Aadhar card ma name first chhe and school na record ma surname pela chhe to sathi pahela su rakhavu joiye surname k name km k living sirtyfacate ma pela surname lakhe chhe e loko std 10 pramane
School GR માં જે નામ હોય એ જ નામ આધાર કાર્ડ અને UDISE+ પોર્ટલ પર કરવું... જો જી.આરમાં નામ પહેલા હોય તો આધારમાં પણ નામ પહેલા કરાવવું... હવેથી 10 પછી એલ સી માં પણ જી.આર પ્રમાણે જ નામ આવશે... જો એલ.સીમા જી.આર પ્રમાણે નામ ન હોય તો એલ.સી માં પણ સુધારવું જોઈએ...

Limit cross se b o b mo so karvu pade sar
Saval Nai samjayo sir ji. 🙏🏻🙏🏻🙏🏻