મિક્સ લોટ ના વડા || ભજીયા ને ભૂલી જશો એવા સરસ વડા || ખરો કમાલ તેલ કેવું રાખવું એનો છે

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • મિક્સ લોટ ના વડા || ભજીયા ને ભૂલી જશો એવા સરસ વડા || ખરો કમાલ તેલ કેવું રાખવું એનો છે
    ingridients
    કોઇ પણ બાઉલ સેટ કરી ને બધા લોટ સરખા લેવા
    મકાઈ
    બાજરી
    જુવાર્
    ઘઉં
    લાડવા ૪-૫ નાની સાઇઝ
    લસણ ૨૦-૨૫ કદી
    લીલા મરચા ૫-૬
    આદુ ૨ ઇંચ
    મીઠું ૨ ચમચી
    લાલ મરચું ૧
    હળદર ૧
    તેલ ૨ પરી
    પાણી પ્રમાણસર
    ગોર ૩ ચમચી

КОМЕНТАРІ • 7

  • @bhanuparmar1596
    @bhanuparmar1596 Місяць тому

    Khub j saras banavya che

  • @bhavnaparekh2202
    @bhavnaparekh2202 Місяць тому

    Nice. Che

  • @sangitavyas5363
    @sangitavyas5363 Місяць тому

    Vada pri mix નો idea બહુ ગમ્યો..👌👍🏻

  • @rashmibhavsar5999
    @rashmibhavsar5999 Місяць тому

    Vada sweet banavvana che?
    K sault bhuli gya

  • @user-ih2om1ok9r
    @user-ih2om1ok9r Місяць тому

    હાય નેમિષાબેન સ્વાદ પ્રમાણે મીઠું વડામાં નથી નાખવાનું

    • @SuperSaheliya
      @SuperSaheliya  Місяць тому +1

      નાખ્યું જ હોય ને 😝

    • @user-jz2qu8rd8y
      @user-jz2qu8rd8y Місяць тому

      👌👌👌 Thodi hing nakhi hoi to tesdo padi ji....Salt tame nakhyu e batayu nai.....😊 👌👌👌