kandas bapuna bhajan Juda Juda rag ma bhajan જુદા જુદા રાગમા તેરા બના રહે દરબાર bholeteri jatame
Вставка
- Опубліковано 5 лют 2025
- પ્રાચીન સંતવાણી
પુજય કાનદાસ બાપુ ના સવર મા
kandas bapu bhajan Juda Juda rag ma bhajan જુદા જુદા રાગમા તેરા બના રહે દરબાર
• જોગી જોગન જગ ભરમાવે ||...
/ ranjitbutiya
• kandas bapuna bhajan R...
#bhajan
#kandasbapu
#santvani
#livesantvani
#narayanswami
#jagmalbarot
#જયહોસંતવાણી
જય હો કાનદાસ બાપુનાભજન જય હો રાજુભાઈ
હમણાંજ હું આજ ભજન સાંભળતા મારી કિડની ની નાની સી બીમારી માંથી બેઠો કરેલ છેય તારીખ 22જાન્યુઆરી 2024. 👌🙏🌹jaiy ગુરુદેવ જૈય માતાજી 🙏🌹
આખી દુનિયાનું બધું સંગીત સાંભળ્યા પસી છેલ્લો વિસામો કાનદાશબાપુ પસી બીજું કંઈ ન ગમે
2009 થી એકધારું બાપુના વૈરાગી ભજનો સાંભળું છું હજી ક્યારેય થાક નથી લાગ્યો બાપુ ના સૂર નો ❤❤❤
બાપુ સાથે પાંચ વર્ષ બેઠો ભજન કરું બાપુ ની બહુ યાદ આવે છે
જય હો બાપુ કાનદાસ જી 👏 કોટી કોટી વંદન છે તમને 🙏 તમારો સદાય જય હો .. તમારુ સ્થાન કોઈ નઈ લઈ સકે એવો થંભ રોપી ને ગયા કે ના મુમકિન છે 👏
જયહો બાપુ કોટી કોટી પ્રણામ
Bapu shivay no gavay koy thi jay sant vani bapu
કઠોર વ્યક્તિને પ્રેમાળ બનાવી દે તેવી તાકાત બાપુના અવાજ માં છે....
પુજય કાનદાસબાપુનેકોટી કોટી વંદન જયહો
Hare
ગમે તેટલી મહેનત કરીને ઘેર આવુ, થાકેલો હોઊ, પણ કાનદાસબાપુ ના ભજન સાંભળુ ને! બધો જ થાક ઉતરી જાય એ પાકુ. જય હો સંતવાણી🙏🙏🙏
ua-cam.com/video/MgSF71L4BCU/v-deo.html
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા ભજન ના ભિષ્મ પિતામહ કાનદાસ બાપુ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
Vha bapu vha
બાપુ ને સાંભળ્યા પછી કોઈ કલાકાર ગમે નહિ. ઓલિયા ફકીર કાન દાસ બાપુ.
❤Kan nu amrut a kandash bavaji.amar Vani bavliya ni.jay dwàkadhish.
Jaiho santvanine kotikoti vandan tamari chenalne Ava clacical bhajan sanbhdine thankes devubhai Thakor Viramgam retire railwey officer I am seventy years old
Jay ho prab na mundiya
જય હો જય હો નાથનેજાધારી ના વિર કાનદાસ બાપુ ની જય જય જય હો અરૂણભાઇ પંડયા ભાવનગર 🙏🙏🙏
Jay ho mahadev...Jay ho shantvani
સંતવાણી ના આરાધક બાપુ તમારા સારણ માઁ કોંટી કોટી વંદન સુર ના સમ્રાટ બાપુ 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👌👌👌
Jayho kandasbapu!
Bhajan na samrat , shahenshah ane paramhans ni padvi amasti nathi mali mara kaandas bapu ne wahla . Dwarkadhish ni jay ho.
Jayho kandas maharaj hare hare Jay nagal jay dwarkadhish devbhumi dwarka
Jai ho santvani ne...
કાનદાસ.બાપૂ.એકજ.થાય.બધા.નય
this is superb. tabla per nathabhai chhe. bapu ne pan aa bhajan priy hatun. pujya narayan swamy pan bapu na aa bhajan ne prem thi ssambhalta. very smooth transition from shivranjani raag to bageshree raag t o ahirbhairav raag to bhairavi raag to todi. aavi gaayki bapu sivaay kpi naa kari sake. bapu ne koti koti pranaam.
જય હો....
AAPNI JANKARI SACHI CHHE.DHANYAVAAD.
🙏
Bhole bhole namaste 🙏
કાનદાસ બાપુ જુગો જુગ અમર રહો નર્મદાબેન
🙏🏽જય હો સંતવાણી જય હો બાપુ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Je ho bapa 🙏
BAS AA EKAJ BHAJAN NI GAYEKI PUJYA KANDAS BAPU EKAJ VAAR KARI HOT TO PAN,,, AAKHI DUNIYA NA KOI KARTA KOI PAN GAYKO,,, PUJYA KANDAS BAPU NI TOLE AAVE NAHI,NAHI ANE NAHI J.
❤jay guru ❤
જય હો જય હો ઈશ્વર કોટી ના આત્મા કાનદાસ બાપુ ની જય હૉ જય હૉ અરૂણ ભાઇપંડયા ભાવનગર 🙏🙏🙏
જય હો કાનદાસ બાપુ
AA DUNIYA MA NASHIBDAR AE J CHE JENE KANDAS BAPU NE LIVE SAMBHDELA HASE..
HU KHUB BHI BAD NASHIB CHU KE PUJYA KANDAS BAPU NE LIVE SAMBHDVA NO AVSAR NA MAYLO.🙏🙏🙏🙏
परम पूज्य कानदासजी बापू अनमोल रत्न कुदरत की बकसीस है। सत सत नमन वंदन है आपको गुरुजी। 🙏🙏🌷🌷
ua-cam.com/video/MgSF71L4BCU/v-deo.html
"vaah vairagi vaah"
"jay ho bapu ni"
પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસબાપુ
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
વાઘેશ્રી માલકોશ
BHAJAN NI DUNIYA NA BHAGWAN ETLE KANDAS BAPU
જય બાપ
Jay Ho santvani
JAY ho kandas bapu
JAY ho bavliya
Sat devidas
જય હો બાવાજી ની. ગુરુદેવ પ.પુ.કાનદાસ બાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. જય અલખધણી. જય દ્વારકાધીશ. જય ગુરુદેવ.
Jai ho bapu Amar rho Jay bhole
Jay ho kandasbapu!
JAY HO SANTVANI , JAY HO. PUJYA KANDAS BAPU E RAAG DARBARI, MALKOUNSE, BHAIRAVI, PRABHATIYA, AAHIR BHAIRAV EM VIVIDH RAGO MA GAYELU CHHE.AAJ DIVAS SUDHI BIJA KOI J BHAJNIKO KE ANYA GAYKO E AAVI RITE AA BHAJAN GAYELU J NATHI. E J TO AA MASTER PEAS NI AN + ANYA= ANANYA VISHESHTA CHHE. AAPNE KHUBAJ DHANYAVAAD PATHAVIE CHHIE.
Lxman barot gay skta
LAXMAN BAROT BAPU,, PUJYA KANDAS BAPU ,,, TATHA PUJYA NARAYAN SWAMI BAPU,, EM BANNE. GURUO NA BHAJAN GAYEKI MA SHISYA HATA,, JAGMAL BAROTJI NI JEMAJ. JAGMAL BAROTJI NO SUR PUJYA NARAYAN BAPU JEVO SADAJ NO PURUSH SUR HATO. JYARE LAXMAN BAROTJI NO SUR,,, PUJYA KANDAS BAPU JEVO NAARI SUR CHHE . ANE LAXMAN BAPU,, BANNE GURUO NI MIMIKRI KARI SHAKE CHHE. AAPNU NIRIXAN SACHCHU CHHE. DHANYAVAAD.
જય હો બાપા
Lajand man bapu
Jay kandasbapu
Jay bhole naht
Jay ho kandas bapu 🙏🙏🙏🙏🙏 Adesh Adesh guru ji Maharaj 🙏🙏🙏🙏🙏
Exlent voice!
જય હો વંદનીય કાનદાસ મહારાજ.
અલખ ના આરાધક ઓલિયા.
"વાહ ઓળખનાર વાહ"
જય હો કાનદાસ બાપૂ ની.
જય હો દ્વારકાવાળા
Vah veragi vah
જય હો
Jy kandas Bapu
જય હો કાનદાસ બાપું..
Hare bapa
Har.har.mahadev
જય હો કાનદાસબાપુ
જય હો સંતવાણી 🙏
ua-cam.com/video/MgSF71L4BCU/v-deo.html
જય હૉ બાવલીયા જય હૉ
Jay ho bapu
Bapu j gay ske ne biju koy gay ske to lxman barot
નારાયણ સ્વામી ,એમનું રેન. પડે જાણ રોવે સાંભળો અલગ અલગ એક જ ભજન એક જ વખત માં લગભગ બાર રગો માં ગાયું છે
@@જયહોસંતવાણી ભજન એક રાગ અનેક રેન પડે જબ રોવે નારાયણ સ્વામી એવું ટાઇટલ છે
Bapu sant hata. Kalakaar na hata. Baki Rahu gaiki nu to a pot potani khasiyt hoy che.
હરે બાપા હરે
જય હો 🙏🙏
જય હો બાવાજી
Jayy hooo bapu 🙏🏼🌷🙏🏼
જય.કાન.દાસ.બાપુ🙏
Na bhuto na bhavisyati 🙏🚩 only shree kandas bapu can sung
🙏Jay Kandas bapa 🙏
Jay kandas bapu 🙏🙏
માલકોંસ , ચારુકેશી , ભૈરવી
har har bhole
😢
શબ્દ નથીમારીપાસે
SAT DEVIDASH AMARDEVIDASH
😢 ❤
શરૂઆત માં પેટી ના સૂર એ જોઈએ તો કેદાર રાગ મા છે , અને સમરણ કરી લે છે એ ગાય છે ત્યારે થોડી વાર માટે રાગ માલકૌંસ ગાય છે , ૧૩:૪૫ થી તો દરબારી ના સુર વગાડે છે અને છેલે જે રાગ ગાય છે નથી ખબર ભાઈ 🙏🏻
CHHELLE EK RAAG NAHI PARANTU,,, CHAREK RAGO GAY CHHE. BHAIRAVI,, PRABHATI NI ZALAK,, BHATIYAR,, ANE PAHOR FATVA TANA NO AAHIR BHAIRAV,, UPARANT BIJA KOI RAAG HOY TE MANE KHABAR NATHI. PARANTU ETALI CHAKKAS KHABAR CHHE KE,,PUJYA NARAYAN SWAMI PAN,, PUJYA KANDAS BAPU NU AA BHAJAN KHUB SAMBHADATA HATA.
ભાઈ 1 માલકૌંસ 2 બાગેશ્રી 3 આહીર ભૈરવ 4 ભૈરવી છે....તમે લખ્યા એમના એક માલકૌંસ સિવાય એકેય નથી...🙏
Last rag bhairavi che bhai
જય હો સંતના બેલી કાનદાસ બાપુને
Jay gurudev jay ho kandas bapu jay ramapir
જય હો કાનદાસ બાપુ
Jay ho bapu
જય હો બાપુ દિનદયાલ મોરબી
જય હો જય હો ઈશ્વર કોટી ના આત્મા કાનદાસ બાપુ ની જય જય જય હો અરૂણ પંડયા ભાવનગર 🙏🙏🙏
ua-cam.com/video/MgSF71L4BCU/v-deo.html
Jy kandas Bapu
JAY ho santvani
JAY ho gurudev
Bap se bhajan ni duniya ma
Jay ho bapu
જય હો બાપુ
❤ જયદવારકાધીશ જયહો બાપુ
🙏🙏🙏🙏🙏 Jay Ho Jay Ho Jay Ho KandasBapu ki Jay Ho Jay Ho Jay Ho 🙏🙏🙏🙏🙏
जय हो बापू 🙏🙏
જય હો કાનદાસ બાપુ ની જય હો