નાના બાળકો ની ખુશી 🥰 || આજે બાળકો ખુશ થઈ ગયા ||

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 207

  • @vishalfagadiyavishalfagadi9653
    @vishalfagadiyavishalfagadi9653 26 днів тому +15

    ખૂબ સરસ કામ કર્યું...ભાઈ
    માતાજી તમને હરપળ આવા કામ કરવા ની
    શક્તિ આપે....

  • @chariyayogesh6522
    @chariyayogesh6522 25 днів тому +1

    વિજય ભાઈ આવીજ રીતના બધાય ની મદદ કરતા રહો સોમનાથ દાદા તમારી બધીજ ઈસ્સા પુરી કરે તેવી પ્રાર્થના 🙏🙏🙏

  • @kapdiratabhai4516
    @kapdiratabhai4516 26 днів тому +9

    ખુબજ સરસ વિજયભાઈ અને તમે પણ આવિજ રિતે ખુબજ આગળ વધતા રહો🎉🤗

  • @Dwarkadhish103
    @Dwarkadhish103 26 днів тому +2

    ખુબ ખુબ અભિનંદન વિજય ભાઈ માતાજી તમને હરપળ ખુશ રાખે અને જીવન માં ખુબ આગળ વધો એવી માતાજી ને પ્રાર્થના ખૂબ સરસ કામ તમારું

  • @jitujagani4378
    @jitujagani4378 26 днів тому +2

    વાહ ભાઈ વાહ બોવ સરસ કાર્ય 🙏🏻🙏🏻માતાજી તમને જાજુ આપે જય માતાજી 🌹

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad 26 днів тому +4

    અરે વાહ ભાઈ ખુબ સરસ કામ કરતા રહો બાળકો કેવા ખુશી થયા❤❤❤

  • @mahi88shkti24
    @mahi88shkti24 26 днів тому +5

    દિલથી ભગવાનને પ્રાર્થના કરું છું
    કે તમે આગળ પ્રગતિ કરો અને જે પણ થાય તે મુજબ લોકોને મદદ કરો.

  • @bharatsomani7284
    @bharatsomani7284 26 днів тому +2

    ખૂબ ખુબ અભિનંદન વીજય ભાઈ તમારા જીવન મા ખૂબ પ્રગતિ કરો ઍવા માતાજી તમને હરપળ તમને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું જય માતાજી

  • @HakesahbhaiDetroja
    @HakesahbhaiDetroja 26 днів тому +3

    જય માતાજી જય દ્વારકાધીશ જય માં મોગલ વિજયભાઇ કાજલબેન સુપર છે વીડિયો લિખિતન હકેશભાઈ દેવશર થિ ❤❤❤❤❤

  • @ChetanBhayani-c7n
    @ChetanBhayani-c7n 25 днів тому

    ખુબ જ સુંદર કાર્ય વિજય ભાઈ બાળકો ને મોજ પડાવી 😊😊

  • @vasharamvaja1698
    @vasharamvaja1698 26 днів тому +13

    પેલી લાઈક અને પેલી કેમત

  • @maheshgareja1123
    @maheshgareja1123 25 днів тому +1

    બીજાને ખવડાવીને ખાય,
    ત્યાં મારો ઠાકર રાજી થાય.
    ખુબ સરસ કાર્ય વિજયભાઈ

  • @zapdiyapradip973
    @zapdiyapradip973 26 днів тому +1

    Bas aavaj UA-camr ni jarur se j aava Kam kariya kre nd congratulations bro 100000 subscribe 🎉 good job bro

  • @ChariyaHaresh
    @ChariyaHaresh 25 днів тому

    વિજયભાઈ ખુબ જ સરસ કામ કર્યું છે નાના બાળકો ને જમાડી ને ❤❤❤❤❤❤

  • @dhamedanopeamashkono2657
    @dhamedanopeamashkono2657 24 дні тому

    જય દ્વારકાધીશ જય બાબા રામદેવ પીર તમારી મોનો કામના પુરી કરે 😊❤ ભાઈ જય માતાજી 😇

  • @SanjayvZapadiya
    @SanjayvZapadiya 17 днів тому

    ❤ ખૂબ સરસ વિજયભાઈ માં શક્તિ સદા તમને ખુસ રાખે❤

  • @Mitanshvlogs2020
    @Mitanshvlogs2020 20 днів тому

    ખૂબ સરસ ભાઇ.. જય શ્રી કૃષ્ણ રાધે રાધે ❤

  • @PathanHasimbanu
    @PathanHasimbanu 26 днів тому +2

    Mashallah bhai aap ne bahot acha kam kiya hai bacho ko khana khila ke ❤

  • @thakorjanti4254
    @thakorjanti4254 26 днів тому +1

    આજે કોમેન્ટ કરાવાનું મન થયું ખુબ જ સરસ કાર્ય

  • @rajumrrajuffyt2515
    @rajumrrajuffyt2515 26 днів тому +4

    ખુબ સરસ હોભાઈ ગુજરાતના હવે ૩ હીરો થય ગયા

  • @zeel-jw5pb
    @zeel-jw5pb 26 днів тому +3

    મિત્રો સાથે વિડીયો બનાવો જોવાની મજા આવે,

  • @narubambhaniya8735
    @narubambhaniya8735 23 дні тому +1

    Vijay Bhai khub saras 🎉❤

  • @pamakjayesh6711
    @pamakjayesh6711 24 дні тому

    ભાઈ ને 100K ના અભિનંદન...આજનું કામ ખુબ જ સારુ કર્યું 🙇🙌

  • @Sagarsalani09
    @Sagarsalani09 26 днів тому +2

    Nice vlog bro 😊 good jb

  • @chkhokhariya1236
    @chkhokhariya1236 18 днів тому

    વિજયભાઈ બાળકોને આપ્યુ છે એનાથી વધારે ભગવાન તમને આપ છે

  • @mrvala7020
    @mrvala7020 26 днів тому

    સરસ કામ કરિયું ભાઈ
    ખજૂર ભાઈ જેવું તો નથી પણ આવા નાના કામ કરશો તો સફળતા તમને બોવ આગળ વધશો... 🥰🥰🥰

  • @camanthakor4008
    @camanthakor4008 25 днів тому

    Ha mj

  • @R.V-r5l
    @R.V-r5l 25 днів тому

    Khub saras Vijay Bhai bhagwan tamari manokamna Puri kare 🎉🎉

  • @p.k.thakor24
    @p.k.thakor24 25 днів тому

    ખુબ સરસ કાર્ય છે

  • @NitaRathod-hv9fs
    @NitaRathod-hv9fs 26 днів тому

    Saras

  • @WORLDOFCREATIVE-j8v
    @WORLDOFCREATIVE-j8v 25 днів тому

    Maja padi gayi baou❤❤❤🎉😮

  • @VijayParmar-pp3tw
    @VijayParmar-pp3tw 25 днів тому

    Aaj no vlog joine bovj Aanand thayo mataji tamne aava sara kaam karavta rahe ❤❤

  • @jaygoswami4113
    @jaygoswami4113 24 дні тому

    Khub khub abhi nandan

  • @SureshJinjariya1771
    @SureshJinjariya1771 26 днів тому

    વાહ વીજય ભાઈ આતો ભગવાન ખુસ થઈ ગયા ❤બાળકો+ ભગવાન❤

  • @jaydholakiya7136
    @jaydholakiya7136 26 днів тому

    Good work aava j kam karta raho good bless you

  • @ashokstiching9978
    @ashokstiching9978 25 днів тому

    જય શ્રી કૃષ્ણ ભાઈ આવા ને આવા જ કામ કરતા રેજો❤❤❤

  • @RathodAjay-j6b
    @RathodAjay-j6b 26 днів тому

    ખૂબ સરસ.

  • @designworld3972
    @designworld3972 26 днів тому

    SUPER!! juwar na rotla chhe k bajri na?.. yum yum!

  • @dhirenparmar7325
    @dhirenparmar7325 26 днів тому +2

    Vah bhai vah..

  • @hiteesh9969
    @hiteesh9969 25 днів тому

    Wa bhai bhi jordar 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ravisolanki6697
    @ravisolanki6697 26 днів тому +1

    Khub sarash ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mehulmakwana6400
    @mehulmakwana6400 25 днів тому

    ખૂબ ખૂબ સરસ વિજય ભાઈ 🎉🎉🎉🎉

  • @NutanMakwana
    @NutanMakwana 25 днів тому

    ખુબ જ સરસ

  • @devmakwana4730
    @devmakwana4730 25 днів тому

    ખુબ ખુબ સરાહનીય કાર્ય વિજયભાઈ

  • @9012RG
    @9012RG 25 днів тому

    Bhale tari Channel nu nam Samudri Lootera se pan Bhai tu dil thi bov Amir se mara vala
    Aam ne aam khub pragti karto ne Ane bhagwan tane sava na Kam karava mate aam ne aam moko aapto rye
    Khub khub aagal vadho

  • @merjagu3011
    @merjagu3011 26 днів тому

    ભાગવના. તા મને. ખુબ. આગ ર. વાધરે

  • @Village_Vlogers18
    @Village_Vlogers18 25 днів тому

    Mast papad hoi ne kem ke gopal papad he

  • @MukeshBhai-e8x
    @MukeshBhai-e8x 25 днів тому +1

    Avaj aso aave

  • @jiturathod8837
    @jiturathod8837 25 днів тому

    🎉🎉🎉khub. Saru Kam bhai

  • @SurelaHasukThakor
    @SurelaHasukThakor 23 дні тому

    Vahh bhai moj kardi❤

  • @BhavikSuryavanshi23
    @BhavikSuryavanshi23 25 днів тому

    wah bhai navghan bhai mara bhai che❤

  • @bijalcharaniya8941
    @bijalcharaniya8941 22 дні тому

    ખુબ સરસ

  • @Gaming1234_
    @Gaming1234_ 26 днів тому +1

    જય માતાજી 🎉🎉 good બોય

  • @jivaghoshiya4597
    @jivaghoshiya4597 25 днів тому

    સુપર વીજય ભાઈ

  • @Joya-e2b
    @Joya-e2b 26 днів тому

    સરસ ભાઈ એક નબર ભાઈ

  • @pareshdodiya9851
    @pareshdodiya9851 26 днів тому

    Bhai hu tamara vlogs 7000 saskraibal hata tyar thi jov su pn aaje tamara modha upr ni smile khub j pyari se je tame dil thi balko ne Book 🖊️ ne pav bhaji khavdavi se aeni se bhai mari sarnem pn solanki j se hu lamdhar ni dikari su ne una maru sasru se hu tamne dil thi bhai manu su bhai mara bhai ne ma sodav khub khush rakhe

  • @gunjanraval111
    @gunjanraval111 26 днів тому

    Bhai saras Kam karyu tame badha 100 k Thai to party kare aena karta aa bauj saras Kam karyu tame 🎉

  • @rajThakor-ky7pc
    @rajThakor-ky7pc 24 дні тому

    Supar❤Vijay bhai 🎉

  • @Mr.Jaypal-official-09
    @Mr.Jaypal-official-09 25 днів тому

    સરસ❤❤

  • @akshayprajapati5793
    @akshayprajapati5793 24 дні тому

    khub saras laagu kam tamaru

  • @sanjuofficial9.0
    @sanjuofficial9.0 26 днів тому +2

    Har har Mahadev ❤

  • @Mrbdhapageming
    @Mrbdhapageming 26 днів тому +1

    Jay માતાજી વિજયભાઈ

  • @OlakiyaAnil-r9u
    @OlakiyaAnil-r9u 26 днів тому

    Mast kam kru bhai

  • @GJ_VILLAN_GAMER
    @GJ_VILLAN_GAMER 26 днів тому

    Full support se mara kaleja 100k mathi milon karavani amari javabdari ❤❤

  • @vj4313
    @vj4313 25 днів тому

    MAHADEV BLESS U ALWAYS..JAI MATA jI 🌸🌺🌼👏🏻🙏

  • @yunussatar8740
    @yunussatar8740 26 днів тому

    Super mane bov khus hi thay mara bhai me Dagachi ma thi Che bhai

  • @pareshdodiya9851
    @pareshdodiya9851 26 днів тому

    Aaj no vlog 1 nomabar se bhai aavi ne aavi mehenat karo ne khub aagal vadho ❤ma sodav na aasirvad tamara upr rey aevi ma sodav ne prathana 🙏

  • @NitaRathod-hv9fs
    @NitaRathod-hv9fs 25 днів тому

    Saras Kam kariyu bhai bhagvan tane jaju ape

  • @kanuchudasama6098
    @kanuchudasama6098 26 днів тому

    Good

  • @sankhatm.s.5694
    @sankhatm.s.5694 26 днів тому

    Very nice vlogs

  • @maheshgujarati9268
    @maheshgujarati9268 26 днів тому

    Wahh bhai....🔥🔥👍👍

  • @mahidamahida8713
    @mahidamahida8713 25 днів тому

    Balko khush thay gya bau sarash karya karyu

  • @sankhatm.s.5694
    @sankhatm.s.5694 26 днів тому

    Nice 😊

  • @GamadiyoStar
    @GamadiyoStar 26 днів тому

    આજ સાચું પૂણ્ય છે.... આવુજ કામ કરજો ભગવાન ઘણું આપશે

  • @RaviChudasama-qc6hn
    @RaviChudasama-qc6hn 25 днів тому

    ખુબ ખુબ અભિનંદન વિજય ભાઈ 🎉🎉🎉❤❤❤

  • @mr.insomniac4861
    @mr.insomniac4861 25 днів тому

    Bov jordar ❤👍🏻

  • @MrAjayThakor
    @MrAjayThakor 26 днів тому

    ખુબ સરસ ભાઈ.. ❤❤🎉🎉🎉😮😮😮

  • @kt_creater592
    @kt_creater592 25 днів тому

    અમે આનાથી મોટા મોટા હતા ત્યારે 8 મુ ભણતા 😅મજા પડી ગઈ ભાઈ❤
    તમે જોરદાર વિડિઓ બનાવો છો.khodal bless you brother ❤❤

  • @DivyeshGandhi-x9u
    @DivyeshGandhi-x9u 26 днів тому

    Jai Matadi ❤ very good

  • @DAMAKA_GUJRATI_VOLG
    @DAMAKA_GUJRATI_VOLG 26 днів тому +5

    🎉🎉🎉😢

  • @BhupendraChaudhari-i4p
    @BhupendraChaudhari-i4p 26 днів тому

    Very nice Vijay Bhai

  • @PravinVadhel-x6g
    @PravinVadhel-x6g 26 днів тому

    Jai shree Ram

  • @SurelaHasukThakor
    @SurelaHasukThakor 23 дні тому

    Vahh tamari seva ek saras kam dhyan se Tamara maa bap ne❤

  • @kiritbadrakia6747
    @kiritbadrakia6747 26 днів тому

    Vah bhai vah Sara's Kam karyu.❤

  • @VipulHetuvlog
    @VipulHetuvlog 26 днів тому

    સરસ કામ ભાઈ 🎉🥰

  • @gamingdikuraj580
    @gamingdikuraj580 26 днів тому

    Good 👍😊

  • @AJ-uf6fg
    @AJ-uf6fg 25 днів тому

    ભાઈ ખૂબ સરસ

  • @radhekrishna1164
    @radhekrishna1164 20 днів тому

    Jay shree Krishna radhe radhe 🙏🙏🙏

  • @merjagu3011
    @merjagu3011 26 днів тому

    ખુબ. સરસ. વીજય. ભાઈ

  • @v78668
    @v78668 24 дні тому

    GOOD

  • @Europejourneywithmekrishi7498
    @Europejourneywithmekrishi7498 25 днів тому

    Khoob khoon dhanvad che tamne and tamara parivar ne khoon paragati karo eva aashiewas bhai

  • @ParmarSiddhraj-cj5rx
    @ParmarSiddhraj-cj5rx 25 днів тому

    Good Good

  • @sanjaybaraiya9439
    @sanjaybaraiya9439 25 днів тому

    Supar bhai 👌👍

  • @vasanisanjay1055
    @vasanisanjay1055 25 днів тому

    ખુબ ખુબ અભિનંદન વિજયભાઈ

  • @NareshbhaiSolanki-h2h
    @NareshbhaiSolanki-h2h 26 днів тому

    ખુબ ખુબ સરસ ભાઈ

  • @muliyanahema4061
    @muliyanahema4061 26 днів тому

    Very nice good 💯

  • @JayeshChaudhari-fe9iu
    @JayeshChaudhari-fe9iu 25 днів тому

    Verry nice bro

  • @Rajapantha
    @Rajapantha 26 днів тому

    ખૂબ j સરસ काम છે bhai..❤❤❤❤

  • @KuldipVanshh
    @KuldipVanshh 26 днів тому

    ખુબ સરસ ભાઈ

  • @ukarsingrahva2453
    @ukarsingrahva2453 26 днів тому

    Super. Kaleja