ખેતલિયા બાપા મંદિરનાદર્શનમુ.કણેરી તા.કેશોદKhetaliya bapamandir હવન તા.29/08/22મંદિર નવનિર્માણ સંકલ્પ

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • ખેતલિયા બાપા મંદિરના દર્શન અને ઇતિહાસ
    મુ.કણેરી તા.કેશોદ જી.જૂનાગઢ
    Khetaliya bapa mandir ka itihas To.kaneri Ta.keshod Dist.junagadh
    #હવન તા.29/08/2022
    નવ નિર્માણ મંદિર સંકલ્પ
    ખેતલીયા બાપા કરેણી ના દર્શન અને સંપૂર્ણ ઇતિહાસના વિડીયોની લિંક નીચે આપેલ છે.
    • ખેતલિયા બાપા મંદિરના દ...
    ફડદુ પરિવારના કુળદેવતા તેમજ અનેક લોકોના આસ્થાનું કેન્દ્ર એટલે ખેતલિયા બાપા મંદિર કણેરી. લોકો દર સોમવારે પોતાની મનોકામના ની પૂર્તિ માટે બાપાના દર્શને આવેછે. લોકો ઇચ્છીત સંતાન પ્રાપ્તિ માટે બાપાની માનતા માનેછે. સંતાન પ્રાપ્તિ પછી લોકો પોતાના સંતાનોની સાકર તુલા પણ કરેછે.કોઈના હાથ પગ દુખતા હોય અથવા ભાંગી ગયા હોય તો લોકો ખાખરા ના લાકડા માંથી હાથ ,પગ બનાવી બાપને ચડાવે છ.અને તેમને સારું થઈ જાય છે. ઘણા લોકો જોડિયા શ્રીફળ કે તલવત ની માનતા પણ માનેછે. બાપાની કોઈપણ જાતની માનતા સોમવારે ચડાવવાનો રીવાઝ છે. ખેતલિયા બાપાના મંદિરે દર ત્રણ વર્ષે ફડદુ પરિવાર હવનનું આયોજન કરે છે. ત્યારે ગામોગામ થી ફડદુ પરિવારના લોકો અહીં પધારે છે.હવન અને સમૂહ પ્રસાદીનો લાવો લે છે. આ મંદિર કણેરી ગામથી ત્રણ કિમી. ના અંતરે આવેલું છે.પ્રકૃતિ ની ગોદમાં વસેલું આ મંદિર ટેકરી ઉપર આવેલું છે. અહીંનું વાતાવરણ ખુબજ ખુશનુમા છે.લીલાછમ વૃક્ષો અને ખેતરોથી ઘેરાયેલું છે. અહીં આવ્યા પછી એક હિલ સ્ટેશને આવ્યા હોય એવો અનુભવ થાય છે.અને મનને અદભુત શાંતિનો અહેસાસ થાય છે.
    વિણેલાં મોતી ચેનલ
    vinela moti channel
    #Gujarati song
    #લોકગીત#Lokagit
    #itihas
    #malbapa
    #madhda
    #મઢડા#સોનલધામ
    #મદારી#બનુંમાં મઢડા વાળા
    #chanod#જસદણ
    #મદારીનોખેલ#ઢોલક
    #સ્ટુડિયોરેકોર્ડિંગ#studio
    #રામધૂન#હિંગોળગઢ
    #chanod pitruvidhi
    #chanodkaranali #bhikhudangadhvi
    #bholenath
    #gandi girna song
    #માલધારી#maldhari#સિંહ#gir#kadumakarani
    #devayatkhavad
    #ishardangadhvi
    #Giranar na pagathiya ni saty katha #History of giranar #giranar#malabapa
    #માલબાપા#માલધારી
    #હિંગોળગઢ#રામ દાસ ગોંડલિયા

КОМЕНТАРІ • 11