Mayank Thakor || Bhogvu Padse Aeva Karya Te Karam || New Song 2024 || ભોગવું પડશે એવા કર્યા તે કરમ
Вставка
- Опубліковано 30 січ 2025
- Mayank Thakor || Bhogvu Padse Aeva Karya Te Karam || New Song 2024
સૂચના :- આ ગીત ડાઉનલોડ કરીને કે રીમીક્સ કરીને યુ ટ્યૂબ કે સોશિયલ મીડીયા પર અપલોડ કરવું એ કાયદાકીય ગુન્હો છે...
Singer Mayank Thakor
Lyrics Mahendra Nayta
Mo.9737271046
Music,Dhaval Patel
Producer, Kamlesh Thakor (Bodal)
Mo.7698563391
Director & Story Vasudev Makwana
D.o.p & Editing BHARAT NEDRODA
Mecup - Bhumi Raval
Artist _ Ankita Gautam Neel Joshi Vasudev Makvana
Special Thanks Manish Thakor & Piyush Bodal
Poster Design Kamlesh Bodal
Lyrics
હો.. ભોગવું પડશે એવા કર્યા તે કરમ રે....
આજે નકે કાલ દૂખ પડે આ નિયમ રે
આ કુદરત સે ભરે કોઈના શરમ રે
કર્યો પ્રેમ નો મારો ત્યાગ રે
હો.. મજાક બનાવી તે ગરીબ આસિક ની
ભૂખી હતી ખબર નતી રૂપિયો ની... 2
હો.. મને જોઈ ફેંકે તું રૂપિયા નાં ચિલ્લર રે
પ્રેમ કર્યો હાચો તું નેંકળી ચીટર રે..... 2
આ કુદરત સે કર્યો પ્રેમનો મારો ત્યાગ રે
મને મારવા તારો હાથ રે
અંત્રો
હો અમે તો હારીજા ને તમે તો જીતીજા
પ્રેમ ની દુનિયા રમત દગા ની રમીજા
હો.. દિલ અને પ્રેમ નો કર્યો કેર કાળો
ભરશો નતો મને મારવા કર્યો ટાળો
ક્રોસ
હો.. મારી નોમની કાળી પૂતળી બનાવી
તાત્રિક વિદ્યા મારાં ઉપર અપનાવી... 2
હો.. મગજ ગયું વિચાર તારા રે કરીને
નીંદ નાં આવે ઝટકા વાગે આ શરીર ને
આ કુદરત સે ભરે કોઈની નાં શરમ રે
મેતો સોડયા ઘર બાર રે
અંત્રો
હો.. ગોડા જેમ ભરતા એ જોઈને હસ્યા
અમે ભોન ભૂલ્યા એ બીજાની બાહો માં
હો.. હો કેવા કરયા મારાં ઉપર તે કાવતરા
બોલીના શકું થાય દિલમાં આ બળતરા
ક્રોસ
હો.. હાય લાગશે તને મારી ઓતરડીની
ફેરવી પથારી તે મારી જિંદગી ની... 2
હો.. ઓળખશે નઈ જા તને મનગમતા
દાડા આવશે તું જોજે રે રજળતા... 2
આ કુદરત સે
ભરે કોઈની નાં શરમ રે
ગોડી બનીતી તું રખડશે
#mayankthakor #love #newmusic #song #
Mayank Thakor New Song
ua-cam.com/video/9uW3UD3a3Ko/v-deo.html
હા
Very Very nice 👌
हा😂
❤❤❤❤
😅
મારી જેમ કેટલાં જણ ઈન્સ્ટાગ્રામ પર થી આવ્યા શો આ ગીત સાંભળવા ❤
❤❤
@@Mayank_Thakor_Official01❤
સુપર ❤❤❤
Mç k
No
Ñy@@Catu__Vlogs__09
sybdojsHlhsjxlamx
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍 સરસ ભાઈ અવાજ સારો છે ગીત બી સારું છે
આ સોંગ લખવા વાળા ને હું ધન્યવાદ માનું સુ કેમ કે જેમ દુનિયા બદલાય તેમ સોંગ લખીયું સે ભાઈ જોરદાર 👍
પ્રેમ માં જો દગો થાય તો આં ગીત બેસ્ટ છે વેરી વેરી વેરી વેરી ગુડ સુપર. હું દિવસ માં 10. વાર સાંભળું છું મારી ગાડી માં.... thankyou singers &..directer ❤
ભાઈ દમ તો છે બાકી આ song માં હો ❤️🔥
ખુબજ સરસ છે ભાઈ ગીત ખુબ આગળ વધો એવી અમે દિલ થી પ્રાર્થના કરીસુ
ખરેખર આ સોંગ એન્ડ સ્ટોરી માર લાગુ થઈ રાત્રે 2 વાગે સોંગ જોયુ આંખ માંથી આશુ આવી ગયા
મતલબ નો પ્રેમ આપડી સાથે થાય ત્યારે શુ કરીયે કઈ ના સમજાય એન્ડ હંમેશા સાચો પ્રેમ હોય એની સાથે આવું થાય તોયે ....... Really miss you baka 😭😭😭😭😭
સાચું બોલજો હો, કોણ કોણ ઇન્સ્ટા મા રિલ સાંભળીને ફૂલ સોંગ સાંભળવા યુટ્યુબમા આવ્યા છો... 🎉😊😊😊
સાચું
Sacu
હું
Ha 😂
Mu
ભાઈ છોકરીયો પર ક્યારે વિશ્વાસ ના કરાય આજના જમાનમો પૈસા ની મોહ માયા છે ❣️❣️❣️
❤03:45 मस्त सॉन्ग दिल को सुकून देने वाली फिलिंग भाई एक बार जरूर सुने जो इंस्टागर्म पर चल रही हैं ❤🎉😢😊
આ સોંગ કોને કોને ગમે સે ❤
મારી જેમ કેટલાં instagram માંથી આવ્યાં છો ગીત સાંભળવા ❤
Jordar 🎉❤
Full sapot bhai jordar song
તમારા બીજા સોંગ ની રાહ જોઈ રહ્યો છું
Coming soon ❤ new song
Hllkvkg❤❤😂😢🎉
સિંગર મહેશ રખાવ તરફથી ફુલ સોપોટ છે
મસ્ત હો ભાઈ હો. 1:36 😢
આ ગીત ઇંસ્ટાગ્રામ ઉપર થી જોઈ રહ્યા છે ❤❤❤❤
હું આવ્યો છું રીલ સાંભળીને ગીત સાંભળવા આવ્યો છું ઇંસ્ટાગ્રામ માંથી યૂટ્યુબ માં🎉🎉🎉🎉🎉👌👌👌👌 ખરેખર જોરદાર સોંગ આવ્યું છે
Jordar song
Mojjj ♥️♥️👌👌
હા મારા વાલા જોરદાર સોગ બાનાયુ છે હો ભાઈ નાઈશ સોગ ભાઈ ❤❤❤❤❤❤❤
Singer vikash undra full સપોર્ટ
મસ્ત 🎉
Ha moj moj song masht se bhai
મુતો ઇંસ્ટાગ્રામ સાંભળીને યૂટ્યુબ માં આવી ગયો🎉
Official mangal damor 302 ❤❤❤ તરફથી સપોર્ટ
Ha moj ha
હું પણ 5 વાર સાંભળ્યું ❤ બહુ સારું લાગ્યું મને દિલ માં આવિ ગઈ ફરી તેમ ની યાદ 😢
સોંગ ખુબ મજબુત બનાવ્યું છે સુપર ❤❤
Himanshu.. super એક્શન ❤❤❤❤
__એકવાર _તમારી--
જાત _ને_પૂછજો.પાયલ..💯
શું_ખોટ_રાખી _હતી_તમને _પ્રેમ_કરવાંમાં_🥺💔
કે_આ_રઘુ_ને_તમે_ભૂલી_ગયા _મારી જાન--🥺💯💔
❤
D j kali studio તરફ થી ફુલ સપોર્ટ ❤❤
પહેલી વાર આવું ગીત સાંભળુ ભાઈ આવું ગીત બિજુ બનાવો 😢😊
સુપર સોંગ સિંગર મુકેશ ઠાકોર 6854
સુપર વિડીયો સોંગ
વિક્રમ કાંસા તરફથી ફુલ સપોર્ટ સિંગર મયંક ઠાકોર મહેન્દ્ર નાયતા
ખુબ સરસ સુર સે આગળ વધો અમારી ભગવાન માતાજી ને અરજ સે
ખુબ સરસ સોંગ છે ભાઈ ❤
સુપર❤❤❤
ભાઈ આ ગીત માર ઉપર થયું કાવતરું થયુ 😔😔
mayank Thakor...ને આપણા તરફથી full સપોર્ટ Best song 😢😢😢👑💔
ભાઈ સોંગ સાંભળીને મને જુનો પ્રેમ યાદ આયો મારી જોડે આવું થયું છે મારા કાલે જાઓ
ફુલ સપોર્ટ ❤
Boom
અરે ભાઈ આજે તો ગીત ખોળતો તો ને મલી ગઈ 🤩
Vikram kansa tarpthi full saport ❤
જોરદાર ❤❤❤
Ha
Supar ❤❤❤❤
વડા થી મુકેશ ઠાકોર નો ફુલ સ્પોટ ❤❤❤
મહેન્દ્ર નાયતા ના બધા સોન્ગ બૌ મસ્ત સે ❣️❣️❣️❣️❣️
Nice song
Supar Bhai ❤❤
Ha mahendra nayta
ખરેખર જોરદાર. સોંગ. ભાઈ ❤
🎉❤ જય શ્રી રામ વાળી મેલડી માઁ 🎉❤બારેજાધામ🎉❤❤
Ha maynk bhai su tamaro Aavaj che ..❤
જોર દાર ગીત ગાયું હો ભાઈ❤
સુપર સોન્ગ મયંક 👌🏻👌🏻👍🏻
સુપર ગીતકાર એન્ડ કલાકાર 👍🏻👍🏻👍🏻❣️❣️❣️❣️❣️
Oho bhai bhai🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Hà bheru ❤
Lyrics Mahendra Nayta
❤❤❤❤❤
Vah bhai❤❤❤❤❤
જોરદાર સોન્ગ bhai 🥰🥰👍🏻👍🏻
Jordar song ❤❤
❤❤ha gayal aashik mayank thakor ni moj
મસ્ત સોંગ
માં બાપ ધના ભાઇ ભારત માં 🛵🎺🍦
Gajab yarr❤😢❤
આ સોંગ દશ વાર સાભરો પણ પણ આ સોંગ સાંભળવાની બહુ મજા આવે ભાઇ
બુઉ સરસ ગીત સે બાકી મજબૂત સે 👌👌👌👌👌👌
દમ છે રાઈટર તારા શબ્દો માં પણ આ એક ઘાયલ વ્યક્તિ જ લખી શકે..
😂😂😂
Super thi pan upar bhai😢
બહુજ મસ્ત સોંગ છે હું તો રોજ સાભળુ છું આ સોંગ સાચું યાર પ્રેમ માં આવું જ થાય
સુપર હીટ સોંગ છે
મારી જોડે પણ આવુ થયુ છે ભાઈ એને મારી જોડે વિશ્વાસ ઘાત કર્યો છે
આ સોંગમાં કડીયો જોરદાર સેટ કરીને સોંગ બનાવવામાં આવિયું છે વાહ મયંક ઠાકોર જોરદાર સોંગ ગયું ❤❤❤❤❤
હા નાયતા ના મહેન્દ્વ જઈ કલમ ભલે ભલખ❤❤❤❤
Nice 👌 bhai
Ha. Mayank. Darling ❤❤❤❤❤
સિંગર હિતેશરાજ સોલંકી તરફ થી ફૂલ સપોર્ટ મયંક ઠાકોર 🥰💖🥰💖
Mr. Meldi. Vala tarafthi full sport 🎉🎉🎉🎉
Good acting buddy 👏
👌👌♥️
Mast song 🥰❤️❤❤
Instagram ma song Boom padave se Ho ❤
Good bhai best song hai.
મને ગમે છે મારા ભાઈ
દિવસ માં 10 વાર સાંભળી રહ્યો છું આ સોંગ યાર મજબૂત શબ્દ છે ગાયકી પણ
❤❤❤
❤❤
Ha Bhai hu pn
સાચે... જ... 👍👍
🔥🔥🔥🔥
Hu to mayank no fen chu
સિંગર પીનલ ઠાકોર તરફથી ફુલ સપોર્ટ જય માતાજી ❤❤
વાહ સુ સોંગ છે મારી સાથે આવું જ થયું છે 😢😢
𝐒𝐮𝐩𝐞𝐫 𝐕𝐨𝐢𝐜𝐞 𝐌𝐚𝐲𝐚𝐤 𝐓𝐡𝐚𝐤𝐨𝐫 ❤
𝐍𝐢𝐜𝐞 𝐒𝐨𝐧𝐠 👌
કુળદેવી સાઉન્ડ -આંબલુણ તરફથી ફૂલ સપોર્ટ.
ખુબ આગળ વધો એવી શુભકામનાઓ 💐💐
આ સોંગ મસ્ત
Boom boom
Mast ho❤❤
Ha mayank thakor ❤