શું તમારે GPSC / Dy.SO / નાયબ મામલતદાર જેવી પરીક્ષા પાસ કરવી છે ? Strategy by Bhagwatsinh Gohil
Вставка
- Опубліковано 1 жов 2024
- સૌપ્રથમ તો અમારા કોલેજ સમયના એક ખાસ મિત્ર એવા ભગવતસિંહ ગોહિલને આટલા ટૂંકા સમયગાળામાં મેળવેલ સફળતા માટે ખુબ ખુબ અભિનંદન.
મિત્રો ભગવતસિંહની જો વાત કરીયે તો સતત છેલ્લી 3 GPSC ની પરીક્ષા પાસ કરી ચુક્યા છે અને હાલમાં ગાંધીનગર સચિવાલયમાં સેક્શન ઑફિસર તરીકે શિક્ષણ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. જાણવા જેવી વાત એ છે કે ભગવતસિંહે આ બધી જ પરીક્ષાઓ ચાલુ નોકરીએ કરી છે, તો જે લોકો ચાલુ નોકરીએ તૈયારી કરી રહ્યા છે એમના માટે તેઓ પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પડે છે.
GPSC સિવાય પણ ભગવતસિંહે ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે જેવી કે હાઇકોર્ટ ક્લાર્ક, BMC સુપ્રિટેન્ડન્ટ ઑફિસર, PSI, DySO , વગેરે.
મિત્રો જો ભગવતસિંહ આટલી નાની ઉંમરમાં આટલી બધી પરીક્ષાઓ પરીક્ષાઓ પાસ કરી શકે તો આપણે શા માટે ના કરી શકીયે ?
ફક્ત જરૂર છે તો
યોગ્ય દિશામાં, યોગ્ય માર્ગદર્શન સાથે સતત મેહનત કરવાની,
સતત પુનરાવર્તન કરવાની,
સતત પ્રેક્ટિસ કરવાની,
સતત પોતાના ધ્યેયને વળગી રેવાની.
ઘણી વખત પરિણામ અને પરિસ્થિતિ તમારા ધાર્યા કરતા વિપરીત થશે, આ સમયમાં પણ નાશીપાસ થયા વગર પેહલા કરતા બમણા જુસ્સાથી પોતાની તૈયારી વધુ ને વધુ સચોટ બનાવતા રહો.
સફળતા તમને જરૂરથી મળી ને જ રહેશે.સંપૂર્ણ વિડીયો કોર્ષ જોવા માટે નીચે દર્શાવેલી લિંક પર ક્લિક કરી એપ ડાઉનલોડ કરો.જેમાં તમને મળશે....
- 1000+ Videos
- 25+ Subjects
- Daily 50 Marks Test with solutions and performance analysis
- Daily Current Affairs
- One time Payment,Lifetime Validity.
App link : play.google.co...
For any query contact us on
6358289897/8160697005
Like Our Facebook Page On
/ gpsconline
Click Below to Subscribe Our Channel
/ @websankulacademy
Please Subscribe this channel,For More Videos Like that.
Thank you for watching our videos
Vikas Sir & Abhijit Gadhavi,Girvan Rathod
ગુજરાત વિદ્યાર્થી,અશોક ગુજ્જર,લિબર્ટી આ બધી યુટ્યુબ ચેનલોમાં મેં ઘણા બધા gpsc 1&2 પાસ કરેલા અને ડે. કલેકટર બનેલા સફળ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ જોયેલા છે અને એ લોકોએ આપેલા સજેશન ખૂબ જ સારા છે પણ જો કોઈ gpsc preparation બાબતે કોઈ મેચ્યોર્ડ ને પરફેક્ટ વિડીયો લાગ્યો હોય તો એ આ ભગવત સાહેબ નો છે.સાહેબ મજા આવી ગઈ ને ઘણું જાણવા મળ્યુ. ભવિષ્યમાં જયારે ક્યારેક બનીશ તમને જરૂર મળીશ અને gpsc online ટીમ આપનો ખુબ ખુબ આભાર આ વીડિયો માટે,આપ લોકો બહુ જ સારૂ કાર્ય કરી રહ્યા છો.thank you.
મને નથી લાગતું ભાઈ તું બને એવું
Nice. ભગવતસિંહસાહેબનો ખૂબ ખૂબ આભાર.........
નોંધ. આવા interview gpsc ઓનલાઇન યૂટ્યૂબ મુકતા રહો સર જી...
aa vyakti ek officer trike pan best work kare che.mane emno anubav bhavnagar municipal corporation ma thayo to.tmari jeva officer hoy to manas ne gov.employee ni j ek image che e dur thay.bhagvan kare tmari jeva manso gov.ma bne tetla vadhu ave to real ma kaik jaher seva thay.mataji tmne humesha khush rakhe.jay mataji
ખૂબ સરસ ભગવત સિંહ...આપ હમેશા વિધાર્થીઓ નાં પ્રેરણા સ્રોત બની રહેશો...
Thank you વિકાસ ભાઈ આપનો કિંમતી સમય ફાળવી લોકો ને માર્ગદર્શન પુરુ પાડવા બદલ... Bhagvat sinh is a thorough gentleman..
Today I remembered that day we both attamp exam of OS in BMC and than went together for buying shoes in Bhavnagar for your interview Sir... !
Best interview video i have ever seen for gpsc preparation..thanks sir...god bless u👏👏👏👍👍👍
Wah Sir Good Thank You so much Sir
Why not for prelims .. plz sir guide us for prelims too. Thank you ..
Brother i am from jawahar navodaya vidyalaya Bhavnagar and bhagvat bhai also my senior salute brother
Excellent guidance....thanks Sir...
And thanks to GPSC online channel
Proud to be Navodayan.😊 Navodaya student can do anything.
Avu nay bro paper to bane languge ma ave but itrevew ma problem thay atle gpsc ni tyari ni saruat 6 atle puchye 6 plese help
Sir Binsachivalay clerk exam nu su thase please janavo
Dy.so prilims nu riasult ketlu reshe
Aavuj chalu rakho interview ne class 3 wala nu bhi mukjoo
sure
Nice sir,
Vikas sir PSI exam mate ek video aapva mate vinti.
Bhagvat sir na paper ni copy possible hoy to mukjo ne vikash sir ......
Thank you
વા બાપુ
Ohh.. aa to mara vgec chandkheda valo 6e ...😊 .. nice bro
ૐ નમઃ શિવાય
He is from JNV Bhavnagar.....
Congratulations Bhagvatbhai
Thanks you so much sir.. This is amazing interview of gpsc information
Wah bhagvatsinh wah
Congratulations
Proud of you
He is from JNV Bhavnagar. Salute sir
Bhai aa to mara engineering na frind che bhagvat bhai.proud you brother
Sir ek video gpsc prilim mate pn bnavi ne
Sir atul પ્રકાશન ni je ready rwcknor kidhi ema kya std ni ready recknor લેવી. કે badhi લેવી joie
Std 11th 12th ni
Sir psi mate tame ak video banavo
Nice...ho...sir.. good Information...
Thank you so much
My best friend here is cracking GPSC in style for 3 consecutive years. More to go.
Tamaro aa video Amara badhaj Qn na ans aape chhe. J amne ak navi Disa batavi chhe.
- Aabhar tamaro Saheb.
Thank you sir best .. interview
Essay gujrati k English ma hoy?
Great👍👏😊 sir..
Atdo mate nu muko ne toh idea Ave preparation kemna krvani hoy che
If koi ne dhyan hoy toh books khejo
Khub.. Khub Saras Bapu 👏
Good advise sir, we much needed that ...
Panvi Gaam nu Gaurav💐💐💐💐
Best video sir
For the first time i have seen the interview video of a successful candidate of STATE PSC (GPSC), actually he is a true inspiration for every aspirants who are running to achieve success in the PSCs. Well done team GPSC ONLINE and super salute to the Bhagwatsinh GohilSir. I would like to highlight here that i dont think i will ever see better interview video than this and better true inspiration than this successful man(Bhagwatsinh).
khub saras bhagvatsinh sir
Sir psi mate vedio muko ....plzz....ketla time thi ghna students ni mag che
Khub saras bhagvatsinh 👍👍
Jnv student 🙌🙌💐💐
Thanks sir 🙏🙏
Good work sir thank you
Sir ek request se PSI no video muko ne plz.... 2017 batch ...book list, training, Priliems & mains Stratagi, Running tips etc....
Mayursoni no english no course karavo me whatapp ma moklu tu
Sir english barabar favtu na hoy to gpsc pass na thay sir
Ha to shikhi jav
Aava videos lavta rehjo sir...
Supr video se sir
Navodayan student. Proud
Sir hal kai post par se
SO (section officer)
Super interview video
Saras
Thanku so much sir 🙏🙏🙏😊
This is awesome, Bhagvatbhai!
Thanks sir by using gpsc online soon I'll beacome an officer thanks for all
વાહ ખૂબ જ સરસ માણવા લાયક ઇન્ટરવ્યુ.. ધન્યવાદ
Proud of you man .... #JNV
engi ma dyso ni taiyari karto hase etale
Thank-you sir..
Abhar gpsc online and s.o.shree gohilsir👏🏻
nice sir
Kem pass karata hase
Such a great interview..👌🏻👌🏻👌🏻👌🏻
Sachivalay nu su thayu ??
Best video for gpsc preparation
Very good
Thank you so much both of you for motivate me for my second inning .
Book list suggest krso . ...for dyso
Thank you so much sir
Very informative
Very thank you sir
Bavj sars video se
Thank U sir✍👑
Haji bija video banavjo bhagvatsinh sathe j
વાહ સર વાહ
nice sir
Nice information sir
Best motivation sir!!!!!
Proud to be Navodayan🔥
સર પોલીસ નું અભ્યાસ માટે એપ છે
Thank you sir...
Thank you for clearing some of my doubts regarding language paper .
very inspirational video
Kau parkashn
Thnx Bhagavatkaka
Gpsc online best se....
Tame jodayela chho
dyso pass karvi che mare
ha to kari nakh
Ha to kari nakh ema lakhva su betho chu
@@VC-vp9ed waaah bheru....😁
Aa sir