જય સુરાપુરા દાદા હુ ભરૂચ થી મારી અરજી છે દાદા મારા ભાઈ ને ચાર દિકરી છે તો દાદા મૉટી દિકરી રોજ ભાઈ માટે રડે દાદા એમની અરજી પુરી કરજો દાદા બધી જગ્યાએ ફરીયાદ કરી કોઈ ફેર નથી દાદા આટલી અરજી પુરી કરજો દાદા હુ ભરૂચ થી તમારા દરમા આવીશ દાદા
Jay surapura dada. Mara faiba na ghare dikrano Janam thayo se .aje te 14divas no thayo .faibane me kidhelu ke dada ne prathna Karo dada tamaru jarur kidhu shambhadse. Aje emni manokamna puri thay .jay rajajidada .jay tejaji dada.
જય સુરાપુરા દાદા દાદા હું મહેસાણા થી મારી અરજી કરૂ છું દાદા કે મારા મિસ્ટર ને કીડની ની તક્લીફ થઈ છે ઘરમાં કમાવવા વાળું કોઈ નથી તો દાદા હુ તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા મિસ્ટર ને સારું થાય અને ઘરમાં શાંતિ થાય આને જે આર્થિક સ્થિતિ ખરાબ છે તે સારી થાય દાદા હું તમને કોટી કોટી વંદન કરું છું મારી અરજી તમે સ્વીકાર જો જય હો સુરાપુરા દાદા ની
જય સુરાપુરા દાદા મારી અરજી સાભણો ને મારા લગ્ન થયા એના બાર વર્ષ થયાં મને સન્તા નથી મેં બોવ દવાખાના કરી લીધા મારી અરજી સાંભળ જો દાદા હૂં બોવ થાકી ગયા મને નથી ખબર તમે કીયા છે મેંતો આજે તમારો વીડિયો જોઈ ને મેં અરજી મૂકી દાદિ
😭😭😭😭😭😭😭😭આ એક દિકરીની અરજ સાંભળજો દાદા દાદા કહાની બોવ લાંબી છે દાદા પણ તમે બધુ જાણો છો એટલે જાજુ નથી કેતી મને મારો કાનો ને સાવજ પાછો આપીદયો 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય સુરાપુરા દાદા મારે લગ્ન કર્યા 10વષે મારે સંતાન માટે મે અરજી મુકી છે દવાખાના કરી તો કઈ ફરક પડતો નહી આ ઈચ્છા પુરી થવી જોઇએ જય સુરાપુરા દાદા🙏🙏 દુખીયા ની વારે આવજે દાદા🙏
🙏જય સુરાપુરા દાદા 🙏દાદા ને વિનંતી કે ઓન લાઈન બંધ કરી ને ખરે ખર જે દુઃખી છે તે લાઈન માં બેસાડીને લખવા વિનંતી કારણ કે ઓન લાઈન માં નંબર આવતો નથી આટલી દાદાને મારી પ્રાર્થના 🙏જય સુરા પુરા દાદા ભોળાદ ના રાજાને કોટી કોટી પ્રણામ 🙏
દાદા મારી અરજી છે કે હું ખૂબ ભણીયો છું પણ નોકરી નથી મળતી એના લીધે મારું કુટુંબ મને મેણાં મારે છે કે તે તો અમારાં પૈસા નું પાણી કરી નાખ્યું અને મને ગાંડો ગણે છે દાદા ને મારી એટલે અરજી છે કે મારું કામ કરે તો .....
Jay ho dada ni dada mane maro 16 varsh na dikara ne 01/08/2022 ne te ratre ghar suto hato ne સાપ kardi gayo ane maro dikro gujri gayo😢😢😢😢😢 mane maro dikro pacho aapjo mari arji no swikar karjo ek ma pale pale dikra ne yaad kari ne😢 rade che ke maro dikro pacho avashe😢😢😢
Jay sura pura dada
🎉જય શુરાપુરા દાદા જયદાનભાબાપુશતયછેભોળાદનાશૂરાપુરાદાદાસવનુકામશકરોછોદાદાઆવીનેપેરણાકરજો🎉
જય હો દાદા હુ વડોદરા થી મારા ભત્રીજા ના ઘરે શેર માટીની ખોટ છે દાદા તમારી કૃપા દ્રષ્ટિ કરજો તમારો જ આધાર છે દાદા જય હો દાદા જય હો વીર રાજાજી દાદા જય હો વીર તે જાજી દાદા જય હો દાદા
🎉જયશૂરાપુરા ધામ ભોળાદવાળાદાદાશતયનોમારગબતાવેછે🎉
Jay sura Pura dada Jay ho Jay ho Jay ho ma mogal 🙏🙏🙏🙏🙏🙏
Jay ho bholad na bhdvir dada darek ni mano kamna purn kare evi mara ane parivar taraf thi khub khub shubhesha
મારે ત્રણ દીકરી છે મારી દીકરાની આશા પૂરી કરો હું એકવાર દર્શન કરવા જરૂર આવીશ મારી આટલી અરજી સ સાંભળી લ્યો દાદા જય હો સુરાપુરા દાદા
જય સુરાપુરા દાદા હુ ભરૂચ થી મારી અરજી છે દાદા મારા ભાઈ ને ચાર દિકરી છે તો દાદા મૉટી દિકરી રોજ ભાઈ માટે રડે દાદા એમની અરજી પુરી કરજો દાદા બધી જગ્યાએ ફરીયાદ કરી કોઈ ફેર નથી દાદા આટલી અરજી પુરી કરજો દાદા હુ ભરૂચ થી તમારા દરમા આવીશ દાદા
Bhagavan..tamre..manokamana..pure..kare
^
,
દાદા નો આશરો ક્યારેય નિરાશ ના કરે...
જય હો દાદા ની....🙏
NhmBr
😢,
જયસુરાપુરાદાદા સપનુપૂરૂકરોજો
જય હો સુરાપુરા દાદા ભોરાદ ભાલ વારા મારી મનો કામના પુરી કરો દિકરો આપો
જય સુરાપુરા દાદા ગામ સરવાલ થી અમારી વેરાવારજો
જય સુરાપુરા દાદા ભોડાદ
Jay surapura dada. Mara faiba na ghare dikrano Janam thayo se .aje te 14divas no thayo .faibane me kidhelu ke dada ne prathna Karo dada tamaru jarur kidhu shambhadse. Aje emni manokamna puri thay .jay rajajidada .jay tejaji dada.
Jay ho dada ni Jay surapuravada dada🙏🙏🙏🙏🙏mari eichcha puri karjo dada jay hodada Jay ho dada🙏
Jaytajajidadarajajidadajidanbhabuvaji🙏
Jay surapuradada dikro aapodada
દાદા ગામ સાણથલી થી બોલું છું કે મારે ખેરેથી દારુપીવેછે દાદા કામીને કાય દેતા નથી ધમપછાડા કરીયા કરે સાતીથી જમવા દેતાનથી ગાડી ભટકાવીને આવાનેઆવા ખરચાકરાવીયાકરેછે દાદા આમાં અમારે સુ સમજવુ દાદા હું તમને અગરબતી કરુંછું બે ટાઈમ તમે તેને તમારા દર્શને આવવાની સદબુધી આપો દાદા તમારી અગરબતી બે ટાઈમ સમરુછુ જરુર ધીયાન આપો અને સદ્ બુધ્ધિ આપો ,,🙏જય ભોળાદવાળા દાદા🙏
જય દાદા
જય સુરાપુરા દાદા દાદા હું મહેસાણા થી મારી અરજી કરૂ છું દાદા કે મારા મિસ્ટર ને કીડની ની તક્લીફ થઈ છે ઘરમાં કમાવવા વાળું કોઈ નથી તો દાદા હુ તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારા મિસ્ટર ને સારું થાય અને ઘરમાં શાંતિ થાય આને જે આર્થિક સ્થિતિ ખરાબ છે તે સારી થાય દાદા હું તમને કોટી કોટી વંદન કરું છું મારી અરજી તમે સ્વીકાર જો જય હો સુરાપુરા દાદા ની
60vrs that chhe dada mane dikro aapo bapu
જય સુરાપુરા દાદા મારી અરજી સાભણો ને મારા લગ્ન થયા એના બાર વર્ષ થયાં મને સન્તા નથી મેં બોવ દવાખાના કરી લીધા મારી અરજી સાંભળ જો દાદા હૂં બોવ થાકી ગયા મને નથી ખબર તમે કીયા છે મેંતો આજે તમારો વીડિયો જોઈ ને મેં અરજી મૂકી દાદિ
દાદા મારી જીંદગી માં ખુશી ક્યાં રે આવશે 😭🙏
જય સીતારામ ભોળાદ વાળા સુરાપુરા દાદા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
મુ છોટાઉદેપુર જિલ્લામાં થી મારા ધરે પારણું બઘાવુ જોઈ જય સુરાપુરા દાદા અમારી ઈચ્છા પુરી કરજો 🙏🙏🙏
😭😭😭😭😭😭😭😭આ એક દિકરીની અરજ સાંભળજો દાદા દાદા કહાની બોવ લાંબી છે દાદા પણ તમે બધુ જાણો છો એટલે જાજુ નથી કેતી મને મારો કાનો ને સાવજ પાછો આપીદયો 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om Namah Shivay Shivay Namah Om Om Klim Klim Krishnay Namah 0m Jay Shree Surapura Dada Ne Amara Koti Koti Koti Parnam
🍁🙏🙏🙏🙏🙏🍁
જય સુરાપુરા દાદા મારે લગ્ન કર્યા 10વષે મારે સંતાન માટે મે અરજી મુકી છે દવાખાના કરી તો કઈ ફરક પડતો નહી આ ઈચ્છા પુરી થવી જોઇએ જય સુરાપુરા દાદા🙏🙏 દુખીયા ની વારે આવજે દાદા🙏
Jay sree Rajaji tejaji Dada Mara dada marasurapuratham bholad bhal danabhabapuu ni jay jay ho dada Daya karo
I જય સૂરાપૂરાદાદા મારા ભત્રીજા ની રકસા કરો તેની ઊપર અમીનઝર રાખજો
Har Har Mahadev dada 🙏🙏🙏🙏🙏
jay ho dada amari badhi icha puri karo jay ho dada
You tube new trick
જય સુરાપુરા દાદા. અમારા. ઘરમાં. કકરાટ. દુર ટરજૉ
Jay.surapura.dham.bholad.dada.amara.1.kaka..8.divash.thi.gum.thay.gaya.se.kay.pato.malayo.nathi.dada..to.ame.dada.aapna.darsan.karva.aavvana.se.dada.jay.surapura.dham.bholad
Jay Surapura Dada Amari Manokamnao purikarajo
Jay surapura dada hu aabhitvathi chu mare 8 varsh thi santan nathi mare gare parnu bandhvi dada🙏🙏🙏
Jai ho surapura dada he dada meri vericose ni bimari khatm kar do,arji sono Dada
Jay ho dada no
જય, ભોળાદ, વાળા, દાદા, નિ. જય
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤dharmesh charel
Jay ho dada 🙏🏼
જય સુરાપુરા દાદા અમને.શુખસાતિઆપો મારા મીસ્ટર દારૂ પીવે છે તો એમની. બધું સારું અમારી અરજી સાંભળી લેજો
Ccçccccccccccccçccc
🎉જય મેલ ડી મા🎉
Jay shree Surapura Dada 🙏🚩👑💯🔥♥️
જય સુરાપુરા દાદા મારે લગ્નનના ૧૦ વષે થય ગયા હજુ સંતાન નહિ મને તમારા આશીર્વાદ થી સતાન અમારા ઘરે પારણું બઘાવુ જોઈ જય સુરાપુરા દાદા 🙏🙏🙏 જિલ્લો છોટાઉદેપુર
હે દાદા હું ડીસા છું મારા ભાઈ ને આંખે દેખાતો કરજે દાદા
જય હો ભોળાદ વાળા દાદા ની જય હો
🙏જય સુરાપુરા દાદા 🙏દાદા ને વિનંતી કે ઓન લાઈન બંધ કરી ને ખરે ખર જે દુઃખી છે તે લાઈન માં બેસાડીને લખવા વિનંતી કારણ કે ઓન લાઈન માં નંબર આવતો નથી આટલી દાદાને મારી પ્રાર્થના 🙏જય સુરા પુરા દાદા ભોળાદ ના રાજાને કોટી કોટી પ્રણામ 🙏
જય સુરાપુરા દાદા મારૂ સપનુ પૂરૂ કેદિવસ કરસો
Jay ho dada
જય હો દાદા મારી મનોકામના પૂર્ણ કરજો
Jay bolad na dada
જય સુરાપુરા દાદા આમાંરી બધી મનોકામના પૂર્ણ કરો🙏🙏🙏
જય શ્રી સુરાપુરા દાદા
Jay surapura dada bholad vara
🙏🏼🙏🏼🙏🏼 જય દાદા🙏🏼🙏🏼🙏🏼
Happy birthday king of dada
Jaysurapura
Jay ho dada bapu
Jay ho surapura dada...
Jay bholad vala dada...💚
દાદા મારી અરજી છે કે હું ખૂબ ભણીયો છું પણ નોકરી નથી મળતી એના લીધે મારું કુટુંબ મને મેણાં મારે છે કે તે તો અમારાં પૈસા નું પાણી કરી નાખ્યું અને મને ગાંડો ગણે છે દાદા ને મારી એટલે અરજી છે કે મારું કામ કરે તો .....
મળી જશે ભાઈ sardha રાખો
અમદાવાદ થી આમારી અરજી સાભારી લેજો
Dada mane dikroaapo Mara surapura dada hudahod na zalod this bolu chhu
Jay 🙏🙏
મારી મનોકામના પૂરી કરજો સુરાપુરા દાદા સરકારી નોકરી ની
Jay ho dada papu mare 17 varsh thi santan nathi🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ᴍᴀʀᴀ ʙʜᴀɪ ᴅᴀᴅᴀ ᴩᴀʀ ᴀɴᴇ ᴍᴀᴛᴀᴊɪ ᴩᴀʀ ꜱʜᴀʀᴅʜᴀᴀ ʀᴀᴋʜᴏ ʙᴀᴅʜᴜ ꜱᴀʀᴜ ᴛʜᴀɪ ᴊᴀꜱᴇ ...♥️🥰 ... ᴋyᴀᴀ ᴛʜɪ ꜱᴏ ʙʜᴀɪ ᴛᴀᴍᴇ
@@Love_Status-vb5sd Rajkot
🙏🙏🙏🙏
@@Love_Status-vb5sd Happy birthday Dadabapu🥳🥳💐💐🎉🎉🎊🎊🎁🎁🎂🎂🍰🍰🥰🥳🥳🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏🙏
@@rajubhasarvaya9179 ᴍᴀᴀ ᴋʜᴏᴅɪyᴀʀ ɴᴜ ᴍᴀɴᴅɪʀ ꜱᴇ ᴀ ʙᴀᴊᴜ
ᴛyᴀᴀ ᴩᴜɴᴀᴍ ʙʜᴀʀᴏ ʙʜᴀɪ ᴊᴀʀᴜʀ ᴛʜᴀɪ ᴊᴀꜱᴇ ᴋᴀᴀᴍ 🥰♥️
JAY DADA
Jay surapura dada
Jay surapura dada maru dharelu kam karo dada 🙏🙏🙏
Hi
Har. Har. MAHADEV
Dada,mare dikari chhe mdne dikato apo
Dada mari badhi ichha puri karajo maru name rajendra che jay surapura dada
Jay ho dada bapu 🙏🙏🙏🙏🙏🙏
Kukavav sagar
Jay ho dada ni dada mane maro 16 varsh na dikara ne 01/08/2022 ne te ratre ghar suto hato ne સાપ kardi gayo ane maro dikro gujri gayo😢😢😢😢😢 mane maro dikro pacho aapjo mari arji no swikar karjo ek ma pale pale dikra ne yaad kari ne😢 rade che ke maro dikro pacho avashe😢😢😢
Jay Dada 🙏🙏🙏
jay dada
Jay Surapura Dada 🙏🏻🙏🏻
Jay ho dada
Dada je koy me eni vis puri kar jo dada
Surapura dada mare 13 vars Thai Gaya mara gare paranu bandhau nathi etale mare tamne malavu chhe
Happy birthday king of dada 🎂🎈🎉🎈🎈🎉
Jay dashama
jay sura pura dada
Jay- sura pura dada 🙏🙏🙏
🙏🚩dada🚩🙏marihamujopap🙏🚩
🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇JAY CHARMALIYADADA🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏
Jaymataji
🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇JAY SURAPURADADA🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇JAY HO DADA🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏
જય હો દાદા અમે દવાખાના કરી પૈસા ખર્ચી થાકી ગયો છે દીકરો દાદા દીકરો તમારો સેવક છે દાદા અને સંતાન માટે મારી અરજી મેલુ છુ દાદા અરજી સાં ભળજો દાદા જય હો દાદા જય હો દાદા જય હો દાદા જય હો દાદા જય હો દાદા જય હો દાદા જય હો દાદા જય હો દાદા જય હો દાદા જય હો દાદા બાપુ
જય હો દાદા🙏🙏
❤
🚩🚩🚩🚩🚩🚩
મારુ કામ પુણ કરજો
જયસુરાપુરાદાદા
🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇JAY GOGAMAHARAJ 🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏
Jay ho dada
Dada na darshan mate kyare malvu.....
पुत्र प्राप्ती करून के क्या क्या नियम से ते क्यो ने
મારાં બંનેવિ બિમાર છે ખાડલામા છે
Dhn che tari bhgti ne dada