ગુરુપૂર્ણિમા માહાત્મ્ય કથા || અષાઢી પૂર્ણિમા || ગુરુ મહીમા || વેદ વ્યાસ પૂર્ણિમા || gurupurnima ||

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • ગુરુપૂર્ણિમા માહાત્મ્ય કથા || અષાઢી પૂર્ણિમા || ગુરુ મહીમા || વેદ વ્યાસ પૂર્ણિમા || gurupurnima ||
    ‪@Amrutvaani25‬
    #gujrativarta
    #ગુરુપૂર્ણિમા
    #ગુરુ
    #અષાઢીપૂર્ણિમા
    #gurumahima
    #gujratikatha
    #કથાવાર્તા
    મિત્રો,
    youtube chennal "amrutvaani" માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વીડિયો માં આપણે ગુરુપૂર્ણિમા વિશે સાંભળીશું. અષાઢ સુદ પૂનમ એટલે ગુરુપૂજા નું પર્વ. પ્રત્યેક શિષ્ય તેના ગુરુ ને કંઇક ભેટ આપે છે અને ગુરુ ના આશીર્વાદ મેળવે છે. આ દિવસે મહાભારત ના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મદિવસ હોવાથી વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં તેની ઉજવણી કરવામાં આવે છે. તો આપડે પણ ગુરુપૂર્ણિમા નો ઉત્સવ ઉજવિયે અને ગુરુ ને દક્ષિણા આપીએ... જય ગુરુદેવ....જો આપને વીડિયો પસંદ આવે તો......
    લાઈક + શેર + સબસ્ક્રાઈબ
    જરુરથી કરજો.. ચેનલ ની મુલાકાત લેવા બદલ 🙏 ધનયવાદ 🙏
    amrutvaani, gurupurnima,guru,gurudev, gurupurnima katha, guru purnima vrat Katha, Guru purnima varta,guru mahima,guru mahatmy,guru nu mahatva,guru shishy,vedvyas purnima,ashadhi purnima, guru Puja,guru Pooja,gurupooja mahatva, guru mahitam,gujrati varta,guru purnima parv,guru purnima mahotsav, ગુરુપૂર્ણિમા,વ્યાસ પૂર્ણિમા,ગુરુપૂર્ણિમા પર્વ,ગુરુ મહીમા,વેદ વ્યાસ, ગુરુ શિષ્ય,ગુરુદેવ, ગુજરાતી વાર્તા, ગુજરાતી વારતા

КОМЕНТАРІ • 36