સહજાનંદી નારીરત્ન સાંખ્યોગી લાધીબાઇ નું આખ્યાન || Bhuj Na LadhiBai Nu Aakhyan | Sahjanandi Bhaktratn

Поділитися
Вставка
  • Опубліковано 13 лис 2020
  • જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને, આજે દીવાળી છે. આ વર્ષનો છેલ્લો દીવસ અને છેલ્લો વીડીઓ. નવા વર્ષની આપ સૌ ભક્તોને ખુબ ખુબ શુભકામનાઓ... આ વીડીઓ મા આપણે લાધીબાઇ નું આખ્યાન કહ્યું છે. લાધીબાઇ રામાનંદ સ્વામી ના શિષ્યા હતા અને સાંખ્યોગી સાથે મહા સમાધીનિષ્ઠ હતાં. મહારાજ કરતા ઉમર મા પણ મોટા હતા. ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભુજ પધારે, જેટલા દીવસ રહે તેટલા દીવસ દરરોજ લાધીબાઇ ને દર્શન આપવા તેમના ઘરે જતા. તો આપ સૌ ભક્તો આ સહજાનંદી નારી રત્ન લાધીબાઇ નું આખ્યાન દીલથી નીહાળજો.
    _____________________________________________
    આ ચરિત્ર નો સંદર્ભ:- સ્ત્રી રત્ન માળા( લેખક- શાસ્ત્રી પ્રભુ સ્વામી- જુનાગઢ. પ્રકાશન સાલ- ૧૯૯૯ અને અચ્યુતદાસજી સ્વામી કૃત પુરુષોત્તમ લીલા, મુળ કચ્છની લીલા. અધ્યાય-૫-૧૬-૩૫ અને ૮૮
    _____________________________________________
    તમને આ ચરિત્ર પસંદ આવે તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો, તમે આ ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો.
    _____________________________________________
    Playlist Name: Swaminarayan Na BhaktaRatno. Male + Female. Swaminarayan Charitra.
    Playlist Link- • Swaminarayan Na Bhakta...
    ઉપર આ પ્લેલીસ્ટ ની લીંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના ભક્ત રત્નો ના આખ્યાન સાંભળી શકો છો. જેમા પુરુષ ભક્તો અને સ્ત્રી ભક્તો ના આખ્યાન છે. આ પ્લેલીસ્ટ સતત અપડેટ થતું રહે છે, માટે તમે આ "Swaminarayan Charitra" ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ ના આઇકન પર અવશ્ય ક્લિક કરી દેજો. જેથી નવા વીડિઓ ની નોટીફીકેશન તમને સૌથી પહેલા મળી જાય.
    #swaminarayanCharitra #swaminarayanKatha #SwaminarayanStatus #swaminarayanParcha #kirtanLyrics #sahajanand #bhajan #swaminarayanBhagwan #diwaliStatus #happyDiwali #newYear #DiwaliWish #newYearWish #ladhibhai #bhujMandir #Zamkuba #NariRatn #SwaminarayanStriRatn #bhaktCharitra #bhujDham #Mirzapur #LadhibaiNiOrdi #bhujDham #bhujSatsang #narnarayandevBhuj #bhujLive #bhujMandirDarsham #bhujDhamDailyKatha

КОМЕНТАРІ • 73