Aamba Gamna Devshi Luhar NI Vat | અમરેલી પાસેના આંબા ગામની સત્ય ઘટના | Swaminarayan Charitra

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2023
  • જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને... આપણા સ્વામિનારાયણ સંપ્રદાય મા ઘણા બધા પુરુષ રત્નો અને નારીરત્નો થયા છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્ય પ્રકરણ ના આઠમા વચનામૃત મા એમ કહ્યું છે કે જેને ભગવાન નો સબંધ થયો છે તેના ભાગ્ય નો કોઇ પાર નથી અને ભગવાન નો સંબંધ થવો અથવા તો ભગવાન ઓળખાવા એ એક જન્મ ના પુણ્યે કરીને થતું નથી. શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામા કહ્યું છે અનેક જન્મ ના પુણ્ય ઉદય થાય ત્યારે જ પ્રત્યક્ષ ભગવાન ની પ્રાપ્તિ થાય છે.
    ✨️આંબા ગામના દેવશી ભગત લુહાર નું નામ તમે સાંભળ્યું જ હશે. એ દેવશી ભગતે પોતાના બધા ઘરેણાઓ વેચી અને આંબા ગામે પોતાના ખર્ચે સ્વામિનારાયણ મંદિર બંધાવડાવેલું. પછી પોતે ભાડાના મકાન મા રહેતા અને દીકરાના લગ્ન નો પ્રસંગ આવેલો અને વહુને ચડાવવા માટે ઘરેણા કે પૈસા કશુ જ નહોતું. પછી કેવી રીતે એ પ્રસંગ પાર પડ્યો એ સુંદર વાત આ વીડીઓ મા છે. ✨️
    ✨️આંબા ગામના આ દેવશી ભગત યોગસમાધી વાળા હતા, પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ ને દેખતા આનો ઉલ્લેખ અક્ષરાનંદ સ્વામી ની વાતો, વાત નંબર-૧૦૫૧, ૧૦૫૨, અને ૧૦૫૪ મા છે. આ ચરિત્ર બ્રહ્મનિષ્ઠ શ્રી આત્માનંદ બ્રહ્મચારી એ લખેલ "સહજાનંદ સ્વામી ચરિત્ર" મા છે.✨️
    ✨️તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.✨️
    ________________________________________________
    #swaminarayansampraday #devshibhagat #amreli #amrelinews #amazingfacts #parcha #aamba #pithvajal #amrelisamachar #swaminarayanbhaktaratna #aambagamnadevshiluharnuakhyan #newkatha #new #swaminarayankatha #swaminarayantemple #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayanaarti #swaminarayandhun #aavosatsangma #bhajan #kirtan #bageshwardhamsarkar #sanatandharma #krishnabhajan #dayro #kalupurmandir #vadtaldham #gadhpurdham #swaminarayanblog #sardharsabha #sardharkathalive #gurukul

КОМЕНТАРІ • 57

  • @himanshukanani3718
    @himanshukanani3718 8 місяців тому +4

    Jay Shri💖💖 swaminarayan

  • @jyotibenbabariya4022
    @jyotibenbabariya4022 8 місяців тому +5

    Jayotibaps

  • @gautammehta4830
    @gautammehta4830 8 місяців тому +4

    Jai shree Swami Narayan

  • @jitendravora3784
    @jitendravora3784 7 місяців тому +3

    Jay Swaminarayan

  • @poonam7288
    @poonam7288 8 місяців тому +3

    Jai Swaminarayan

  • @milanthakkar5779
    @milanthakkar5779 8 місяців тому +5

    Jay Swaminàrayàn

  • @shankarbhaithakor-jp8zr
    @shankarbhaithakor-jp8zr 4 місяці тому +2

    Jay swaminarayan

  • @dilipbhavsar9253
    @dilipbhavsar9253 7 місяців тому +2

    🕉️ 🌹જય શ્રી સ્વામિનારાયણ🙏...

  • @LSR496vlog
    @LSR496vlog 7 місяців тому +2

    જયસામિનારાયણ

  • @darshankumarraval2256
    @darshankumarraval2256 8 місяців тому +5

    Jay swaminarayan, bhaktaraj,good informative video

  • @hiteshnakarani2712
    @hiteshnakarani2712 7 місяців тому +2

    Sarvopari ek sahjanand❤❤

  • @bhadrikabenchaudhari5669
    @bhadrikabenchaudhari5669 8 місяців тому +4

    જય શ્વામિનારાયણ🙏🙏💐

    • @jitendravora3784
      @jitendravora3784 7 місяців тому +1

      જય સ્વામિનારાયણ

  • @vipulpatel5854
    @vipulpatel5854 8 місяців тому +4

    🙏 Jay Swaminarayan 🙏

  • @HET_official1
    @HET_official1 8 місяців тому +4

    Jay shree Swami Narayan

  • @chhaganbhaipatel3515
    @chhaganbhaipatel3515 7 місяців тому +2

    Jay shree swaminarayan maharaj shikha And aanand from dhanap dist gandhinagar and komal and chirag from Melbourne Australia 🦘🌏🦘🦘🦘 🦘🦘🦘

  • @HarshSoni-fw9fy
    @HarshSoni-fw9fy 8 місяців тому +7

    🙏🙏જય સ્વામિનારાયણ 🙏🙏

  • @manasukhbhaipokal5319
    @manasukhbhaipokal5319 8 місяців тому +3

    જય સ્વામી નારાયણ

  • @ilaodedara5246
    @ilaodedara5246 8 місяців тому +5

    Jay swaminarayan ❤

  • @SheelaVyasSheela
    @SheelaVyasSheela 8 місяців тому +3

    Sarvopari Shree Swaminarayan Bhagwan ni jay ho.... Jay ho..... Jay ho....

  • @parmarmayur7004
    @parmarmayur7004 8 місяців тому +4

    Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan Jay shwaminarayan

  • @geetapatel3450
    @geetapatel3450 8 місяців тому +4

    Jay swminarayan 🙏🌹

  • @sureshvaghasiya4044
    @sureshvaghasiya4044 8 місяців тому +3

    જય શ્રી સ્વામીનારાયણ

  • @tribhovanthakkar9184
    @tribhovanthakkar9184 8 місяців тому +5

    Jay shree swaminarayan🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Ashokpatel-jf2ec
    @Ashokpatel-jf2ec 8 місяців тому +5

    Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @user-sy7bf1eh6p
    @user-sy7bf1eh6p Місяць тому

    Bahu ja saras

  • @user-dj7rw4pg1w
    @user-dj7rw4pg1w 8 місяців тому +3

    🙏જય સ્વામિનારાયણ🌹

  • @daxapatel6751
    @daxapatel6751 8 місяців тому +3

    Jay shree Swaminarayan

  • @karasangami9379
    @karasangami9379 8 місяців тому +4

    જય સ્વામિનારાયણ

  • @pushparabadia8814
    @pushparabadia8814 8 місяців тому +4

    Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻👍👍👍👍

  • @mrjayu4038
    @mrjayu4038 8 місяців тому +5

    🙏 Jay shree Swami Narayan 🙏

  • @mukeshbarot3372
    @mukeshbarot3372 8 місяців тому +5

    🙏Jay shree swaminarayan 🙏

  • @ShaileshBhavsar-lh1sb
    @ShaileshBhavsar-lh1sb 8 місяців тому +4

    🙏jay shri swaminarayan

  • @girishpadshala9689
    @girishpadshala9689 8 місяців тому +9

    "અતિ કારુણ્ય નયનાય નમઃ" જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @shilpapatel5698
    @shilpapatel5698 8 місяців тому +6

    ❤❤❤❤❤Jay swaminarayan

  • @JsPatel-kk2cm
    @JsPatel-kk2cm 8 місяців тому +4

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏

  • @harikrushnamaharaj1124
    @harikrushnamaharaj1124 8 місяців тому +4

    Jai swaminarayan 🙏 ✨️

  • @jashubhaiparmar7835
    @jashubhaiparmar7835 8 місяців тому +4

    Jay shree swaminarayan 🙏🙏🙏

  • @jayamin904
    @jayamin904 8 місяців тому +4

    Jay shree swaminarayan 🙏 ♥️

  • @chauhanlakhman3741
    @chauhanlakhman3741 7 місяців тому

    3333

  • @prajeshpatel2832
    @prajeshpatel2832 8 місяців тому

    Swaminarayan bhaghwan nahata

  • @nandlalmakwana7282
    @nandlalmakwana7282 8 місяців тому +1

    ❤😂❤❤😂🎉😢😮😮😅😊

  • @bhupatbhaikansodariya9662
    @bhupatbhaikansodariya9662 8 місяців тому +1

    ava khota prasar nahi karo ram or krashn je bhagava se

  • @dilipdesai407
    @dilipdesai407 7 місяців тому +2

    Jay swaminarayan

  • @kalpeshpatel5783
    @kalpeshpatel5783 8 місяців тому +5

    Jay Swaminarayan🙏

  • @Meet_patel_029
    @Meet_patel_029 4 місяці тому

    Jay Swaminarayan

  • @user-mi7kt9iw8j
    @user-mi7kt9iw8j 7 місяців тому +3

    Jay shree swaminarayan

  • @hiteshbhaichhabhaya9392
    @hiteshbhaichhabhaya9392 6 місяців тому +1

    Jay swaminarayan

  • @DilipPatel-lg8vz
    @DilipPatel-lg8vz 5 місяців тому +1

    Jay swaminarayan

  • @prakashpatel1076
    @prakashpatel1076 7 місяців тому +1

    Jay swaminarayan

  • @savitavora8227
    @savitavora8227 8 місяців тому +4

    Jay shree swaminarayan

  • @alpeshpatel4158
    @alpeshpatel4158 8 місяців тому +5

    Jay Swaminarayan🙏

  • @daxeshtalpada1344
    @daxeshtalpada1344 8 місяців тому +4

    jay swaminarayan