સમજો ઓનલાઈન પરીક્ષામાં કેમ થાય Normalization | Vanrakshak merit | forest guard merit | CCE Exam Date

Поділитися
Вставка
  • Опубліковано 25 лют 2024
  • 🎯 વ્હોટ્સેપ ગ્રુપમાં જોડાવવા માટે 👉 chat.whatsapp.com/GkUv1nsKm9G...
    🎯 'અધિકારી' એપ 👉 clpted.page.link/64iY
    🎯 ટેલીગ્રામ ચેનલમાં જોડાવવા માટે 👉 telegram.me/falgunsirca
    🎯 ઈન્સ્ટાગ્રામમાં જોડાવવા માટે 👉 / fvsircurrent
    #forestguard #forestguardgk #gujarat #gujaratforest #gujaratforestguardbharti2023 #forestguard2024 #વનરક્ષક #vanrakshakbharti2023 #forestguardfalgunsir #falgunsir #forestfalgunsir #forest #forestguardnewsyllabus #forestguardsyllabus
    વનરક્ષક સિલેબસ | Forest Guard | Forest Guard Syllabus 2023 | Gujarat Forest Syllabus 2023 | Gujarat Forest Exam Date 2023 | Forest Guard Syllabus 2023 Gujarat | Vanarakshak Bharati 2023 | Vanarakshak Paper 2023 | Gujarat Forest Guard Current Affairs | Forest Guard Current Affairs | Environment CA | Environment Current Affairs | Gujarat Forest By Falgun Vaghela | Beat Guard | Current Affairs | Daily Current Affairs | Vanrakshk Current Affairs | Forest Guard Current Affairs | TDO Current Affairs | Daily Current Affairs in Gujarati | Gujarati News | Gujarat News

КОМЕНТАРІ • 158

  • @rajudamor2407

    હમે તો એક વર્ષ થી તૈયારી કરતા હતા પણ 24 તારિખ ની સવાર ની સિફ્ટે પથારી ફેરવી નાખી છે વિશ્વાસ નહિ આવતો કે પાસ થવાય😢😢

  • @forestlover1000

    આ એક્ઝામ નથી બરાબર આમાં દરેકને સમાન પેપર ના મળે અને આમાં કદાચ સેટિંગ થાય તો ખબર કઇ રીતે પડે ..અને આમાં ઘણા પ્રશ્ન ની ખબર પડી જતી હતી તો આના કરતાં પેપર એક્ઝામ ને મજબૂત કરી ને લેવાય તે બેસ્ટ

  • @DILIPKUMAR.9624

    સર યાર કંઈ ટપ્પો ના પડ્યો ...ઉપરથી ગયું...but maja aavi ..😊😅

  • @user-pz7od8uf5k

    સર ખોટા પાડવા પર -0.25 થાય 80 ટિક કર્યા હોય તેમાંથી 20 ખોટા પડે તો 0.25*20=5 માઈનશ થાય ..મને એક ભાઈ એવું કહેતા કે દરેક ખોટા ના 2.25 માઈનશ થાય ખોટા ના 2 પણ સાચા માંથી માઈનશ થાય. શું એ સાચું છે .?

  • @rabarikarshanbhai7615

    અમરેલી માં ફોર્મ ભર્યું છે 100 thay chhe 24 date biji sift nu pepar bahu hard hatu kevi rite thase sir ama to 12 mahina thi mahenat karia ama pn perfect to pn badha loko ne alag alag pepar hoy chhe

  • @rathodpratham1043

    સર જે જિલ્લા માં ફોર્મ ભર્યું હોય અને એ જિલ્લા પ્રમાણે મેરિટ માં નામ ના આવે તો આપડા મેરિટ પ્રમાણે બીજા જિલ્લા નું મેરીટ અટક્યું હોય તો શું લાભ મળી શકે ? જવાબ આપજો 🙏

  • @kalpeshthakur7420

    એટલેજ આર્મી ની જેમ ફિઝિકલ પેલા હોય તો આવું નાં થાય એમાં તો 80 વાળા 90 વાળા માર્ક વડા તૈયારી કરવી કે નહિ એ જ ખબર નથી પડતી😅

  • @gym_fitness7824

    Biju badhu gyu tel piva....Answerkey kyare aavse Jo koi ne jara Dil maa dhak dhak thatu hoi ne lagtu hoi aa date aavse to kejo baki hu aa lafda maa padva nahi magto jo pass tyaa to thasuj ema koi nu nai hale.....Jay mataji❤

  • @HardasSisotia-xz2ii

    સર ૨૬ .તારીખે એવુ લાગ્યુ કે ફોરેસ્ટ જોયે કે વૈજ્ઞાનિક

  • @andhanikishan
    @andhanikishan 14 днів тому +1

    Saral shift hoy teno varo aave sir temne pelethi jaja hoy pacha vadhe😢

  • @shivamgodha9753

    Direct kai rite khabar pade k aatala marksh thaya?

  • @ketanvyas806

    Hamna kevi rite khabar pade ke ketla marks aavya ?

  • @banajithakor4612

    Ganit to bhukka bolavi deho sir

  • @pihu5995

    sir..kevi rite khabar pade k aapda marks ketla che?

  • @hiteshparmar2754

    Toy 120 ma to 18 vadhya ne mtlb total average per depend che

  • @chauhandakshudakshu4780

    Sir tapi district 107 thayse running chalu rakhu ke bandh Kari dau

  • @hirenkumar3271

    Sir result kya sudhi avi sake sir

  • @nilamchamar4761

    Ganit ma thodo gano ras hato a pan jato rahyo aa video joyine

  • @pcexperiment6970

    Apda actual mark ketla thy a to khbar j nai pade ne too

  • @kkgamingff3494

    Seting thay to khabar na pade etala mate CBRT 😂😂 exam levay se