Raja Ajmal Na Kuvar Ramdev | Hiral Raval | Ramdevpir New Song | New Gujarati Song 2024

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • Raja Ajmal Na Kuvar Ramdev | Hiral Raval | Ramdevpir New Song | New Gujarati Song 2024
    ►Subscribe Now For More Videos - ua-cam.com/users/RDCGujar...
    Full Song also Available for Downloading & Streaming online:-
    ♫ Wynk : tinyurl.com/22rs7grd
    ♫ Gaana : tinyurl.com/2df3ajbh
    ♫ JioSaavn : tinyurl.com/24vv8k4m
    ♫ Amazon Music : tinyurl.com/28aqj9uz
    ♫ Spotify : tinyurl.com/2ad87v4f
    ♫ iTunes : tinyurl.com/24sv7lk9
    ♫ Apple Music : tinyurl.com/24sv7lk9
    Song - Raja Ajmal Na Kuvar Ramdev
    Singer - Hiral Raval
    Lyrics - Jayesh Prajapati
    Music - Sashi Kapadiya
    Recording - Varaj Studio
    D.O.P - Rajubhai Goswami [Mahakali Video - Meu]
    Director - Vasu Thakor
    Producar & Editing - Vasu thakor ( 8980910258 )
    Make Up - Lata Patel
    Sp. Thanks - Ramdevpir Mandir Meu
    Label - SCV Films
    Digital Partner - RDC Media Pvt. Ltd.
    Lyrics :-
    હે રાજા રે અજમલ ના કુંવર ....(૨)
    વન મ દલુડિયો ખેલવા જાય
    અલયા પડઘમ વાજા વાગે એના શોભા વરણી કાયા
    હે રાજા રે અજમલ ના કુંવર ....
    વન મ દલુડિયો ખેલવા જાય (૨)
    હે રમે પીર રોમદેવ ભૈરવ ની ભૂમિ મો વાતો રે થાય એની રણુજા રે ગોમમાં .....હે ચિંતા કરે છે માતા મીનણ દે મારો રે રોમદેવ નોનેરૂ બાળ છે
    મન માં ના ગભરાશો માળી (૨)
    રોમદેવ ભૈરવ નો કળ છે ...
    યે પરઘમ વાજા વાગે એનાં શોભા વરણી કાયા
    યે રાજા રે અજમલ ના કુંવર વન માં દલુડીયો ખેલવા જાય ....
    યે ઘોડલે ચડીને પીરે ભેરવો ભંડાર્યો વાલા એ ભૂમિ નો ભાર રે ઉતાર્યો ગોદણી તોણે એમ લોબી લોબી થાય રે ભેરવો રોમાપીર ના સરણે થઈ જાય રે ....
    યે કળ જુગ ના દેવ મારા રોમદેવ પીર ...(૨)
    રણુજા માં વાલો પૂજાય છે
    રાજા રે અજમલ ના કુંવર વન માં દડુલીયો ખેલવા જાય ...
    પરઘમ વાજા વાગે એના શોભા વરણી કાયા...
    Log in to our Website: www.rdcmedia.in/
    For business enquiries contact on: 02248262277
    E-mail us : info@rdcmedia.in
    ------------------------------------------------------------------------------
    Connect with us on :
    ------------------------------------------------------------------------------
    ✫ Subscribe : goo.gl/y6zgp4
    ✫ Dailymotion : goo.gl/BUiTts
    ✫ Facebook : goo.gl/rCngrH
    ✫ G+ : goo.gl/LSMnbA
    ✫ Twitter : goo.gl/cSN911

КОМЕНТАРІ • 10