MLA Rivaba Jadeja એ MP Poonam Madam ને શા માટે તતડાવ્યા? Gujarat tak

Поділитися
Вставка
  • Опубліковано 16 сер 2023
  • જામનગરમાં લાખોટા તળાવ પાસે એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા એક મંચ પર સાથે હતા. દરમિયાન રિવાબા જાડેજા મેયરને કોઈ વાતને લઈને તતડાવી રહ્યા હોય છે. ત્યારે સાંસદ પૂનમ માડમ વચ્ચે પડીને સજાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે અચાનક બોલાચાલી થઈ અને મામલો ગરમાઈ ગયો. ભાજપના હોદ્દેદારો અને પબ્લિકની વચ્ચે જ રિવાબા જાડેજા સાંસદ પૂનમ માડમ પર ધુઆપૂઆ થતા જોવા મળ્યા હતા. જે ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં રિવાબા ગુસ્સામાં બોલતા સંભળાય છે કે, ચૂંટણીમાં આપનું બહુ વડીલપણું જોવા મળ્યું હતું. જ્યારે અન્ય એક વીડિયોમાં તેઓ બોલી રહ્યા છે, અમુક લોકોને ભાન નથી પડતું સ્માર્ટ બનવા જાય છે. ત્યારે સ્થળ પર હાજર ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંવાદદાતા દર્શન ઠક્કરનો અહેવાલ, ગુજરાત તક, જામનગર
    #rivabajadeja #rivaba #punamladam #bjpgujarat #gujarattak #gujaratpolitics
    ---------------------------------------------------------------
    Gujarat Tak ગુજરાતી UA-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
    ---------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 46

  • @jaymataji8363
    @jaymataji8363 11 місяців тому +8

    We respect rivaba.🎉

  • @Letmebesuspicious
    @Letmebesuspicious Місяць тому

    Nava nava ne satta mathe chadi gai poonam ben senior kevay

  • @hiteshahir4553
    @hiteshahir4553 11 місяців тому +12

    નવાં નવાં છે એટલે દેખાડા માટે સન્માન આપે છે

  • @s.j.d.b9560
    @s.j.d.b9560 2 місяці тому

    Oh my God,,,
    Position M P ki badi hoti hei ya MLA ki,,,

  • @vikrampadhiyar9647
    @vikrampadhiyar9647 11 місяців тому +5

    Bayra na hath ma raj ave to avuj hoy

  • @ladeeeedah
    @ladeeeedah 11 місяців тому +5

    If she was that concerned with paying tribute to the martyrs, she should have ignored barbs if at all hurled at her by others. This occasion was not about her but the martyrs. She instead made this all about her and made a spectacle out of the whole event. And the manner in which she spoke is absolutely disgraceful and petty. Reveals her real character - immature, petty and full of herself and apparently for no reason. It is her marriage to Jadeja that brought her into the limelight - otherwise what is her standing.

    • @shp633
      @shp633 11 місяців тому

      Oh really she did not make the issue larger if she wanted then she can reply at stage during function instead of after end of function. (It's show her humbleness)

  • @joravarsinh328
    @joravarsinh328 2 місяці тому

    Punam madam sahi he

  • @Missdharu111
    @Missdharu111 11 місяців тому

    Moti tme j kari baki bdha chup j hata

  • @jaisanatanrashtra7035
    @jaisanatanrashtra7035 11 місяців тому

    Why her saree is so see through

  • @user-nc1fj6kh8y
    @user-nc1fj6kh8y 11 місяців тому

    Tu teti 3/mahinama aetli badhi hosiyar ni tha cho

  • @vikrampadhiyar9647
    @vikrampadhiyar9647 11 місяців тому +1

    Badhi satta bayra jode che.atle avu j hoy

  • @Bamnol_Rajputsamaj_official
    @Bamnol_Rajputsamaj_official 11 місяців тому +1

    support for rivaba

  • @baraiyalalji4354
    @baraiyalalji4354 11 місяців тому

    બૈરાં ની વાત મા પાડવાનું નઈ બે બકરી નુ ધીંગાણું અને સવારના વાદળો અને બૈરાં નો ઝઘડો લાંબો ચાલે નય 😂😂😂😂😂😂😂😂😂😂

  • @Missdharu111
    @Missdharu111 11 місяців тому

    To tmne atlaj sanskar che to tya no bolai ne chup revay ne

  • @SamsungA-nl1lx
    @SamsungA-nl1lx 11 місяців тому

    Sahid awa lokomatey

  • @whatsappfun9173
    @whatsappfun9173 11 місяців тому +1

    😅😅😅😅

  • @dilipmotipavad3392
    @dilipmotipavad3392 11 місяців тому

    halki revdi

  • @user-zr8sf7bu3q
    @user-zr8sf7bu3q 11 місяців тому

    E to Ravindra jadeja sir na lidhe jitela chho baki to kay thavanu no hatu

  • @jennybagohil3873
    @jennybagohil3873 11 місяців тому

    Aa nai chale 😂😂jase jldi jo khandani rahees hai vo mijaj rkhte hai narm apna tumhra lehja bata rha hai tumhri daulat (MLA) nayee nayee hai....

  • @AnjaliJamod-de7eg
    @AnjaliJamod-de7eg 11 місяців тому +2

    Chapal ઉતારીને sahid ne sanman aapvu ae gujrat ni odakh che e gujrat na sansakar che ❤ rivaba is right ❤

  • @takhtsinhmagabhibaputakhts2219
    @takhtsinhmagabhibaputakhts2219 11 місяців тому +3

    હું પણ પગરખાં કાઢી ને દેશ વિરો નેં દિલ થી શ્રધાંજલિ અર્પણ કરી હતી 🙏

  • @yogeshjethava5267
    @yogeshjethava5267 11 місяців тому

    Riva pikini

  • @zaqs1970
    @zaqs1970 11 місяців тому +1

    with big power comes big responsibility......pata hai naa aapko ? nai pata hai....kaha pata hai......

  • @jennybagohil3873
    @jennybagohil3873 11 місяців тому

    Angreji ne bnd kro joyu che ame taare jameen par 😂😂😂ee pan varmvar 😂

  • @munabhaimunabhai-br8je
    @munabhaimunabhai-br8je 11 місяців тому

    Rivaba ne ghare moklo

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 10 місяців тому

    Good 👍 rivaba

  • @VictorKap
    @VictorKap 11 місяців тому +2

    Mayor ee mast hava kadhi halki revdi ni

  • @vijaysinhjadeja1565
    @vijaysinhjadeja1565 11 місяців тому

    જેય માતાજી જેય જવાન જેય કીસાન

  • @VictorKap
    @VictorKap 11 місяців тому +3

    Hakli revdi

  • @Adv_jay_kariya
    @Adv_jay_kariya 11 місяців тому

    Over smart to lagej che.

  • @rockybhai208
    @rockybhai208 11 місяців тому

    Khakhdavya nai meyor sidhhu kai diddhu tya ghoghra na kadho tya vaya jao em kidhu..

  • @mahendrabhaichaudhari7867
    @mahendrabhaichaudhari7867 11 місяців тому +6

    પાવર બોલે છે પાવર

    • @SportBoy2539
      @SportBoy2539 11 місяців тому

      પાવર તો રેવાનો 💪💪💪

  • @yogeshjethava5267
    @yogeshjethava5267 11 місяців тому

    Hii

  • @khodu.Ahirrr
    @khodu.Ahirrr 11 місяців тому

    Hmm Women 🍮🍮😂

  • @jadejabhagirthsinh1297
    @jadejabhagirthsinh1297 11 місяців тому

    I Support Rivaba Good MLA Rivaba

  • @MahendrasinhZala-fn2lr
    @MahendrasinhZala-fn2lr 11 місяців тому +3

    રીવાબાએ શહીદોનુ સન્માન કર્યુ છે...

  • @bhimaparmarofficil
    @bhimaparmarofficil 10 місяців тому

    દરબારની દીકરી છે.સાવ સાચી છે.ધનયવાદ છે.

  • @akshaysinhchauhan431
    @akshaysinhchauhan431 11 місяців тому +1

    I support rivaba