Narendra Modi ની જગ્યા કોણ લઈ શકે? RSS કોને સમર્થન આપશે? Amit shah કે Yogi adityanath?

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #yogiadityanath #amitshah #yogiadityanath #rss
    પહેલાં એવો સવાલ પૂછવામાં આવતો હતો કે વિરોધ પક્ષમાં કોણ છે, જે નરેન્દ્ર મોદીનું સ્થાન લઈ શકે, જ્યારે હવે એવો સવાલ પૂછવામાં આવે છે કે ભાજપમાં કોણ છે, જે નરેન્દ્ર મોદીનું સ્થાન લઈ શકશે. ત્રીજીવાર વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદી આવતા વર્ષે 75 વર્ષના થશે. નરેન્દ્ર મોદી 2014માં વડા પ્રધાન બન્યા ત્યારે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિતના અનેક ટોચના નેતાઓને 75 વર્ષ પાર કરી ગયેલા નેતાઓને કોઈ જવાબદારી આપવામાં નહોતી આવી ત્યારે ધ વીક સાપ્તાહિકને આપેલી મુલાકાતમાં અમિત શાહે કહ્યું હતું, "75 વર્ષથી વધુ વયના કોઈને ટિકિટ આપવામાં આવી નથી. આ પક્ષનો નિર્ણય છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે, મોદીની 75 સુધી પહોંચતી ઉંમર ઉપરાંત સંઘની ભૂમિકા અને ભાજપની નબળાઈ વચ્ચે આ સવાલો વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. એક તરફ સંઘથી એવા સંકેતો આવી રહ્યા છે કે તેઓ નરેન્દ્ર મોદીથી નારાજ છે અને બીજી તરફ દેશના રાષ્ટ્રીય રાજકીય મંચ પર રાહુલ ગાંધી તથા અખિલેશ યાદવ જેવા નેતાઓ ઊભરી રહ્યા છે. તો સંઘનો ઝુકાવ કોની તરફ વધુ રહેલો છે અને તેમાં હજું કોઈ નામો સામેલ છે કે કેમ...
    અહેવાલ - વિકાસ ત્રિવેદી
    અવાજ - સમીના શેખ
    ઍડિટ - આમરા આમીર
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 19

  • @ajaybhatt6737
    @ajaybhatt6737 27 днів тому +4

    Nitin gadakari is appropriate

  • @aliahmadpathan9234
    @aliahmadpathan9234 26 днів тому +1

    गडकरी जी पीएम और राजनाथ सिंह जी गृहमंत्री।।।।

  • @saidahamir7953
    @saidahamir7953 26 днів тому

    Amitbhai

  • @Gangaramprjapatprjapat
    @Gangaramprjapatprjapat 26 днів тому +2

    योगी आदित्य नाथजी

  • @bharatsatiya6859
    @bharatsatiya6859 26 днів тому

    Yogi ji

  • @virendrabhaia7376
    @virendrabhaia7376 26 днів тому

    Koi.imandar.vyakti.joiye.je.kadak.decision.lay.shake.je.anamat.hatave.kadak.kayda.banave

  • @DineshbhaiRaval-fk9bj
    @DineshbhaiRaval-fk9bj 25 днів тому

    Yogi

  • @pradeepyagnik9313
    @pradeepyagnik9313 26 днів тому +1

    Congress 😂😂😂

  • @user-lr4gl5jm8b
    @user-lr4gl5jm8b 27 днів тому +1

    યોગીજી મહારાજ

  • @ADIWASISADIvideo
    @ADIWASISADIvideo 26 днів тому

    मामा,,🎉🎉

  • @navinbhalani5505
    @navinbhalani5505 27 днів тому +2

    This is my personal view. If authorities want clear and uncurrept person then yogi ji is no.1 even to day and modi ji is no .2. However authorities , both global and local want currept leader then mr. Saah is must. Remember mr. Saah is from my state and my cast where as yogi ji is from up and not my cast. We, in villages do discusse that bjp _ modi ji and yogi ji=0 hence if they want bjp to become zero they can manipulate. One more point yogi ji is most popular not because of religious matters but for most clear image. If global authorities want democrecy to last much longer then they must promote , project clear persons not currept persons.

    • @smilesmile1711
      @smilesmile1711 23 дні тому

      Sir, ur personal view and reality is different. Now a days arvind kejriwal or Mamta Banerjee is suitable for PM post.

    • @navinbhalani5505
      @navinbhalani5505 23 дні тому

      @@smilesmile1711 True, mediya and global authorities surely are promoting both of them.

  • @pathanfirdaush7732
    @pathanfirdaush7732 26 днів тому

    Amit shah sir. 👍👍👍

  • @deeplimbachiya58
    @deeplimbachiya58 26 днів тому

    Amit Shah king maker ni bhumika nibhavse ne yogi ne aagad karse koi aavo khoto propoganda felavanu jarur nathi amit shah vs yogi babate

  • @shreyapatel5024
    @shreyapatel5024 26 днів тому +1

    CM Yogi avse 💯 pakku Toj Sanatani sanskriti Hindu Rastra avse 💯💯💯💯💯💯💯💯💯 💯💯💯

    • @smilesmile1711
      @smilesmile1711 23 дні тому

      મેડમ, આપડે ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર માં છીએ. અહી દરેક ધર્મ ના લોકો રહે છે એટલે કોઈ એક જ ધર્મ ના લોકો આગળ વધે એવું સમજવું ખોટું છે. બીજું યોગી આવશે તો બધા સંસ્કારી થઇ જાય એવું સમજવું તો તદ્દન ખોટુ છે. સંસ્કાર તો માણસ ના વ્યવહાર, વર્તન પર થી જ ખબર પડી જાય. હું હિન્દુ છું પણ એવું ઇચ્છુ છુ કે મારો ભારત દેશ આગળ વધે. નહિ કે કોઈ એક ધર્મ કે સંપ્રદાય. સહુ હળી મળી ને રહે અને દેશ નો વિકાસ થાય એ જ આપડી બધા ની પ્રાથમિકતા હોવી જોઇએ. જય ભારત.. 🙏