🙏મહાદેવ હર જય નારાયણ 🙏 ખબજ સરસ માહિતી આપી. આપની શિખવવાની પધ્ધતિ ખુબ સરલ છે. આપણા ભજનોમાં ગવાતાં જે પ્રચલિત રાગો યા થાટો છે તે ના બંધારણ મુજબ આપ બધા રાગ યા થાટ પર આવી રિતે સમજણ આપશો તો અવશ્ય જજ્ઞાસુંઓ ને સાચી સમજણ મળી રહેશે. આપની સરલ ભાવના થી સમજાવવાની રિતભાત અને ભાવનાને વંદન 🙏🙏
બોવ સરસ સીખવા માટે ની સમજણ આપો છો ..જે નવા ઉગતા તારલા માટે જરૂરી છે..ભજન ગાવું અને ભજન સમજ વું બોવ જરૂરી છે અને પોતાના ના મન થી ગાઈએ તો કુદરતી બક્ષિસ થાય છે..
🙏મહાદેવ હર જય નારાયણ 🙏
ખબજ સરસ માહિતી આપી. આપની શિખવવાની પધ્ધતિ ખુબ સરલ છે. આપણા ભજનોમાં ગવાતાં જે પ્રચલિત રાગો યા થાટો છે તે ના બંધારણ મુજબ આપ બધા રાગ યા થાટ પર આવી રિતે સમજણ આપશો તો અવશ્ય જજ્ઞાસુંઓ ને સાચી સમજણ મળી રહેશે. આપની સરલ ભાવના થી સમજાવવાની રિતભાત અને ભાવનાને વંદન 🙏🙏
વાહ ખૂબ સરસ... જય હો...જય હો...
सुंदर माहिती आपो छो भाइ श्री
ખુબ સરસ સર જય સિયારામ નમો. નારાયણ
ખુબ સરસ તમારો અવાજ છે સર 👏🏼
Jay siyaram saheb Om namo narayana saheb 🙏🙏🙏
Jai shree Ram
બહુ જ સરસ હો સાહેબ
Jay. Sih ram
સીતારામ 🙏 ગુરૂજી 🙏👍
🎹જય સિયા રામ ભાયજી
ખૂબ સરસ
Sir aa rit mast cha aabhar
વાહ, મંત્ર મુગ્ધ મન
જય સિયારામ
Jay Ho bhai ji Jay mataji
ચાર સફેદ થી સારું સમજાય છે બાપુ આભાર
બહુજ સુંદર જાણકારી આપી તે બદલ આપનો ખુબ આભાર.
नमो नारायण
વંદુ ભારત માતરમ્, અમારૂ ગણવંતુ ગુજરાત, ભજન સતસંગ પ્રવાહ, લેખકાનંદા રચિતાતિમકા, રામ ભગત મહેશ્વરી ચારણ, મુંબઈ-મુ, જી, રા, કા,
ખાસ ભરોસે, પ્રેમ ભાવના પૂષ્પોથી સ્વાગતમ્,,, નમોસ્તુતૈ, ધન્યવાદ ધરાને અભિનંદાનંદાય, સાખી-સ્નેહ, ભજન સતસંગ જાણકારી આપજો અવર નવર
Very good sir.nice
જય હો
નમો.નારાયણ
Sitaram🙏🏻🙏🏻🙏🏻
Danyvad Jai Gurudev 🌸🌸🌸🌸🙏🏻🎹🎹🎹🎼🎶🎵💖🚩
વા ભાઈ સરસ સમજાવીયુ 😊😊😊
ખૂબ સુંદર
Thank you guru Jay narayan very nice
Bhim plasi na bhajn
Waah Bhai Tame Sara Gaayak Pan Chho
સરસ
Very good information
ક્યા બાત ખુબજ સરસ રીતે માહિતી આપી
🙏🙏🙏🙏🙏
Sitaram sir Jay vadvada🙏
Khub saras
Vah narayan awami yad avi gaya.
Wahh
Very good 👍 Jay shree Ram
🙏
जय सियाराम ભાઈ
જય સીયારામ..
બોવ સરસ સીખવા માટે ની સમજણ આપો છો ..જે નવા ઉગતા તારલા માટે જરૂરી છે..ભજન ગાવું અને ભજન સમજ વું બોવ જરૂરી છે અને પોતાના ના મન થી ગાઈએ તો કુદરતી બક્ષિસ થાય છે..
Ha moj ha
nmonarayn
વાહ
Bov sari rite samjavo 6o sir tame jay mataji 🙏
જય સીયારામ
3 કાળી માં પણ સમજાવો
ખરેખર તમે આ લોકોને આ સાખી ગાવાનું બતાવ્યું તે હું જીવનભર તમારો આભારી રહીશ.
Sundar 👌
Jay maa hinglaj aai bhai
ભાઈ કયો રાગ. ક્યાં સમયે ગાવું
રાગો નો સમય સાથે લખવા વિનંતી
ખૂબ સરસ તમારી માહિતી છે વધારે દેશી ભજન માં ગવાતા રાગો ના વિડીઓ બનાવો તો મોજ આવી જાય
આભાર...
તાજી સફેદ થી બતા ઓ ને
રાસ ક્યાં રાગમાં ગવાય
રાગ તો ઘણાબધા છે ભાઈ.. હરેક રાગ માં ગાય શકો.
રાગ રાગીણી ના નામ તથા સમજાવવા વિનંતી લખશો
Tabla ma Kali safed nu vidio banavi ne sikhadavo ne...
Best
ખુબ સરસ માહિતી આપવાબદલ અભિનંદન
ખૂબ સરસ
ચાર સફેદ થી વધારે ગાતા હોય છે... સાચુ છે... સરસ રીતે સમજાવ્યું છે... સીતારામ
હા ભાઈ
🙏🙏👌
ભજન ના નોટેશન મુકજો આભાર
Raag asavari ni shakhi no video muko
જરૂર...
સર મને પેટી આવડતી નથી ખાલી મારે મારા શ્વરન કેવીરીતે સાચવવા
Online class saru chhe... Call karin start kari dyo
Sakhi Aasavari. / kafi ni pl.
Sikhvado.
1 st Kali thi new student ne easy pade.
Mate request chhe.
Banne point thi , time aapva request.
જરૂર...
કોઈપણ ભજન રાગ પહેલી કે બીજી થી ગવાય.
ગેરમાંર્ગે ના દોરો.
જી હા ગવાય ને... સિખવા માટે ત્યાંથીજ ગવાય.. પછી ગમે ત્યાંથી ગાય સકે..
ભાઈ આપ ક્યાં રયો છો ઈ જણાવશો હું ભજન ગાવ છું રૂબરૂ શીખવા આવવું છે પણ રૂબરૂ હોય તો
9428266882
આપણો અવાજ કે ગળું ક્યાં સુરે છે તે કેવી રીતે નક્કી કરાય સર
એનો વિડિયો મુકેલ છે... તમારો સ્કેલ તમેજ નક્કી કરી શકો એવો...
Nmesate sir
Bhai tamaro nambar aapo mane mare sikhava aavu che
9428266882
સર. મારે તમારી પાસે શીખવું છે તમારું એડ્રેસ બતાવશો . 👏
Upleta
બે કાળા થી શીખવાડો
જરૂર...
અમારા માટે ખૂબ ઉપયોગી માહિતી છે
આભાર
હજી લક્ષ્મણ ઘડીક તો ઉભા રહા મારા વિર ભજન રણછોડભાઈ પરમાર ગામ લવરડા
જરૂર
જય હો
જય દ્વારકાધીશ
વાહ
ખૂબ સરસ
Khub saras
સરસ
Tabla ma Kali safed nu vidio banavi ne sikhadavo ne...
Kali safed atle su..?
જય સિયારામ