વસંત પંચમી નું મહત્વ||Vasant Panchami 2025||Importance of Vasant Panchami

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • વસંત પંચમી નું મહત્વ||Vasant Panchami 2025||Importance of Vasant Panchami
    વસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી સરસ્વતી પૂજનનું પ્રચલન વસંત પંચમીના દિવસે ઉજવવાની પરંપરા ચાલતી આવેછે.
    #vasantpanchami2025
    #vasantpanchami
    #vasantpanchamidrawing
    #વસંતપંચમીક્યારેછે
    #vasantpanchmispecial
    #vasantpanchamipujavidhi
    Disclaimer:આ વિડિયોની તમામ માહિતી ઇન્ટરનેટ અને ન્યૂઝપેપર માથી લેવામાં આવેલ છે, આ ચેનલ કોઈ સત્ય કે અસત્યની પુષ્ટિ કરતું નથી, અને વિડિયોમાં જણાવવામાં આવેલ માહિતી તેના માલિકો અને રચયિતાની છે,

КОМЕНТАРІ •