ગુજરાતના મશહૂર બેંજો વાદક રાજુ મકવાણા નું ઇન્ટરવ્યૂ || Interview with banjo player Raju Makwana

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 217

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 2 роки тому

    👍👍ખૂબ શુભેચ્છાઓ

  • @gunvantbarvadiya224
    @gunvantbarvadiya224 Рік тому

    wah khub saras

  • @ashokgondaliyaofficial3839
    @ashokgondaliyaofficial3839 3 роки тому +25

    Wah rajubhai ❤️❤️❤️ you are best 👌👌👌👍👍👍

    • @AppuZapadiyaVlogs1972
      @AppuZapadiyaVlogs1972 3 роки тому +3

      વાહ અશોકભાઈ ઉસ્તાદ વાહ

    • @vasukapdi9716
      @vasukapdi9716 3 роки тому +2

      વાસુદેવ મારાજ ના જય શીયારામ અશોકભાઇ ગોંડલિયા

    • @rajumakwanaofficial
      @rajumakwanaofficial 3 роки тому +5

      Haa Bhai 🙏🥰❤️

    • @AppuZapadiyaVlogs1972
      @AppuZapadiyaVlogs1972 3 роки тому +3

      @@rajumakwanaofficial ha Raju bhai ni moj

    • @BhaveshRajgor88
      @BhaveshRajgor88 3 роки тому

      Best jugalbandhi ashok maraj ane rajubhai

  • @vishalsolankiofficial3203
    @vishalsolankiofficial3203 9 місяців тому

    Jay mataji rajubhai

  • @dineshahir2180
    @dineshahir2180 3 роки тому

    વાહ ભાઈ વાહ ખુબ જ સરસ

  • @chandreshvindhani8479
    @chandreshvindhani8479 2 роки тому

    Jay ho rajubhai

  • @vinod.gdsnewsparmar4549
    @vinod.gdsnewsparmar4549 3 роки тому

    Wah Rajubhai wah

  • @kuldipsinhrathodofficial3592
    @kuldipsinhrathodofficial3592 3 роки тому

    Vah guru..

  • @kavirajgadhaviofficial7505
    @kavirajgadhaviofficial7505 Рік тому +1

    વા ભાઇ જય હો ઘણી ખમ્મા......

  • @jaayantibhagat6324
    @jaayantibhagat6324 3 роки тому

    Afalatun maghavi awaj Raju bhai to banjo ssmaratni vatmaghavi j hoi jio hajarosal thanks vijaybhai

  • @vijaymakvana7514
    @vijaymakvana7514 2 роки тому

    Haa Raju bhai

  • @bhaveshshah686
    @bhaveshshah686 3 роки тому +1

    Vah vah

  • @AsthaMakwanaVlog1111
    @AsthaMakwanaVlog1111 3 роки тому

    Good

  • @maakhodaldigital6558
    @maakhodaldigital6558 2 роки тому

    Jordar Raju Bhai

  • @virenvasan3302
    @virenvasan3302 3 роки тому +1

    Wah Jay ho

  • @aashiqpanwala9974
    @aashiqpanwala9974 3 роки тому +1

    Rajubhai....jordaar...

  • @fflovers3079
    @fflovers3079 2 роки тому

    જય માતાજી રાજુભાઈ દેવીપૂજક સમાજની જય

  • @njj167
    @njj167 3 роки тому

    ખૂબ પ્રગતિ કરો ... ખૂબ સરસ

  • @shaileshgorsava5906
    @shaileshgorsava5906 3 роки тому +1

    Ha rajubhai ni moj

  • @viruthakor8963
    @viruthakor8963 3 роки тому +1

    Wah Raju bhai

  • @ajaybarot9144
    @ajaybarot9144 3 роки тому +1

    I am so proud of you rajubhai

  • @bhagwanram1136
    @bhagwanram1136 3 роки тому

    HA VIJAY BHAI HA SUREELO SUVAD VIJAY BHAI TAMARI PRASN PUSHVANI KANA KHUB SARASH VIJAY BHAI JAY MURLIDHAR JAY MURALIDHAR

  • @gwwehittom6181
    @gwwehittom6181 3 роки тому +2

    Bhai Vishal vaghela benjo Master no interview lo Kal ka..

  • @malniyatvipulbenjoplayer53
    @malniyatvipulbenjoplayer53 2 роки тому +1

    જય માતાજી રાજુ ભાઈ devipojak સમાજ નું ગૌરવ

  • @virendrakumarvasava588
    @virendrakumarvasava588 3 роки тому +1

    Jay ho raju ustadji
    Jay ho ashok ustadji
    Thank you Vijay bhai
    Jay ho santvani

  • @narendrasinhbenjoofficial2440
    @narendrasinhbenjoofficial2440 3 роки тому +1

    Wah wah 👌👌👌👌

  • @ravalbharat2936
    @ravalbharat2936 2 роки тому

    વિજયભાઈ મારી પણ તમને એક નમ્ર વિનંતી છે કે વડોદરા આવી ને સચીન ભાઈ કાવીઠીયા ઇન્ટરવ્યૂ લો જય માતાજી 🙏🙏🙏🙏🙏

  • @ravibharwadofficial
    @ravibharwadofficial 3 роки тому +1

    વિજયભાઈ રવિ ગમારા

  • @nareshthakor8379
    @nareshthakor8379 3 роки тому +1

    Visal vagela Benjo ne lavo saheb

  • @mehulgondaliya4336
    @mehulgondaliya4336 3 роки тому +1

    Wah raju bhai ni moj

  • @સુરેશભાઇમાલકિયા

    Super jodi se

  • @hardikdudhrejiya1449
    @hardikdudhrejiya1449 3 роки тому +1

    Pratap.barot.

    • @ketandangar6434
      @ketandangar6434 3 роки тому

      Vijay bhai
      Hitesh Giri Goswami
      Benjo master
      Jay shiya Ram
      Lejo please

  • @phvagu1215
    @phvagu1215 Рік тому +1

    વિજય ભાઇ મારા પપા કચ્છ ના જૂના કલા કાર છે બેન્જો પોતે બનાવે છે 40 વર્ષથી અષ્માલ દાતાર જેટ લા

  • @virendrakumarvasava588
    @virendrakumarvasava588 3 роки тому +2

    Vijay bhai hanif ustad nu entaviyu lejo

  • @sureshvahbahuvahjadav7679
    @sureshvahbahuvahjadav7679 3 роки тому +2

    Vha vha 2 jabadast ustad raju Bhai ane ahok bapu abhar vijay bhai

  • @sodhabhupatsinh713
    @sodhabhupatsinh713 3 роки тому

    WAAH DEVIPUJAK RAJUBHAI BAHU MADHUR BENJO VAGADO CHO JAY HO SANTVANI GANU JIVO RAJU BHUPAT SINH KHUCH

  • @KanoParmar1999
    @KanoParmar1999 10 місяців тому

    Jivraj bhai shivraj Bhai 🙏

  • @v.sbenjorajput6564
    @v.sbenjorajput6564 3 роки тому +2

    Vishal benjo vaghela nu kyare aavse 😍🎹❤️

  • @malniyatvipulbenjoplayer53
    @malniyatvipulbenjoplayer53 2 роки тому +1

    વાહ મારા દેવીપૂજક સમાજ નું ગૌરવ રાજુ ભાઈ મકવાણા

  • @pravinbhaiahirloksahitya2495
    @pravinbhaiahirloksahitya2495 3 роки тому +2

    vah....mara vala.....vah
    jay Dwarikadhish....
    Rajubhai & Vijaybhai

  • @GarviGujarat-B
    @GarviGujarat-B 3 роки тому +2

    Wah Raju makvana bahu motu nam she

  • @rajumakwanaofficial
    @rajumakwanaofficial 3 роки тому +7

    Thanks you so much for all 🙏🙏🙏🙏🙏🙏 Vijay Bhai no pn khub khub aabhar🙏

    • @tech.educational3726
      @tech.educational3726 3 роки тому +1

      Great Banjo player of Gujarat - Santvani Stage, Great sir, Very nice. God bless you.
      🌺Jai Shree Narayan Prabhu 📿

    • @nitinrachani2339
      @nitinrachani2339 3 роки тому

      ખૂબ સરસ રાજુભાઈ
      ખૂબ ખૂબ અભિનંદન.
      જય સિયારામ

    • @nagjibhairabari3120
      @nagjibhairabari3120 3 роки тому

      Benjo super star rajubhai

  • @ravibharwadofficial
    @ravibharwadofficial 3 роки тому +1

    વિજયભાઈ રવિ ગમારા નો પણ ઇન્ટરલો

  • @khumanbrijesh
    @khumanbrijesh 3 роки тому +1

    Wah raju bhai

  • @chavdaramesh3003
    @chavdaramesh3003 3 роки тому +1

    મોજ આવી વિજય ભાઈ રાજુ ભાઈ...

  • @makvanamahesh3175
    @makvanamahesh3175 3 роки тому +3

    વાહ રાજુભાઈ કાન્તીભાઈ મંજીરા વાળા
    ને યાદ રાખીયા એ બોવ સારી વાત છે
    નહીતર આ status ઉપર પોચી ને ઘણા
    લોકો ભુલી જાઇછે
    ખુબ સરસ હજુઘણા રાજુભાઈ તમે
    લોકપ્રીય થાવ અને આપણી નાત ઉજવળ કરો,
    🙏 (જય માતાજી)🙏

  • @Ustadashvinofficial
    @Ustadashvinofficial 3 роки тому +1

    Haa Mara Raju bhai Haa

  • @Kidsvideos923
    @Kidsvideos923 3 роки тому +2

    विशाल वाघेला नू इंटरव्यू लेजो

  • @dabhinaresh6627
    @dabhinaresh6627 3 роки тому +1

    Vaah rajubhai super ustad

  • @laldasgondaliyabenjo2072
    @laldasgondaliyabenjo2072 3 роки тому +1

    Jaysiyaram jayho

    • @kathiyawadHorseclub
      @kathiyawadHorseclub 3 роки тому +2

      Laldas bhai me hamna navo banjo lidho che, pn aavadto nathi, to kai rite shikhvo?

  • @milan_solanki_official
    @milan_solanki_official 3 роки тому +2

    Jay ho mama

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 роки тому +3

    Thanks વિજયભાઈ રાજુભાઈ મકવાણા
    શાભળી ને બહુજ આનંદ થયો
    વિજયભાઈ બીજો ભાગ મુકવા વિનંતી
    જય હો જય નારાયણ વાલા

  • @Dipaikgaming
    @Dipaikgaming 3 роки тому +1

    Ha moj Raju Bhai 🙏

  • @Sanatni...Official-s9p
    @Sanatni...Official-s9p 2 роки тому +1

    નિર્મળ માણસ છે હો ભાઈ
    ,,જય હો મારો દેવી પુજક સમાજ બાપ,,જય હો

  • @dharmik.v.gondaliya6503
    @dharmik.v.gondaliya6503 2 роки тому +1

    Prashant Gondaliya (shyam bapu) benjo master nu interview mate hu interested chhu
    I hope tame interview leso

  • @rambharvad7821
    @rambharvad7821 3 роки тому +2

    Waah raju bhai....

  • @laljithakor8448
    @laljithakor8448 3 роки тому +2

    વિજયભાઈ આપણો ખૂબ ખૂબ આભાર તમારો આ કાર્યક્રમ મને બહુજ ગમે છે

  • @janupatel001
    @janupatel001 3 роки тому +1

    Super raju bhai interview lidhu vijay bhai tamro abhar manu chu

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz 3 роки тому +1

    Jay ho vijaybhai

  • @hardiksolanki3579
    @hardiksolanki3579 3 роки тому +1

    Ha raju mama ha

  • @gautamgoraswa3151
    @gautamgoraswa3151 3 роки тому +5

    જય હો જય હો અમારા દેવીપુજક સમાજ નુ ગૌરવ એવા રાજુ ભાઈ

  • @bharatgovani4513
    @bharatgovani4513 3 роки тому +2

    vah vijaybhai, kalakaro jenathi ujala chhe teva sangit na shayako -kalakaro na inteviw lai bahuj utam kam karel chhe khub khub abhinandan

  • @hareshchauhanbhajnik4710
    @hareshchauhanbhajnik4710 3 роки тому +1

    વાહ

  • @jenilofficial2547
    @jenilofficial2547 3 роки тому +1

    Va raju bhai hu yamaro ane cndu bhai dabhi no khub sahak su gam koliyak નીષકલંક મહાદેવ .

  • @vikrambhaichaudhary1646
    @vikrambhaichaudhary1646 3 роки тому +1

    જય હો

  • @zalanavalsinh690
    @zalanavalsinh690 3 роки тому +1

    જય...હો...રાજુભાઇ મકવાણા....👌🙏🙏🙏🙏🙏

  • @ketanmakwana4815
    @ketanmakwana4815 3 роки тому +2

    વાહ રાજુભાઈ

  • @nileshparmar5897
    @nileshparmar5897 3 роки тому +2

    વીજય ભાઈ જામખંભાળિયા માં મથુરભાઈ કણઝારિયા ને ડીડી ભારતી માં બોલાવો ને હું તમને વીનંતી કરૂં છું

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  3 роки тому +2

      ટુંક સમય માં આવશે

    • @nileshparmar5897
      @nileshparmar5897 3 роки тому +1

      @@VijayJotvaJournalist વીજય ભાઈ તમારો ખુબ ખુબ આભાર

    • @dr.ranmalparmarofficial9486
      @dr.ranmalparmarofficial9486 3 роки тому +1

      ખૂબ ખૂબ આભાર વિજયભાઈ... જેમ બને એમ જલ્દી મથુરભાઈ કણઝારિયાને બોલાવો... અમે એમના લાખોની સંખ્યામાં ચાહક વર્ગ રાહ જોઇ છીએ... તમારો ખુબ ખુબ આભાર ભાઈ...

    • @mayanidarshan7868
      @mayanidarshan7868 3 роки тому

      @@dr.ranmalparmarofficial9486 મોડું થાય તો ક્યાં કોઈ ની જાન માં જવું છે

  • @shaileshpatel3871
    @shaileshpatel3871 3 роки тому +1

    Vah Rajubhai Nikhalash Dil kholine aapna anubhavo kahya Laxmanbapu Sathe sangatno amulyu lahvo aap lay rahya chho j Badal Abhinandan 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rahulbhatiya840
    @rahulbhatiya840 3 роки тому +1

    FAVORITE. 👌👌👌.... રાજુભાઈ all time

  • @yuvrajnimoj813
    @yuvrajnimoj813 3 роки тому +8

    વાહ રાજુ ભાઈ. સાથલિયા. દેવી પૂજક સમાજ નું ગૌરવ
    અને એ સિવાય તમામ બેન્જો વાદક જે દેવી પૂજક સમાજ માંથી આવતા હોય તે બધાંય નો ખુબ ખુબ આભાર માનું છુ જય દેવી પૂજક સમાજ. જય માતાજી

  • @satishparmar1178
    @satishparmar1178 3 роки тому +1

    Vishal Benjo nu interview lo

  • @Jkbenjo
    @Jkbenjo 2 роки тому

    Surdhara benjo kya thi malse vijaybhai mare Levu chhe

  • @jayeshvyas8849
    @jayeshvyas8849 3 роки тому +2

    Vah Jay ho
    Vah ustad ji
    Vah Raju Bhai
    Jay siyaram

  • @dharmeshsolanki693
    @dharmeshsolanki693 2 роки тому

    Ha devipujak haa

  • @mr.ak4721
    @mr.ak4721 3 роки тому +3

    My Favourite Benjo vadak❤️🙏👍thank you vijay bhai

  • @bhanudaatbenjoplyeyar9143
    @bhanudaatbenjoplyeyar9143 3 роки тому +1

    Vah Vijay bhai

  • @maheshoficialsukavla3238
    @maheshoficialsukavla3238 3 роки тому +5

    રાજુભાઈ મકવાણા ની મુલાકાત બદલ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @maheshoficialsukavla3238
    @maheshoficialsukavla3238 3 роки тому +2

    રાજુભાઈ મકવાણા ને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @maheshbheda1383
    @maheshbheda1383 3 роки тому +1

    હા રાજુભાઈ જયહો જય સીયારામ
    હા વિજયભાઈ બવ ગમ્યું કે તમે રાજુભાઈ ની મુલાકાત લીધી બવ બધું જાણવા મળ્યું વા જયહો
    રાજુભાઈ તમને માતાજી ને રામાપીર બવ ખુશ રાખે એવી પ્રાર્થના કરી છું ભાઈ હા અસોક ભાઈ ઉસ્તાદ જયહો
    જય રામાપીર જય સીયારામ

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 3 роки тому +4

    🙏Jay Mataji🙏
    🙏Jay Shree Ram🙏
    🙏Jay ShivShakti🙏🚩🚩
    વાહ રાજુભાઈ વાહ અશોક ઉસ્તાદ વાહ વિજય ભાઈ
    🙏🙏🙏🙏🙏🚩🚩

  • @kalusolanki3891
    @kalusolanki3891 3 роки тому +1

    જય હો રાજુ જોરદાર

  • @VIKRAM_RABARI_5565
    @VIKRAM_RABARI_5565 3 роки тому +2

    Vah...vah khub saras vijay bhai very good enterview..👏👏👏

  • @rdbanjomusic3807
    @rdbanjomusic3807 3 роки тому

    vijay bhai hanief bhai shake nu intryu ak var layo bov motu nam che plzz

  • @purshottamparmar2926
    @purshottamparmar2926 3 роки тому +2

    જય રૂખડ

  • @sureshmakwana5953
    @sureshmakwana5953 3 роки тому +2

    રાજુભાઈ તમે ખુબ નીરમલ સ્વભાવના છો મારા તમને પ્રણામ 🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 роки тому +3

    વિજય ભાઈ જય દ્ગારકાધીશ👌👌👌👍👍ખૂબ જ સુંદર એવી કલા ને બીરદા ઓ છો એ બદલ ખૂબ આભાર આભાર👌👌

  • @sureshgarasia2943
    @sureshgarasia2943 7 місяців тому

    Super star Hanif sheikh ?
    Koi odkhe chhe ?

  • @gujaratiraja
    @gujaratiraja 3 роки тому +1

    દેવીપુજક સમાજ નૂ ગૌરવ રાજુ ભાઈ મકવાણા 🙏🙏

  • @BansiThakor783
    @BansiThakor783 3 роки тому +1

    Vah vah khoob saras vijay bhai🙏

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 3 роки тому +1

    vah raju bhai ane ashok bhai

  • @maheshsjoisar1151
    @maheshsjoisar1151 3 роки тому +1

    Bhai Bhai....
    Jay Gujarat..jai Hind..

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 роки тому +1

    જય હો...

  • @jitendragoswami2484
    @jitendragoswami2484 3 роки тому +1

    🙏🏻 Jay ho raju Bhai & ashok bapu 🙏🏻

  • @raajcreation3863
    @raajcreation3863 Рік тому

    વિજય ભાઈ આ surdhara company નો બેન્જો ઇ કઈ જગ્યા નો બેન્જો છે reply આપજો

  • @akherajayar6338
    @akherajayar6338 4 місяці тому

    Jay ho rajubhai

  • @laljighoghari9270
    @laljighoghari9270 3 роки тому +7

    વાહ રાજુ ભાઈ
    આમ તો રાજુ ભાઈ બેંજો વાદક સાથે જોરદાર હાસ્ય કલાકાર.
    મિમિક્રી આર્ટિષ્ટ પણ છે

  • @dhiruahir6548
    @dhiruahir6548 3 роки тому +2

    જય હો વીજય ભાઈ તથા રાજુ ભાઈ તથા અશોક ભાઈ ધન્ય હો સંત વાણી ના આરાધક

  • @mintugiri9506
    @mintugiri9506 3 роки тому +1

    Waah ustad

  • @rajbhatt7207
    @rajbhatt7207 3 роки тому +1

    વિજય ભાઈ તમને એક મારી વિનંતી છે કે ઉત્તરગુજરાત માં સિદ્ધપુર ના શક્તિમંડળ નું ખાસ ઇન્ટરવ્યૂ લેજો કારણકે છેલ્લા 70 થી વધારે વર્ષ ની માઁ અંબા- બહુચર શક્તિ ના ભજન થઇ રહ્યા છે એ હાલ તેમની ત્રીજી પેઢી સાંભળે છે અને ખુબ જ અનેરો મહિમા રહેલો છે શક્તિમંડળ નો.....અને તેમાં એવી ગણી બધી બાબતો તથા કિસ્સા રહેલા છે જે આજ ની પેઢી માટે ઈશ્વરીય ભક્તિ અને ધર્મ પ્રત્યે ની શ્રદ્ધા તથા પ્રેરણા મળે એવી છે તો મારી આ વિનંતી નો સ્વીકાર કરજો.... અને જવાબ જરૂર આપજો... 🙏 જય માઁ 🌹