Jay narayan bhajan mandal -sardhav 3-4-2015 part-8

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 364

  • @anandanand5995
    @anandanand5995 2 роки тому +7

    મેં આજ થી ત્રણ દિવસ પહેલા આ ભજનએક વાર સાંભળીયુ હતું...... ત્યાર બાદ દરેક કલાક બે કલાક બાદ આપનું આ ભજન સાંભળું છું..... અને એમાંય આપનો સ્ટાર્ટિંગ પોઇન્ટ ની જે ગાવા ની ઢબ છે વાકય માં જોરદાર સુપર્બ ખુબ શ્રેષ્ઠ અને અહલાડક અને દિલને વળગી પડે તેવું સ્ટાર્ટિંગ એટલે... કનૈયા ને...... કાળી રે મેશની.. ચોકડી કરો.... લાજવાબ....... 🌹🌹🌹🌹

  • @eternalyt29
    @eternalyt29 Рік тому +2

    Lyrics kyathi malashe

  • @kapilabenpatel9103
    @kapilabenpatel9103 3 роки тому +3

    Wahhh cha chub Pintu bhai jordar bhajan gayu nice bhajan superb 👌👏👍

  • @nalinisoni2213
    @nalinisoni2213 2 роки тому +1

    ભાઈ bhai... બહુ મસ્ત ભજન છે અને રમાપીર ની આરતી પણ સરસ છે હું રોજ રમાપીર આરતી જોઉં ને સાંભળુ sarsa ગાવો છો મન જાણે ભક્તિ મઈ થઈ જાઇ અને પ્રફુલ્લિત બની જાઈ

  • @jayshripatel8731
    @jayshripatel8731 3 роки тому +1

    Tamne amare bolavva hoy to ketla rupiya lo 6o ???

  • @jayshripatel8731
    @jayshripatel8731 3 роки тому +1

    Me Tamara roj bhajan job 6 khas Pintu patel na

  • @jayantilalpatel390
    @jayantilalpatel390 3 роки тому +7

    જીવન માં પહેલી વખત કૃષ્ણ ભગવાન નુ આવુ અદભુત રીતે ગવાયેલ ભજન સાભળ્યુ,ધન્યવાદ

  • @pritikapatel7005
    @pritikapatel7005 3 роки тому +2

    ભજનલખીનેમોકલજો

  • @pareshvyas5258
    @pareshvyas5258 3 роки тому +1

    Wahh. Pintubhai. Wahh
    Tame. Yar. Dil. Thi
    gav
    Cho

  • @CricketwithChaudhary
    @CricketwithChaudhary Рік тому +2

    Bhajan aankhon

  • @kanubhaipatel5729
    @kanubhaipatel5729 2 роки тому +1

    Aa bhajan mandar ne bolavu hoy to contact plz....please...please....please.contact apo ne

  • @rekhagamit9237
    @rekhagamit9237 3 роки тому +1

    Bhajan nu name su 6e?

  • @sahilsabhaya1716
    @sahilsabhaya1716 2 роки тому +1

    Song nu name su che aa

  • @kapilabenpatel9103
    @kapilabenpatel9103 3 роки тому +2

    Wahhh jordar bhajan gayu 6e bhai heart teaching voice n bhajan superb

  • @bipinsinhjadeja1056
    @bipinsinhjadeja1056 3 роки тому

    પીન્ટુભાઈ તથા જય નારાયણ ગ્રુપ ના દરેક ભાઈઓ ને જયશ્રી કૃષ્ણ જય માતાજી.પીન્ટુભાઈ જયાર થી નજરુ લાગશે ગીત સાંભળ્યુ છે ત્યારથી દરરોજ રાત્રે સુતી વખતે બે વાર સાંભળી ને ઊંઘ આવે છે.ખરેખર તમારા અવાજમાં જાદુ છે.વારંવાર સાંભળવાનું ગમે છે.અને આખું ગીત યાદ રહી ગયું છે.રાધા કૃષ્ણ તમને ખુબ ખુબ પ્રગતી કરાવે એ શુભેચ્છા.

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 роки тому +1

    Daxavyas vadodara dhun madal na Jay sawaminara

  • @babulalpatel3740
    @babulalpatel3740 2 роки тому +2

    વાહ pintubhai &saileshnhai.

  • @rajeshkhodadiya2266
    @rajeshkhodadiya2266 4 роки тому +2

    સરસ મધુર કંઠ આપ આવા સુંદર કૃષ્ણ ભક્તિ મા તરબોળ કરતાં રહો એવી શુભકામના.

  • @sushila3299
    @sushila3299 2 місяці тому

    આગીતતો મારુફેવરેટછે ભાઈ

  • @sandipdarji6021
    @sandipdarji6021 4 роки тому +4

    કયાનું મંડળ છે?
    કયા ગામનું?
    જવાબ આપવા વિનંતી

    • @manojpatel
      @manojpatel  4 роки тому

      સરઢવ ગામ તા. જિ.ગાંધીનગર
      ૭૩૮૩૧૪૦૦૫૫

    • @patelhiren5834
      @patelhiren5834 4 роки тому

      @@manojpatel moon

  • @pannapatel7118
    @pannapatel7118 3 роки тому +10

    Saras bhajan gau che bhai 🙏👌

  • @vinodsolanki1911
    @vinodsolanki1911 3 роки тому +4

    આ ભજન મંડળ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 роки тому +2

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @shakubenchristian3255
    @shakubenchristian3255 2 місяці тому

    આ ભાઈનુ ભજન મનૈ ખુબ જ ગમેછે

  • @shobhanathakor2237
    @shobhanathakor2237 2 роки тому +1

    આ ભજન લખી મુકો તો સારું

  • @minaxitalpada4457
    @minaxitalpada4457 4 роки тому +3

    Nice bhai voice suppr......... mara dhvarka dhish saileshni hrek mnokamna purn kre avi prathna chhe mari

  • @kapilabenpatel9103
    @kapilabenpatel9103 3 роки тому +1

    Very nice 👌bhajan superb Pintu bhai 👌👏👍

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 роки тому +2

    જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.

  • @jayantilalpatel390
    @jayantilalpatel390 3 роки тому +2

    કોઇજ હરીફ નથી, અદભૂત રજૂઆત

  • @kiritpatel9050
    @kiritpatel9050 3 роки тому +1

    Vah bhai Jay ho bhai ...... ViJay BhaV ho

  • @bharatprajapati1657
    @bharatprajapati1657 3 роки тому +2

    How to contact you guys for any details

  • @rakshaswami5592
    @rakshaswami5592 3 роки тому +2

    Vah pintu bahi jsk

  • @amrutbhaipatel6722
    @amrutbhaipatel6722 4 роки тому

    બહુ સરસ ભજન કર્યા છે ખૂબ ખૂબ અભિનંદન

  • @vinodparmar4711
    @vinodparmar4711 Місяць тому

    Saileshbhai khubkhub abhinandan

  • @vasantpatel7349
    @vasantpatel7349 5 місяців тому

    Jay Narayan Bhajan Mandal Ne Khoob Khoob Abhinandan

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 роки тому +2

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @yogeshbhairami4821
    @yogeshbhairami4821 3 роки тому +3

    વાહ..ભાઈ.વાહ.....કાના....

  • @SanjayParmar-qp5zn
    @SanjayParmar-qp5zn 3 роки тому +1

    એમના સાસુ કોણ હતા

  • @pravinbhaidarji2200
    @pravinbhaidarji2200 3 роки тому +3

    સરસ ભજન ગાયા અવાજ બહુ જ સરસ અને ભજન નો ઢાળ અને લય બહુ જ સરસ અભિનંદન મંડળને

  • @mukeshdave7511
    @mukeshdave7511 3 роки тому +1

    Wow
    Ati Ati Sunder
    Jai shri Krishna

  • @pushpapatel3627
    @pushpapatel3627 3 роки тому +4

    Nice one.The Best Bhajan Mandel.🙏👍👌🙏👍👌🙏

  • @sharmilapatel4600
    @sharmilapatel4600 Рік тому +1

    Very nice Bhajan Bhai Jay shree Krishna 🙏🏾🙏🏾

  • @Haneymachhi2008
    @Haneymachhi2008 2 роки тому

    ખુબ સરસ ભજન છે

  • @bhaskardholkiya8993
    @bhaskardholkiya8993 2 роки тому +1

    Good pintubhai

  • @narayanbhaipatel7361
    @narayanbhaipatel7361 6 років тому +6

    ભગવાને કંઠ સારો આપ્યોછે👌👌👌👌👌👌👌👌👌👌

  • @patelmayur2574
    @patelmayur2574 2 роки тому

    Bhai Narayan bhajan Mandal no contact number aapo ne

  • @minapatel8627
    @minapatel8627 3 місяці тому

    👏👏👏👏👏👍🏼👍🏼👍🏼👍🏼. Bless you all.🙏🏾🙏🏾🙏🏾. Jayshree Krishna 🙏🏾🙏🏾

  • @rameshchavda6147
    @rameshchavda6147 2 роки тому +1

    જય રામદેવજી🙏🙏🚩🚩🙏🙏
    રમેશ ચાવડા વઘાસી આણંદ👌👌

  • @sushila3299
    @sushila3299 Рік тому

    વાવાભાઈઆભજનમારુફેવરેટછે

  • @pravinpanchal3342
    @pravinpanchal3342 3 роки тому +6

    Very very nice song of lord Krishna

  • @patelmayur2574
    @patelmayur2574 2 роки тому

    Bhai number to sacho aapo

  • @dashrathbhaiprajapati3292
    @dashrathbhaiprajapati3292 2 роки тому +2

    Jay shree krishna 🌹🙏🌹 Jay ranchhod radhe radhe ❤️❤️❤️

  • @bhaskardholkiya8993
    @bhaskardholkiya8993 2 роки тому

    વાહ દીલ ખુશ કરી દીધું વાલા

  • @vinubhais9565
    @vinubhais9565 2 роки тому +1

    Vah.vah.vah.vah..Narayan.Bhajan.Madal

  • @ahirambaliyarajabhai8798
    @ahirambaliyarajabhai8798 3 роки тому +2

    જય મુરલીધર જય દવરકાધીશ

  • @thakoramarat3976
    @thakoramarat3976 3 роки тому +1

    ફક્ત રાધા ની કમી છે

  • @mahendrabhaipatel201
    @mahendrabhaipatel201 3 роки тому +1

    Sunder bhajan Sunder gayuchhe

  • @dexapatel3047
    @dexapatel3047 Рік тому

    વેરી વેરી નાઇસ 👌👌👌

  • @Haneymachhi2008
    @Haneymachhi2008 3 роки тому +2

    ખુબ સરસ ભજન છે જય ગુરુદેવ

  • @MahendraPatel-rf1oj
    @MahendraPatel-rf1oj 3 роки тому +1

    Vah shayleshbhai

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 роки тому

    Radhe sayam madal vadodara na Jay sawaminara

  • @RohitPatel-on1kv
    @RohitPatel-on1kv 3 роки тому +1

    સૌથી વધારે સારું

  • @ashokjariwala6673
    @ashokjariwala6673 3 роки тому +1

    જય શ્રી સ્વામિનારાયણ મિત્રો વસ્ત્ર પાઘ પિછવાઈ બનાવી ને મળશે મીરાં રોડ 🙏🎁💐💓

  • @SanjayPatel-go2qg
    @SanjayPatel-go2qg 3 роки тому +1

    વાહ,,દોસ્ત

  • @bhavnaupadhyay1241
    @bhavnaupadhyay1241 5 років тому +3

    Mast gayu Bhai kyanu mandala chhe? Koi bolaveto jav chho su charj chhe?

  • @ashwinkavaiya6022
    @ashwinkavaiya6022 3 роки тому +1

    Nice
    N. Sweet. Voice. Shaileshbhaii

  • @shakubenchristian3255
    @shakubenchristian3255 2 місяці тому

    પીનટુ ભાઈ જોરદાર

  • @menaxibenpatel2737
    @menaxibenpatel2737 2 роки тому +1

    Super Bajan ❤️🙏

  • @vaghelamahesh104
    @vaghelamahesh104 2 роки тому +1

    Very good bhai

  • @minapatel8627
    @minapatel8627 9 днів тому

    👏👏👏💐👌. Bless you all.👍🏼👍🏼👍🏼

  • @hasmukhbhaipanchal
    @hasmukhbhaipanchal 2 роки тому +1

    સુંદર રચના & સંગીત....👌

  • @kapilabenpatel9103
    @kapilabenpatel9103 3 роки тому +2

    Nice 👌voice 👌n dress Jay shree Krishna

  • @sanjaygabani9919
    @sanjaygabani9919 Рік тому

    Super voice bhai

  • @ratilaldevipujak4199
    @ratilaldevipujak4199 3 роки тому +1

    જય શ્રી કૃષ્ણ દ્વારકા ધીશ

  • @indirabenbhatt3829
    @indirabenbhatt3829 2 роки тому

    Jay shri radhe krishna saras bhajan

  • @AdvanceIndianews
    @AdvanceIndianews 2 роки тому

    કોન્ટેક્ટ નંબર આપો

  • @vaghelamahesh104
    @vaghelamahesh104 2 роки тому +2

    Jay gurudev

  • @vasantpatel7349
    @vasantpatel7349 5 місяців тому

    Radhe Radhe

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 роки тому +1

    Jay sawaminara

  • @dipenpatel1616
    @dipenpatel1616 2 роки тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @mineshdoshi5229
    @mineshdoshi5229 3 роки тому +1

    ખૂબ ખૂબ સરસ

  • @ameeshastri2705
    @ameeshastri2705 5 років тому

    Young generation no ek naveen prayas , khub j saras all brothers

  • @bharatprajapati1657
    @bharatprajapati1657 3 роки тому +16

    Singer heart ❣️ touching singing, superb

  • @bhupendrasinghgoyal2567
    @bhupendrasinghgoyal2567 3 роки тому +2

    Super hart tuching

  • @kanchanpatel896
    @kanchanpatel896 Рік тому

    Khoob sars bhajan

  • @bhaveshpatel8391
    @bhaveshpatel8391 3 місяці тому

    good 👏🏻
    Jay shree Krishna 👏🏻👏🏻

  • @pragati6543
    @pragati6543 3 роки тому +5

    Nice,👌bhajn

  • @vasudevbhaipatel6724
    @vasudevbhaipatel6724 3 роки тому +4

    વાહ શૈલેષ ભાઈ 👏👏👏જયશ્રી કૃષ્ણ

  • @khembhaiprajapati778
    @khembhaiprajapati778 3 роки тому +4

    વાહ ભકતો વાહ

  • @dhavalsuthar1607
    @dhavalsuthar1607 4 роки тому +1

    Kontek નંબર હોય તો મોકલો

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 2 роки тому

    જય ગુરુદેવ દત્ત🙏 જય વિશ્વકર્મા દાદા
    જય માં કુળદેવી ચામુંડા માતાજી👏

  • @rajnikantpatel3217
    @rajnikantpatel3217 4 роки тому +2

    Shailesh bhai sars bhanjan se 👌 akko se 👍💟💞💝💘💗💚💛💜💓💔💕💖💙❤👌very good🙏

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 3 роки тому +1

    વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.

  • @thakoramarat3976
    @thakoramarat3976 3 роки тому +1

    જોરદાર મિત્રો

  • @janvipatel7743
    @janvipatel7743 5 років тому +2

    Nice bhajan nice voice bhai

  • @kkpanchal4819
    @kkpanchal4819 3 роки тому +1

    khub saras bhajan

  • @himanshuroypatel4182
    @himanshuroypatel4182 2 місяці тому

    All bhajan nice 👍

  • @hansabenpatel8356
    @hansabenpatel8356 2 роки тому +1

    Saru..Bajan..tan..bi,.chae

  • @patel3558
    @patel3558 2 роки тому +1

    Jay shri krishna 🙏
    (( 60 ભજન ના નામ અને તેની લિંક ))
    મીઠું મીઠુ બોલ તારૂ શુ જાય છે 🙏 ua-cam.com/video/CDUxEWDONVs/v-deo.html
    કાનો રમે કારેલી 🙏 ua-cam.com/video/XJjiuPKOHcc/v-deo.html
    શ્યામ તારા ઘેર વનરાવન ગોપીઓ 🙏 ua-cam.com/video/Sr2FQg2rbHE/v-deo.html
    હો.હો.રે.કાન લાગે રૂપાળો 🙏 ua-cam.com/video/BXfobMDPP0Y/v-deo.html
    રંગ લાગ્યો મોરલી એ રંગ લાગ્યો 🙏 ua-cam.com/video/DbwGfOFCG-Y/v-deo.html
    પરીક્ષા મા પહેલો નંબર પાસ રે કનૈયા 🙏 ua-cam.com/video/HWhx-wWoqiI/v-deo.html
    અવળચંડો છોડો જશોદા તારો કાન છે 🙏 ua-cam.com/video/p7EFTvhf0Iw/v-deo.html
    ભજન કરવા મે બોલાવ્યો ત્યારે કેમ ના આવ્યો રે 🙏 ua-cam.com/video/Y1eoiddEaO4/v-deo.html
    સૂતાં જાગજો રે...મારા શામારીયા સરદાર 🙏 ua-cam.com/video/KP0zHn0F6pI/v-deo.html
    સૂતાં જાગજો રે...મારા શામારીયા સરદાર 🙏 ua-cam.com/video/KP0zHn0F6pI/v-deo.html
    ખમ્મા માર રામદેવપીર હાથ મા ભલા ને તિર 🙏 ua-cam.com/video/yx84n_IAyxU/v-deo.html
    ઓઢી રે ઓઢી રે શામરીયા ની ચુંદડી 🙏 ua-cam.com/video/wZq1GI8pu48/v-deo.html
    ઘોર અણધારી રે રાટલડી માં સપનાં આવ્યાં ચાર 🙏 ua-cam.com/video/V-n9ri-AyKQ/v-deo.html
    સંતો ઝુંપડી બાંધી છે સત સંગ્ ની રે 🙏 ua-cam.com/video/FoZjIm-Syhk/v-deo.html
    કઠણ હૈયાં નો કાન મને ના બોલાવે 🙏 ua-cam.com/video/ujxC3FcF2YY/v-deo.html
    હરિ તારા નામ છે હજાર એકનામ બોલો તો બસ છે 🙏 ua-cam.com/video/EUyDZpigOA0/v-deo.html
    ગંગા જમના માં નાહય કાગડો કાળો ને કાળો 🙏 ua-cam.com/video/KKhd_YahR_Q/v-deo.html
    શામરિયા ની સાથે રે સુર તર 🙏 ua-cam.com/video/W5ahNSsEzyQ/v-deo.html
    દસમો હરિ નો ભાગ તમે સીધી રીતે આપજો 🙏 ua-cam.com/video/eyAE-j9TAEA/v-deo.html
    એક પાંખ વિનાનો પંખીડો...એતો ઉડી ઉડી સ્વર્ગ જાય 🙏 ua-cam.com/video/GxLwM0bA0ps/v-deo.html
    લૂંટી લીધો રે ઓ રે... કનૈયા તને લૂંટી લીધો રે 🙏 ua-cam.com/video/IufyXyAfKGQ/v-deo.html
    કાના રે ઓ કાનુડા તને બોલાવે તારી મા 🙏 ua-cam.com/video/2Q0xF3VEJvI/v-deo.html
    વાડીએ ગ્યાતા અમે વાડીએ ગ્યાતા 🙏 ua-cam.com/video/Pjddaiy9_8U/v-deo.html
    અમે તારા સગા કહેવાઇએ રે ઓ શામળીયા 🙏 ua-cam.com/video/LRxfz5iXPFo/v-deo.html
    આવો નંદાજીના લાલ આવો જશોદાના લાલ 🙏 ua-cam.com/video/TFrXhcCPoG0/v-deo.html
    હારે તારું મનડું મકાન મા દિલડું દુકાન મા 🙏 ua-cam.com/video/ouYU0_2JIdo/v-deo.html
    મારા કાના ની મોરલી વાગી રે જમુના ના તીરે 🙏 ua-cam.com/video/4Cc3JJ-d8L4/v-deo.html
    વહાલો મારો ચાલ્યો મણિયારાના વેશમાં 🙏 ua-cam.com/video/XuN-bWVOMps/v-deo.html
    તન એકાદશી તન એકાદશી 🙏 ua-cam.com/video/KZFmy5xEokw/v-deo.html
    રૂડો માંડ તેડાવો ગાજી ગાજી ને ગવડાવો સીતારામ 🙏 ua-cam.com/video/OLrR2Lyq76Q/v-deo.html
    આવો રૂડો બંસરી ભાત નો ચોક કે ચોક રડીયામનો રે લોલ 🙏 ua-cam.com/video/JhC4NyLY0cU/v-deo.html
    બાંધી દિલડા ની દોરી.કાનુડા તારો રંગ લાગ્યો 🙏 ua-cam.com/video/x8cFOVStnOc/v-deo.html
    આજે કાયા રે કહે ને આંતમાં સાંભળો રે 🙏 ua-cam.com/video/cmRmawkkOF0/v-deo.html
    ધીરે ધીરે જમાનો બદલાયો 🙏 ua-cam.com/video/VP6Um80YwXg/v-deo.html
    અયોઘ્યા જેવી નગરી નથી આ રાજ મા 🙏 ua-cam.com/video/jKgnLtLIyg0/v-deo.html
    ગુરુ દેવ મેરે તુમકો ભક્તો ને પુકરા હે 🙏 ua-cam.com/video/a6xwYmI-dpU/v-deo.html
    મારા વાડામાં લીલું ઘાસ ગોરધન ચારવા આવો ને 🙏 ua-cam.com/video/-kDD5vFgJxE/v-deo.html
    કાંટો વાગ્યો રે કનૈયા મુજથી ચાલ્યો ના ચલાય 🙏 ua-cam.com/video/h9ZXP0COACY/v-deo.html
    હારે માડી કુંવર તમારો વ્હાલો 🙏 ua-cam.com/video/pgh7I52SiUc/v-deo.html
    શિવ શિવ રટું દિનરાત શિવ નામનો મહિમા અપાર છે 🙏 ua-cam.com/video/j-bjC2JY6B8/v-deo.html
    આવ્યા શ્રાવણ ના ચાર સોમવાર ભજન મારે કરવું છે 🙏 ua-cam.com/video/xfHNv0VYZM4/v-deo.html
    ચલોતો બગદાણા જઈએ 🙏 ua-cam.com/video/Ma4rhRI46Ps/v-deo.html
    હરે તારી ભજવી ધજાઓ ફરકે 🙏 ua-cam.com/video/ejdE27PuLxs/v-deo.html
    મારા કાનાનો બડે આવે છે 🙏 ua-cam.com/video/axuIQPk2E0g/v-deo.html
    રાધા મારે મિસ કોલ કનૈયો બોલે હેલ્લો હેલ્લો 🙏 ua-cam.com/video/cXTh7Gy6MfY/v-deo.html
    રૂડું ને રંગીલું ગામડું રે, કાના ગામડે આવજે 🙏 ua-cam.com/video/E7jqg3vpIho/v-deo.html
    શિવ બોલો નયન ખોલો પૂજારી દ્વારે આયા હે 🙏 ua-cam.com/video/g50eSh5BS1Q/v-deo.html
    મહીડા ખાવાનું મન થયું રે.ઓલી પડોસન ના ધેર જો 🙏 ua-cam.com/video/JmzS5TXGMEM/v-deo.html
    રંગીલા રણછોડ તારી વાત કરતા મને આનંદ થાય રે 🙏 ua-cam.com/video/ALz3PNriW5A/v-deo.html
    કડવો છે લીમડો અને કડવી એની ડાળ છે 🙏 ua-cam.com/video/U_rIkl3ZTko/v-deo.html
    દ્વારિકા થી આવી લીલી સાડી શામળીયો મારો ગિરધારી 🙏
    ua-cam.com/video/zcOsfhPqqBs/v-deo.html
    મારા કિસન કનૈયા ભગવાન બુઢiયો મત દેના 🙏 ua-cam.com/video/tkYtBe1jB0E/v-deo.html

  • @badarchauhan2564
    @badarchauhan2564 3 роки тому +1

    સુપર