આ મોદી સરકાર માં કોઈ ને મજૂરી એ જાવા નૂ રહેવા જ નથી દીધું મારા ભાઈ બધા આત્મ નિર્ભય થય ગયા છે..ખાલી એક મિસ્ત્રી હોય કે કડીયો હોય..1000 રૂપિયા નૂ મહેનતાણું.. રોજ નૂ કરે છે..પછી વાણંદ કેમ ના હોય...🤓🤓🤓🤓🤓 500 રૂપિયા દેતાય તમારે કામ થોડું કરવૂ છે..શેઢે બેસીને સીરામણ કરવૂ છે..ખેડૂત નૂ જે થાવું હોય તે થાય..
નાે સાલે. ગુજરાત. માં. આવવાદાે.નાેસાલે
કરછમાં આવ્યા છે મશીન મગફણી સાફ નથી નીકણતી
Good Sanjay Bhai
બહુ,સરસ❤
cottan nu saru machin banavo
Saras
Very good sir 🎉
Majur nathi malta
🔥🔥🔥
Modi.. modi.. modi.. bjp hoy tya lilalher hoy... modi.. modi..modi..
Majur su khay
રાહડા લેવા ના
@@bhurabhaibaraiya9050હાં બોવ લાડકી નાં થાય છે મંજુરીયા
તમે હવા ખજો પછી અત્યારે બોવ મજૂરી ચડવી છે ને ચડવી લ્યો કઈ વાંધો નઈ 2/3 વર્ષ પછી તમરે બધા ને હવા જ ખાવા ની છે
નંબર મોકલો
Fon NoBr
મજૂરોની રોજીનું સુ
ભાઈ મજુર કયાય મળતા હોય તો મારે ત્યા મોકલો મારે જાર વાઢવાની ની છે
ધઊ વાવવાનુ મોડુ થાય છે
કોય વાઢવા આવતુ નથી
આ મશીન એક નં છે
આ મોદી સરકાર માં કોઈ ને મજૂરી એ જાવા નૂ રહેવા જ નથી દીધું મારા ભાઈ બધા આત્મ નિર્ભય થય ગયા છે..ખાલી એક મિસ્ત્રી હોય કે કડીયો હોય..1000 રૂપિયા નૂ મહેનતાણું.. રોજ નૂ કરે છે..પછી વાણંદ કેમ ના હોય...🤓🤓🤓🤓🤓 500 રૂપિયા દેતાય તમારે કામ થોડું કરવૂ છે..શેઢે બેસીને સીરામણ કરવૂ છે..ખેડૂત નૂ જે થાવું હોય તે થાય..
અત્યારે ખેડુતો ને ૫૦૦ રુપિયા મંજુરી પોસાઈ તેમ નથી
મજૂરો દર વર્ષે મન ફાવે તેટલી મજૂરી ચડાવતા જાય છે એટલા મટે આવા મશીન ખેડૂતો માટે ખૂબ જરૂરી થઈ ગયા છે
Phone number?