Jay shree krishna bhai kem co masi priyal daxa ben ne bdha mja mane tmara ben ne shu thau Tu jordar mast vadi ne revani mja aave tevu nechral vatavaran ce
હા સાચી વાત છે તમારી કોઈ વહેલુ બોલતા શીખે અને કોઈ મોડુ .મારી દીકરી પણ ત્રણ વર્ષ પછી બોલતા શીખી હતી. મોડુ બોલતા શીખે તો કંઈ વાંધો નહીં જ્યારે બોલવા લાગશે ત્યારે ચૂપ કરવી પડશે😂😂 મને અનુભવ છે😂😂 અને શિવુ તો થોડુ થોડુ બોલે પણ છે અને ઈશારા થી ઘણું સમજાવે છે બહુજ સમજદાર છે તેની મમ્મી સાથે એકિટંગ કેવી સરસ કરે છે?
Virambhai saras home 🏠 me to joyu tu kiranben a batayvu tu tyare pam fari joy lithu maja aayvi tamari vadi sari ghare aagne moj aave revani ane varsha ben ne su thayu tu
સરસ ઘર બતાવ્યુ વાડી ખેતર બગીચો સરસ છે પણ થોડી માડવી ને શાક ભાજી ગુવાર કંટોલા મેથી એ ખડ કઢાવી ને ખેતર ખેડી વાવો કોઇ માણસ નેબોલાવી ઘાસ કાઢી ઘર પુરતી માડવી એવુ વાવો ગાજ પણ પછી ગાય ને પણ ખવડીવી શકાય વ્યવસ્થિત કરવાની જરુર છે પણ ધીમે ધીમે કરજો
Jai shree Krishna seetaram 🙏 home 🏡 sars chey ne farm sars chey shanti nu jeevan moti jagya maley aangna ma moj chey priyal radhey radhey tali padi kudka mari gai😂😂❤
હા સાચું જ લખું છું. અમારું માલિકી નું નથી. પણ ક્યાં રેતા હોય તે આપનું પોતાનું છે એમ સમજીને જ સાચવવું પડે. અમારું પોતાનું માલિકી નું ગામડે છે એ પણ જણાવ્યું છે મે કૉમેન્ટ માં.
વિરમભાઈ તમારૂં ઘર બગીચો ને ખેતર બધું એકજ જગ્યાએ માટે આવી જગ્યા માં રહેવાનો મોકો તો ભાગ સાડી લોકો ને મલે હો દક્ષાબેન મસ્ત છે અને પ્રીયલ શીવું ની બધી સ્ટાઈલ કરે છે પણ છ 😂 મહીના પછી જો જો વિરમભાઈ દક્ષાબેન મહીના જવા એ કેટલી શીવું કરતા પણ આગડ નીકડી જવાની છે અત્યાર થી એનો ઉત્સાહ કેટલો બરાબર ને માસી ❤❤❤🎉🎉🎉
Saras viram bhai baa daxa ben
Super
Super
Thankyou 🥰
જય શ્રી કૃષ્ણ વાહ હોમ ટુર તો જોરદાર
જય શ્રી કૃષ્ણ 🙏
ધન્યવાદ🥰
Jay shri Krishna to all, very nice video, nice bagicho..❤❤❤❤❤
Jay shree Krishna 🙏
Thankyou so much 🥰 dinadidi
વિરમભાઇ.તમારી.ઘર..અને.બાજુ.માં.ખેતર..અને.બગીચો.બહુ.જોરદાર.છે..લોકેશન.બહુ.મસ્ત.છે..અને.મસ્ત.કુદરતી.વાતાવરણ.આવું.ખુલ્લા.માં.રેવાની.પણ.મજા.આવે.એવું.છે👌👌👍
Thankyou so much 🥰 joshnaben
Bhu mast hom tur
Thankyou 🥰
Nice home tour
Thank you 😊
જય શ્રી કૃષ્ણ વિરમભાઇ અને ફેમિલી ને તમારા મકાન ખેતર ને વાડી બવજ સરસ છે ખૂબ સરસ વાતાવરણ છે અને પીયલ અને શીવુ બન્ને સરસ દિકરી છે હું મુંબઈ થી લીનાબેન
જય શ્રી કૃષ્ણ 🙏લીના બેન
ખૂબખૂબ આભાર 🥰
Viram bhai bhahuj saras ghar tamaru chhe ane bagicho pan bahuj saras chhe 👌 very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏
Jay mataji 🙏
Thankyou 🥰
સીતારામ ને જયશ્રી કૃષ્ણ દક્ષા બેન 😊😊😊
જય શ્રી કૃષ્ણ 🙏
Home tour bauj saras .mast maja nu sundar ghar ane bagicho che khetar pan saras che ekdum greenery che maja ave revani.Rita Panchal from Mumbai
Thankyou so much 🥰 Ritaben
Jai shree Krishna masi 💗✨
Viram bhai home tour bovj mst lagyu ❤
Jay shree krishna 🙏
Thankyou 🥰
Jay shree krishna bhai kem co masi priyal daxa ben ne bdha mja mane tmara ben ne shu thau Tu jordar mast vadi ne revani mja aave tevu nechral vatavaran ce
Jay shree krishna 🙏
Thankyou 🥰
મારી બેન નું એક્સિડન્ટ થયું હતું ટ્રક સાથે.
જય હો
જય હો 🙏
પ્રિયલ નો જુલો બહુ મસ્ત છે તમારું ઘર પણ મસ્ત છે
Thankyou 🥰
રામ રામ ને સીતા રામ માસી દક્ષાબેન પ્રિયલ ને વિરમભાઇ તમારુ ઘર બગીચો બહુ સરસ છે પ્રિયલ બહુ રમતિયાળ છે
રામ રામ ને સીતારામ 🙏
ધન્યવાદ🥰
Jay mataji
Jay mataji 🙏
Saras che bhai
Thankyou 🥰
Jay sitaram
Jay sitaram 🙏
Nice video
Thanks
Thank u so much for your help with this matter as soon as the money to🎉
You are so welcome😊
Har Har mahadev 🙏🙏
Har har mahadev 🙏
🙏mast 🏠
Jay shree Krishna 🙏
Thankyou so much 🥰
Very nice sweet home
Thankyou 🥰
તમારું ધર નું વાતાવરણ મસ્ત છે
Thankyou so much 😊
જય માતાજી
જય માતાજી 🙏
Jaymataji 😊
Jay mataji 🙏
Jay maa mogal har har mahadev
Jay maa mogal🙏
Har Har Mahadev 🙏
Mast cho
Thankyou so much 🥰
Jay mataji virambhai ne daxabhabhi ne masi ne priyal majama ne
Jay mataji 🙏
Haa maja ma ho
Mast che home priyal pan bov cute che karnataka manisha😊
Thankyou so much 🥰 Manisha ben
કિરણબેન ના વિડિયો પણ હું જોઉં છું તમારૂ અને તેમનું ફેમિલી પણ બહુજ પ્રેમાળ અને લાગણીશીલ છો God bless all of you i am Hemaben from Mumbai
Thankyou so much 🥰 hemaben
🙏🙏
Nice home tour ❤❤
Thank you 😊
Oldspice nu jad chhe tamalpatra ni jem aena pan upyog ma leway
Ok
વિરમભાઈ તમારા પરીવા્ર ને જય શ્રી કૃષ્ણ આગળ પાછળ હરીયાળી માહોલ ખુબ જ સરસ છે ઢીંગલી તોફાની છે પણ હોશિયાર થશે
જય શ્રી કૃષ્ણ 🙏
Thankyou 🥰
Jay shree Krishna
Jay shree Krishna 🙏
Jay dwarkadhish
Jay dwarkadhish 🙏
હર હર મહાદેવ વીરમભાઇ❤❤❤
હર હર મહાદેવ 🙏
જય શ્રી રામ જય રામ 🙏🏻
જય શ્રી રામ 🙏
જય માતાજી🙏🙏
જય માતાજી 🙏
WAH BHAI NICE GHAR 6E HO BHAI SITARAM👌🎊👌🙏🦚🙏
Thankyou so much 🥰
બોવ"સરસછેઃતમારીનેઃવાડિનેઃતમારાઃમકાનહોઃસરસછેઃમનેઃબોવ,ગમેછેઃવાડીઃતમારી
Thankyou so much 😊
જય માતાજી સીતારામ વીરમ ભા ય દક્ષાબેન
જય માતાજી 🙏
પ્રીયલ ને જય શ્રી કૃષ્ણ કહેતા આવડી ગયુ છે હજુ તો નાની છે પણ બહુ હોશિયાર છે તો વહેલી બોલતા શીખી જશે
Haa ho veli sikhi jase bolta priyal
Shivani bagi chhe kasu bolti nathi 3 varsh ni thai
@@RajeshwariUpadhyay-g2z bhai kok velu shikhi jay bolta to kok modu shikhe
હા સાચી વાત છે તમારી કોઈ વહેલુ બોલતા શીખે અને કોઈ મોડુ .મારી દીકરી પણ ત્રણ વર્ષ પછી બોલતા શીખી હતી. મોડુ બોલતા શીખે તો કંઈ વાંધો નહીં જ્યારે બોલવા લાગશે ત્યારે ચૂપ કરવી પડશે😂😂 મને અનુભવ છે😂😂 અને શિવુ તો થોડુ થોડુ બોલે પણ છે અને ઈશારા થી ઘણું સમજાવે છે બહુજ સમજદાર છે તેની મમ્મી સાથે એકિટંગ કેવી સરસ કરે છે?
Support me please
Ghar fine che
Ben kavi rite gujari Gaya
Thankyou 😊
બેન નું એક્સિડન્ટ થયું હતું
હર હર મહાદેવ દક્ષા બેન વિરમ ભાઈ
હર હર મહાદેવ 🙏
❤❤
સરસ
Thankyou so much 🥰
Virambhai saras home 🏠 me to joyu tu kiranben a batayvu tu tyare pam fari joy lithu maja aayvi tamari vadi sari ghare aagne moj aave revani ane varsha ben ne su thayu tu
Thankyou so much 🥰
Mari ben nu excident thayu hatu truck sathe.
Ohh 😯
Viram bhai jordar badha છોડવાઓ vavya 6e ho baki❤❤❤👌👌
Thankyou so much 🥰
સરસ ઘર બતાવ્યુ વાડી ખેતર બગીચો સરસ છે પણ થોડી માડવી ને શાક ભાજી ગુવાર કંટોલા મેથી એ ખડ કઢાવી ને ખેતર ખેડી વાવો કોઇ માણસ નેબોલાવી ઘાસ કાઢી ઘર પુરતી માડવી એવુ વાવો ગાજ પણ પછી ગાય ને પણ ખવડીવી શકાય વ્યવસ્થિત કરવાની જરુર છે પણ ધીમે ધીમે કરજો
હા વરસાદ વધુ હતો એટલે ખડ ઉગી ગયું પાછું. ખેદાવ્યું હતું વરસાદ પેલા જ. પણ પછી આ વર્ષે વરસાદ અતિશય થયો અમારે
ઓકે ધીરે ધીરે થાય પણ હવે તલ બાજરી કે એવું તમારા ઘર પુરતું વાવી શકાય
Rakshabandhan ka hamara Parivar ne Ram Ram Sita Ram
Ram Ram sitaram 🙏
Beju vavetr Kem Kay karta nthe jmento jaje che
શિયાળુ શાકભાજી અને ઉનાળુ શાકભાજી કરીએ.
ચોમાસા માં વરસાદ માપ માં હોય તો થાય એટલે અત્યારે વધુ કાઈ વાવેલું નથી
Be Bhai cho to Saras ghar lai lyo Porbander MA, comfortably revay
Thankyou
😊 rain kokani Nu Jadu Che
Ok
Mast home che tamaru hu rajkot thi jagu
Thankyou jagu ben 🥰
Bhai kuva ni farte uchi padi banavi nakho nana chokra mate dangerous che
છે પારી તો
@@Veerdaxavlogs che pan niche che thodi uchi banavo
તમારી જેવા છે સરસ વિરમ ભાઈ તમારી બે ન ❤❤❤❤❤ મધુ પરમાર વીરમગામ ❤❤❤❤🎉🎉🎉
ધન્યવાદ મધુબેન😊
Tamaru garden bov saras che badha jaad vayva che virambhai gharu fruit khava male
Haa ho
👌👌👌👌👍👍👍🤗🤗🙏
Thankyou 🥰
@@Veerdaxavlogs 🙏🙏🙏
Mai bhatriji dhruvino birthday che vis Kari dejo
તમારી છોકરી બોવ હોંશીયાર છે ભાઈ
Thankyou 🥰
Kamco Bhai.na. Baa. Na. Ben na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. Tabyt. Sari. Sa. Bhai. Ok. Bay
Maja ma ho
Jay mataji 🙏
રાણછે
ના રાણ તો નથી.
રાણ ના પાન માં તમાલ પત્ર જેવી સુગંધ ન આવે.
રાણ નું તો અમારે મોટું ઝાડ છે વાડી માં એટલે ઓળખી જાયે અમે.
Saras 6viram ky baju che porbandar ma
સાંદિપની હરિ મંદિર નજીક
Jai shree Krishna seetaram 🙏 home 🏡 sars chey ne farm sars chey shanti nu jeevan moti jagya maley aangna ma moj chey priyal radhey radhey tali padi kudka mari gai😂😂❤
Jay shree Krishna 🙏
Thankyou so much 🥰
રાણ છે
ના રાણ નથી. રાણ તો અમારે બીજું બોવ મોટું ઝાડ છે એ અલગ છે. અને રાણ ના ઝાડ માં તમાલપત્ર ની સુગંધ ન આવે. આમાં આવે છે
બહુ સરસ વિડિયો બનાવો છો
ધન્યવાદ🥰
જય શ્રી કૃષ્ણ 🙏
સપોર્ટ કરતા રેજો અમને
viram bhai mansaruchi to tamaaro ghar saru
Haa tamari vaat saav sachi che.
Man motu hovu joye
Thankyou 🥰
Kem che viram bhai bhabhi priyal baa badha maja ne hu rajkot thi jagu
મજા માં હો બધા
Thankyou જાગુ બેન🥰
તમારુ ઘર વાતાવરણ સારું છે. તમારુ ગામનું નામ શું છે
પોરબંદર
❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 વિરમભાઇ ❤
જય શ્રી પુરૂષોત્તમ 🙏
Te rayan nu jad se amare ya se 😊
ના રાણ નું તો અમારે મોટું છે બીજું બાજુ માં એટલે ઓળખાઈ જાય.રાણ ની ડાળીઓ લીસી એન હોય અને એના પણ માં પણ તમાલપત્ર જેવી સુગંધ ન હોય
તમારી બહેનને શુ થયુ હતું
ટ્રક સાથે એક્સિડન્ટ થયું હતું.
Viram bhai tame to comment MA em lakho cho ke Ghar and khetar tamaru potanu nathi
હા સાચું જ લખું છું. અમારું માલિકી નું નથી.
પણ ક્યાં રેતા હોય તે આપનું પોતાનું છે એમ સમજીને જ સાચવવું પડે.
અમારું પોતાનું માલિકી નું ગામડે છે એ પણ જણાવ્યું છે મે કૉમેન્ટ માં.
વષાઁ બેન ને શૃ થયૃ હતૃ
એક્સિડેન્ટ થયું હતું ટ્રક સાથે.
Daxabentamaraharebhusaraschesukarochoharene
Tamaru paku address api ame porbandar j rahiye chiye tamaru gar jovu che amare
Ok.
Instagram par mesej karjo Mane.
Tya contac Kari lesu.
Link darek video na discription ma mali jase.
Tama,khater,chokhu,krine,vavetr,krta,hoy,to
Khedaavyu hatu pan varsaad bahu thayo etle khad saaf karvano varo j n aavyo.
Khad ni dava chati dayo
હા છાંટવી છે પણ કમર માં ટચકિયું પડ્યું હતું એટલે અધૂરી રહી ગઈ.
Jit bhai na cenal nu nam su se
The legit gaming
ખેતર અને બગીચા ની જમીન કેટલા વીઘા છે?કુદરતી વાતાવરણ સારૂ છે
1 એકર જેટલી છે.
E jadvu ran che
ના રાણ નથી.
રાણ નું તો અમારે મોટું ઝાડ છે બીજું એ અલગ છે. એતો અમે ઓળખી જાયે
તમે કપાસ નથી વાવો વિરમ ભાઈ
ટૂંકી જગ્યા છે આ એટલે મોટી મોસમ ન વાવીએ.
શાકભાજી વાવીએ
Tamarakuldavekhodiyarmaacheamarpanakhodiyarmaache
Saras
જય ખોડિયાર માં 🙏
તમારી.બેન.ને.તમારા.પપ્પા. ને.શુ.થીયુતુ
પપ્પા ને હાર્ટએટેક આવ્યો હતો અને બેન નું ટ્રક સાથે એક્સિડન્ટ થયું હતું.
પીયુકયુટલાગેછેપૂરૂનામનથીલખયુટૂકમાપીયૂ
હા.
Thankyou 🥰
વિરમભાઈ તમારૂં ઘર બગીચો ને ખેતર બધું એકજ જગ્યાએ માટે આવી જગ્યા માં રહેવાનો મોકો તો ભાગ સાડી લોકો ને મલે હો દક્ષાબેન મસ્ત છે અને પ્રીયલ શીવું ની બધી સ્ટાઈલ કરે છે પણ છ 😂 મહીના પછી જો જો વિરમભાઈ દક્ષાબેન મહીના જવા એ કેટલી શીવું કરતા પણ આગડ નીકડી જવાની છે અત્યાર થી એનો ઉત્સાહ કેટલો બરાબર ને માસી ❤❤❤🎉🎉🎉
જય માતાજી પપ્પાને શું થયું તું અને બેન ને શું થયું
હા હો એવું જ થશે કદાચ
વષાર્ષબેનનેસુથયુતુ
એક્સિડન્ટ થયું હતું ટ્રક સાથે