દરરોજ આ 20 દાણા પલાળીને ખાઈ લો શરીરમાં નવુ લોહી અને જોમ આવી જશે ગરીબ અને મધ્યમ વર્ગ ની કસ્તુરી

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025

КОМЕНТАРІ •

  • @LabhudanGadhavi-cp9tk
    @LabhudanGadhavi-cp9tk Місяць тому +1

    મનહરભાઈ આપના નોલેજ બહું ઉત્તમ ઔષધ નો ઉપયોગ લોકો માટે ખૂબ જરૂરી છે

  • @sangeetasuraiya7509
    @sangeetasuraiya7509 Рік тому +12

    અમે નાના હતા ત્યારે મગફાડી અને ગોળ ખાતા હતા. તેનાથી ઘણી જ તાકાત આવે છે.ખરેખર શરીર મજબૂત બને છે 👌👌

  • @sureshbhaipatel1950
    @sureshbhaipatel1950 Рік тому +1

    મનહરભાઈ પટેલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ આવા આરોગ્ય માટે ઉપયોગી એપિસોડ મૂકવા બદલ, હું પોતે પણ ધોડિયા આદિવાસી સમાજમાંથી આવું છું એટલે ગરીબી શું છે એ જાણું છું અને તેથી જ કહી શકું કે આવા માર્ગદર્શનો દબાયેલા કચડાયેલા લોકો માટે ખૂબજ ઉપયોગી છે.

  • @dineshkumarmehta2972
    @dineshkumarmehta2972 2 роки тому +2

    Manharbhai... Tame.. Jordaar.. Chho.. Satyanishth.. Chho.. Aseem.. Gyan.. Dharavo.. Chho.. Khub.. Khub.. Shubhkamna... Aap... Ane... Parivaar.. Maate.

  • @mansi6695
    @mansi6695 Місяць тому

    વાહ વાહ❤❤❤

  • @ahirgopal1671
    @ahirgopal1671 Місяць тому +1

    જય ભગવાન

  • @kanti897
    @kanti897 10 місяців тому +2

    વાહ ખુબ સરસ વાત.કરી..સમજાવે..છે.સાહેબ...

  • @zalachetansinh3244
    @zalachetansinh3244 Місяць тому

    Manharbhai
    .khub.khub.aabhinandan...

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 2 роки тому +4

    જય ગુરુદેવ દત્ત🙏 ભાઈ શ્રી મનહરભાઈ🙏 ડી પટેલ🙏 જય ભગવાન 🙏જય વિશ્વકર્મા દાદા🙏 જય માં કુળદેવી માં ચંડી ચામુંડા માતાજી🙏 અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત🙏 ભાઈ🙏

    • @pushpapanchal1994
      @pushpapanchal1994 2 роки тому

      જય શ્રી ગુરુદેવ દત્ત🙏 ભાઈ🙏 મનહરભાઈ ડી પટેલ🙏 ભાઈ🙏 જય ભગવાન 🙏ભાઈ🙏

    • @balvantsinhparmar8720
      @balvantsinhparmar8720 Рік тому

      ​@@pushpapanchal1994❤❤h.5g😊😅😮😢😢🎉😂❤❤

  • @tandelbhavini5450
    @tandelbhavini5450 2 роки тому +3

    ખુબ જ સરસ માહિતી આપી આભાર મનહરભાઈ

  • @jignarathod6984
    @jignarathod6984 2 роки тому +1

    Thanks for sharing Nice Information

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 10 місяців тому

    🙏🏻🙏🏻જય શ્રી આયુર્વેદા જય હો સંતજનો🙏🏻🙏🏻

  • @rajubhaimodi5057
    @rajubhaimodi5057 Рік тому

    વાહ બહુજ સરસ માહિતી આપનો ખુબ ખુબ આભાર

  • @bsnyk7082
    @bsnyk7082 2 роки тому +2

    ખૂબ સારી માહિતી છે

  • @uniqueuniverse1801
    @uniqueuniverse1801 Рік тому +2

    Manohar bhai i am very impressed with your clear, sensable & logical teachings to the classroom students and us viewers as well..... Sir I can not thank you enough for your contribution for this positive knowledge that is reaching to us....
    God bless you & give you more strength to do good work like this for the society.......Jay Shree krishna

  • @jayswaminarayan8893
    @jayswaminarayan8893 2 роки тому +3

    ખુબ સરસ બાળકોને મનહર ભાઈ ની kanti

  • @rajumaru88
    @rajumaru88 2 роки тому +7

    વા મનહરભાઈ હનુમાનજી મહારાજ
    તમને તન્દુરસ્ત રાખે

  • @sureshchauhan9305
    @sureshchauhan9305 2 роки тому +1

    ખુબ સરસ સાહેબશ્રીને

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 Рік тому +1

    પુજ્ય શ્રી ગુરુજી,,વાવ વાહ વાહ,,સાધુ તેરો સંગડો નાં છોડુ મેરે લાલ,, ટૂકડે સે ટુકડા કરી દેના મેરે લાલ,,આપે જીવનમાં સાકારિત કરી લીધું છે,,,❤❤❤❤❤❤થી મીઠાં જળ નો દરીયો ભરીને,,, ધન્યવાદ,,,ઓ,,કે?!!!!??

  • @jayantisolanki5907
    @jayantisolanki5907 2 роки тому +4

    🙏🏻જય રામા પીર🙏🏻

  • @usharaval2616
    @usharaval2616 10 місяців тому

    Aa va class bahu Sara's namaste 🙏om namh

  • @jivramprajapati5853
    @jivramprajapati5853 2 роки тому +1

    વાહ વાહ સરસ ધન્યવાદ મનહર ભાઈ

  • @arunachaudhari5701
    @arunachaudhari5701 Рік тому

    Mast video che saras mahithe aap che

  • @kiranvardangar4512
    @kiranvardangar4512 5 місяців тому

    ખુબ ખુબ સરસ વીડિયા મુકોછો ભાઈ ધન્યવાદ તમને ભગવાન ને ધરતી મોકલ્યાં પ્રમાણ છે ,, તમને વંદન અને જન્મ દેનારી માઁ ને પણ વંદન ભગવાન તમને જાજી જિંદગી અને સાજા નરવાં રાખે એક બહેન પાર્થના તમારા વીડિયા થી ખુબ જ ફાયદા થાય છે, તેવા આશીર્વાદ ભાઈ

  • @rajpuriyavasubhai6145
    @rajpuriyavasubhai6145 2 роки тому +2

    ખરેખર સાહેબ તમારા જેવા ગુરૂ જે બાળકો ને મલયા છે તે બાળકો ધન્ય થઈ જશે

  • @manjulasoni9903
    @manjulasoni9903 2 роки тому

    Saras jankari of magfali manharbhai thanks

  • @sonalparekh7405
    @sonalparekh7405 Місяць тому

    khub saras 👌

  • @rubabandamanwala9567
    @rubabandamanwala9567 2 роки тому

    Bahu j saras .sir.aap ni pase ghani j mahiti che.aap na student Ghana lucky che k bachhavo ne apana jewa sir malela che

  • @laxmilalwani3058
    @laxmilalwani3058 Рік тому

    Bhu saru samjavo sho👌👌

  • @Dailyupdate078
    @Dailyupdate078 2 роки тому +4

    આવા ક્લાસ હર એક સ્કૂલ માં હોવા જોઈ

  • @gohilr.s3717
    @gohilr.s3717 Місяць тому

    Bhuj shundr video saheb. Bhadur dhuvarn

  • @sureshtanna5280
    @sureshtanna5280 2 роки тому

    Mahadev tamari bhadha kam pura kare bav sari mahiti aapo cho bhai

  • @kantilalpatel9396
    @kantilalpatel9396 2 роки тому +1

    વાહ સાહેબ

  • @hasumatibenthakkar153
    @hasumatibenthakkar153 Рік тому +1

    Jay yogeshwar sars vat kari 🙏🙏🙏🙏👍👍

  • @Ashvin.Thakor-zt3fi
    @Ashvin.Thakor-zt3fi 11 місяців тому

    Nice

  • @dhirenmaru7676
    @dhirenmaru7676 2 роки тому +1

    જય શ્રી ભગવાન 🙏🙏🙏

  • @ujjavaljoshi3957
    @ujjavaljoshi3957 2 роки тому

    Bahut saras information sir . Saheb tamne vandan

  • @manishapatel1853
    @manishapatel1853 Рік тому

    ખૂબ સરસ મનહર ભાઈ

  • @bhdani206
    @bhdani206 Рік тому

    बहुत सुंदर जानकारी आपी सर 🙏🙏

  • @JitendraPatel-d6v
    @JitendraPatel-d6v Рік тому

    ધન્યવાદ સાહેબ

  • @umathakkar6541
    @umathakkar6541 Рік тому

    Wah bhai tamara jeva teacher hova joea

  • @VaishnaviPanchal-z7j
    @VaishnaviPanchal-z7j 10 місяців тому

    Magflii n gud khub saras aidiya c

  • @kaushikadesai1191
    @kaushikadesai1191 Рік тому

    મનહરભાઈ ઘણી સારી માહિતી આપી.

  • @vinodmagarvadiya3237
    @vinodmagarvadiya3237 2 роки тому

    Jordar vat Kari saheb tame .mahtvni

  • @rajparadipakbhai1608
    @rajparadipakbhai1608 2 роки тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏 તંદુરસ્ત જીવન જીવવાની કળા એટલે અંનુભવી બતાવે,તે,તદન, સાચું હોય જય બંજરગબલી હૌ

    • @rajparadipakbhai1608
      @rajparadipakbhai1608 2 роки тому

      જય શ્રી 🙏 કૃષ્ણ સાચું સુખ જાતે નિરોગી રહો

  • @vinujagmal5980
    @vinujagmal5980 Рік тому

    ધન્યવાદ ❤️❤️ ધન્યવાદ ❤ ધન્યવાદ ❤ ❤❤

  • @pushpapanchal1994
    @pushpapanchal1994 Рік тому

    જય શ્રી ગુરુદેવ દત્ત🙏 મનહરભાઈ🙏 જય ભગવાન 🙏ભાઈ🙏 અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત🙏 મનહરભાઈ🙏

  • @jainpavan901
    @jainpavan901 2 роки тому

    Wah sir ji thanks a lot bhai 🙏 👍
    Pavankumar jain NY USA

  • @shaileshmavani6061
    @shaileshmavani6061 Рік тому +2

    આવી વ્યકિત મળી તે અમારા સારા કર્મો નું પરિણામ છે.❤

  • @dineshmotavar1669
    @dineshmotavar1669 Рік тому

    Sir
    Apne bhagvan khub ashirvaad ape

  • @કાંધલરબારી

    જયભગવાન ભાઈ

  • @દેવશીચનાઓડેદરાઓડેદરા

    મનહરભાઈ ધનીયવાદ માસ ઈડ થી પણ વિટામિન ની વાડીયા કરી ખુબ ખુબ આભાર

  • @langayabdullah3132
    @langayabdullah3132 Рік тому

    vah dost sachi vat baki hal to badhane mogvarima khavu mushkel j che

  • @kamalabenpadvi
    @kamalabenpadvi Рік тому

    ધન્યવાદ માહિતી આપી આરોગ્ય લક્ષી મનહર ભાઈ લાખ લાખ વંદન

  • @haribhaiprajapari2671
    @haribhaiprajapari2671 2 роки тому

    ખૂબ સરસ મજાની વાત કરી

  • @yashwantirathod1604
    @yashwantirathod1604 4 місяці тому

    જયશ્રીરામ 🙏🙏

  • @ladhabhaitadhani4899
    @ladhabhaitadhani4899 2 роки тому +1

    જય ભગવાન
    સાદર નમસ્કાર

  • @nagajibhairajapara6080
    @nagajibhairajapara6080 Рік тому

    મનહરભાઈ ભગવાનતમનેલાબીઉમરસુધીનિરોગીરાખે

  • @girishbhai5238
    @girishbhai5238 Місяць тому

    Garib karta ochi aavak ahva madhyam varg

  • @prhaladparmar3206
    @prhaladparmar3206 2 роки тому +2

    જય શ્રીકૃષ્ણ નમસ્કાર મારા બાબાને 13 વર્ષનો તમારા વિડીયો સુંદર ગમ્યો બોરસદ તાલુકો ખેડાસા આણંદ જિલ્લો ખૂબ ખૂબ અભિનંદન

  • @7861KASU
    @7861KASU Рік тому +1

    મનહરભાઈ લગભગ સાતસો કરોડ લોકોમાં માંસાહારી વધુ છે કે શાકાહારી ?
    શું કારણ છે ?

  • @PoojaJain-ff1vm
    @PoojaJain-ff1vm 2 місяці тому

    Ladu ma sing sekvani?

  • @kantibhaipatel9485
    @kantibhaipatel9485 2 роки тому +1

    Very good.like.

  • @radhekrishna4102
    @radhekrishna4102 2 роки тому +2

    જય ભગવાન મનહર ભાઈ

  • @chandubhaichauhan3930
    @chandubhaichauhan3930 2 роки тому +1

    જય સિયારામ

  • @hemabenpatel8756
    @hemabenpatel8756 Рік тому

    Good bhai

  • @muniraparmar5415
    @muniraparmar5415 3 місяці тому

    Jai shri krishna bhai
    Mane shekeli khari shing bahuj pasand chhe toh amathi pan badhu male k nahi. Pl reply karjo.

  • @vasantkumarshah1287
    @vasantkumarshah1287 2 роки тому

    Vasnt bhai saha thara

  • @bhavishalalo6959
    @bhavishalalo6959 2 роки тому

    Manhar bhai tame ges mate je padiki batavi hati te mast sabit thai Thank you

  • @raviprajapati7581
    @raviprajapati7581 Місяць тому

    Sir tamane to padam shree aevod malavo joea👍👌💯

  • @jituparmar8100
    @jituparmar8100 2 роки тому

    Jai Gurudev M D Patelji

  • @harshadpatel4287
    @harshadpatel4287 Рік тому

    Manharbhai very good information

  • @kishorandsarojshah6133
    @kishorandsarojshah6133 Рік тому

    Great job & Namath Techar👍👌👏🌹🙏💐🍉🍓🌞🌙

  • @bmt0362
    @bmt0362 Рік тому

    Very good information, really true

  • @mohanpadhiyar7934
    @mohanpadhiyar7934 2 роки тому

    Really great information manharbhai

  • @kailashbenrathod2755
    @kailashbenrathod2755 10 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @rupalmehta4285
    @rupalmehta4285 8 місяців тому

    Sir mari age 52 years chhe hu after 3 months blood donation kru chhu pun mare Hemoglobin average rhe chhe to te vadhavra su krvu su khavu

  • @jayswaminarayan8893
    @jayswaminarayan8893 2 роки тому +3

    અભિનંદન

  • @manjulabenparmar8115
    @manjulabenparmar8115 Рік тому

    હા સાહેબ સરસ વાત કરી 🙏🙏

    • @manjulabenparmar8115
      @manjulabenparmar8115 Рік тому

      પણ મને હાયપો થાયરોઈડ છે તો મગફળી ખવાય? સાહેબ જવાબ આપવા વિનંતી🙏🙏

  • @rajeshhamirani8612
    @rajeshhamirani8612 2 роки тому

    Jai Bhagwan manhar bhai tamaro khub aabhar hu kalthij prayog chalu Karu chhu

  • @sarojbenbhatt5936
    @sarojbenbhatt5936 2 роки тому

    હું sarojben

  • @milamshah-cf8sz
    @milamshah-cf8sz Рік тому

    I like u but hu alcholi chu shu karu

  • @shobhanapatel5805
    @shobhanapatel5805 11 місяців тому +1

    મનહરભાઈ તમે કયા ગામ ના છો? અને તમે ત્રણ દીકરી અને વિધવા માતા ની વાત કરી તે કયા ગામના છે? તેમને મદદ કરવી હોય તો વિદેશ માથી કેવી રીતે કરવી?

  • @SandipNayakBhuj
    @SandipNayakBhuj 2 роки тому +1

    એક દમ true

  • @jagdishrajput996
    @jagdishrajput996 Рік тому

    Jay mataji

  • @kaushikanaik4427
    @kaushikanaik4427 2 роки тому +1

    Very nice

  • @dineshkumarmehta2972
    @dineshkumarmehta2972 2 роки тому +1

    Manharbhai...
    Darek.. School.. Na.. Class.. Ma.. Aa.. Prakaar.. Na.. Period.. Saptahma.. 2..Vakhat..Hova..Joiye..Bhavi.. Pedhinu.. Swasthya.. Jalvai.. Shake.. Ane.. Parivaar.. Ma.. Swasthya.. Jaalvi.. Shake...
    Jay.. Hind.. Jay.. Shrikrishna.
    Jay.. Shri ram.

  • @nilatailor2170
    @nilatailor2170 2 роки тому +1

    જયભગવન

  • @geetabenmahendrabhaimakwan9027
    @geetabenmahendrabhaimakwan9027 6 місяців тому

    Thairoed no video banavelo che ?

  • @dineshchandrasolanki3222
    @dineshchandrasolanki3222 Рік тому

    ખૂબ સરસ

  • @rasikbhaiprajapti4620
    @rasikbhaiprajapti4620 Рік тому

    Vaah ghuruji

  • @satishpatel8060
    @satishpatel8060 2 роки тому +1

    હા સાચી વાત કરી હોં 👌👌👌

  • @bhartipatel7889
    @bhartipatel7889 Рік тому

    Very nice sir
    Jay shree krishna

  • @jagdishshethiya3728
    @jagdishshethiya3728 2 роки тому +2

    સાચી વાત કરી 🙏

  • @vasantlimbad761
    @vasantlimbad761 Рік тому

    Sara's hu pan kal thi chalu kari daish

  • @bthakkar799
    @bthakkar799 2 роки тому +1

    Very informative & your classroom students are very disciplined. Keep it up . I am watching in UK .

  • @harshatandel794
    @harshatandel794 2 роки тому

    Nice video bhai Jay yogeshwar

  • @chandubhaipanchal1343
    @chandubhaipanchal1343 Рік тому

    Thank you sir
    Aap Nu Sarnamu Aapo To saru Thank you sir

  • @kishorandsarojshah6133
    @kishorandsarojshah6133 Рік тому

    Very very nice 👍

  • @krishansahu7622
    @krishansahu7622 2 роки тому

    Jai Bagwan