Mahamanthan - "આધારકાર્ડની લિંકની મહાસમસ્યા, જનતાની તકલીફ કોણ સમજશે?" | VTV Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 58

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 Місяць тому +7

    સરકાર બીજા ખર્ચા કરે છે તો સર્વર ડાઉન ના થાય તેવી મજબૂત સિસ્ટમ કેમ ખરીદતી નથી જયારે સરકારી કામમાટે જઈએ ત્યારે સર્વે ડાઉન્ જ હોય

  • @pankajwaghela7486
    @pankajwaghela7486 Місяць тому +2

    આજકાલ આધારકાર્ડ ઓનલાઇન બંધ થઈ ગયું છે બાકી ચાલુ રહેવું જોઈએ ઓનલાઇન ડિજિટલ

  • @dashrathdashrath5909
    @dashrathdashrath5909 Місяць тому +1

    મારે રેશનકાર્ડ કેવસી કરવા શુકરવું રેશનકાર્ડ બંધ થીગયુશ રેશન કાર્ડમાં ૧૨ નમશ ૩ વર્ષથી

  • @mahirparmar7274
    @mahirparmar7274 Місяць тому

    ગરીબ જનતાનીકોઈનેપડીનથીસાહેબ

  • @ADGohel-zr2oj
    @ADGohel-zr2oj Місяць тому +2

    રાજેશ ઠાકર રાજકીય વિશ્લેષક તરીકે સુંદર સુજાવ આપવા બદલ આભાર 🙏

  • @MtlbkiduniyaChedhost
    @MtlbkiduniyaChedhost Місяць тому +1

    ❤❤khub sarsh mahiti Aapi che❤❤

  • @laljibhaiahir3758
    @laljibhaiahir3758 Місяць тому

  • @asrafshekh5831
    @asrafshekh5831 Місяць тому

    મામલતદાર,,દાર,,માં,ટાઇમ,, વધારે,,તો,થાય

  • @gohilbhavanisinh
    @gohilbhavanisinh Місяць тому

    આધાર કાર્ડમાં નામ સુધારણા થતાં નથી.

  • @પરમાભાઈડોડીયા

    સોરલેએમાતોનેતાઓનાદસમાણશહોરખાણલય

  • @madhubhaichaudhari3374
    @madhubhaichaudhari3374 Місяць тому +1

    शाणामा भणताछोकराना पैसा
    मोटोथसे ऐटले ऐनाबाणकने
    पैसालेछे

  • @AnvarkhanPathan-f8o
    @AnvarkhanPathan-f8o Місяць тому

    અમે.પણ.દસ.થીપદર.ધકા.ખાધેલા.છે.સાહેબ.ખંભાત.તાલૂકા.મા

  • @HareshBhabhor-g2l
    @HareshBhabhor-g2l Місяць тому

    શૈલેષભાઈ પાર્ટીના પ્રમુખ સાહેબને મહત્વની વાત આપો કે તમારા માટે બહુ સારું કહેવાય આ દુનિયા તમારા માટે બહુ સારી છે લાઈને પડી પડીને તમને મત આપે છે એ મતથી તમે જીતો છો હવે લોકોને લાઈનોમાં રાખી રાખીને માં ચૌદવાનુ ચાલુ રાખો બાકી તો અમારા પાસે કોઈ ચાન્સ નથી

    • @MeenabenSangada
      @MeenabenSangada Місяць тому +1

      ભાઈ આપ ની વાત સત્ય છે

  • @narshikoli5906
    @narshikoli5906 Місяць тому

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @vinaypandya7683
    @vinaypandya7683 Місяць тому

    પૈસા ખાઇને ખરીદેલા સર્વર ધીમા જ ચાલે અને વારંવાર ડાઉન થઇ જાય

    • @MeenabenSangada
      @MeenabenSangada Місяць тому

      ભાઈ હજી સુધી તમે સમજ્યા નથી આ સિસ્ટમ ઉદ્યોગપતિ ઓ થી જ ચાલે છે એની ઈચ્છા થાય ત્યારે જનતા ને દોડાવવા નવા ફતવા બહાર પાડવા સરકાર ને દબાણ કરે એટલે બધાં નાં ધંધા રોજગાર ચાલે.. આ સરકારો પોતે સિસ્ટમ કેમ નથી રાખતા... આખે આખી લિંક છે કે યેન કેન પ્રકારે જનતા ને આપણી પાસે દોડાવો તો જ એના મગજ માં થી સરકાર ની કામગીરી નહી નીકળવા દેવી... એજ એમનું કહેવું છે...

  • @jumeshpatel
    @jumeshpatel Місяць тому +2

    Aa loko Scholarship aapvaj nathi mangta etle aa badha gatkda chhe

  • @ThakorShivaji-c8x
    @ThakorShivaji-c8x Місяць тому +1

    Jo aaidi darak gamdaoma vc na aapo tojaldi sholusan thay ana travd na hoy to kolarship band kar

  • @bhaveshagravat453
    @bhaveshagravat453 Місяць тому

    YE NEW INDIA HAI... GUJARAT NI JANTA ESI KE LAYAK HAI....!!!

  • @ramanbhaivasaiya9234
    @ramanbhaivasaiya9234 Місяць тому

    આઘાર એપ પર થી મેસેજ આવેકે તમારું પ્રમાણપત્ર તૈયાર થઈ ગયું છે મામલતદાર કચેરીમાં તૈયાર થઈ ગયું છે રૂબરૂમાં આવી મેળવી લેવા વિનંતી છે એવા મેસેજ આવે લેવા જાય ત્યારે જવાબ મળે છે સાહેબની સહી બાકી છે.

    • @laljibhaiahir3758
      @laljibhaiahir3758 Місяць тому +1

      અવાજ હકીકત સાચા ખેડૂતો રહી જાય છે સાચા ખેડૂત ને હકીકતમાં 2000 કિસાન નિધિ નું લાભ પણ મળતું નથી આવા ખેડૂત ઘણા બધા એને બધા પરિવારને પૈસા મળેલા છે એક ખાતેદારને બે હજાર રૂપિયાના વાઘ છે સરકારી લાભથી વંચિત રહી જાય છે આસિસ્ટન્ટ ના ગુને થી આ બધા વંચિત રહી જાય છે ભાઈ આપણું અવાજ સાચો છે અવાજને અમે સુર પુરાવીએ છીએ આવાજ ઉઠાવનારા પત્રકાર ને મારા

    • @laljibhaiahir3758
      @laljibhaiahir3758 Місяць тому +1

      2:25

  • @parbrahmsinhpadhiyar4372
    @parbrahmsinhpadhiyar4372 Місяць тому

    Aadhar cad ma sudhara mate rs 150 fes lechhe

  • @goswaminutanpurichimanpuri2188
    @goswaminutanpurichimanpuri2188 Місяць тому

    Ekyc kari shake teva bhanela valio chhe (disital na name tut chale chhe)

  • @hareshprajapati846
    @hareshprajapati846 Місяць тому

    System online thai chhe pnn samany janate ne kai faydo thyo nthi,pehla ni jem haju pn line ma lagi ne kam karavavu pde chhe😅😅

  • @dipsingbhaiaehral5889
    @dipsingbhaiaehral5889 Місяць тому +1

    Dahod ma ketala keduta na 2000hajar rupiya ha ji sudhi maliya nati aehral raman parcing ne AEK pan rupiya nati maliya

  • @NarayanbhaiPatel-lu4ee
    @NarayanbhaiPatel-lu4ee Місяць тому

    Koyfaraknhipada.AsakarAdhari..barise

  • @mitulbhaiya1442
    @mitulbhaiya1442 Місяць тому

    Nmms pariksha pass thai chhe topan scholarship nahi Male

  • @laljibhaiahir3758
    @laljibhaiahir3758 Місяць тому

    1:00