વસમી વેળાએ વહેલા આવજો રે લોલ | Vasmi Veda ae Vahla Aavjo... | Gujarati Bhajan | Sushilaben Sukhadiya
Вставка
- Опубліковано 8 лют 2025
- #bhajan #youtubevideo #gujaratibhajan #song #newbhajan #latestbhajan #youtubebhajan #hindudevotionalsong #swaminarayan #swaminarayankatha #swaminarayanbhajan #trending #trendingbhajan
Ahmedabad
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
"ભજન"
વસમી વેળાએ વહેલાં આવજો રે લોલ
અંતરની વેદના હું ક્યાં કહુ રે લોલ
મારે તમારો એકજ આધાર જો.. વસમી...
આજના દીધેલાં તમને નોતરાં રે લોલ
જો જો જીવન જોવી પડે ન વાટ જો.. વસમી...
દાદા ખાંચરે દરબાર સોંપીયા રે લોલ
લાડુબાએ પૂજા કરી પ્યાર જો.. વસમી...
ભક્તોનો સાદ તમે સાંભળો રે લોલ
એવા ભક્તોની વ્હારે દોડી આવજો.. વસમી
ચરણ ચાંપી પીપળો ચલાવીયો રે લોલ
એવા પ્રગટ પરચાંના પુરનાર જો.. વસમી...
એવી મારે કરવી મનડા કેરી વાત જો...
ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને - @HariNaBhajan
Like. Comment. Share. Subscribe.
#youtubebhajan #youtubebhakti #Krishna #GujaratiBhajan #sukhadiya #sushilaben #HariNaBhajan #youtubevideo #Bhajan #music #Bhajans #devotionalsong #gujaratibhajan #gujaratibhaktigeet #bhajan #krishnabhajan #sitarambhajan #haribhajan #matajibhajan #sukhadia #oldbhajan #youtubevideo #youtube