Junagadh Flood | જૂનાગઢમાં ભારે વરસાદ પછી પૂરની સ્થિતિ, પાણીના પ્રવાહમાં આખી ઘરવખરી તણાઈ ગઈ

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 44

  • @ChanDankumarChandankumar-z8x
    @ChanDankumarChandankumar-z8x 21 день тому +1

    Chandankumar

  • @jorubharajput3859
    @jorubharajput3859 2 місяці тому +11

    હે ગુરુ દત બાળકો પશુઓ અને સર્વે ને સહાય કરજો

  • @anbaralam8695
    @anbaralam8695 Рік тому +5

    Subhannallah❤

  • @BadiyaBilawal-er8zh
    @BadiyaBilawal-er8zh Місяць тому +1

    Badiya Bilawal

  • @nayansolanki3498
    @nayansolanki3498 Місяць тому

    Har har mahadev amani raksha karjo

  • @syedarif5807
    @syedarif5807 Рік тому +5

    In the name of allah the most benificient and merciful peaceful powerful real justice ⚖⚖⚖⚖⚖⚖⚖⚖of world. God bless 🙏🇮🇳🙏

  • @Rockstar_476
    @Rockstar_476 Рік тому +2

    Asan

  • @hitmusic2437
    @hitmusic2437 Рік тому +1

    જય ગિરનારી

  • @AhirbrAhirbr
    @AhirbrAhirbr Рік тому +1

    ઈ હો

  • @hridyanshmittal1111
    @hridyanshmittal1111 Рік тому +1

    Mahadev raksha karenge

  • @purohitajay5966
    @purohitajay5966 Рік тому +13

    આજે 22 તારીખના ગિરનારના 16 ઇંચ વરસાદને કારણે જૂનાગઢમાં પ્રથમ વખત આટલી મોટી સમસ્યા થઈ. અગાઉ અનેકવાર ગિરનારમાં એકસાથે 12 ઇંચ વરસાદ પડેલજ છે. પણ ક્યારેય આજના જેવી ગંભીર સમસ્યા થઈ નથી, કારણ કાયમ ગિરનારનું પુર સમાવવાનું કાર્ય નરસિંહ તળાવે કરેલું. નદીના માર્ગમાં આવતા જલાશયો પુર સમાવવાનુું બહુ મહત્વનું કામ કરે છે.
    3 અઠવાડિયાં પહેલાંજ તળાવનું વહેણ રોકતાં ઊભી થયેલ સમસ્યામાંથી બોધ લઈને કોર્પોરેશને તળાવમાં જતાં વહેણ આડેના દરવાજા હજુ પણ ખોલ્યા નથી, પરિણામે ભરચોમાસે સાવ ખાલીખમ તળાવમાં જનાર પુરનો એક ફાંટો અવરોધાયો અને એટલે મોટાભાગનું પુર તરત નીચવાસમાં આલ્ફા સ્કૂલ, મોતીબાગ તરફ ફરી વળ્યું. જો આ દરવાજા ખુલ્લા રાખ્યા હોત, તો કાળવામાં વહેલ પુરનો એક જથ્થો તળાવમાં સમાઈ, તોડી નાખેલ કાઢીયા મારફતે ઝાંઝરડા રોડ તરફ વહી ભૂગર્ભ રિચાર્જ કરત. અને સ્વાભાવિક રીતે નીચવાસમાં એટલું ઓછું પુર પસાર થયું હોત. લોકોને એટલી હાલાકી ઓછી પડી હોત. એટલે તળાવમાં વાળવું જોઈતું પુર નીચવાસમાં વહાવતાં આવેલી આફત કુદરતી ગણી શકાય નહીં, એ માનવસર્જિત કુદરતી આફત છે.
    હજુ પણ ચોમાસું ખૂબ સક્રિય છે, અને ચોમાસાંનો ધોરી મહિનો, ઓગષ્ટ આખો બાકી છે. ફરી ગિરનારમાં આટલો વરસાદ પડી શકે છે. ત્યારે ટૂંકાગાળામાં બબ્બે વખત સાવ ખોટા સાબિત થયેલ નિર્ણય બાદ હવે શું કરવું, એ અંગે જૂનાગઢને મજાક સમજતા સત્તાધીશોએ આત્મમંથન કરવાનો સમય પાકી ગયો છે.
    હજુ (23.7) પણ કાળવાચોકમાંથી તળાવ તરફ જતા વોંકળા આડે ગેટ બંધ છે, અને ગિરનાર અને વિલિંગડન ડેમ તરફથી તળાવ વાળા વોંકળા તરફ જતું પાણી કાળવા તરફ વાળવામાં આવી રહ્યું છે.
    આનો ફોટો, વીડિયો પણ સાથે મૂક્યા છે. ઓગષ્ટમાં પણ આવો ભારે વરસાદ આવી શકે છે. ત્યારે આ પરિસ્થિતિનું પુનરાવર્તન નહીં થાય એની ખાત્રી છે શાસકોને?
    Think over.
    અજય પુરોહિત
    જૂનાગઢ, 22.7.23

    • @havyas3087
      @havyas3087 Рік тому

      Iii😅j😅jij😅 2:49 iiii😅iiji😅jjji😅iiii😅ii😅i😅jj😅😅😅ijii😅jj😅i😅iij😅i😅😅j 2:49 ij😅😅juj😅😅iij😅😅😅😅jjii😅j😅jij😅 2:49 ij😅 2:49 j😅ij😅i😅j😅ji😅i😅jj 2:49 iji😅 2:49 ii😅j😅j😅😅ji😅😅😅😅ji😅 2:49 😅j😅😅 2:49 2:49

    • @havyas3087
      @havyas3087 Рік тому

      I😅 2:49

    • @havyas3087
      @havyas3087 Рік тому +1

      I😅 2:49 2:49

    • @havyas3087
      @havyas3087 Рік тому

      I😅 2:49 2:49

  • @rammakwana3906
    @rammakwana3906 Рік тому +1

    આઘારાેભાઈ

  • @maruaruna8860
    @maruaruna8860 Рік тому +3

    Surapura dada badhani raksha kare

  • @AhmedRafiShaikh
    @AhmedRafiShaikh Рік тому +3

    So sad😢😢😢

  • @udaysinhshankhla2386
    @udaysinhshankhla2386 Рік тому +2

    खतरनाक वरसाद

  • @mkwn789
    @mkwn789 Рік тому +4

    ગિરનાર પર્વત ના લીધે ધોધમાર વરસાદ થયો

  • @ashakisnabugga9537
    @ashakisnabugga9537 Рік тому +1

    रेड आलट जारी है

  • @ashakisnabugga9537
    @ashakisnabugga9537 Рік тому +1

    खाना पिना सूविदा है

  • @jitendrathakor8065
    @jitendrathakor8065 Рік тому +1

    Dwaraka wara daya karo

  • @barotjihiteshravji8832
    @barotjihiteshravji8832 Рік тому +2

    ईश्वर भगवान रक्षा करे

  • @vadanthakorofficial6357
    @vadanthakorofficial6357 Рік тому +1

    હુ તો એક જ વાત કઉ છું કે સાબરકાંઠા જેવો જિલ્લો કોઈ નઈ વાલા કારણ કે દશા કોઈ દિવસ નથી આયી કારણ આ જિલ્લા માં કોઈ પ્રવાસી કે કે કોઈ ભટકેલ માણસ ની સેવા થાય છે અને અહીંયા દુકાન દારો વ્યાજબી પૈસા બધુજ આપે છે અને જૂનાગઢ માં બહારથી આવેલા પ્રવાસીઓ ને લૂંટે છે વાલા એટલે આવી પરિસ્થતિ આવી છે

  • @khodiyar817
    @khodiyar817 Рік тому +2

    😢

  • @mohidmalik9011
    @mohidmalik9011 Рік тому +1

    Local government and dezastater management arefail

  • @RanjetPatel-to7uu
    @RanjetPatel-to7uu Місяць тому

    😮😮😮😮😮😮😮😮

  • @MEHUL-lp8vm
    @MEHUL-lp8vm Рік тому +1

    પાપ નુ પરિણામ 😢

  • @deenadayal857
    @deenadayal857 Рік тому +4

    Modi ji bachavo😅😂😂😂

  • @moindeenkoya3549
    @moindeenkoya3549 Рік тому +1

    Ea. Sab bjp. Ka zulumka wajeasea hea 🙏🙏🙏🙏

  • @jyotimehta1803
    @jyotimehta1803 Рік тому +1

    Aato bhgvan no kopkahevay bhgvan khneyakaro

  • @anbaralam8695
    @anbaralam8695 Рік тому

    ❤allahki❤marnj ok heikuch❤allah1hei. As llakuhms AZ bmafkre❤amein