ફૂગ માટેના બેક્ટેરિયા કઈ રીતે છાંટવા કેટલા છાંટવા એક દમ સચોટ માહિતી ફૂગ માટેના બેક્ટેરિયા

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2024

КОМЕНТАРІ • 47

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td 2 місяці тому

    Jay shreekrishna

  • @ramvadher8516
    @ramvadher8516 3 місяці тому +2

    સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ દાદા

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому +1

      જય દ્વારકાધીશ ભાઈ

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 3 місяці тому +2

    જય મુરલીધર જયદ્રારકાધીશ જય સોમનાથ મહાદેવ

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому

      જય દ્વારકાધીશ ભાઈ કેમ

  • @jayamaa7408
    @jayamaa7408 3 місяці тому +1

    Kamco Bhai Jay mataji na sita ram Bhai majam sa ok to bay

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому

      Jay dwarkadhish ben

  • @rajkathi-i7h
    @rajkathi-i7h 3 місяці тому +1

    Me oranic khatar sathe gol nu pani umerine tricod mix krine chaytu che

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому

      Vah vah khub saras 👌👌👌

  • @BhaveshJoshnaVlogs
    @BhaveshJoshnaVlogs 3 місяці тому +1

    Jay dwarkadhish Bhai

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому

      Jay dwarkadhish bhai

  • @NajabhaiBalasara-yn4rg
    @NajabhaiBalasara-yn4rg 3 місяці тому +2

    Jay duvarkades malde bhai

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому +1

      જય દ્વારકાધીશ ભાઈ

  • @Raju-farm-vlog
    @Raju-farm-vlog 3 місяці тому

    Me magfadi ma tycoderma cidomonas metkill apelu se sata pan Kadi fug atakti nathi have su karvu

  • @maldekeshwala1
    @maldekeshwala1 3 місяці тому

    ખુબ જ ખેડૂતો ને ઉપયોગ માહિતી આપો છો
    જય દ્વારકાધીશ બધા ને 🙏

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 3 місяці тому

    જય ઠાકોર

  • @bhatiyanilesh1500
    @bhatiyanilesh1500 3 місяці тому

    Jay murlidhar
    Maldebhai bov jordar mahiti aapi tame

  • @MrRohitahirvlogs
    @MrRohitahirvlogs 3 місяці тому +1

    જય દ્વારકાધીશ ભાઈ

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому

      જય દ્વારકાધીશ ભાઈ

  • @Dharmesh_Kandoriya
    @Dharmesh_Kandoriya 3 місяці тому +2

    માલદેભાઈ ખાતર માં મિક્સ કર્યા પછી ૨૪ કલાક રેવા ડ્યો બેક્ટેરિયા નું પ્રમાણ વધી જશે

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому +1

      હા ભાઈ જય દ્વારકાધીશ કેમ છો

  • @kajalrangani2215
    @kajalrangani2215 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ🎉

  • @ashokghetiya110
    @ashokghetiya110 3 місяці тому +2

    ભાઈ આ મિક્સ કર્યા પછી ઓછામાંઓછું 36 થી 48 કલાક રાખો તો આનું રિજલ્ટ 3 ગણું મળશે..

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому

      હા ભાઈ જય દ્વારકાધીશ એમજ કરવુ છે પણઆજે તો ખાલી ટ્રાય કરુ છુ ને વીડીયો બનાવવો એટલે

    • @jaydipdodiya2711
      @jaydipdodiya2711 2 місяці тому

      સર માડવી મા પાની લાગયુ તો ચુકરવુ amonya nakhyu

  • @ValajiThakor-z5l
    @ValajiThakor-z5l 3 місяці тому +1

    જયઠાકર માલદેભાઈ

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 3 місяці тому +2

    જય દ્વારકાધીશ જય ઠાકર

  • @jasminnandaniyavlog6489
    @jasminnandaniyavlog6489 3 місяці тому

    Jay dwarkadhish

  • @surenbhaijadeja2673
    @surenbhaijadeja2673 3 місяці тому +3

    અમે માલદેભાય મોનિટર ના બેક્ટેરિયા છૂટયા છે

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому

      ઓકે ખુબ સરસ

  • @SanjayMeniya-qo8jy
    @SanjayMeniya-qo8jy 3 місяці тому +1

    Mast 6 mandvi(su.nagar)

  • @yashpatel4951
    @yashpatel4951 3 місяці тому +2

    આ બેકટેરિયા નાખ્યા પછી કેમીકલ દવા છાટી શકાય

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому +1

      બેક્ટેરિયા છાંટતા પેલા પાંચ દિવસ કોઈ જંતુ નાશક દવાઓ છાટેલી ન હોવી જોઇએ અને બેક્ટેરિયા નાખ્યા પછી પાંચ દિવસ બીજી દવાઓ ના છાંટવી

  • @SavdasKaravadra-u4p
    @SavdasKaravadra-u4p 3 місяці тому

    ભાઈ. ભેંસ ગાભણ છે ૧૦મયનો છે
    ખોરાક ઓછો ખાય છે કોય ઉપાય બતાવો

  • @lilakaravadara4890
    @lilakaravadara4890 3 місяці тому +1

    Malde bhai ... chikanguniya no Kai upai hoy to kyo..??

  • @jasminnandaniyavlog6489
    @jasminnandaniyavlog6489 3 місяці тому +1

    અમારે બોટલ ayvi બેક્ટેરિયા ની

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому

      કરજો ટ્રાય

  • @મોરીવીરાભાઈરામાભાઈ

    કિમત કેટલી છે

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому

      1 કીલો 200/225 સુધી

  • @pravinsolanki9698
    @pravinsolanki9698 3 місяці тому +2

    અંદાજીત ભાવ કહો ને સાહેબ 1kg ના

  • @JeevaKaravadra
    @JeevaKaravadra 3 місяці тому +1

    અમી મોનિટર ના નાખા

    • @Gamdiyo
      @Gamdiyo  3 місяці тому

      એ પણ સારાં છે

    • @morimahendra8276
      @morimahendra8276 2 місяці тому

      મોનિટર ના વન નંબર આવે ભાઇ