રૂઢીવાદી વીચાર ધારા ક્ષત્રિય સમાજ ની સાચી વિચાર ધારા શક્તિ સિંહ ના સ્વમુખે તેઓ પોતાના સમાજ ને પોલિટીક્ષ સબ્દ મુક્ત સભા સંબોધનાર વ્યક્તિ જય માતાજી દશેરા પર્વની ઉજવણી સમયે ક્ષત્રિય સમાજ ને સંગઠન શક્તિ એકત્રિત કરવા બદલ અભિનંદન. જય શ્રી રામ હર હર મહાદેવ
બાપુ આપે તો અમારા બનાસ કાંઠા ના બધા ક્ષત્રિય ને સંગઠિત કર્યા બદલ તે બદલ દિલ થી ખૂબ ખુબ આભાર..અમે તમને ક્યારે નહિ ભૂલીએ.... ગુજરાત માં લોક સભા ની ચૂંટણી માં આપની સાથે બનાસ કાંઠા માં દિલ થી મહેનત કરી અને એનું પરિણામ આપની સમક્ષ છે..બાપુ🙏🙏
રાહુલ ગાંધીની જગ્યાયે શકતી સીહ ને બસારવા મા આવે તો કોંગ્રેસ બહુમતી થી જીતી શકે બોલવા ની રીત ખુબ સરસ રાહુલ ગાંધી ક્યારેક ભાંગરો વાટે છે છે અને બિજુ કે જયવીર સીહ ઉભા રહેતો મુખ્ય મંત્રી બની શકે એવુ અનુમાન છે જ્ય યોગેશ્વર
ડાંગરવા સ્ટેટ ડાભી ચંદ્રસિંહ શિવુભા સ્ટેજ ની સામે બેઠેલા મારા ભાઈઓને નમન કરું છું સ્ટેજ ઉપર બેઠેલા મારા ભાઈઓ ને નમન કરું છું એક નેક થવા બદલ આપ સૌને સલામ કરું છું ગામે ગામ રાજપૂતોની એક એક ગામમાં મહિનામાં એક વખત મિટિંગ થાય એવું આયોજન કરવું જોઈએ જેથી કરી મારા જેવા આર્થિક રીતે પછાત રાજપૂતોને સાથ અને સહકાર મળી રહે જય માતાજી જય ભવાની જય રાજપુતાના
મારા રાજપૂત ભાઈઓ ને વિનંતી કે અંગ્રેજીમાં કોમેન્ટ કરવી નહીં હિન્દીમાં કોમેન્ટ કરો યા તો પછી ગુજરાતીમાં આપણી માતૃભાષા ભૂલશો નહીં જેથી કરી મારા જેવા વાંચી શકે
Shaktisinhji Gohil Ekdum Satickk Ane Sachi Vaat Kari Chee Jai Ho Maa Bhavani Jai Jai Rajputana Har Har Mahadev Har 💐👏💐🙏🙏👍👌 Wish you Happy Vijayadashami Day 🌹🌹🌹🌹🌹
પદૃમીનીબા નાં દશેરા નાં શસ્ત્રો પુજન વિશે આપેલ મંતવ્યો સાચાં જ છે જે ક્ષત્રિયો પોતાની બહેન દિકરીઓ નું જે અપમાન પરસોતમ રૂપાલા એ કયુઁ તેની સામે સમાજ એ કાંઈ કર્યું નહિ ને બહેનો ને કરવાનો દિધું તેમના માટે પદૃમીનીબા નાં આજનું મંતવ્યો સાથે હું સહમત છું
Jindagi ma ek thavana nathi.Bapu e Amit shah jode meeting Kari ne shu khotu karyu te batavo.CMTarike Kam karyu te bija karta saru karyu . Koi 10Varas no to koi che nahi ke vaato ma aavi ne khotu kare . Mate ek thav Parties to tamari jarur hase tya sudhi baki to Laat marse. Kshatriya Rajputo ek thav.
બહુ સારા વિચાર છે ધન્યવાદ શક્તિસિંહ ગોહિલ
હું પાટીદાર છું છતા પણ શકિત સિંહ ગોહિલને મુખ્ય મંત્રી તરીકે જોવા માગું છું કેમ કે એ અમારું ભાવનગર નું ગૌરવ છે
હું પણ પટેલ છું પણ શક્તિસિંહ જી ને મુખ્ય મંત્રી તરીકે જોવા માંગુ છું.
ખૂબ ખૂબ અભિનંદન સમાજ માટે વિચાર વાનુ છે જય માતાજી જય દ્વારકાધીશ જય પરશુરામ
રૂઢીવાદી વીચાર ધારા ક્ષત્રિય સમાજ ની સાચી વિચાર ધારા શક્તિ સિંહ ના
સ્વમુખે તેઓ પોતાના સમાજ ને પોલિટીક્ષ સબ્દ મુક્ત સભા સંબોધનાર વ્યક્તિ જય માતાજી દશેરા પર્વની ઉજવણી સમયે ક્ષત્રિય સમાજ ને સંગઠન શક્તિ એકત્રિત કરવા બદલ અભિનંદન. જય શ્રી રામ હર હર મહાદેવ
શક્તિસિંહ જી લીમડાનું ગર્વ છે
બાપુ આપે તો અમારા બનાસ કાંઠા ના બધા ક્ષત્રિય ને સંગઠિત કર્યા બદલ તે બદલ દિલ થી ખૂબ ખુબ આભાર..અમે તમને ક્યારે નહિ ભૂલીએ.... ગુજરાત માં લોક સભા ની ચૂંટણી માં આપની સાથે બનાસ કાંઠા માં દિલ થી મહેનત કરી અને એનું પરિણામ આપની સમક્ષ છે..બાપુ🙏🙏
શકિત સિંહ બાપુ જય માતાજી
સત્ય. વાત. બાપુ. એ. કરી.. અભિનંદન.
જય રાજપુતાના જય ભવાની
🇮🇳 શક્તિસિંહ ગોહિલે, સારી ઈમેજ ધરાવતા વ્યક્તિ છે.🌿
મંદિર બનાવ્યું મોદી એ દર્શન કરવા નથી ગયા ઈ તમે કાંગ્રેસ ને ટેકો આપો છો
जय माताजी भाई समाजमाटे ऐक रहो भाई सकतीसीह ना भासण समाज माटेछे सारीदीसामा लंईजाऐ मारी माताजी ने प्राथना हे जय माताजी
જય રાજપૂતના વાહ શક્તિસિંહ ગોહિલ 🎉
શક્તિસિંહ સેવા સમર્થ નેતા છે ત્યાં શિયાળાનું સુરસુરીયું જ થાય..જે..હો રાજવીર
રાહુલ ગાંધીની જગ્યાયે શકતી સીહ ને બસારવા મા આવે તો કોંગ્રેસ બહુમતી થી જીતી શકે બોલવા ની રીત ખુબ સરસ રાહુલ ગાંધી ક્યારેક ભાંગરો વાટે છે છે અને બિજુ કે જયવીર સીહ ઉભા રહેતો મુખ્ય મંત્રી બની શકે એવુ અનુમાન છે જ્ય યોગેશ્વર
બાપુ ની બિલકુલ સાચી વાત. જય માતાજી.
જય.માતાજી.મારા.મોટાભાઈ.ગોહીલ.સાહેબને
ડાંગરવા સ્ટેટ ડાભી ચંદ્રસિંહ શિવુભા સ્ટેજ ની સામે બેઠેલા મારા ભાઈઓને નમન કરું છું સ્ટેજ ઉપર બેઠેલા મારા ભાઈઓ ને નમન કરું છું એક નેક થવા બદલ આપ સૌને સલામ કરું છું ગામે ગામ રાજપૂતોની એક એક ગામમાં મહિનામાં એક વખત મિટિંગ થાય એવું આયોજન કરવું જોઈએ જેથી કરી મારા જેવા આર્થિક રીતે પછાત રાજપૂતોને સાથ અને સહકાર મળી રહે જય માતાજી જય ભવાની જય રાજપુતાના
વાહ શક્તિસિંહ ભાઈ વાહ
જય માતાજી માન.શ્રી શક્તિસિંહજી એક સાચા ક્ષત્રિય નો સાચો પરિચય આપ્યો કે ક્ષત્રિય કેવો હોય.ગોહિલસાહેબ આપની ખુબ પ્રગતિ થાય તેવિ શુભેચ્છા 🌹🌹🌹🌹🌹🙏🙏
મારા રાજપૂત ભાઈઓ ને વિનંતી કે અંગ્રેજીમાં કોમેન્ટ કરવી નહીં હિન્દીમાં કોમેન્ટ કરો યા તો પછી ગુજરાતીમાં આપણી માતૃભાષા ભૂલશો નહીં જેથી કરી મારા જેવા વાંચી શકે
ક્ષત્રિયનો પરમ ધર્મ ભારતની તથા સર્વ સમાજની રક્ષા કરવાનો તથા તમામ સમાજ ને સાથે રાખવાનો છે
શક્તિસિંહ ગોહિલ સાહેબ ની વાત મા દમ છે સોયે સો ટકા જય રાજપૂતાના સમાજ એકતા વિજય ભવ જય માતાજી જય સોમનાથ જય હમીરજી ગોહિલ જય શ્રી કૃષ્ણ સદાય સહાયતે રાજપૂત એકતા
શક્તિ સિંહ બાપુની વાત સાવ સાચી છે હું શક્તિ સિહ બાપુને ૧૯૮૧ થી ઓળખુ છું લીમડા ગામે તેઓનું આતિથ્ય માણેલુ છે. શક્તિ સિંહ બાપુને ખૂબખૂબ ધન્યવાદ .
શક્તિ સિંહ જી ગોહિલ એક નિષ્ઠાવાન અને ઈમાનદાર વ્યક્તિ છે.....દિલ થી સલામ
જય ભવાની
Shaktisinhji Gohil Ekdum Satickk Ane Sachi Vaat Kari Chee Jai Ho Maa Bhavani Jai Jai Rajputana Har Har Mahadev Har 💐👏💐🙏🙏👍👌 Wish you Happy Vijayadashami Day 🌹🌹🌹🌹🌹
Jay kshatriya samaj
સાચીવાતછે
શક્તિ સિંહ બાપુ રાજપૂત સમાજ નું ગૌરવ છે 💐🙏
જય માતાજી બાપુ
🙏100%✅️
પણ વટ, અને વ્યસન નથી છોડી શક્યા.
Jaymataji....
સાવ સાચી વાત છે
હૂં પણ શક્તિ સિંહ ને મુખ્ય મંત્રી તરીકે જોવા માગું છું
Jay mataji
Well speech!
💯💯💯✅👌❤️❤️❤️🙏🙏
I agree with Shakti Sinh Gohil
Jay maa bhawani jay ho
/વાહ બાપુ વાહ ગુજરાતમા આપ વહેલી તકે સતા સંભાલો એવી મા ભવાની માતાજી ને પાર થના સનત પંડયા
Shakti sinh bapu jindabad
Vah bhai vah khub saras vat naman che mara
💯💯💯🔥🔥💪
Masallah. Bapu moj Gobhi
Vah. Vah. Bapu vah good. Vakatavay
જય.ભવાની
Jay Mata Di Shakti Singh bapu ne
Shaktisinhji super speech
👌
Jai mataji
❤❤❤❤
Shakti sinhji I respect you.
Hu ak dalit su pn sakti bapu is best❤
Bilkul right shaktishinh
૧૦૦ % સહમત
राष्ट्रीय हित सर्वोपरि हिंद केशरी श्री भावनगर ना युवराज सिंह जी आप उपर सौने गौरव छे जय मां भवानी ❤❤❤
Jay Rajputana
Right ✅️
Salam se saheb apne...
Saktisih to sara se bhavnagar sabhy samaj kem tayathi bahar jato Rahto te khabar nathi padti jay mataji
જય માતાજી
જય માતાજી જય રાજપુતાના
शंकर सिंह बापू ना उपकार समाज क्याक भूले नही शंकरसिंह बापू ऐ समाज ने सु आप्यु छे ए भुलाए नहीं शक्तिसिंह पोते सु कर्यू छे ए पन ध्यान मां लेवी जॉय
ગૉયલ. સાહેબ. ને.દિલ.થી.નમન.કરુછુ.
🎉🎉🎉
શક્તિસિંહજી ગોહિલ...ભાવેણા નું ગૌરવ..
Right
Wah...bapu
VahBapu Bhangr Naresh GOHIL
🙏
Sachi vat sacha kshtriya na gun alag j hoi . Ane te hamesha bija nu j saru vichare .
શક્તિસિંહ સન્માન ની વ્યક્તિ છે
Good zob sir bapu ek gigabhia gihil hata talaja ma mp bhi
politics per aa gaya khoon to politics ka hi hay
બિલકુલ સંમત.
Sktisinh very good bapu
Dasera nu ayojan varsho thi thay j che ,
Shakti shigi Ek Sarash Rajakiyneta6e,Mariyada,Vivek And Nirbhimani ,Sacha Rashtavadi6e 🙏
પદૃમીનીબા નાં દશેરા નાં શસ્ત્રો પુજન વિશે આપેલ મંતવ્યો સાચાં જ છે જે ક્ષત્રિયો પોતાની બહેન દિકરીઓ નું જે અપમાન પરસોતમ રૂપાલા એ કયુઁ તેની સામે સમાજ એ કાંઈ કર્યું નહિ ને બહેનો ને કરવાનો દિધું તેમના માટે પદૃમીનીબા નાં આજનું મંતવ્યો સાથે હું સહમત છું
સરસ
Musalmano.hath.milavano.cha.ka.rani.jayo.ka.bibi.jayo
ન્યૂઝ ચેનલ વાળા ખોટુ અર્થ નુ અનર્થ કરે છે હલકી નાવ
Jay Mataji.Rajput samaj ne Mataji kubj Shakti aape tevi mataji ne prathana.
Raight
Saras S sinh gohil Bapu
Xatriy Dharm Bajavo Aaj Dharm chhe
Shkti sih sathe koi sahmt nathi
Shaktisinh gohil sacha se Shankar bhai vaghela politician se
Shankarshinh. Rajakarma. Hata. Tyare. Gohiljino. Janma. N. Hato
Gujarat Manor navaratri birming
બાપુ શંકરસીહ ભાજપ નૂ પ્યાદું સે😢
Gujarat man navratri Birmingham
Haji bajo darbaru
Hu... jasadan.. vinchhiya....sanala....gam... thai... pravin...zapadiya...aam....adami...paliti..no...manas...hova....sta...sakati...sihaji...bapune.... gujarat...na...c.m....jova...irasu...i..love...yu....bapu....
Same potani vot bank janata bolvama s.gohil bhan bhuli rahyachhe
SATYA NO VIJAY THASE. CONGRATULATIONS.
3
Shaktishinh dwara Shankarsinh bapune karelo kataksha samaj mate yogya nathi
Aa loko sathe bakino samaj no chale aa kom no gamdam bahu trsah che
Padminibane stej aapo nakar paso gotalo karse
Jindagi ma ek thavana nathi.Bapu e Amit shah jode meeting Kari ne shu khotu karyu te batavo.CMTarike Kam karyu te bija karta saru karyu .
Koi 10Varas no to koi che nahi ke vaato ma aavi ne khotu kare .
Mate ek thav Parties to tamari jarur hase tya sudhi baki to Laat marse.
Kshatriya Rajputo ek thav.