Gujarat Rain Update: Anand ના બોરસદમાં મેઘપ્રલય, જૂઓ લાઈવ મહાકવરેજ

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • Gujarat Rain Update: Anand ના બોરસદમાં મેઘપ્રલય, જૂઓ લાઈવ મહાકવરેજ
    આણંદના બોરસદમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના જનતા બજાર સ્ટેશન રોડ, શંકર પાર્ક ચોકડી, વહેરા કાવીઠા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જુઓ શું છે વધુ વિગત
    #gujaratrain #rainupdate #borsad #heavyrain #monsoonalert #weatherupdate #gujarattak

КОМЕНТАРІ •