Rakesh Barot | જાનુ મારો પ્યાર કર કાબુલ - Lyrical | Gujarati Romantic Song 2024 | ગુજરાતી ગીત

Поділитися
Вставка
  • Опубліковано 16 тра 2024
  • Watch Rakesh Barot's new love song of the season - Janu Maro Pyar Kar Kabul Lyrical video only on ‪@SaregamaGujarati‬
    Credits:
    Title: Janu Maro Pyar Kar Kabul
    Singer: Rakesh Barot
    Producer: Red Velvet Cinema
    Artist: Rakesh Barot ,Sweta Sen
    Music: Rahul Nadia, Ravi Nagar
    Lyrics: Darshan Bajigar
    Concept & director: Pranav jethva jp
    Creative Head : Dhyey Films & Team
    Choreographer: Dipak turi
    DOP: Bhavdip desai
    Technical Support: Jenish Talaviya
    Mack-up, Hair: Hasmukh limbachiya
    Editing: Ravindra s rathod
    Poster: Raj choraliya
    Location: Bangkok, Pataya
    Sp. Thnx: Suresh Savaliya ( Tanatan Restaurant , Pataya)
    Lyrics:
    હે કયા બાગ મો થી તોડી લાઉ ફૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હે માફ કરજે મારી થઈ હોય ભૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    ઉઘાડા પગની રાખી મેં બાધા
    દિલ થી મોની બેઠો તને મારી રાધા
    હે મારી જીંદગી નો એક સે અસુલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હે ક યા બાગ મો થી તોડી લાઉ ફૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હો તું કહે તો તારા તોડી લાઉ આભ થી
    દિલ થી પ્રેમ સે જાનુ મને આપ થી
    હો તારા માટે જીંદગી લગાડી દઉં દાવ પર
    જીવવું અઘરું છે અમારું તારા વગર
    હો મૌત આવે તો યમરાજ ને મનાઉ
    પણ તારો પ્રેમ તો મરે ના ભુલાઉ
    એ મને જીંદગી મો તારી સે જરૂર
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હે ક યા બાગ મો થી તોડી લાઉ ફૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હો ઈરાદો નથી તને દુઃખી કરવા નો
    હું તો તારી માંગ ફૂલો થી ભરવાનો
    હો તને જીંદગી ભર ખુશ રાખવાનો
    તારા વગર હું કેમ જીવવાનો
    હો સવાલ જવાબ ના કરશો તમે પ્રેમ મો
    જીવતા મરી જશુ અમે તારી યાદ મો
    એ તારી વાતો થી થયો મશહૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હે ક યા બાગ મો થી તોડી લાઉ ફૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    હે માફ કરજે મારી થઈ હોય ભૂલ
    જાનુ મારો પ્યાર તું કરે કબૂલ
    #JanuMaroPyarKarKabul
    #rakeshbarot
    #saregamagujarati
    #rakeshbarotnewsong
    #gujaratisong2024
    #gujaratigeet
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 46

  • @power_of_meldi
    @power_of_meldi Місяць тому +5

    જોરદાર ગીત છે રાકેશભાઈ બારોટ .....દિલ ને લાગી જાય છે ❤❤❤

  • @bhrtkolirana5240
    @bhrtkolirana5240 Місяць тому +3

    મા ખોઙલ વાલા લાઈક કરો ❤

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 Місяць тому +4

    🌞🍺🍻 ૐહરિરામ 🌞🍺🍻 ૐહરિરામ 🌞🍺🍻 ૐહરિરામ 🌞🍺🍻 ૐહરિરામ 🌞🍺🍻 ૐહરિરામ 🌞🍺🍻

  • @PPThakor-ct4ho
    @PPThakor-ct4ho Місяць тому +4

    Song hit chhe

  • @ChiragLakhtariya-qb4yf
    @ChiragLakhtariya-qb4yf Місяць тому +2

    ❤❤ હા મોજ મસ્તી હા 😎😎💫💫❤❤

  • @VikramRaval-bt9ou
    @VikramRaval-bt9ou Місяць тому +2

    વા રાકેશભાઈ બારોટ વા❤ દિલ નો ઘાયલ ♥️🤏🫶

  • @DilipjiThakor-yb9qe
    @DilipjiThakor-yb9qe Місяць тому +2

    વાહ વાહ રાકેશભાઈ
    ગામ. વડનગર
    નામ D..R

  • @user-py8yi1gd8k
    @user-py8yi1gd8k Місяць тому +4

    ❤❤❤❤

  • @user-bb5iy3lv8o
    @user-bb5iy3lv8o Місяць тому +2

    આભાર

  • @T...V155
    @T...V155 Місяць тому +2

    પેલી આપડી લાઈક કરી 🎉🎉

  • @ushabendave5807
    @ushabendave5807 Місяць тому +1

    Ha Mara♥🌹😍☺Rakesh Sir😘🥳😊😊ni moj Ha❤🎉😊

  • @user-ks1mk2nb9w
    @user-ks1mk2nb9w Місяць тому +2

    વાહ રે વાહ રે ભાઈ

  • @KALEPSHGOSWAMI123
    @KALEPSHGOSWAMI123 Місяць тому +9

    Rakesh bhai 🎉🎉

  • @KALEPSHGOSWAMI123
    @KALEPSHGOSWAMI123 Місяць тому +2

    Hi

  • @SunilButiya-ek1xe
    @SunilButiya-ek1xe Місяць тому +2

    હા તમારૂ શોગ હા 0:57

  • @KALEPSHGOSWAMI123
    @KALEPSHGOSWAMI123 Місяць тому +2

    Jordar song

  • @T...V155
    @T...V155 Місяць тому +2

    ❤❤❤

  • @sapnabarotofficil
    @sapnabarotofficil Місяць тому +1

    Super duper song 👌 wah
    વાહ દર્શન બાજીગર શું શબ્દો લખાયા છે આપની કલમે 👌👌👌👌 ખુબ સરસ વાહ
    ખુબ સરસ સુરીલી ગાયકી રાકેશ બારોટ
    ખુબ સરસ સંગીત થી મઢ્યું છે રવી-રાહુલે
    👌👌👌👌👌👌👌
    ગણેશ બારોટ
    સપના બારોટ
    કચ્છ અંજાર

  • @kiranthakor1124
    @kiranthakor1124 Місяць тому +2

    Rakesh barot fan like please

  • @user-ks1mk2nb9w
    @user-ks1mk2nb9w Місяць тому +2

    ❤❤❤❤❤❤❤

  • @ChiragLakhtariya-qb4yf
    @ChiragLakhtariya-qb4yf Місяць тому +1

    ❤❤ super song ❤❤👌👌

  • @user-yy5pf8es3j
    @user-yy5pf8es3j Місяць тому +1

    જાનુ મારો પ્યાર તં કરે કબૂલ 💔💔💔💔💔💔😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @user-hm4ep2zq2k
    @user-hm4ep2zq2k Місяць тому

    ❤❤❤Hii

  • @SolankiJagdish612
    @SolankiJagdish612 Місяць тому

    Full saportt Bayad Gj 31 ❤️ mara Bhai

  • @nk_gariya01
    @nk_gariya01 Місяць тому +2

    👀💔

  • @MtlbkiduniyaChedhost
    @MtlbkiduniyaChedhost Місяць тому

    ❤❤vaa Rakesh bhai vaa❤❤

  • @user-yt5oy5gd5d
    @user-yt5oy5gd5d Місяць тому +1

    શ્રવણજી ઠાકોર થરા

  • @valmiyodigital7513
    @valmiyodigital7513 Місяць тому

    Hai leval rakes bhau ❤❤❤

  • @user-wf3dj3sl8s
    @user-wf3dj3sl8s Місяць тому +1

    ❤❤❤❤❤❤

  • @bhamishdharamravatdharamra2775
    @bhamishdharamravatdharamra2775 Місяць тому +1

    ❤👌

  • @dhairyasavjani1999
    @dhairyasavjani1999 Місяць тому +1

    👍👍👍

  • @user-kd7rx9ux3n
    @user-kd7rx9ux3n Місяць тому +5

    Ncei.Rakaesh.barot.Bhai.Mojj👌👌👌👌👌👌👌❤❤❤

  • @b.h.chaudhry5276
    @b.h.chaudhry5276 15 днів тому

    Very nice song ❤❤❤❤❤❤

  • @user-nm9hq4rs1o
    @user-nm9hq4rs1o Місяць тому

    Very nike song❤❤❤❤❤

  • @user-st6jr4rd7c
    @user-st6jr4rd7c Місяць тому

    Kabul ko

  • @manuzala3484
    @manuzala3484 Місяць тому

    😢😢😢😢😢😢

  • @SunilButiya-ek1xe
    @SunilButiya-ek1xe Місяць тому +12

    Ek comedy viral karo

  • @arvindthakorofficial01
    @arvindthakorofficial01 Місяць тому +2

    Jay mataji badhane best luck

  • @kishorbhaikapadiya8486
    @kishorbhaikapadiya8486 Місяць тому

    Artificial action not good expression

  • @DinesRam1212
    @DinesRam1212 Місяць тому

    😂😂😂😂😂😂😮😮😮

  • @user-il2bt8fg4b
    @user-il2bt8fg4b Місяць тому +2

    ❤❤❤❤❤❤❤

  • @user-gd6us6gw4j
    @user-gd6us6gw4j Місяць тому +1

    ❤❤❤

  • @RelhsRejg
    @RelhsRejg Місяць тому

    ❤❤❤

  • @A_S_JAT_09
    @A_S_JAT_09 Місяць тому

    ❤❤❤