Hu tu tu tu by Gaurang Vyas

Поділитися
Вставка
  • Опубліковано 28 кві 2010
  • A very well known composition by Gaurang Vyas

КОМЕНТАРІ • 106

  • @arjundhorda2429
    @arjundhorda2429 2 роки тому +8

    કેવી અદ્ભૂત રચના અને કેવું આરોહ અવરોહ વાળું સંગીત, સલામ🙏

  • @yogifitnesscare2207
    @yogifitnesscare2207 3 роки тому +5

    સંગીત અવિનાશજી
    ગાયક મન્નાડે
    ગૌરાંગ ભાઈએ આ ગીત ગાઇ ને બંને ની યાદ અપાવી છે. અને આબેહૂબ રજૂઆત કરી. મારા વંદન

  • @pyramidvastu
    @pyramidvastu Місяць тому

    No one else could replace this.....
    Lots of luv

  • @hemenparekh4557
    @hemenparekh4557 3 роки тому +10

    Avinash wrote some fantastic songs, his son Gaurang rendered this superbly /. 28 April 2021

    • @mohitshah728
      @mohitshah728 2 роки тому +2

      He also plays harmonium at the same speed. Great. Amazing. Like some yogi can do such miracle. Watch it carefully, also with other saajindaas! I listen this song from my childhood to my sixtees. Great! Great!

  • @jayantibhaichavda7077
    @jayantibhaichavda7077 4 роки тому +3

    Vah ji vah salam.
    वादडा नी ओथे बैठा संतायेला परभुजीने पामवा ने संतने फ़कीर रमे. हु. आने तु

  • @MrMkraval
    @MrMkraval 4 роки тому +2

    God Father of Gujarati Sangit

  • @MiraDesai
    @MiraDesai 5 років тому +3

    Had the privilege of hearing this as a child in the mid 70s at an impromptu baithak concert...just as fresh captivating all these years later..the riff at the end was superlative...thanks for sharing

  • @shreevinayakestatemaheshpa4694
    @shreevinayakestatemaheshpa4694 9 років тому +5

    very nice songs
    i proud I M GUJARATI

  • @ishwardave7823
    @ishwardave7823 9 років тому +9

    So nicely done, amazing!! Energetic and inspiring!! Such a long breath-holding aalaap!! Very entertaining.

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 3 роки тому +1

    Jay hoo jay mataji jay hoo har har har mahadev bahot acche 🙏🙏🙏🙏🙏💖🌷🌸💗🌼🥀💐🌹💮⚘🏵🌻🌺

  • @udaynayak796
    @udaynayak796 Рік тому

    Great great great....!!!
    બધાને ખૂબખૂબ સલામ..!!!
    માન ગયે જી માન ગયે...!!!

  • @vandanaengineer3865
    @vandanaengineer3865 Рік тому +1

    Superb , excellent, really admire his energy,creates atmosphere.

  • @sejjalshah
    @sejjalshah Рік тому

    I am a fan of this song since my childhood, since I was hearing it on Radio... Aa video pahela pan joyo ane sambhadya hato. Singer mate khub j maan upajyu hatu... aa age ma aatli energy saathe aatlu fast... pan aaje khabar padi ke, Gaurangbhai Vyas e pote Song writer Avinashbhai Vyas na j Dikra che. Excellent song, excellent words and so superbly made it live with the initial Harmonium rytham and energetically sung by Gaurangbhai !!! Adbhut 😊

  • @justicek4527
    @justicek4527 4 роки тому

    Beautiful gujarati kavy describing how forces of nature and life itself is playing hu tu tu tu in universe created by god.

  • @manojshah9082
    @manojshah9082 11 місяців тому

    Congratulations to Shri Gaurangbhai to keep live concerts n lyrics of SHRI AVINASHBHAI FROM MANOJ R SHAH

  • @hiteshkumartrivedi9575
    @hiteshkumartrivedi9575 11 місяців тому

    અવિનાશ વ્યાસનાં દરેક ગીતોમાં કંઇક ઈશ્વર સાથે ની કનેક્ટિવિટી ની અનુભૂતિ થાય જ છે.
    લતાજી,મુકેશજી,મોહંમદ રફી કે મહેન્દ્ર કપૂર કે અન્ય કેટલાય કલાકારો સાથે કેટલાય લાજવાબ ગીતો આપ્યા અને કોઈ માણસ ગીતકાર,સંગીતકાર અને ગાયક આ બધુંજ એક સાથે હોવું એટલે કલાની ની દેવી તેમજ પરમેશ્વરની ખૂબ ખૂબ કૃપા વગર શક્ય નથી માટે જ એમના અને ગૌરાંગજી નાં કમ્પોજીશન્સ સાંભળો એટલે ડીવાઇન અનુભૂતિ થાય જ છે.
    અને આજ નાં ગુજરાતી ગીતસંગીતનું સ્તર...............

  • @happyhindu30
    @happyhindu30 11 років тому +2

    Awesomely amazing, I had been privileged to have heard this amazing tongue twisting talented song, 'live'. Thank you very much :-)

  • @SureshkantPatel
    @SureshkantPatel 7 років тому +2

    Oh - The Good Old Days !.........Lilting - Eva'a Green Gujarati Composition*

  • @rupabhatt177
    @rupabhatt177 Рік тому

    ખૂબજ સરસ ગાયકી ને રચના.❤😂😢😢

  • @sachinrajgorofficial1570
    @sachinrajgorofficial1570 3 роки тому

    Lohi na guno ni asr Sangeet pr joi skay ato final ❤️

  • @HimanshuPrasad
    @HimanshuPrasad 6 місяців тому

    🔥🔥🙏🏼🙏🏼

  • @jeetun420
    @jeetun420 6 років тому +1

    Mad for the voice and song... Everyday listening two to three times...

  • @HarjitSPabla-Composer
    @HarjitSPabla-Composer 11 років тому +2

    Wah wah wah. Kya baat hai. I'm lost for words.

  • @MM-xv3qm
    @MM-xv3qm 11 місяців тому

    Enjoyed 🎉

  • @nilkanthpandya9974
    @nilkanthpandya9974 8 років тому

    samajik tatha parmatma sathe ni jodan ni geet na madhyam dhvayra samaj avinash dada ne shat shat naman Kanuprasad pandya Khedbrahma )

  • @surajkar249
    @surajkar249 10 місяців тому

    ❤️❤️🔥

  • @bharat-tf7uh
    @bharat-tf7uh 9 місяців тому

    Thanks a lot for posting this song.

  • @dipakvyas4108
    @dipakvyas4108 5 років тому +1

    Well done gaurav vyas

  • @dhatrijoshi9116
    @dhatrijoshi9116 Рік тому

    Still listening

  • @MVTank
    @MVTank Рік тому

    વાહ

  • @harshajethwa3857
    @harshajethwa3857 4 роки тому

    Wah Gaurangbhai wah adbhut

  • @bhavinparmar6051
    @bhavinparmar6051 3 роки тому +1

    Amazing 🙌

  • @KiranPatel-hi2mt
    @KiranPatel-hi2mt 4 роки тому +5

    Did any one noticed young Aishwarya Majumdar in a Chorus?

  • @smitamodi9632
    @smitamodi9632 11 років тому +1

    Lot of thanks for this song

  • @swatimodi6400
    @swatimodi6400 7 місяців тому

    1975 માં હુ સાંભળ તો હતો

  • @shaktikohli953
    @shaktikohli953 7 років тому +2

    Just Wonderful...heard many times... Brilliant

  • @jigardhariya
    @jigardhariya 10 років тому +1

    wery well sung by gaurang bhai.......

  • @tuffgong9951
    @tuffgong9951 7 років тому +2

    He is the son of the famous Gujarati Music maestro Avinash Vyas :)

  • @Tangled_b_s_p
    @Tangled_b_s_p 4 роки тому +1

    AMAZINGGGGG...

  • @fadiayogesh
    @fadiayogesh 8 місяців тому

  • @sadhanamangaldas1842
    @sadhanamangaldas1842 17 днів тому +1

    Hutututu in lyrics plz🙏

  • @zameen1850
    @zameen1850 3 роки тому

    Hats off! જોરદાર! સલામ!

  • @gaurangdavegd
    @gaurangdavegd 11 років тому +1

    Amazing...

  • @juniorbabla2001
    @juniorbabla2001 12 років тому +3

    GUJARAT NU GAURAV.

  • @moinkureshi9618
    @moinkureshi9618 2 роки тому

    Adhbhut ❤️❤️❤️

  • @hindustan2050
    @hindustan2050 10 років тому +6

    Excellent Song....

  • @chinmaytrivedi448
    @chinmaytrivedi448 3 роки тому +1

    Such Super song, but unfortunately camera had captured more time who had not to contribute, avoiding Asit bhai and Purshottam updhyay

  • @jayashribalamallick595
    @jayashribalamallick595 2 роки тому +1

    Excellent

  • @rajalpatel9838
    @rajalpatel9838 9 років тому +3

    Awesome lyrics.. super energetic..!

    • @chiragmargi
      @chiragmargi 8 років тому +5

      +Rajal Patel
      હુ તુ તુ તુ તુ તુ તુ તુ
      જામી રમતની ઋતુ
      આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
      જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ
      તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
      પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
      વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
      પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
      એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
      ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
      ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
      હોય જગ જાગતું કે હોય સુતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
      ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
      પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
      વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
      ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
      મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
      ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
      જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
      કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

    • @pritishah7729
      @pritishah7729 6 років тому

      Chirag Barot

  • @r.R.p195
    @r.R.p195 Рік тому

    ભવ્ય ગીત રચના કરી છે

  • @mrugeshmehta1502
    @mrugeshmehta1502 5 років тому

    Excellent one

  • @GEETGURJARI004
    @GEETGURJARI004 5 років тому

    Awesome gaurang sarji

  • @sanjayrajodiya7211
    @sanjayrajodiya7211 5 років тому

    Wah wah gaurang sar

  • @Goki8873
    @Goki8873 5 років тому +1

    So energetic

  • @karanpshah
    @karanpshah Рік тому +1

    હુ તુ તુ તુ તુ તુ તુ તુ - 4
    hai hu tu tu tu tu tu tu
    જામી રમતની ઋતુ
    chorus
    આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
    chorus
    જગત રમતું આવ્યું ને
    રમે છે હુ તુ તુ તુ તુ
    હુ તુ તુ તુ તુ તુ તુ તુ
    hai hu tu tu tu tu tu tu
    જામી રમતની ઋતુ
    chorus
    આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
    chorus
    જગત રમતું આવ્યું ને
    રમે છે હુ તુ તુ તુ તુ
    હુ તુ તુ તુ તુ તુ તુ તુ
    તેજ ને તિમિર રમે… હુ
    તુ તુ તુ હુ તુ તુ તુ
    પાણી ને સમીર રમે.. હુ
    તુ તુ તુ હુ તુ તુ તુ
    તેજ ને તિમિર રમે… હુ
    તુ તુ તુ હુ તુ તુ તુ
    પાણી ને સમીર રમે.. હુ
    તુ તુ તુ હુ તુ તુ તુ
    વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
    પામવાને સંતને ફકીર રમે
    હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
    hai hu tu tu tu tu tu tu
    જામી રમતની ઋતુ
    chorus
    આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
    chorus
    જગત રમતું આવ્યું ને
    રમે છે હુ તુ તુ તુ તુ
    હુ તુ તુ તુ તુ તુ તુ તુ
    એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
    ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
    chorus
    એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
    ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
    ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
    chorus
    હોય જગ જાગતું કે હોય સુતું……..
    હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
    hai hu tu tu tu tu tu tu
    જામી રમતની ઋતુ
    chorus
    આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
    chorus
    જગત રમતું આવ્યું ને
    રમે છે હુ તુ તુ તુ તુ
    હુ તુ તુ તુ તુ તુ તુ તુ
    મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
    ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
    chorus
    મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
    ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
    chorus
    જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
    chorus
    કયારે મળે લાગ અને ક્યારે લુટું
    ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
    chorus
    hai hu tu tu tu tu tu tu
    જામી રમતની ઋતુ
    chorus
    આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
    chorus
    જગત રમતું આવ્યું ને
    રમે છે હુ તુ તુ તુ તુ
    chrous હુ તુ તુ તુ તુ તુ તુ તુ
    ભેરું તો દેખાવ કરીને
    ખેલ ખેલતા ઉંચે શ્વાસે
    પર ને કેમ પરાજીત કરવો
    અંતર પ્રગટી એક જ આશે
    chrous
    ભેરું તો દેખાવ કરીને
    ખેલ ખેલતા ઉંચે શ્વાસે
    પર ને કેમ પરાજીત કરવો
    અંતર પ્રગટી એક જ આશે
    વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
    chrous
    ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું……..
    chrous
    હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
    hai hu tu tu tu tu tu tu
    જામી રમતની ઋતુ
    chorus
    આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
    chorus
    જગત રમતું આવ્યું ને
    રમે છે હુ તુ તુ તુ તુ
    chrous હુ તુ તુ તુ તુ તુ તુ તુ
    તેજ ને તિમિર રમે… હુ
    તુ તુ તુ હુ તુ તુ તુ
    પાણી ને સમીર રમે.. હુ
    તુ તુ તુ હુ તુ તુ તુ
    તેજ ને તિમિર રમે… હુ
    તુ તુ તુ હુ તુ તુ તુ
    પાણી ને સમીર રમે.. હુ
    તુ તુ તુ હુ તુ તુ તુ
    વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
    પામવાને સંતને ફકીર રમે
    હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
    chrouss
    hai hu tu tu tu tu tu tu 5

  • @dwarkadassampat
    @dwarkadassampat 10 років тому +1

    Excellant

  • @ashvinipandya1473
    @ashvinipandya1473 Рік тому

    Fabulous.

  • @roshanidaraji8774
    @roshanidaraji8774 5 років тому

    Khub jjjjjj msttt

  • @meetparmar3133
    @meetparmar3133 3 роки тому

    Excellent Song

  • @milansinhparmar5552
    @milansinhparmar5552 10 років тому +1

    Gujarati pop...:-)

  • @deepanmehta3999
    @deepanmehta3999 4 роки тому +1

    Very good song

  • @PRADIPKUMAR-vx5kb
    @PRADIPKUMAR-vx5kb 2 роки тому

    Nice #pradipkumar

  • @smrutigautam9723
    @smrutigautam9723 5 років тому

    Lovely song

  • @priteshmodi5813
    @priteshmodi5813 7 років тому

    super Gujarati classical song

  • @vipulnayak83
    @vipulnayak83 6 місяців тому

    kyare male laag ane kyare lutu...?

  • @shrikrishnatamhankar6134
    @shrikrishnatamhankar6134 4 роки тому

    1no.

  • @barotsubodh
    @barotsubodh 13 років тому +1

    very good song

  • @rinukabhadreskumar1196
    @rinukabhadreskumar1196 2 роки тому

    Fastest song in the history of gujju songs

  • @premalbaranda6480
    @premalbaranda6480 7 років тому

    Ausam

  • @nimeshthakkar3990
    @nimeshthakkar3990 8 років тому

    super song

  • @jksarvaiya
    @jksarvaiya 9 років тому +1

    NICE SONG

  • @pravinshah7744
    @pravinshah7744 2 місяці тому

    લીરીક પણ આપો

  • @chetanbhanushali4237
    @chetanbhanushali4237 8 років тому +1

    hutu tutu song i like

  • @jitendrachalodiya6022
    @jitendrachalodiya6022 6 років тому

    Very nice

  • @ashvinipandya1473
    @ashvinipandya1473 Рік тому

    Ye htutu kabadi kabdi karke gavo.

  • @panktidavedpsbopal4466
    @panktidavedpsbopal4466 2 роки тому

    very nice

  • @kiritpanchal716
    @kiritpanchal716 8 років тому +1

    la javab.......................................Try for fun your speech going to be good

  • @y.lbhatt1290
    @y.lbhatt1290 4 роки тому

    Inherited of avinash vyas.

  • @kajukatarisweet9111
    @kajukatarisweet9111 8 років тому

    Gujarati feet nu hit song hu tututu

  • @hardeeppatel475
    @hardeeppatel475 8 років тому

    can someone give me karoake version of this song?

  • @ashwinvinchhi2429
    @ashwinvinchhi2429 8 років тому

    nice

  • @kashyapvora1107
    @kashyapvora1107 6 років тому

    Can someone give lyrics

  • @sulaimankhan3345
    @sulaimankhan3345 Місяць тому

    If Alka yagnik got this song she can proof better

  • @parthupadhyay
    @parthupadhyay 9 років тому +1

    lyrics anyone?

  • @rajendrabrahmbhatt9383
    @rajendrabrahmbhatt9383 4 роки тому

    Please koi Gujarati lyrics lakhsho....

  • @varshasheth5828
    @varshasheth5828 8 років тому

    lovely song! can somebody post the lyrics, please?

    • @kamals4905
      @kamals4905 8 років тому +1

      +Varsha Sheth after a little bit straggle on google and its here for u, hututu lyrics
      find any more ->> here it is tahuko.com/?p=571
      હુ તુ તુ તુ તુ તુ તુ તુ
      જામી રમતની ઋતુ
      આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
      જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુતેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
      પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
      વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
      પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
      ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
      ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
      હોય જગ જાગતું કે હોય સુતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
      ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
      પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
      વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
      ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
      ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
      જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
      કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

    • @varshasheth5828
      @varshasheth5828 8 років тому

      +kamal sonani
      Thanks for the lyrics!! Much appreciated!

    • @kamals4905
      @kamals4905 8 років тому

      you're welcome.......
      even i played this song continuously for 1hour

    • @chiragmargi
      @chiragmargi 8 років тому +2

      +Varsha Sheth
      હુ તુ તુ તુ તુ તુ તુ તુ
      જામી રમતની ઋતુ
      આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
      જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ
      તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
      પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
      વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
      પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
      એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
      ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
      ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
      હોય જગ જાગતું કે હોય સુતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
      ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
      પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
      વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
      ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
      મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
      ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
      જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
      કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

  • @rajnikantbhagatji116
    @rajnikantbhagatji116 8 років тому

    surat

  • @dpsir2609
    @dpsir2609 3 роки тому

    Last 1 min be like video speed was 1.5

  • @kamals4905
    @kamals4905 8 років тому

    .

  • @hemalnanavaty4195
    @hemalnanavaty4195 3 роки тому

    Worst camera work on best song. Why can't we keep camera steady?

  • @sulaimankhan3345
    @sulaimankhan3345 Місяць тому

    Roop Kumar rathore replace it