આ હાંડવો નથી હોં! પણ ચાખશો તો ખાવાનું ઘટી પડશે એવી આ ડીશ છે!/ kalpana Naik Recipe/

Поділитися
Вставка
  • Опубліковано 12 кві 2024
  • #chilla #kalpananaikrecipe #breakfastrecipe #gujarati_thali #poodla #puda

КОМЕНТАРІ • 97

  • @Nutts3
    @Nutts3 10 днів тому

    Healthy Pancake

  • @npa330
    @npa330 Місяць тому +1

    જય શ્રીકૃષ્ણ 🙏🏼
    ખૂબ જ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી રેસીપી👌🏻
    વેજ પનીર ચિલ્લા અથવા ગ્રીન પનીર મેજિક પણ કહી શકાય.
    કારણ કે આમાં મેથીની ભાજી, લીલી ડુંગળી, કોથમીર વગેરે ગ્રીન વેજ. અને પનીર ઊમેર્યું છે.

  • @rcprajapati367
    @rcprajapati367 18 днів тому +1

    ખૂબ જ સરસ નાસ્તો બનાવ્યો
    મેડમ રવો એટલે શાનો લોટ કહેવાય તે ચોક્કસ જણાવજો

  • @user-nc6ex7xu8v
    @user-nc6ex7xu8v Місяць тому +1

    Methi paneer stuff chilla❤❤

  • @kishoremodi5450
    @kishoremodi5450 Місяць тому +1

    Mouthwatering chilla ! Looks tempting.thanks for sharing. 💕💕

  • @devanshimehta5659
    @devanshimehta5659 13 днів тому

    Ha besen panir pudla

  • @Alpa_desai
    @Alpa_desai Місяць тому +1

    Very nice testy and healthy recipe mast jordar 👌👍

  • @ritapatel8124
    @ritapatel8124 Місяць тому +1

    Pudla nice idea

  • @sonaparekh9679
    @sonaparekh9679 Місяць тому +1

    khub j saras banavya puda

  • @chhayamerchant6147
    @chhayamerchant6147 Місяць тому +2

    Super Kuda saras Jay shree krushna

  • @harshabenandhariya2414
    @harshabenandhariya2414 Місяць тому +2

    ખુબજ સરસ ❤

  • @pragnajoshi1384
    @pragnajoshi1384 Місяць тому +1

    Besan paneer chilla
    Besan Methi chilla
    Healthy chilla
    Khub j saras

  • @hemadesai3802
    @hemadesai3802 Місяць тому +2

    Mouth watering

  • @geetaoza8786
    @geetaoza8786 Місяць тому +1

    વાહ મસ્ત અને મજેદાર હાંડવાનો હેલ્ધી જોડીદાર😊🎉

  • @daxadesai8736
    @daxadesai8736 Місяць тому +2

    Super 👌

  • @mamtapatel8492
    @mamtapatel8492 Місяць тому +2

    Super recipe❤

  • @SRSHAH-ig7uf
    @SRSHAH-ig7uf Місяць тому +1

    Wow, methi paneer delight 👌👌

  • @urmiladharia7056
    @urmiladharia7056 8 днів тому +1

    Methi paneer na chanks

  • @haridasmodi2770
    @haridasmodi2770 Місяць тому +1

    Very good recipe 👌

  • @padmabendesai930
    @padmabendesai930 Місяць тому +2

    ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ચીલલા બનાવ્યાં સરસ મેથી પનીર મેજીક. ટેસ્ટી ટેસ્ટી.અમે મગના આછાં (પાતળા) પૂડા બનાવીએ છીએ.હવે આ નવી રીતે પણ બનાવીશું.,👌👌🎉🎉👍👌

    • @kalpananaik8870
      @kalpananaik8870  Місяць тому

      મેથી પનીર મેજીક! વાહ સરસ!

  • @jyotikantharia3427
    @jyotikantharia3427 Місяць тому +2

    Paneer methi vada.nice recieved. Thanks

  • @subhashshah4539
    @subhashshah4539 Місяць тому +2

    Very nice 👍

  • @tarac3001
    @tarac3001 Місяць тому +1

    જયઅંબે 🙏🙏 મેથી પનીર નાં બરગર 👌🏽👌🏽👌🏽

  • @BhartiVyas-vw9ry
    @BhartiVyas-vw9ry Місяць тому +1

    Ame ane dangela kahiache nastrecipe 👍🏻❤

  • @aparnaathale215
    @aparnaathale215 Місяць тому +2

    Methi-Paneer pancake🎉🎉

  • @hetalnaik27
    @hetalnaik27 Місяць тому +2

    મેથી પનીર સ્ટ્ફ ચીલ્લા❤

  • @meenapatel9036
    @meenapatel9036 Місяць тому +1

    Excellent recipe

  • @avnatimistry5642
    @avnatimistry5642 Місяць тому

    Very very nice Recipe 🌹💐

  • @heenashah3615
    @heenashah3615 Місяць тому +1

    Methi chilla

  • @nitaparmar4322
    @nitaparmar4322 Місяць тому +1

    Good

  • @dharmishtamehtalia7147
    @dharmishtamehtalia7147 Місяць тому +1

    Nice

  • @BhartibenBhatt-uv4my
    @BhartibenBhatt-uv4my 21 день тому +1

    Paneer methi masala puda

  • @jashipatel5500
    @jashipatel5500 Місяць тому +1

    Veary nice

  • @imppandya3265
    @imppandya3265 Місяць тому

    મેથી, પનીર ચીલ્લા

  • @pritinaik7787
    @pritinaik7787 Місяць тому +1

    Very nice ❤

  • @kaushalyamistry1512
    @kaushalyamistry1512 Місяць тому +1

    Name ( dhebra I think I am meking This 👌👌lovely❤

  • @pushpapatel6404
    @pushpapatel6404 Місяць тому +1

    Jay Shree Swaminarayan this is call dangela 👌👍

  • @nayanaparmar1937
    @nayanaparmar1937 Місяць тому +1

    Methi paneer chilla

  • @mayuripatel3134
    @mayuripatel3134 Місяць тому +1

    You can call Paneer Vegetable Dongalia.
    With Ras you can have thiki puri and crispy potatoe shak.👌👌

    • @kalpananaik8870
      @kalpananaik8870  Місяць тому

      Wow! Very nice idea! Thanks for watching the video and appreciate

  • @ASDesai-xw1ws
    @ASDesai-xw1ws Місяць тому +1

    મેથી પનીર ડંગેલા
    સરસ વાનગી છે

  • @patelarchi6739
    @patelarchi6739 Місяць тому +1

    Methi na dangela

  • @shraddhamukesh6765
    @shraddhamukesh6765 Місяць тому +1

    🙏👌👌

  • @cssdsgd
    @cssdsgd Місяць тому +1

    જુની અસલી વાનગી નવા સ્વરૂપે સરસ બની છે. મારાં વડીલો ખાખરાની બાજ ઉપર, બધો લોટ એક સાથે થાપીને જાડી ભાખરી બનાવતાં
    . આજે જોવાની મજા આવી..

  • @kalindiparikh6989
    @kalindiparikh6989 Місяць тому

    👌keri na ras sathe idada

  • @arunashah1867
    @arunashah1867 Місяць тому +1

    Very nice Chileoved ur receipes

  • @kashmiramodi5808
    @kashmiramodi5808 Місяць тому +1

    Is Viraj Naik
    your relative?

  • @ameetadalal4474
    @ameetadalal4474 Місяць тому +1

    Methi paneer pancake j nam apay.
    Tamne gamyu?

  • @user-ds2hs2wr3b
    @user-ds2hs2wr3b Місяць тому

    👌😍

  • @bhashagupta4656
    @bhashagupta4656 Місяць тому +1

    Kalpanaben kandana puda batavone

    • @kalpananaik8870
      @kalpananaik8870  Місяць тому

      Thank u for suggesting. Kanda na pooda recipe already posted on this channel

  • @varshamehta8471
    @varshamehta8471 Місяць тому +1

    Sars vangi... Pan keri na ras sathe methibhaji nahi fakt Onion paneer chale.😊

  • @chhayamodi9149
    @chhayamodi9149 Місяць тому

    Chilla

  • @user-jz9bz4zi9s
    @user-jz9bz4zi9s Місяць тому

  • @sujatamehtaw1823
    @sujatamehtaw1823 Місяць тому +2

    Paneer methi handvo

  • @heenabhatt8382
    @heenabhatt8382 Місяць тому +1

    હાંડવા નો લોટ બનાવવા માં ઘઉં નંખાય...
    કેટલો નંખાય

  • @binakothari5183
    @binakothari5183 Місяць тому +1

    Jai Shri Krishna ben
    Methi chaman chilla

  • @user-ty5nr6ul3c
    @user-ty5nr6ul3c Місяць тому +2

    વાઉ હું તો ભઇ આને પનીર પુડલા નામ આપીશ

  • @VarshaPatel-iz2vq
    @VarshaPatel-iz2vq День тому

    dangela

  • @deepikadesai5175
    @deepikadesai5175 19 днів тому +1

    Can we substitute palak for methi?

  • @user-wo3yg1qw2g
    @user-wo3yg1qw2g Місяць тому +1

    આને લીલી ભાજીઓ નુ ડાંગેલુ કહી શકાય

  • @user-sw4mm1me5f
    @user-sw4mm1me5f Місяць тому +1

    Fiber protein pancake
    Name for the above recepie

  • @nainavadhwani3624
    @nainavadhwani3624 Місяць тому +1

    Sars laya gu

  • @vandanapatel5077
    @vandanapatel5077 Місяць тому +1

    Jay shree Krishna medam methi na thebra

    • @kalpananaik8870
      @kalpananaik8870  Місяць тому

      અરે વાહ ભાઈ! એક સે બઢ કર એક નામ!

  • @beenathaker9096
    @beenathaker9096 Місяць тому +1

    Dangelu ame kahie 6ie

  • @veenabhavsar3405
    @veenabhavsar3405 Місяць тому +1

    Battarmilkma banavi shakay?

    • @kalpananaik8870
      @kalpananaik8870  Місяць тому

      બનાવી શકાય ચોક્ક્સ

  • @manjupancholi7716
    @manjupancholi7716 Місяць тому +1

    Panir methi na dhebra

  • @krishnakantbrahmbhatt6689
    @krishnakantbrahmbhatt6689 Місяць тому +2

    અમે આ વાનગી ને ડંગેલા કહીએ છીએ😊

    • @kalpananaik8870
      @kalpananaik8870  Місяць тому

      Okay very nice

    • @kashmiramodi5808
      @kashmiramodi5808 Місяць тому

      Yes ame pan dangela kahiye che

    • @kashmiramodi5808
      @kashmiramodi5808 Місяць тому

      Mari Mummi vadheli dal ma kanki kormu ratre paladi ne savare tema masala Kari dungli ne Lili bhaji hoi to umeri dangela banavti .tyare panir cheese no etlo craze kya hato? Panir vgr j banta.

  • @anjanasoni6788
    @anjanasoni6788 Місяць тому +1

    Methi paneer chilla