181 અભયમ્ મહિલા હેલ્પલાઈન|| Abhayam mahila helpline || by Yojna Sahaykari

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • મહિલાઓને અભય બનાવતી‌ 181 અભયમ્ મહિલા હેલ્પલાઈન|| Abhayam mahila helpline || by Yojna Sahaykari
    181 અભયમ્ મહિલા હેલ્પલાઈન નંબર || Abhayam mahila helpline number || by Yojna Sahaykari
    મહિલા ઉપર કોઇ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્કયુવાન સાથે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સેવા ઉપલબ્ધ છે.
    આ ૧૮૧ હેલ્પલાઇન સતત ર૪ કલાક નિઃશુલ્ક સેવા કાર્યરત રહે છે.
    - CCT ટેકનોલોજી દ્વારા કોમ્પ્યુટરાઇઝ અસરકારક સંદેશા વ્યવહાર પ્રસ્થાપિત થાય છે.
    - Voice Logger દ્વારા ભાવિ ઉપયોગ માટે તમામ વાતાર્લાપની માહિતીનો સંગ્રહ થાય છે.
    - ગુગલના નકશાના ઉપયોગથી બનાવના સ્થળ અને નિકટની સવલતોનો ઝડપી સંચાર મળી રહે છે
    - LAN/WAN લોકલ એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક થકી કોમ્પ્યુટર વ્યવસ્થાનો સક્ષમ ઉપયોગ શકય બને છે.
    - GPS ટેકનોલોજીથી સજ્જ રેસકયુવાન સ્થળનું ચોક્કસ નિદર્શન અને વાનનું અવરજવરનું સમયબદ્ધ નિયંત્રણ અને મહત્તમ ઉપયોગ થઇ શકે છે.
    એન્ડોઇડ બેઝ‘‘181 અભયમ એપ્લિકેશન’’ના માધ્યમથી પીડિત મહિલાના ઘટના સ્થળની ત્વરિત મદદ માટે માહિતી મળી જાય છે.
    - આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવામાં આવે છે.
    - રાજ્યમાં હાલમાં કાર્યરત ચાઇલ્ડ હેલ્પલાઇન, મહિલા આયોગની હેલ્પલાઇન, ૧૦૦, ૧૦૮ જેવી અન્ય હેલ્પલાઇન સાથે સુગ્રથિત સંકલનની વ્યવસ્થા પણ વિકસાવવામાં આવી છે.
    - રાજ્ય સરકારની મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી ફોન કોલ દ્વારા આપવાની આગવી વ્યવસ્થા છે.
    - ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન અને કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે.
    thanks for watching
    Yojna Sahaykari

КОМЕНТАРІ • 55

  • @VijayPatel-wt8gy
    @VijayPatel-wt8gy 8 місяців тому +1

    ખુબ જ સારી માહિતી આપી મનસુખભાઈ તમે .હું તમારો ખુબ ખુબ આભારા માનું છું...જય ગરવી ગુજરાત

  • @vikasparmar1423
    @vikasparmar1423 28 днів тому +1

    Best

  • @SandipGohil-yo3zd
    @SandipGohil-yo3zd Рік тому +2

    Jay Shri Krishna Radhe Radhe

  • @purplemoon9998
    @purplemoon9998 Місяць тому +1

    Saheb hu Navsari ni chu..
    Lagan pachi hu chella 1.6 varas thi surat rahu chu..
    Jyar thi lagan thaya tyar thi mara sasra wala O mansik tras aape che hu Mara ane Mara husband piyar jay ye to ae loko ne gamtu nathi ane amari sathe jagdo kare che Gaar aape che ane aemna Daban maa rakhe che..

    • @YOJNASAHAYKARI
      @YOJNASAHAYKARI  Місяць тому

      @@purplemoon9998 આ હેલ્પલાઇન નંબર પર ફોન કરી તમે સલાહ લ‌ઇ શકશો...

  • @gohilyogesh4905
    @gohilyogesh4905 2 роки тому +2

    છોકરો અને છોકરી ની લગ્ન ની ઉંમર થઈ ગઈ હોય ,અને છોકરી લગ્ન માટે તૈયાર હોય પણ છોકરી ના મમ્મી પપ્પા ને લગ્ન માટે સહમત ના હોય એવા સંજોગો માં સહાય મળી શકે...? મળી શકે તો એની પ્રક્રિયા શુ હોય....?

  • @devika5886
    @devika5886 3 місяці тому +1

    Mane maro pati mara sasu nanad mansik tras aape che me 2 3 vkht mrvani koshis kri che mara mabap pan khubj heran thay che mari help kro 🙏

    • @Ps.lodariya
      @Ps.lodariya 3 місяці тому

      Ben Koi pan najik na police station ma jan karo 🙏🏻

    • @YOJNASAHAYKARI
      @YOJNASAHAYKARI  3 місяці тому

      aana mate tame 181 par phone kari help lai shaksho... phone karva par mahiti magjo jo jarur lage to fariyad lakhavi shaksho...

  • @natvarsinhsodha4647
    @natvarsinhsodha4647 Рік тому +1

    Veri good 👍

  • @narendrasolanki3491
    @narendrasolanki3491 4 роки тому +1

    Bahut Saras sir..

  • @madhubenparmar628
    @madhubenparmar628 2 роки тому +1

    Mast video che,guidance phn krone lavni hoy

  • @musicstudio536
    @musicstudio536 4 місяці тому +1

    Saheb koi apdane dhamkave to kai helpline use kari sakay?

    • @YOJNASAHAYKARI
      @YOJNASAHAYKARI  Місяць тому

      મહિલા ફરિયાદ કરી શકે છે...

  • @parshantitrivedi5975
    @parshantitrivedi5975 3 роки тому +2

    🙏🙏🙏

  • @pradhumansinhjadeja3654
    @pradhumansinhjadeja3654 29 днів тому

    Mne mara pati roj bv j kharab garu aape che n virodh kriye to mar mare che mara maa bap n daru pi n roj garu aape che bv j taklif che

    • @YOJNASAHAYKARI
      @YOJNASAHAYKARI  29 днів тому

      tame tamari taklif mate 181 par call kari salah-suchan melvi shaksho..

  • @sunilmakwana9423
    @sunilmakwana9423 Місяць тому +1

    Kharab photo vayral kare to thay sake

  • @manishalalwani3354
    @manishalalwani3354 2 роки тому +1

    Ham bharuch se he mere mami ke bare me

  • @narendrasolanki3491
    @narendrasolanki3491 4 роки тому +2

    Aavi jaankari ni jaror 6

  • @neetushekhawat8144
    @neetushekhawat8144 Рік тому +1

    Mene madad magi thi muje koi madad nai mile or jo steff aya ta vo tim bhi barabr nai thi muje ispe visvas nai hai

  • @bhavanapatel3109
    @bhavanapatel3109 3 роки тому +1

    મારા સાસૂ ના પૈસા અમારા જેઠ લઈ ગયા છે તે આપતા નથી તો 181 ને બોલાવાય ?? મારા સાસુ પાછા માગે છે તો પણ

  • @mukeshparamar2432
    @mukeshparamar2432 2 роки тому +1

    Jashe

  • @manishalalwani3354
    @manishalalwani3354 2 роки тому +1

    Abhibat ho sakti he

  • @shivaniahir-nz5jd
    @shivaniahir-nz5jd Рік тому +1

    કોઈ ઉપર કેસ કરવો તો માહિતી મળી સકે

  • @rathvahareshrathvamakabhai9872
    @rathvahareshrathvamakabhai9872 3 роки тому +1

    Pati fareyad kare sake

    • @YOJNASAHAYKARI
      @YOJNASAHAYKARI  2 роки тому +1

      સ્ત્રી તરફથી કરી શકે...

  • @manishalalwani3354
    @manishalalwani3354 2 роки тому +1

    Hamko aapse batkRnihe

    • @YOJNASAHAYKARI
      @YOJNASAHAYKARI  2 роки тому +1

      કોમેન્ટ અથવા ઇ-મેઇલ કરો

  • @user-vv8wz4ec6i
    @user-vv8wz4ec6i 10 місяців тому +1

    Sir e-mail I'd dijiye information Leni he plese

  • @ashokkusava3278
    @ashokkusava3278 2 роки тому

    Mai bhot paresan hu par mere pass phon nhi hai is liye kese apni bat karu

    • @YOJNASAHAYKARI
      @YOJNASAHAYKARI  2 роки тому

      Aap video dekhne k liye kiska phone use krte hai??

  • @shivaniahir-nz5jd
    @shivaniahir-nz5jd Рік тому

    મને જવાબ ગુજરાતીમાં આપજો

  • @dhansukhvariya3983
    @dhansukhvariya3983 Рік тому

    મને મારા સાસુ માનસિક ત્રાસ આપે છે અેટલે મારે અલગ રેવૂ છે પણ મારી મદદ માટે કોઈ નથી શૂ મને મદદ કરે

    • @dhansukhvariya3983
      @dhansukhvariya3983 Рік тому

      મારી મદદ કરો

    • @rajveersinhgohil7405
      @rajveersinhgohil7405 Рік тому

      કોઈ ની સહાય વગર જાતે સામાન ભરી અલગ કરી નાખો ને સાસુ સાથે સંબંધ તોડી નાખો

    • @rajveersinhgohil7405
      @rajveersinhgohil7405 Рік тому

      મારે પણ એવુ જ છે બેન અલગ રહેવી તોય ત્રાસ આપે છે શાંતી થી જીવવા નથી દેતી
      એકલા જ બધુ અલગ કાઢી અલગ કરી નાખો કોઈ સહાય નથી કરતુ જાતે જ લડવું પડે

    • @aaganvadiinformationriya4164
      @aaganvadiinformationriya4164 Місяць тому

      181 pr call karo beno

  • @radhikareddy1243
    @radhikareddy1243 7 місяців тому +1

    😂❤