindset about the context. Bhagwan aapko sadbuddhi de. Jai swaminarayan, Jai shree krishna.
सनातन धर्म की जय 💐 ॐ गं गणपतये नमः 💐 ॐ नमः पार्वती पतये हर हर महादेवहर हर 💐 ॐ ऐं ह्रीं क्लीं चामुंडाये विच्चे 💐 जय श्री राम 💐 जय श्री कृष्ण 💐 💐 अभिनंदन 💐 बधाई 💐 बधाई 💐 बधाई 💐
Ganta sacho sandesh 6 pote brahman 6 a jatave 6 baki sacha brahman to har hindu samajh ma hoy jene brahman ganan Thai gayu a brahman na ki jat pat na brahman
જય મહાદેવ 🙏🙏🙏 ૐ નમઃ શિવાય 🙏🙏🙏જય હો ભાઈ શ્રી ધન્ય છે આવા વીર પુરુષ ને🙏🙏🙏 ધન્ય છે ભાઈ શ્રી તમારી જનની ને 🙏🙏🙏આવા સાચા સંત ને કોટી કોટી વંદન 🙏🙏🙏જય મહાદેવ ભાઈ શ્રી 🙏🙏🙏
પૂજ્ય ભાઇ શ્રી વાણી રૂપી (વાનમ્ય )ભગવાન ની સાક્ષી મા રાખી ને વ્યાસપીઠ પર થી સત્ય રજુ કરતા રહો છો.. પરંતુ આજે વિશેષ સત્ય રજુ કરવા બદલ આભાર સાથે ગુરુજી ને લાખ લાખ વંદન
Ganta sachu bole 6 a pote brahman 6 a vatavi rahyo 6 sacho brahman to har samajh ma hoy jene brahman ganan Thai gayu a brahman baki jat pat vada kriya karam kad karya vada brahman nahi
પૂજ્ય રમેશભાઈ ઓઝાના ચરણોમાં વંદન અને આ મેસેજ પ્રસારિત કરવા બદલ ખુબ ખુબ આભાર 🙏મેં ચાર વર્ષ પહેલા અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ ના સંત પૂજ્ય શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી ના પ્રવચનો સાંભળીને સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો હતો પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા પછી એના ગ્રંથોનો અભ્યાસ કરવાથી ખૂબ દુઃખ થયું અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની વાણી સાંભળીને પણ ખુબ દિલ દુખાયુ. સ્વામીનારાયણ સંપ્રદાયમાં બધા જ ભગવાનને સ્વામિનારાયણ ભગવાનથી ખૂબ જ નીચા માનીને સર્વોપરીપણું બતાવવામાં અને ફેલાવવામાં આવે છે. સંપ્રદાયના પ્રવચનો સાંભળીને તથા તેના ગ્રંથો વાંચીને તમારી બુદ્ધિમાં ખૂબ જ ભેદભાવની ભાવના ઊભી થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન કે જેને સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા છે તેમને પણ સ્વામિનારાયણ ભગવાનથી ઉતરતા બતાવવામાં આવે છે. બે વર્ષ પહેલાં વડતાલમાં વચનામૃત શતાબ્દી નિમિત્તે મોટો સમઈયો થયો હતો તેમાં એક વીડિયોમાં શ્રીકૃષ્ણ ભગવાનને ખૂબ જ ઉતરતા બતાવવામાં આવ્યા હતા જે જોઈને ઘણા દિવસો સુધી અસ્વસ્થ થઈ ગઈ હતી. છેલ્લા એક વર્ષથી મેં સ્વામિનારાયણના ગ્રંથો અને સ્વામિનારાયણ સંતોના પ્રવચનો સાંભળવાનું બંધ જ કરી દીધું છે. હજુ આજની તારીખે પણ હમણાં જે શ્રાવણ મહિનો ગયો તેમાં આખા શ્રાવણ માસ દરમિયાન દરરોજ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને સવા લાખ તુલસીના પાન ચડાવવામાં આવ્યા પરંતુ બાજુમાં જ શ્રીકૃષ્ણની મૂર્તિ, વચ્ચેના દેરામાં રણછોડરાય અને નારાયણની મૂર્તિને કોઈ તુલસી પત્ર ચડાવવામાં આવતા નહોતા જે જોઈને ઘણું જ દુઃખ થતું કે જે સનાતન ધર્મના પ્રતિષ્ઠિત ભગવાનની મૂર્તિઓ છે તેની અવગણના કરીને ફક્ત હરિકૃષ્ણ મહારાજને તુલસીપત્ર ચઢાવવા એ કઈ જાતની ભક્તિ છે? જો તમારે બીજા ભગવાનની મૂર્તિઓની અવગણના જ કરવી હોય તો પછી શા માટે તમે તેમને તમારા મંદિરોમાં પધરાવો છો? બધા જ સ્વામિનારાયણ મંદિરોમાં ફક્ત રાખો ને તમારા ભગવાનની મૂર્તિ? બીજી મૂર્તિઓ પધરાવીને ધર્મ વિરુદ્ધ પ્રણાલિકા ચલાવવાનો શું મતલબ છે? બીએપીએસ ના મંદિરો માં પણ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા ભગવાનની મૂર્તિઓ ફક્ત જાહેર જનતાને આકર્ષવા માટે જ પધરાવવામાં આવે છે પરંતુ એના સંતોમાં એ મૂર્તિઓ માટે કોઈ પૂજ્ય ભાવ હોતો નથી. સ્વામિનારાયણ સંપ્રદાય પોતાને દંભથી સનાતની બતાવીને પોતાના ધર્મનો પ્રચાર કરે છે. જો સનાતન ધર્મના બધા જ લોકો નહીં જાગે તો આ સ્વામિનારાયણ સંપ્રદાય પૈસાના જોરે આવનારા વર્ષોમાં સનાતન ધર્મને ખલાસ કરી નાખશે. પૂજ્ય રમેશભાઈ ઓઝા તમે જે અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળના ઉત્સવોમાં કે બીજા સમારંભોમાં જે હાજરી આપો છો તે જ સંતો સનાતન ધર્મના ભગવાનનું કેવી રીતે ઇનડાયરેક્ટલી નીચું બોલે છે એ તમે સાંભળ્યું જ ક્યાં છે? બધા જ સંતો તેમના પ્રવચનોમાં સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી બતાવવા માટે બીજા ભગવાનને નીચા પાડે છે. જાગો સનાતન ધર્મના સંતો, જાગો સનાતન ધર્મને સ્વામિનારાયણ સંપ્રદાયથી બચાવો.
@@JAY25335 વેદ વ્યાસજી રચિત કોઈપણ શાસ્ત્રનું પ્રમાણ બતાવો કે સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે કે સર્વ અવતારના અવતારી છે કે સર્વોપરી છે ?સહજાનંદ સ્વામી પોતે જ કહે છે વચનામૃતમાં કે અમને તો વેદ વ્યાસજી રચિત શાસ્ત્રનું પ્રમાણ જ મંજૂર છે. વળી, સહજાનંદ સ્વામીએ પોતે જ શિક્ષાપત્રીમાં તથા વચનામૃતમાં કીધું છે કે શ્રીકૃષ્ણ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, પરબ્રહ્મ પુરુષોત્તમ છે અને સર્વ અવતારના અવતારી છે અને સર્વ કારણના કારણ છે. ગઢડા મધ્યનું 39 મું વચનામૃત કે જેમાં શ્રીમદ ભાગવત ના દશમ સ્કંધનો સાર કીધો છે તેમાં સહજાનંદ સ્વામીએ પોતે જ કીધું છે કે જેને શાસ્ત્રમાં વાસુદેવ, નારાયણ, વિષ્ણુ, નિરંજન, પરબ્રહ્મ વગેરે તરીકે વર્ણવ્યા છે તે જ આ દેવકી વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ છે, તે જ સર્વોપરી છે અને શ્રીકૃષ્ણથી પર કાંઈ જ નથી અને શ્રીકૃષ્ણ અવતાર સર્વોપરી રીતે વર્તે છે. શ્રીમદ ભાગવત અને શ્રીમદ્ ભગવત ગીતા આ બંને આજ વાત પ્રમાણ કરે છે કે શ્રીકૃષ્ણ થી પર કાંઈ જ નથી. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય પોતાના જ ઈષ્ટદેવના વચનોથી વિરુદ્ધમાં વર્તી રહ્યું છે. શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કહ્યું છે કે શ્રીકૃષ્ણની જ સદા ભક્તિ કરવી અને જે આ શિક્ષાપત્રીથી વિરુદ્ધ વર્તશે તે અમારા સંપ્રદાયની બહાર છે. શિક્ષાપત્રીના ખોટા ખોટા અર્થો કરીને સ્પષ્ટ વાતને ખોટી રીતે રજૂ કરીને શાસ્ત્ર વિરુદ્ધ અને પોતાના સદગુરુની આજ્ઞા વિરુદ્ધ સંપ્રદાય ચાલી રહ્યો છે. અને છતાં સંપ્રદાયને સહજાનંદ સ્વામીને ઇષ્ટદેવ માનીને કે સર્વોપરી માનીને ચાલવું હોય તો એમાં ક્યાં કોઈને વાંધો છે? પરંતુ, સંપ્રદાયના તમામ મંદિરોમાંથી બીજા બધા જ ભગવાનની મૂર્તિઓને દૂર કરો અને ફક્ત તમારા ઈષ્ટદેવની મૂર્તિ રાખો કે જે વાસના સ્વામિનારાયણ સંસ્થા એસએમવીએસ કરી રહી છે. બીજી મૂર્તિઓ પધરાવીને તેની અવહેલના કરીને શાસ્ત્ર વિરુદ્ધ ધર્મ પ્રણાલિકાઓ ચલાવવાનો શું મતલબ છે ? શિરડી સાઈબાબાના મોટાભાગના મંદિરોમાં ફક્ત સાઈબાબા ની જ મૂર્તિ પધરાવવામાં આવે છે,બીજી મૂર્તિ ઓ પધરાવીને તેઓ ધર્મ વિરુદ્ધ આચરણ નથી કરતા. સ્વામિનારાયણ સંપ્રદાય એ ધર્મને અને સનાતન ધર્મના ઉત્સવોને પૈસા કમાવવાનો ધંધો બનાવી દીધો છે. એક બાજુ ધર્મ વિરુદ્ધ આચરણ કરીને પૈસા કમાવવાના અને બીજી બાજુ સત્કાર્યો કરવાના અને સમાજમાં સારું બતાવવાનું એ ક્યાંનો ધર્મ છે? વળી, શિક્ષાપત્રીમાં ક્યાંય સ્વામિનારાયણ નામ નો ઉલ્લેખ નથી તથા વચનામૃતમાં પણ ક્યાંય સહજાનંદ સ્વામી એ સ્વામિનારાયણ છે એ વાતનો ઉલ્લેખ નથી. ભક્ત ચિંતામણી અને સત્સંગી જીવનમાં ફક્ત એટલો જ ઉલ્લેખ છે કે સ્વામિનારાયણ મંત્રથી બધાને સમાધિ થવા માંડી. સત્સંગી જીવનમાં પણ ક્યાંય એવું લખ્યું નથી કે રામાનંદ સ્વામીના ધામમાં ગયા ના 14માં દિવસે સહજાનંદ સ્વામી એ સ્વામિનારાયણ મહામંત્રને પ્રગટ કર્યો. સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો હોય એવું ક્યાંય લખ્યું નથી.ખોટી વાતનો પ્રચાર થઈ રહ્યો છે. સહજાનંદ સ્વામીએ શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાનું કહ્યું છે, પરંતુ પોતાના સદગુરુની આ વાત પણ કોણ માની રહ્યું છે?
@@jbhatt7169 ભાઈ તમારી સમજણમાં ઘણી કચાશ છે. તમે ગ.મ.39 ની વાત કરી કે તેમાં શ્રી કૃષ્ણને સર્વોપરિ કહ્યા છે તે વાત એકદમ સાચી છે. દશમ સ્કંદ લખાયુ ત્યાં સુધીમાં જે જે અવતાર થયા તેમાં શ્રી કૃષ્ણ સર્વોપરિ વર્તે છે તેમ કહ્યું છે એમાં કાંઈ ખોટુ નથી. ત્યાં એમ પણ કહ્યું છે કે તમને મળ્યા પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ તેને સર્વોપરિ માનવા એટલે ત્યાં સ્વામિનારાયણ પોતાની વાત કરે છે તે તમે સમજી સક્યા નથી. હવે શિક્ષાપત્રિ ભગવાને કોને કેમ વર્તન કરવુ તે માટે લખી છે અને સનાતન ધર્મ પ્રમાણે કોઈ ગ્રંથ લખતા પહેલા મંગલાચરણ કરવુ પડે. માટે સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય અવતારમાં શ્રીકૃષ્ણને પોતાના ઈષ્ટદેવ સ્વિકાર્યા હતા તેથી તેમનું મંગલાચરણમાં કર્યુ છે અને બીજે અક્ષરધામધિ પતિ પરબ્રહ્મ શ્રી કૃષ્ણની ભક્તી કરવાનુ કહ્યુ છે તે અનાદિ શ્રી કૃષ્ણની વાત છે દેવકિ પુત્ર નહિ. વેદોમાં કોઈ પણ અવતારની વાત કરી નથી પરંતુ વેદોમાં જે ભગવાન અક્ષરધામના પતિ છે તેને નારાયણ, સ્વામિ, વિષ્ણુ, કૃષ્ણ, પરબ્રહ્મ અલગ અલગ નામથી વર્ણવ્યા છે તે શ્રીકૃષ્ણનુ નામ શિક્ષાપત્રીમાં લખ્યુ છે. શું તમે મહાભારતનુ અનુશાશન પર્વ વાચ્યુ છે? તેમાં કૃષ્ણ પોતે યુધિષ્ઠિર ને કહે છે કે મે પોતે મહાદેવનુ ઘણા વર્ષો સુધી તપ કર્યુ હતુ ત્યારે મહાદેવે પ્રસન્ન થઈ મને એક પુત્રનુ વરદાન આપ્યુ હતુ તે પુત્ર પ્રધુમ્ન હતો. અને માં ભવાની પણ મારા તપથી રાજી થયા હતા તો તેમણે કહ્યું વાસુદેવ હું તારા તપથી અતિ પ્રસન્ન થઇ છું તેથી હવે તું જે જે સંકલ્પ કરીશ તે શિદ્ધ થશે. તો મહાભારતના મત પ્રમાણે કૃષ્ણ મહાદેવ અને મા ભવાની પાસે વર પામિ ભગવાન થયા છે. તમે શિક્ષાપત્રિને જો માનો છો તો પછી તેમાં 203 શ્ર્લોકમાં લખ્યું છે કે આ ઘર્મનો વિસ્તાર સંપ્રદાયના ગ્રંથોમાંથી જાણવો તો તે કયા? તે છે સતસંગીજીવન, ભક્તચિતાંમણી જેવા ગ્રંથો પરંતુ તેને તો તમે માનવા તૈયાર નથી કેમ🤔 વેદ ઓપણો મુળ ગ્રંથ છે પરંતુ રામ કૃષ્ણને તમે તેમાંથી જાણી ના શકો કારણ તેમાં તેમની કોઈ વાત કરવામાં આવી જ નથી. રામને જાણવા રામયણ વાચવુ પડે જે રામના પ્રાગટ્ય પછી લખાયો હતો. કૃષ્ણને જાણવા ભાગવત વાચવુ પડે જે કૃષ્ણના સ્વધામ ગયા પછી લખાયો હતો તેમ સ્વામિનારાયણને જાણવા તેમના જીવન ચરિત્ર પર લખાયેલા ગ્રંથો વાચવા પડે. અને તમે જો વચનામૃતને સમજ્યા હોય તો તમે સમજી સકો કે આને બોલનાર કોઈ મહાપુરુષ નહિ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ હોઈ શકે.
@@Rajp670 સમજણમાં મારી નહીં પણ તમારી કચાસ છે. તમે શ્રીમદ ભાગવત નો દસમો સ્કંધ અને 11 મો સ્કંધ વાંચી જોજો અને શ્રીમદ્ ભગવત ગીતાનો અભ્યાસ કરી જોજો. શાસ્ત્રોમાં ક્યાંય અનાદિ શ્રીકૃષ્ણ અને અવતાર શ્રીકૃષ્ણ જુદા છે એવો ઉલ્લેખ નથી. આ બધી સ્વામિનારાયણ સંપ્રદાયની માન્યતાઓની ઉપજ છે જેને શાસ્ત્રોનો કોઈ આધાર નથી. સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં જે સંપ્રદાયના ગ્રંથોની વાત કરી છે તે શિક્ષાપત્રીમાં જે ગ્રંથોને તેમણે પ્રમાણિત કર્યા છે તેની વાત કરી છે અને સહજાનંદ સ્વામીને તો શ્રીમદ ભાગવત જેવું પ્રમાણ તેવું બીજું કોઈ પુરાણ પણ પ્રમાણ તરીકે સ્વીકાર્ય નથી એ તેમણે વચનામૃતમાં પોતે જ લખ્યું છે. શ્રીમદ્ ભગવત ગીતા એ સહજાનંદ સ્વામીએ પ્રમાણિત કરેલો ગ્રંથ છે. સહજાનંદ સ્વામીએ સમગ્ર મહાભારતને પ્રમાણિત ગ્રંથ તરીકે સ્વીકાર્યો નથી ફક્ત તેમાંથી વિષ્ણુ સહસ્ત્રનામ અને વિદુર નીતિ નો સ્વીકાર કર્યો છે. સહજાનંદ સ્વામીએ વચનામૃતમાં જે ઉપદેશો કર્યા છે તે એક સદગુરુ તરીકે શિષ્યને કે સાધકોને કર્યા હોય તેવા ઉપદેશો છે. તમે શ્રીમદ ભગવત ગીતા અને શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંધ વાંચી જોજો અને પરમેશ્વર તત્વ શ્રીકૃષ્ણ ભગવાન કઈ રીતે છે એ તમને એમના ઉપદેશો પરથી સમજાશે. સહજાનંદ સ્વામીના ઉપદેશો અને શ્રીકૃષ્ણ ભગવાનના ઉદ્ધવજી અને અર્જુનને કરેલા ઉપદેશો માં ઘણો ફરક છે. સહજાનંદ સ્વામીના ઉપદેશો ફક્ત એક સદગુરુ એ કરેલા ઉપદેશો છે એ ઉપદેશો પરથી ક્યાંય પરબ્રહ્મ પણું કે પરમેશ્વરપણું ફલિત થતું નથી. સહજાનંદ સ્વામીએ પોતે જ વચનામૃતમાં કીધું છે કે જ્યાં સુધી શાસ્ત્રના આધારે ભગવાનનો નિશ્ચય ના થાય ત્યાં સુધી નિશ્ચયમાં કચાસ છે. શ્રીમદ્ ભગવત ગીતા અને શ્રીમદ ભાગવત એ પ્રમાણિત શાસ્ત્ર છે. કોઈ સાંપ્રદાયિક શાસ્ત્ર નથી અને એ બંને શાસ્ત્રોના આધારે જ શ્રીકૃષ્ણ ભગવાનનું પરમેશ્વરપણું સાબિત થાય છે. તમે વેદ વ્યાસજી રચિત શાસ્ત્રનું પ્રમાણ લાઈને સહજાનંદ સ્વામીને પરમેશ્વર તરીકે સાબિત કરો. સહજાનંદ સ્વામી એ પરમ સદગુરુ છે. એમણે કરેલા અનમોલ ઉપદેશો હું ખૂબ શ્રદ્ધાથી અને ભાવથી જ માની રહી છું. સહજાનંદ સ્વામી એ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે એમ માનીને હું પણ તેમનામાં પરમેશ્વરને જ જોઈ રહી છું કેમકે શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે ગુરુમાં હું સાક્ષાત વિરાજુ છું. સહજાનંદ સ્વામી એ પોતે પણ કહ્યું છે કે એ પરબ્રહ્મને સાથે રાખીને તો કોઈને પણ ભગવાન તરીકે પૂજી શકાય.
सनातन धर्म की जय 💐 धर्म एक ही है और वह है सनातन। बाकी तो सब संप्रदाय यातो पंथ, यातो मजहब है। संप्रदायी, यातो पंथी यातो मजहबी लोगों के द्वारा ऐसा वैसा बोलने से सनातन धर्म को कोई हानि नहीं होगी लेकिन संप्रदाय वालों को ही हानि होगी।
🙏🙏 ક્ષમા સાથે જણાવવાનું કે વરણીધામ પાટડી ના ઓડિટોરિયમ મા પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને સ્વામિનારાયણ ભગવાનના આદેશો લેતા બતાવ્યા છે ખુબ જ દુઃખ ની વાત છે આવુ ફિલ્મમાંકન કરી સ્વામિનારાયણ સંપ્રદાય સાબિત શું કરવા માગે છે ? માફ કરશો સંપ્રદાય ઘમૅ થી વિશેષ નથી સનાતન ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એજ સર્વોપરી છે 🙏 જય શ્રી.........
તમારૂં અજ્ઞાન છે. ઉન્ડાણમા જાઓ. મહાભારતના મોક્ષ પર્વમાં ભીષ્મપિતામહ પોતે આદી કેળવણી વાત કરે છે. અવતાર અને અવતારી માટે ભેદ હોય છે. એક તીર છે ્, બીજો તીરનો ફેકનાર છે.
ધન્ય છે પૂજ્ય ભાઈશ્રી અને તેમના જેવા દરેક સંતો મહંતો જેમને આની ઉપર વાત કરી અને સ્વામિનારાયણ સંપ્રદાય ને ટકોર કરી અને વિનંતી કરી આ બધું રોકવા માટે. આપડે સૌ સનાતની છીએ આપડા આરાધ્ય ભલે અલગ હોય પણ બધાનો તત્વ એકજ છે અને આપડે અંદર અંદર જ આવું ખોટું બોલશો તો આપદીજ એન્ડ આપણા આરાધ્ય નું નામ ભગડસે.તો જે પણ સંત આવું બોલે તેનો વિરોધ કરવા સૌને વિનંતી. હર હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સ્વમિનારાયણ સનાતન ધર્મ ની જય🚩🚩
स्वामीनारायण संप्रदाय ने शिवजी के बारे में कुछ टिप्पणी की थी और व्यासपीठ से स्वामीनारायण संत का एक वीडियो वायरल हुआ था जिसमे शिवजी को नीचा दिखाया गया था तो भाई श्री ने उसका प्रत्योत्तर देके कहा है की शिव ही परम साध्य है उनके बारे मैं कुछ टिप्पणी ना की जाए तो ही बेहतर है और इसे जो books hai जिसमे शिवजी के बारे मैं ऐसा लिखा है उन्हे हटाया जाए नही तो फिर सनातन धर्म के भीतर ही अशांति हो सकती है
महादेव व नारायण परमतत्व के अलग अलग गुणों से युक्त है...शरीर को जीवंत रखने के लिये जिस प्रकार तीन गुणों से त्रि रसों की आवश्यकता होती है... उसी प्रकार प्रकृति त्रि गुणा शक्तियों से चलती है...इनमें से शक्ति भी न रहे तो प्रकृति का सृजन व गतिशीलता ही थम जावें ...ईश्वरीय भेद नही पर संसार में प्रज्ञा जनित भेद ने अद्वेवाद ,द्वेतवाद का भेद कर -शैव और वैष्णव मतों का प्रतिपादन कर दिया ....प्रज्ञा जनित अहंकार का परिणाम सनातन धर्म में सदियों से विद्यमान है।
બહુ સરસ બોલ્યા. આવશ્યક હતું. વર્ષો પહેલાં " સ્વામી નારાયણ સંપ્રદાયની અસલિયત અને..."એવો એક વિડિઓ મેં મારી યુ ટ્યુબ ઉપર મૂકેલો ત્યારે એ સંપ્રદાયના કોઈ વૃદ્ધે કોમેન્ટ લખેલી કે "મૂંગી મૂંગી ઘરમાં મરી રહેને !"આમ એ સંપ્રદાયના લોકોમાં બોલવાનો વિવેક જ નથી. મેં મારી તરફથી તો કાંઈ કહ્યું જ નહોતું,પણ સ્વામી દયાનંદ સરસ્વતીના "સત્યાર્થ પ્રકાશમાંથી વાંચન કરેલું.આજે આ સાધુઓ અને સંપ્રદાયને અનુરોધ કરું કે સત્યાર્થ પ્રકાશમાં તમારા સંપ્રદાય વિશેનું પ્રકરણ વાંચી જુઓ.
દયાનંદ સરસ્વતિ વેદ વિના કોઈ ગ્રંથને માનતો ન હતો. અને વેદમાં કોઈ અવતારની વાત નથી માટે તે અવતારને પણ માનતો ન હતો. રામ કૃષ્ણને તે ફક્ત શક્તિશાળી અને બુદ્દિશાળી વ્યક્તિ જ માનતો હતો ભગવાન નહિ તો સ્વામિનારાયણ ને તે ભગવાન ન માને તેમાં શું નવાઈ છે? અને તે ગુરુ નાનક ને પણ પાખંડી માનતો હતો. માટે જે મુર્ખ હોય તે લોકો જ દયાનંદ સરસ્વતિની વાત ને માને.
पुज्य भाइश्री को शत् शत् वंदन।
Swaminarayan bhagwan ki Jai
Satya vachan Bhaishree ne Vandan 🙏 🙏🙏
Pujya bhai shree ko lakh lakh vandan har har mahadev
Pranam bhaishri jay shree krishna har har mahadev sanatan dharm ki jay
Hitting nails directly in to the heads of all the eight nine branches of ASwami Anarayan Sampradaya , Dandwat Pranam to Bhai Shri Rameshbhai Oza
He did not mock or crititicize swaminarayan bhagwan or swaminarayan sampraday, he has just advised us not to disrespect anybody's beliefs, pujya bhaishree respects all the sampradayas he has many times visited to the programs of our swaminarayan sampraday, kindly fix your mindset about the context. Bhagwan aapko sadbuddhi de. Jai swaminarayan, Jai shree krishna.
જે છે તે છે. અને રહેશે.
सनातन धर्म की जय 💐 ॐ गं गणपतये नमः 💐
ॐ नमः पार्वती पतये हर हर महादेवहर हर 💐
ॐ ऐं ह्रीं क्लीं चामुंडाये विच्चे 💐
जय श्री राम 💐 जय श्री कृष्ण 💐
💐 अभिनंदन 💐 बधाई 💐 बधाई 💐 बधाई 💐
जय श्री कृष्ण भाई श्री
Jay gurudev Jay shrikruna koti Koti vandan
જય શ્રી કૃષ્ણ
મહાદેવ🙏
ખુબજ સુંદર સંદેશો છે.બીજા સંપ્રદાયના સંતો શાન માં સમજે તો સારું.
Ganta sacho sandesh 6 pote brahman 6 a jatave 6 baki sacha brahman to har hindu samajh ma hoy jene brahman ganan Thai gayu a brahman na ki jat pat na brahman
Pujya Bhai Shree thanks to indicate the point 👉🙏🙏🙏
Om namh shivay
🙏💐🙏🌹🙌🌹🙏💐🙏
પુજ્ય ભાઈ શ્રી
જય મહાદેવ 🙏🙏🙏 ૐ નમઃ શિવાય 🙏🙏🙏જય હો ભાઈ શ્રી ધન્ય છે આવા વીર પુરુષ ને🙏🙏🙏 ધન્ય છે ભાઈ શ્રી તમારી જનની ને 🙏🙏🙏આવા સાચા સંત ને કોટી કોટી વંદન 🙏🙏🙏જય મહાદેવ ભાઈ શ્રી 🙏🙏🙏
Pujya bhaishri koti koti pranam👏👏👏👏👏
बिना साबुन पानी अच्छे तरीके से धो डाला भाई श्री ने.....!.
આવા સાચા અને સચોટ વાત માટે કરોડો શિવ ભક્ત આપના આભારી છે સાચા સનાતન સાધુઓ આપના કારણે જ સનાતન ધર્મ મજબુત છે.. ઓમ નમઃ શિવાય.. જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
કરોડો શિવભક્તો માવા- તમાકુ- ગાન્જો - દારૂ- ઈન્ડા આ બધા વ્યસનો માટે ચકચૂર છે. એનું શું??? સ્વામિનારાયણ સંપ્રદાય મા જોઇ આવ.
વાહ ભાઈ શ્રી ખુબ ખુબ સરસ વાત કરી તમને સત્ત સત્ત વંદન
ॐ नमः शिवाय💐💐💐
हर हर महादेव💐💐💐
👌👌👌👌👌👌👌
👍👍👍👍👍👍👍
પૂજ્ય ભાઇ શ્રી વાણી રૂપી (વાનમ્ય )ભગવાન ની સાક્ષી મા રાખી ને વ્યાસપીઠ પર થી સત્ય રજુ કરતા રહો છો.. પરંતુ આજે વિશેષ સત્ય રજુ કરવા બદલ આભાર સાથે ગુરુજી ને લાખ લાખ વંદન
Ganta sachu bole 6 a pote brahman 6 a vatavi rahyo 6 sacho brahman to har samajh ma hoy jene brahman ganan Thai gayu a brahman baki jat pat vada kriya karam kad karya vada brahman nahi
Please watch ' Sanatan Swaminarayan Sanatan Shastro ma ' . . .
@@Jagdishkumarnayani Stop 🤫 Foolish, You have no knowledge of scriptures, No need to be golden spoons
It’s about time to end this guru oriented Swaminaryan cult. Jai Sri Ram
सनातन धर्म की जय।
महादेव हर।
વ્યસ.પીઠ.ભગવાન. નુ.આસન
Koti koti vandan Bhai shree ne
પુજ્ય ભાઇશ્રી, આપને કોટી પ્રણામ,
नारायण नारायण नारायण नारायण नारायण🙏સાચું તો કહેવું જોઈએ બરાબર એ જ છે.
સાચું તો તે જ છે કે તે ભગવાન હતો જ નહીં..
શ્રીમન્ન નારાયણ નારાયણ નારાયણ , ભજ મન નારાયણ નારાયણ નારાયણ.ૐ નમઃ શિવાય ,ૐ નમઃ શિવાય .
Svaminarayuan smprdai hindu dharm nu kalank chhe
તમારા જેવા અજ્ઞાની ઓને શું ખબર પડે???? ઇર્ષ્યા અને મત્સર એ બે નો તફાવત ખબર હોય તો જવાબ આપ. હાલી નીકળ્યા છો તે.
Hmm sav shachi vat che vadan che
सनातन प्रेमी भाई श्री रमेशभाई ओझा को नमन
Jay shree Krishna 1008 bhaishree Rameshbhai shree NE vandan 🙏
Aapko dandwat pranam.
જય સોમનાથ પૂજ્ય ભાઈ શ્રી ને વંદન
Wah bhai sri☑️🙏🙏🙏Har har mahadev
narayan narayan 🙏 नारायण नारायण नारायण हरि।
सत्य वचन। 🙏
શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ.
Guruji tamara jeva gnani ni dharma premi santo bharat ma che tya sudhi sanatan dharma same koi aakh upadi ne na joi sake
Har har mahadev 🚩
pranam guru ji
Satyam shivam sundaram har har mahadev shree hari 🙏🙏🌷🌷🙏🙏
પૂજ્ય રમેશભાઈ ઓઝાના ચરણોમાં વંદન અને આ મેસેજ પ્રસારિત કરવા બદલ ખુબ ખુબ આભાર 🙏મેં ચાર વર્ષ પહેલા અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ ના સંત પૂજ્ય શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી ના પ્રવચનો સાંભળીને સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો હતો પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાયા પછી એના ગ્રંથોનો અભ્યાસ કરવાથી ખૂબ દુઃખ થયું અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની વાણી સાંભળીને પણ ખુબ દિલ દુખાયુ. સ્વામીનારાયણ સંપ્રદાયમાં બધા જ ભગવાનને સ્વામિનારાયણ ભગવાનથી ખૂબ જ નીચા માનીને સર્વોપરીપણું બતાવવામાં અને ફેલાવવામાં આવે છે. સંપ્રદાયના પ્રવચનો સાંભળીને તથા તેના ગ્રંથો વાંચીને તમારી બુદ્ધિમાં ખૂબ જ ભેદભાવની ભાવના ઊભી થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન કે જેને સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા છે તેમને પણ સ્વામિનારાયણ ભગવાનથી ઉતરતા બતાવવામાં આવે છે. બે વર્ષ પહેલાં વડતાલમાં વચનામૃત શતાબ્દી નિમિત્તે મોટો સમઈયો થયો હતો તેમાં એક વીડિયોમાં શ્રીકૃષ્ણ ભગવાનને ખૂબ જ ઉતરતા બતાવવામાં આવ્યા હતા જે જોઈને ઘણા દિવસો સુધી અસ્વસ્થ થઈ ગઈ હતી. છેલ્લા એક વર્ષથી મેં સ્વામિનારાયણના ગ્રંથો અને સ્વામિનારાયણ સંતોના પ્રવચનો સાંભળવાનું બંધ જ કરી દીધું છે. હજુ આજની તારીખે પણ હમણાં જે શ્રાવણ મહિનો ગયો તેમાં આખા શ્રાવણ માસ દરમિયાન દરરોજ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને સવા લાખ તુલસીના પાન ચડાવવામાં આવ્યા પરંતુ બાજુમાં જ શ્રીકૃષ્ણની મૂર્તિ, વચ્ચેના દેરામાં રણછોડરાય અને નારાયણની મૂર્તિને કોઈ તુલસી પત્ર ચડાવવામાં આવતા નહોતા જે જોઈને ઘણું જ દુઃખ થતું કે જે સનાતન ધર્મના પ્રતિષ્ઠિત ભગવાનની મૂર્તિઓ છે તેની અવગણના કરીને ફક્ત હરિકૃષ્ણ મહારાજને તુલસીપત્ર ચઢાવવા એ કઈ જાતની ભક્તિ છે? જો તમારે બીજા ભગવાનની મૂર્તિઓની અવગણના જ કરવી હોય તો પછી શા માટે તમે તેમને તમારા મંદિરોમાં પધરાવો છો? બધા જ સ્વામિનારાયણ મંદિરોમાં ફક્ત રાખો ને તમારા ભગવાનની મૂર્તિ? બીજી મૂર્તિઓ પધરાવીને ધર્મ વિરુદ્ધ પ્રણાલિકા ચલાવવાનો શું મતલબ છે? બીએપીએસ ના મંદિરો માં પણ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા ભગવાનની મૂર્તિઓ ફક્ત જાહેર જનતાને આકર્ષવા માટે જ પધરાવવામાં આવે છે પરંતુ એના સંતોમાં એ મૂર્તિઓ માટે કોઈ પૂજ્ય ભાવ હોતો નથી. સ્વામિનારાયણ સંપ્રદાય પોતાને દંભથી સનાતની બતાવીને પોતાના ધર્મનો પ્રચાર કરે છે. જો સનાતન ધર્મના બધા જ લોકો નહીં જાગે તો આ સ્વામિનારાયણ સંપ્રદાય પૈસાના જોરે આવનારા વર્ષોમાં સનાતન ધર્મને ખલાસ કરી નાખશે. પૂજ્ય રમેશભાઈ ઓઝા તમે જે અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળના ઉત્સવોમાં કે બીજા સમારંભોમાં જે હાજરી આપો છો તે જ સંતો સનાતન ધર્મના ભગવાનનું કેવી રીતે ઇનડાયરેક્ટલી નીચું બોલે છે એ તમે સાંભળ્યું જ ક્યાં છે? બધા જ સંતો તેમના પ્રવચનોમાં સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી બતાવવા માટે બીજા ભગવાનને નીચા પાડે છે. જાગો સનાતન ધર્મના સંતો, જાગો સનાતન ધર્મને સ્વામિનારાયણ સંપ્રદાયથી બચાવો.
તમને મારા પ્રણામ, અને તમને ખરું સમજાયું અને તમે એ વિષે કોમેન્ટ માં સત્યતા આપી એ તમારી ધન્યતા કહેવાય આ રીતે દરેક સમજે તો સારી વાત કહેવાય.🙏
સ્વામિનારાયણ ભગવાન તો સનાતન સર્વોપરી સર્વ અવતારો ના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે અને એ જ એકમેવાદ્વિતીયબ્રહ્મ છે
@@JAY25335 વેદ વ્યાસજી રચિત કોઈપણ શાસ્ત્રનું પ્રમાણ બતાવો કે સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે કે સર્વ અવતારના અવતારી છે કે સર્વોપરી છે ?સહજાનંદ સ્વામી પોતે જ કહે છે વચનામૃતમાં કે અમને તો વેદ વ્યાસજી રચિત શાસ્ત્રનું પ્રમાણ જ મંજૂર છે. વળી, સહજાનંદ સ્વામીએ પોતે જ શિક્ષાપત્રીમાં તથા વચનામૃતમાં કીધું છે કે શ્રીકૃષ્ણ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, પરબ્રહ્મ પુરુષોત્તમ છે અને સર્વ અવતારના અવતારી છે અને સર્વ કારણના કારણ છે. ગઢડા મધ્યનું 39 મું વચનામૃત કે જેમાં શ્રીમદ ભાગવત ના દશમ સ્કંધનો સાર કીધો છે તેમાં સહજાનંદ સ્વામીએ પોતે જ કીધું છે કે જેને શાસ્ત્રમાં વાસુદેવ, નારાયણ, વિષ્ણુ, નિરંજન, પરબ્રહ્મ વગેરે તરીકે વર્ણવ્યા છે તે જ આ દેવકી વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ છે, તે જ સર્વોપરી છે અને શ્રીકૃષ્ણથી પર કાંઈ જ નથી અને શ્રીકૃષ્ણ અવતાર સર્વોપરી રીતે વર્તે છે. શ્રીમદ ભાગવત અને શ્રીમદ્ ભગવત ગીતા આ બંને આજ વાત પ્રમાણ કરે છે કે શ્રીકૃષ્ણ થી પર કાંઈ જ નથી. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય પોતાના જ ઈષ્ટદેવના વચનોથી વિરુદ્ધમાં વર્તી રહ્યું છે. શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કહ્યું છે કે શ્રીકૃષ્ણની જ સદા ભક્તિ કરવી અને જે આ શિક્ષાપત્રીથી વિરુદ્ધ વર્તશે તે અમારા સંપ્રદાયની બહાર છે. શિક્ષાપત્રીના ખોટા ખોટા અર્થો કરીને સ્પષ્ટ વાતને ખોટી રીતે રજૂ કરીને શાસ્ત્ર વિરુદ્ધ અને પોતાના સદગુરુની આજ્ઞા વિરુદ્ધ સંપ્રદાય ચાલી રહ્યો છે. અને છતાં સંપ્રદાયને સહજાનંદ સ્વામીને ઇષ્ટદેવ માનીને કે સર્વોપરી માનીને ચાલવું હોય તો એમાં ક્યાં કોઈને વાંધો છે? પરંતુ, સંપ્રદાયના તમામ મંદિરોમાંથી બીજા બધા જ ભગવાનની મૂર્તિઓને દૂર કરો અને ફક્ત તમારા ઈષ્ટદેવની મૂર્તિ રાખો કે જે વાસના સ્વામિનારાયણ સંસ્થા એસએમવીએસ કરી રહી છે. બીજી મૂર્તિઓ પધરાવીને તેની અવહેલના કરીને શાસ્ત્ર વિરુદ્ધ ધર્મ પ્રણાલિકાઓ ચલાવવાનો શું મતલબ છે ? શિરડી સાઈબાબાના મોટાભાગના મંદિરોમાં ફક્ત સાઈબાબા ની જ મૂર્તિ પધરાવવામાં આવે છે,બીજી મૂર્તિ ઓ પધરાવીને તેઓ ધર્મ વિરુદ્ધ આચરણ નથી કરતા. સ્વામિનારાયણ સંપ્રદાય એ ધર્મને અને સનાતન ધર્મના ઉત્સવોને પૈસા કમાવવાનો ધંધો બનાવી દીધો છે. એક બાજુ ધર્મ વિરુદ્ધ આચરણ કરીને પૈસા કમાવવાના અને બીજી બાજુ સત્કાર્યો કરવાના અને સમાજમાં સારું બતાવવાનું એ ક્યાંનો ધર્મ છે?
વળી, શિક્ષાપત્રીમાં ક્યાંય સ્વામિનારાયણ નામ નો ઉલ્લેખ નથી તથા વચનામૃતમાં પણ ક્યાંય સહજાનંદ સ્વામી એ સ્વામિનારાયણ છે એ વાતનો ઉલ્લેખ નથી. ભક્ત ચિંતામણી અને સત્સંગી જીવનમાં ફક્ત એટલો જ ઉલ્લેખ છે કે સ્વામિનારાયણ મંત્રથી બધાને સમાધિ થવા માંડી. સત્સંગી જીવનમાં પણ ક્યાંય એવું લખ્યું નથી કે રામાનંદ સ્વામીના ધામમાં ગયા ના 14માં દિવસે સહજાનંદ સ્વામી એ સ્વામિનારાયણ મહામંત્રને પ્રગટ કર્યો. સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો હોય એવું ક્યાંય લખ્યું નથી.ખોટી વાતનો પ્રચાર થઈ રહ્યો છે. સહજાનંદ સ્વામીએ શ્રીકૃષ્ણના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાનું કહ્યું છે, પરંતુ પોતાના સદગુરુની આ વાત પણ કોણ માની રહ્યું છે?
@@jbhatt7169 ભાઈ તમારી સમજણમાં ઘણી કચાશ છે. તમે ગ.મ.39 ની વાત કરી કે તેમાં શ્રી કૃષ્ણને સર્વોપરિ કહ્યા છે તે વાત એકદમ સાચી છે. દશમ સ્કંદ લખાયુ ત્યાં સુધીમાં જે જે અવતાર થયા તેમાં શ્રી કૃષ્ણ સર્વોપરિ વર્તે છે તેમ કહ્યું છે એમાં કાંઈ ખોટુ નથી. ત્યાં એમ પણ કહ્યું છે કે તમને મળ્યા પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ તેને સર્વોપરિ માનવા એટલે ત્યાં સ્વામિનારાયણ પોતાની વાત કરે છે તે તમે સમજી સક્યા નથી. હવે શિક્ષાપત્રિ ભગવાને કોને કેમ વર્તન કરવુ તે માટે લખી છે અને સનાતન ધર્મ પ્રમાણે કોઈ ગ્રંથ લખતા પહેલા મંગલાચરણ કરવુ પડે. માટે સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય અવતારમાં શ્રીકૃષ્ણને પોતાના ઈષ્ટદેવ સ્વિકાર્યા હતા તેથી તેમનું મંગલાચરણમાં કર્યુ છે અને બીજે અક્ષરધામધિ પતિ પરબ્રહ્મ શ્રી કૃષ્ણની ભક્તી કરવાનુ કહ્યુ છે તે અનાદિ શ્રી કૃષ્ણની વાત છે દેવકિ પુત્ર નહિ. વેદોમાં કોઈ પણ અવતારની વાત કરી નથી પરંતુ વેદોમાં જે ભગવાન અક્ષરધામના પતિ છે તેને નારાયણ, સ્વામિ, વિષ્ણુ, કૃષ્ણ, પરબ્રહ્મ અલગ અલગ નામથી વર્ણવ્યા છે તે શ્રીકૃષ્ણનુ નામ શિક્ષાપત્રીમાં લખ્યુ છે. શું તમે મહાભારતનુ અનુશાશન પર્વ વાચ્યુ છે? તેમાં કૃષ્ણ પોતે યુધિષ્ઠિર ને કહે છે કે મે પોતે મહાદેવનુ ઘણા વર્ષો સુધી તપ કર્યુ હતુ ત્યારે મહાદેવે પ્રસન્ન થઈ મને એક પુત્રનુ વરદાન આપ્યુ હતુ તે પુત્ર પ્રધુમ્ન હતો. અને માં ભવાની પણ મારા તપથી રાજી થયા હતા તો તેમણે કહ્યું વાસુદેવ હું તારા તપથી અતિ પ્રસન્ન થઇ છું તેથી હવે તું જે જે સંકલ્પ કરીશ તે શિદ્ધ થશે. તો મહાભારતના મત પ્રમાણે કૃષ્ણ મહાદેવ અને મા ભવાની પાસે વર પામિ ભગવાન થયા છે. તમે શિક્ષાપત્રિને જો માનો છો તો પછી તેમાં 203 શ્ર્લોકમાં લખ્યું છે કે આ ઘર્મનો વિસ્તાર સંપ્રદાયના ગ્રંથોમાંથી જાણવો તો તે કયા? તે છે સતસંગીજીવન, ભક્તચિતાંમણી જેવા ગ્રંથો પરંતુ તેને તો તમે માનવા તૈયાર નથી કેમ🤔 વેદ ઓપણો મુળ ગ્રંથ છે પરંતુ રામ કૃષ્ણને તમે તેમાંથી જાણી ના શકો કારણ તેમાં તેમની કોઈ વાત કરવામાં આવી જ નથી. રામને જાણવા રામયણ વાચવુ પડે જે રામના પ્રાગટ્ય પછી લખાયો હતો. કૃષ્ણને જાણવા ભાગવત વાચવુ પડે જે કૃષ્ણના સ્વધામ ગયા પછી લખાયો હતો તેમ સ્વામિનારાયણને જાણવા તેમના જીવન ચરિત્ર પર લખાયેલા ગ્રંથો વાચવા પડે. અને તમે જો વચનામૃતને સમજ્યા હોય તો તમે સમજી સકો કે આને બોલનાર કોઈ મહાપુરુષ નહિ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ હોઈ શકે.
@@Rajp670 સમજણમાં મારી નહીં પણ તમારી કચાસ છે. તમે શ્રીમદ ભાગવત નો દસમો સ્કંધ અને 11 મો સ્કંધ વાંચી જોજો અને શ્રીમદ્ ભગવત ગીતાનો અભ્યાસ કરી જોજો. શાસ્ત્રોમાં ક્યાંય અનાદિ શ્રીકૃષ્ણ અને અવતાર શ્રીકૃષ્ણ જુદા છે એવો ઉલ્લેખ નથી. આ બધી સ્વામિનારાયણ સંપ્રદાયની માન્યતાઓની ઉપજ છે જેને શાસ્ત્રોનો કોઈ આધાર નથી. સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીમાં જે સંપ્રદાયના ગ્રંથોની વાત કરી છે તે શિક્ષાપત્રીમાં જે ગ્રંથોને તેમણે પ્રમાણિત કર્યા છે તેની વાત કરી છે અને સહજાનંદ સ્વામીને તો શ્રીમદ ભાગવત જેવું પ્રમાણ તેવું બીજું કોઈ પુરાણ પણ પ્રમાણ તરીકે સ્વીકાર્ય નથી એ તેમણે વચનામૃતમાં પોતે જ લખ્યું છે. શ્રીમદ્ ભગવત ગીતા એ સહજાનંદ સ્વામીએ પ્રમાણિત કરેલો ગ્રંથ છે. સહજાનંદ સ્વામીએ સમગ્ર મહાભારતને પ્રમાણિત ગ્રંથ તરીકે સ્વીકાર્યો નથી ફક્ત તેમાંથી વિષ્ણુ સહસ્ત્રનામ અને વિદુર નીતિ નો સ્વીકાર કર્યો છે. સહજાનંદ સ્વામીએ વચનામૃતમાં જે ઉપદેશો કર્યા છે તે એક સદગુરુ તરીકે શિષ્યને કે સાધકોને કર્યા હોય તેવા ઉપદેશો છે. તમે શ્રીમદ ભગવત ગીતા અને શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંધ વાંચી જોજો અને પરમેશ્વર તત્વ શ્રીકૃષ્ણ ભગવાન કઈ રીતે છે એ તમને એમના ઉપદેશો પરથી સમજાશે. સહજાનંદ સ્વામીના ઉપદેશો અને શ્રીકૃષ્ણ ભગવાનના ઉદ્ધવજી અને અર્જુનને કરેલા ઉપદેશો માં ઘણો ફરક છે. સહજાનંદ સ્વામીના ઉપદેશો ફક્ત એક સદગુરુ એ કરેલા ઉપદેશો છે એ ઉપદેશો પરથી ક્યાંય પરબ્રહ્મ પણું કે પરમેશ્વરપણું ફલિત થતું નથી. સહજાનંદ સ્વામીએ પોતે જ વચનામૃતમાં કીધું છે કે જ્યાં સુધી શાસ્ત્રના આધારે ભગવાનનો નિશ્ચય ના થાય ત્યાં સુધી નિશ્ચયમાં કચાસ છે. શ્રીમદ્ ભગવત ગીતા અને શ્રીમદ ભાગવત એ પ્રમાણિત શાસ્ત્ર છે. કોઈ સાંપ્રદાયિક શાસ્ત્ર નથી અને એ બંને શાસ્ત્રોના આધારે જ શ્રીકૃષ્ણ ભગવાનનું પરમેશ્વરપણું સાબિત થાય છે. તમે વેદ વ્યાસજી રચિત શાસ્ત્રનું પ્રમાણ લાઈને સહજાનંદ સ્વામીને પરમેશ્વર તરીકે સાબિત કરો. સહજાનંદ સ્વામી એ પરમ સદગુરુ છે. એમણે કરેલા અનમોલ ઉપદેશો હું ખૂબ શ્રદ્ધાથી અને ભાવથી જ માની રહી છું. સહજાનંદ સ્વામી એ શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે એમ માનીને હું પણ તેમનામાં પરમેશ્વરને જ જોઈ રહી છું કેમકે શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે ગુરુમાં હું સાક્ષાત વિરાજુ છું. સહજાનંદ સ્વામી એ પોતે પણ કહ્યું છે કે એ પરબ્રહ્મને સાથે રાખીને તો કોઈને પણ ભગવાન તરીકે પૂજી શકાય.
सनातन धर्म की जय 💐 धर्म एक ही है और वह है सनातन। बाकी तो सब संप्रदाय यातो पंथ, यातो मजहब है। संप्रदायी, यातो पंथी यातो मजहबी लोगों के द्वारा ऐसा वैसा बोलने से सनातन धर्म को कोई हानि नहीं होगी लेकिन संप्रदाय वालों को ही हानि होगी।
જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ
Jay guru Dev
हर हर महादेव 🙏🙏🙏
Sab gaap hai😀😀😀😀😀😀😀😀😀👩👩👦👩👩👦👩👩👦👩👩👦
Khub saras vat kri jai Swaminarayan 🙏
Pranam guruji🙏🏻 Sanatan Dharm ki jay🙏🏻
Jay ho satay 🙏
Koti koti vandan bhaisri ne 🙏🏻
🙏🕉❤
Koti koti pranam bhabhi shree 🙏🙏🙏🙏🙏har har mahadev 🙏🌹🙏🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Har Har Har Mahdev🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍⛳⛳🙌🙌❤❤❤❤❤❤
મહાદેવ હર જય હો ગુરુજી
🙏🙏 ક્ષમા સાથે જણાવવાનું કે વરણીધામ પાટડી ના ઓડિટોરિયમ મા પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને સ્વામિનારાયણ ભગવાનના આદેશો લેતા બતાવ્યા છે
ખુબ જ દુઃખ ની વાત છે આવુ ફિલ્મમાંકન કરી સ્વામિનારાયણ સંપ્રદાય સાબિત શું કરવા માગે છે ? માફ કરશો સંપ્રદાય ઘમૅ થી વિશેષ નથી
સનાતન ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એજ સર્વોપરી છે 🙏 જય શ્રી.........
તમારૂં અજ્ઞાન છે. ઉન્ડાણમા જાઓ. મહાભારતના મોક્ષ પર્વમાં ભીષ્મપિતામહ પોતે આદી કેળવણી વાત કરે છે. અવતાર અને અવતારી માટે ભેદ હોય છે. એક તીર છે ્, બીજો તીરનો ફેકનાર છે.
ખૂબ જ સારી રીતે તમારી લાગણી ને વ્યક્ત કરી... બધા જ સંતો ને નિવેદન કરી કે આપના રાષ્ટ્રીય સંત એવા પૂજ્ય ભાઈ શ્રી ની સાથે રહેજો.
Jay gurudev ♥️
Hari bol 🙏🙏Har har mahadev 🙏🙏🙇♀️🙇♀️Hàre krishna
🙏🏾 pujya bhai shree Ko koti koti pranam...🙏🏾🌷🌺👏👏
Jai shree ram Krishna I love you gurubhagwanji love 😘😘😘😘
હર હર મહાદેવ હર
હર હર મહાદેવ ખૂબ જ સરસ
Jay ho
Har har mahadev ☑️bhai sri🙏
Pujya bhai shree ne pranam
Aje Maro bholiyo nath bhai shree na mukharvind mathi vachnamrut vahi rahyu chhe . Sanatan Dharma ni jay.
Sadguru ji na charno ma Vandan 🙏🙏. Jay Shree Krushna 🙏Hari Om 🙏
🎉🙏 જય શ્રી કૃષ્ણ..પ્રણામ 🙏💐🎉🕉❤
pujy bhaina charnoma sat sat vandan
🌺🙏🌺🙏🌺🙏
जय श्री कृष्ण
Jay Jay Shri Radhey shyam ji
Jay ho gurudev
vah bhashri danyvad sachu bolva badal
जय हो गुरुजी जय हो
Shree Satya Sanatan Dharma ki jay ho,jay ho,jay ho...Har Har Mahadev 🙏🙏🙏🙏🙏.
સાચી વાત છે ભાઈજી તમે શ્રેષ્ઠ બ્રાહ્મણ છો બ્રાહ્મણોના પુજનીય અને પરમ આદરણીય છો
❤
🙏🙏🙏
ધન્ય છે પૂજ્ય ભાઈશ્રી અને તેમના જેવા દરેક સંતો મહંતો જેમને આની ઉપર વાત કરી અને સ્વામિનારાયણ સંપ્રદાય ને ટકોર કરી અને વિનંતી કરી આ બધું રોકવા માટે. આપડે સૌ સનાતની છીએ આપડા આરાધ્ય ભલે અલગ હોય પણ બધાનો તત્વ એકજ છે અને આપડે અંદર અંદર જ આવું ખોટું બોલશો તો આપદીજ એન્ડ આપણા આરાધ્ય નું નામ ભગડસે.તો જે પણ સંત આવું બોલે તેનો વિરોધ કરવા સૌને વિનંતી.
હર હર મહાદેવ
જય શ્રી રામ
જય શ્રી કૃષ્ણ
જય સ્વમિનારાયણ
સનાતન ધર્મ ની જય🚩🚩
Jai shree radhe krishna 🙏
Jay shree krishna
Shat shat naman Bhaishri ji ko ❤️
जयश्रीकृष्ण
Wow adbhut...
Iskcon and Swaminarayan aa be sampraday vala j Nagai kare che pachi bija bolse to saru nai lage
વાહ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ૐ નમઃ શિવાય 🙏🙏🙏🙏🙏
Har har mahadev 🙏🙏
Prabhu - I don’t understand Gujrati but still I try to listen to you my acharya
स्वामीनारायण संप्रदाय ने शिवजी के बारे में कुछ टिप्पणी की थी और व्यासपीठ से स्वामीनारायण संत का एक वीडियो वायरल हुआ था जिसमे शिवजी को नीचा दिखाया गया था तो भाई श्री ने उसका प्रत्योत्तर देके कहा है की शिव ही परम साध्य है उनके बारे मैं कुछ टिप्पणी ना की जाए तो ही बेहतर है और इसे जो books hai जिसमे शिवजी के बारे मैं ऐसा लिखा है उन्हे हटाया जाए नही तो फिर सनातन धर्म के भीतर ही अशांति हो सकती है
જય શ્રી સ્વામિનારાયણ
હર હર મહાદેવ
ખૂબ સરસ સંદેશ.
Mere Shiv jaisa na koye tha ,na koye hai, na koye hoga . Hey mere prabhu sb ko sadbudhi dena❤❤❤❤❤❤❤🙏🙏⛳⛳🙌🙌
મહાદેવ હર.
Vah👏👏👏
🌹🙏 સદ્દગુરુ ભગવાન કી જય
Har Har Mahadev❤️🚩
जय हो गुरुदेव 🙏🏻
Pujya Shree ji k charno m koti koti naman bahut bahut aabhar🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛳⛳🙌🙌
Jay Shree Krushna it’s very good message 😊
Sahajanand in shiksapatri wrote that Krishna is our supreme Lord. And asked his followers to chant Sree krishnam sharnam mamh.
Radhe Radhe Jay Shree Krishna❤️🚩
महादेव व नारायण परमतत्व के अलग अलग गुणों से युक्त है...शरीर को जीवंत रखने के लिये जिस प्रकार तीन गुणों से त्रि रसों की आवश्यकता होती है... उसी प्रकार प्रकृति त्रि गुणा शक्तियों से चलती है...इनमें से शक्ति भी न रहे तो प्रकृति का सृजन व गतिशीलता ही थम जावें ...ईश्वरीय भेद नही पर संसार में प्रज्ञा जनित भेद ने अद्वेवाद ,द्वेतवाद का भेद कर -शैव और वैष्णव मतों का प्रतिपादन कर दिया ....प्रज्ञा जनित अहंकार का परिणाम सनातन धर्म में सदियों से विद्यमान है।
બહુ સરસ બોલ્યા. આવશ્યક હતું. વર્ષો પહેલાં " સ્વામી નારાયણ સંપ્રદાયની અસલિયત અને..."એવો એક વિડિઓ મેં મારી યુ ટ્યુબ ઉપર મૂકેલો ત્યારે એ સંપ્રદાયના કોઈ વૃદ્ધે કોમેન્ટ લખેલી કે "મૂંગી મૂંગી ઘરમાં મરી રહેને !"આમ એ સંપ્રદાયના લોકોમાં બોલવાનો વિવેક જ નથી. મેં મારી તરફથી તો કાંઈ કહ્યું જ નહોતું,પણ સ્વામી દયાનંદ સરસ્વતીના "સત્યાર્થ પ્રકાશમાંથી વાંચન કરેલું.આજે આ સાધુઓ અને સંપ્રદાયને અનુરોધ કરું કે સત્યાર્થ પ્રકાશમાં તમારા સંપ્રદાય વિશેનું પ્રકરણ વાંચી જુઓ.
સત્યાર્થપ્રકાશ પ્રમાણભૂત ગ્રંથ છે?
દયાનંદ સરસ્વતિ વેદ વિના કોઈ ગ્રંથને માનતો ન હતો. અને વેદમાં કોઈ અવતારની વાત નથી માટે તે અવતારને પણ માનતો ન હતો. રામ કૃષ્ણને તે ફક્ત શક્તિશાળી અને બુદ્દિશાળી વ્યક્તિ જ માનતો હતો ભગવાન નહિ તો સ્વામિનારાયણ ને તે ભગવાન ન માને તેમાં શું નવાઈ છે? અને તે ગુરુ નાનક ને પણ પાખંડી માનતો હતો. માટે જે મુર્ખ હોય તે લોકો જ દયાનંદ સરસ્વતિની વાત ને માને.
Dayanand koi purano ma manto nato. Ane tenu jivan ganjo ane maas khava ma gayelu.
🙏 ભાઈશ્રી ના વિડીયો થી મારું મન ભરાઈ જાય છે ખૂબ યાદ આવો છો ભાઈ શ્રી
🙏🌷🙏🌺🙏
जय सियाराम " जय हनुमान " जय भोले भगवान " भाई श्री जी राम राम 👏