Zheelan -ઝીલણ| New Gujarati Songs 2023 | Rakesh Barot |Geeta Rabari | Aditya Gadhvi | Bhoomi Trivedi

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 804

  • @ashvinbareja436
    @ashvinbareja436 2 роки тому +30

    કચ્છી. ઉત્તર ગુજરાત. મઘ્ય ગુરાત અને લોકગીતો જમાવડો મોજ પડી ગઈ પહલી વાર સાંભળવા મળ્યું એમાંય આદિત્ય ગઢવી અને દેવરાજ ગઢવી અરે બધાજ સ્વર ના વિરો ભાઈ ભાઈ 🙏જીઓ મારા સ્વર ના વિરો 🎉
    ખૂબ ખૂબ અભિનંદન
    ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉
    જય જય ગરવી ગુજરાત

    • @shiyalmahesh1565
      @shiyalmahesh1565 2 роки тому +2

      જય જય જય ગરવી ગુજરાત

    • @maheshmundhava1332
      @maheshmundhava1332 2 роки тому

      ગુજરાતી લોક ગીતની પરંપરા જાળવી રાખવા મહત્વ નો ફાળો આપનાર વીર સ્વર સમ્રાટ અને સમરાગની ઑ પર અમને ગર્વ છે

    • @vijayrathva4287
      @vijayrathva4287 2 роки тому +1

      @@shiyalmahesh1565 @@

    • @patelaxay4405
      @patelaxay4405 2 роки тому

      Ssssssesw

    • @bhargavasodariya9656
      @bhargavasodariya9656 Рік тому

      @@shiyalmahesh1565

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 4 роки тому +88

    દેવરાજ ગઢવી અને ગીત બેન રબારી
    અમારા કચ્છ નું ગૌરવ...💐💐💐
    Love:- Kutchh

    • @5starfilm732
      @5starfilm732 2 роки тому

      કચ્છ નું નય આખા ગુજરાત નું કયો ભાઈ કેમ ફાંટા પાડા છો

  • @sambadjaysukh6377
    @sambadjaysukh6377 4 роки тому +40

    ઘણા સમય પછી ઓરિજિનલ દેશી ગીતો અને આધુનિક તેમજ સુંદર સઁગીત નો અનેરો સમન્વય
    વાહ ગુજરાતી રાસ
    રાધેક્રિષ્ના

  • @Vivek_kachariya
    @Vivek_kachariya 4 роки тому +35

    ઓહો ખૂબ જ સરસ આલ્બમ.....
    અને એમાંય ઝીલણાંના પાણી રાકેશ બારોટ ના અવાજ માં તો જોરદાર છે હો બાકી

  • @h.r.thakkarex.engr.incharg7690
    @h.r.thakkarex.engr.incharg7690 3 роки тому +9

    અતિ સુંદર... જોરદાર... સુપર્બ મ્યુઝીક.. આહલાદક સ્વરોમાં ગણા સમય પછી કોઈ આલ્બમ સાંભળ્યો.. ખાસ કરીને રાકેશ બારોટ (દીયર મારો વેરી-જેઠ મારો વેરી), ભુમી ત્રીવેદી (પારસ પીપડો), આદીત્ય ગઢવી, દેવાંગી પટેલ તથા કચ્છ્ના આભુષણ એવા આદીત્યભાઈ ગઢવી(આભમાં ઝીણી ઝબુકે વીજળી).. મઝા મઝા આવી ગઈ......

  • @nikhilkacha2392
    @nikhilkacha2392 4 роки тому +12

    ઘણા દિવસોથી રાહ જોઇ રહીયા હતા આ આલ્બમ ની સૌ કલાકારો એ પોતાની કલા ના કામણ પાથર્યા છે અને સંગીત પણ જોરદાર છે.
    Best wishes 👍👌👌👌

  • @deverayka8776
    @deverayka8776 4 роки тому +12

    Adityabhai gadhavi Brilliant voice...

  • @chintanjethava5593
    @chintanjethava5593 4 роки тому +8

    ગુજરાતી ઓ આખા world માં પ્રખ્યાત છે ભાઈ......મને ગર્વ છે કે હું એક ગુજરાતી છુ ❤️

  • @RaykaStudio
    @RaykaStudio 4 роки тому +2

    Wah jay ho

  • @ViramGadhavi-gv5sm
    @ViramGadhavi-gv5sm 4 роки тому +58

    મારા ગામ ના અને મારા વડીલ એવા શ્રી દેવરાજભાઇ ગઢવી( નાનો ડેરો) અને તમામ સુરીલા મીઠડા ગાયકો અને સુર સાગર મ્યુઝિક ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ
    જય ભીમનાથ

  • @dipakgadhavi6586
    @dipakgadhavi6586 4 роки тому +7

    Ha aadi bhai ❤

  • @k-g-fkileer4444
    @k-g-fkileer4444 4 роки тому +24

    Devraj gadhvi nano dero hit 🙌🏻🙌🏻

  • @hardikjadav5649
    @hardikjadav5649 4 роки тому +15

    કચ્છી ભાષા મા ખ્યાલ આવતો નથી છતાં પણ સાંભળવા ની ખુબ મઝા આવે છે આદિત્ય ભાઈ આપ હંમેશા મારા favourite છો.

    • @ravirabariofficial7425
      @ravirabariofficial7425 4 роки тому

      કચ્છી તો કચ્છી છે સાહેબ ❤️

    • @ashokmatang3075
      @ashokmatang3075 3 роки тому +1

      કચ્છી ભાષા ની ઝલક જ કંઇક અલગ છે ભાઈ સમજો નહિ પણ મીઠી લાગે ભાઈ🙂🙂🙂

  • @AghoriMuzik
    @AghoriMuzik 4 роки тому +5

    CLASSIC 🔥🔥❤️

  • @thaviral3612
    @thaviral3612 4 роки тому +11

    આદિત્ય ગઢવી નું ગીત સાંભળી ને મોજ. આવી બધા ગીતો ખૂબ સુંદર છે બધા ગીતો માં નંબર ૧ છે ભાઈ આવા ગીતો થીજ આપડી સંસ્કૃતિ જળવાઈ રહેશે

  • @Unapologatichindu23
    @Unapologatichindu23 4 роки тому +6

    Pure folk tribute to real writers and culture of Gujrat.
    Proud on "Sur Sagar".
    And Thank you for giving this precious gems of Glorius Gujrat to us.

  • @musicisworld5842
    @musicisworld5842 4 роки тому +7

    Devraj gadhvi etle puri thai gai bhai 🙏🏽 wow thank u sur sagar

  • @jepararvind4326
    @jepararvind4326 4 роки тому +4

    Wahhh JaY ho 🙏
    JaY Bhimnath 🙏

  • @mehtapreet3447
    @mehtapreet3447 4 роки тому +13

    Woooww whattt a music!!! loved to listen it.....
    Garba karvani maja avse 👍😊

  • @prajapativinay4403
    @prajapativinay4403 4 роки тому +8

    ગુજરાતી ના લોકગીતો ને નવાં અંદાજ થી રજું કર્યાં
    દરેક કલાકાર અને સુર સાગર મ્યુઝિક ને અભિનંદન
    ફરી ફરી સાંભળવાનું મન થાય
    જલ્દી થી અવાજ ગુજરાત નાં ખુણે ખુણે ગવાતાં લોકગીતો સાથે Zheelan 2 બનાવો એવી આશા 🙏

  • @abodii1723
    @abodii1723 4 роки тому +5

    1:52 Aditya gadhvi♥️🔥

  • @kgstudioRajula
    @kgstudioRajula 4 роки тому

    best non stop yar

  • @planetparle
    @planetparle 4 роки тому +58

    There is simply one name you can trust when it comes to the highest quality non stop Gujarati albums every year and that is Sur Sagar. What an amazing album, bringing out some of rarer flavours of music from Kutch, Saurashtra, Uttar Gujarat and more. Incredibly melodious music, beautiful voices paired with epic rhythms: this is the first time Gujarati music has seen a non stop album like this 😍💘🙏🏽❤️
    My congratulations to the entire team behind this album; singers, producers and executives!
    I can't wait for music music this season! 🎆✨💫🎉🧡

    • @nirvanwarrior
      @nirvanwarrior 4 роки тому +2

      Hey Parle Patel ! Just love your videos man, they are just awesome. Hilarious sense of humor, I really appreciate. Glad to see your comment at sur sagar. People like you who appreciate and taking forward our culture in any manner are very few, especially when living away from the country. Keep it up. BIG FAN OF DBSR.

    • @akashgohel5375
      @akashgohel5375 4 роки тому +1

      Not expected from u, supporting those artist like rakesh barot, kaviraj, geeta rabari, kinjal dave, etc.
      Hats off

    • @planetparle
      @planetparle 3 роки тому +1

      @@akashgohel5375 They are amongst my favourite artists of Gujarat. The truest forms of folk music come from the real folk communities, one which I admire and salute. I all the different types of Gujarati music. I myself am an artist and understand the importance of supporting other Gujarati artists to keep creating our beloved Gujarati music; no matter what style, just good quality!

    • @sureshbariya3577
      @sureshbariya3577 2 роки тому

      @@nirvanwarrior q

    • @sureshbariya3577
      @sureshbariya3577 2 роки тому

      Q11

  • @gujjugirl3145
    @gujjugirl3145 4 роки тому +9

    Ha mara gujrati kalakar ha😍😍 mojj mojj 👌👌👍👍 all of u best supar ❤

  • @hemantsankhla3917
    @hemantsankhla3917 4 роки тому +8

    Those who wsh 2 sing always find a song🤗 Himanshu chauhan awsm collaboration wth all singers..❤️

  • @jaiveersinhgohil8877
    @jaiveersinhgohil8877 4 роки тому +27

    બધા કલાકારો ની સારી રચના પણ આદિત્યભાઈ એ દિલ જીતી લીધું.ખૂબ સરસ ❤️

  • @hadakusumben9370
    @hadakusumben9370 4 роки тому +1

    Ubhi re ubhi re ae lok geet che Aditya bhai thank you aa lok geet ne yad karva badal

  • @msstudio1204
    @msstudio1204 4 роки тому +6

    Aditya gadhavi super jay Zalavad

  • @chiragdobariya5650
    @chiragdobariya5650 4 роки тому +9

    1:52 after a long time i hear a new sounds in this song

  • @kamleshbarot
    @kamleshbarot 4 роки тому +4

    Congratulations

  • @hanjayesh7561
    @hanjayesh7561 3 роки тому +6

    વાહ ખૂબ સરસ છે હા ગુજરાતી ની મોજ હા ☺👍💞👍

  • @vishnuravalofficial6336
    @vishnuravalofficial6336 4 роки тому +64

    ધણા સમય પછી કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાત નુ લોકસંગીત એક સાથે સાંભળવા મળ્યું અને સુમધુર સંગીત થી સજ્જ સંગિત સાંભળવા મળ્યું, સૂર સાગર સબસે સુપર ડુપર.

  • @krahir1.1M
    @krahir1.1M 4 роки тому +8

    Vah aaditya bhai

  • @jashpal_datta
    @jashpal_datta 4 роки тому +8

    Apart from singing.. music arrangement is fabulous.. kudos to arranger... u hv maintained a superb balance between folk and urban genres. I usually do not listen folk music much but thank to this treatment.. I’ve listened to full album. Outstanding. Keep it on guys.

  • @hareshchauhan4032
    @hareshchauhan4032 4 роки тому +7

    સરસ છે. ગુજરાતી ગીતો એન્ડ કલાકારો.
    જય જય ગરવી ગુજરાત
    મને ગરવ છે. હુ ગુજરાતી છુ.

  • @Vijay123gadhvi
    @Vijay123gadhvi 4 роки тому +29

    દેવરાજ ગઢવી (નાનો ડેરો ) તમારે માટે આ આલ્બમ ની રાહ જોતા હતા ... બહોત ખૂબ .. કચ્છ કિંગ 👌👌👌

  • @vaikunthbhai
    @vaikunthbhai 4 роки тому +3

    वाह वाह क्या बात है बहु सरसछे मौलिक भाई

  • @jesangbharvad6740
    @jesangbharvad6740 11 місяців тому

    Jay ho jilan tara pani.. જીવો રાકેશભાઈ રુવાડા ઉભા થઇ ગ્યા... વારી જાવ 🙏🏻શુ વાઈબ્રેશન આવે છે 🙏🏻

  • @kashyapkaria3814
    @kashyapkaria3814 4 роки тому +10

    Wohooo....finally we get something rocking for the garba....thank you so much all the artists for giving this album....and what a masterpieces songs are there 😍and all the legend singers are there from bhoomi ma'am, Aditya sir, geeta ma'am to devraj sir all are the legends and Rahul sir and maulik sir, hats off to you both for giving the outstanding nostalgic music....it was so much soulful....and thank you sur sagar music also ♥️

  • @dhirajrathod5509
    @dhirajrathod5509 3 роки тому +4

    Sur sagar is my one of favourite channel for gujarati songs....
    Thank u for such this kind of lovely songs... keep creating best 🖤🙏

  • @Ajay-uz7fx
    @Ajay-uz7fx 3 роки тому +2

    Aditya gadhvi super voices & Hart touch.😇🔫

  • @vanjitrabari8569
    @vanjitrabari8569 4 роки тому +25

    સુપર હીટ સોંગ ગીતાબેન રબારી વાહ બૂમ પડી ગઈ

  • @anandparmar1699
    @anandparmar1699 4 роки тому +1

    All songs are Fabulous, but Aditya Gadhavi Nu Starting Haji Kasam 😍 adbhuttt 👌first Geet maa j Dil jiti lidhu das Jhaptal Dhol ane Aditya Gadhvi nu combination Koi Traditional Gamda nu original Gujarati Dhol Jevu feel karawe

  • @ravatanil9212
    @ravatanil9212 4 роки тому +3

    Ha moj ha

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 4 роки тому +6

    Mile mat ja mane ekli re ho vanjara jiyo vanjara balam aao vanjara super song audio album

  • @Englishgrammer6441
    @Englishgrammer6441 4 роки тому

    1 number ho.....kathiyawad ..Kachhi and uttar gujrati combination .....jordaarrrrrr

  • @Rudraksh_Garba_Class
    @Rudraksh_Garba_Class 4 роки тому +5

    Jordar 🔥🕺💃🏼

  • @deverayka8776
    @deverayka8776 4 роки тому +6

    Wah ADITYA GADHVi .....👌👌👌👌👌

  • @kirtisolanki8713
    @kirtisolanki8713 4 роки тому +3

    Wah Aditya Bhai gadhvi super

  • @krahir1.1M
    @krahir1.1M 4 роки тому +7

    Jay ho devrajbhai

  • @virensinh_vaghela_1474
    @virensinh_vaghela_1474 4 роки тому +29

    Rakesh Barot was really great ❤️❤️ singer

  • @jesangbharwad4645
    @jesangbharwad4645 3 роки тому

    Bapo bapo Rakesh Bhai... Tamara jilna na pani..Dil ne sparsi gayu..Jay 🚩 thakar 🙏

  • @utpalchaudhary8608
    @utpalchaudhary8608 4 роки тому +5

    Chaldo is one the best song from this album & it's recreation in Hellaro movie gives goosebumps❤️

  • @vishalrawat3518
    @vishalrawat3518 4 роки тому +3

    Supar song

  • @mtube9767
    @mtube9767 4 роки тому +2

    Aadity gadhvi all time hits 🥰🥰🥰🥰🥳

  • @nirvanwarrior
    @nirvanwarrior 4 роки тому +5

    Best collaboration of 8 gems of our folk ❤️❤️ loved the album 🤩🤩🤩 may we get more such collabs 👍👍👍

  • @dilipsuthar5304
    @dilipsuthar5304 4 роки тому +2

    વાહ!! અદ્ભુત....loved it !! ❤

  • @mr.vasitasong2152
    @mr.vasitasong2152 3 роки тому +1

    Best me best shel darwaje dhoki vaage 😘😍😍

  • @jaydippatat07
    @jaydippatat07 4 роки тому +4

    Fantastic composition. ...
    Missing you aishwarya.....Jigrra.... Kirtidan

  • @miteshpatel6321
    @miteshpatel6321 4 роки тому +2

    જય હો બધા કલાકાર મિત્રો ની...

  • @atharvedubey4516
    @atharvedubey4516 4 роки тому +12

    Finally out! Congratulations to the whole team of SurSagar

  • @krunalchauhan1284
    @krunalchauhan1284 4 роки тому

    Kya bat hai.. Aditya bhai gadhavi.. Haji kasam tari vijadi.. 👌🏻👌🏻👌🏻👍🏻👏🏻👏🏻

  • @jaysinhjadav5878
    @jaysinhjadav5878 4 роки тому +2

    haji kasam❤ aditya gadhvi👍🙏

  • @bajaniyachetan6785
    @bajaniyachetan6785 4 роки тому +1

    Navratri vali fillings aavi gai bhale navaratri dar varsh jevi nai thai pan mara mate dar varsh krta pan best non-stop lavya tame aa varshe so Thank you so much sur sagar 🙏🙏

  • @jay_rabari-he2xv
    @jay_rabari-he2xv 4 роки тому +5

    Kai no ghate

  • @RD_GOSWAMI
    @RD_GOSWAMI 4 роки тому +8

    છલદો is the best music
    જય હો દેવરાજ ગઢવી

  • @nikunjpatel7478
    @nikunjpatel7478 2 роки тому

    Heart touching.. Original Gujarati songs.... Love to hear it..... Hevenaly enjoyed.....

  • @mayankbabariya6753
    @mayankbabariya6753 Рік тому

    Ha mojj ha Gujarat ni 😊

  • @ManthanMaruPercussionst
    @ManthanMaruPercussionst 4 роки тому +4

    Rhythm arrangement and playing mixing superb superb superb love it 😍 and specially that starting song haji kasam tari vijdi dhol theko aha maza aagaya 😍😍😍🙏🏻🙏🏻🙏🏻😊😊😊

  • @familystudio4331
    @familystudio4331 4 роки тому +1

    Rahul Mujariya best work

  • @sagarparmar6113
    @sagarparmar6113 2 роки тому

    Found the MASTER piece in the Gujarati literature. Best wishes to the team.

  • @ravirabariofficial7425
    @ravirabariofficial7425 4 роки тому +4

    ❤️❤️❤️❤️❤️love gujrat ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @jay_rabari-he2xv
    @jay_rabari-he2xv 4 роки тому +2

    Jay hoo

  • @bharatsongara810
    @bharatsongara810 4 роки тому +2

    Wah Himanshu Bhai 😊👌🏻👌🏻

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 4 роки тому +5

    Navratri na tahehwar mate jabardast album track Leke aa Gaya vah bahut hi badhiya

  • @dilipnandwana4609
    @dilipnandwana4609 4 роки тому

    Its really osm......specially #aditya_Gadhvi #Bhumitrivedi......🥰

  • @jaypalsinhjadeja17
    @jaypalsinhjadeja17 4 роки тому

    Best In All Aditya Gadhvi 🙌🏻🙏🏻❤

  • @utpalchaudhary8608
    @utpalchaudhary8608 4 роки тому +16

    People who have given unlike on this classic album should think twice before unlike it because this is a best tribute to gujarati culture.👍

    • @Ravi-vj7cj
      @Ravi-vj7cj 2 роки тому

      This is not traditional music ... Buddy if you want gujarati traditional music then listen falgunis आवो रमावा रास, झांजरिया ect. albums......
      I am मराठी but i have good knowledge of Gujarati folk and music

  • @meetmehta3686
    @meetmehta3686 4 роки тому +1

    Waaah kaybaat hai Jabardast music Maulik Mehta and Rahul munjariya and superhit album ❤️❤️❤️❤️

  • @makwanakamlesh4359
    @makwanakamlesh4359 4 роки тому +2

    મોજ અને માયા ફક્ત ને ફક્ત મારા બનાસમાં
    પિયર મારું મેવાસી 😍😍
    મોજ કરાવી દીધી કમલેશભાઈ

  • @mohanmata5862
    @mohanmata5862 4 роки тому +2

    ખૂબ જ અદ્ભુત ખજાનો ઠાલવ્યો છે બાકી... જોરદાર.

  • @jayeshchaudhari1922
    @jayeshchaudhari1922 4 роки тому +1

    Bhoomi Trivedi ji... And geetaben rabari beautiful voice

  • @DefaultName-nj6bp
    @DefaultName-nj6bp 4 роки тому +1

    Moj Moj!! Super Album!

  • @kaushikdarji3344
    @kaushikdarji3344 4 роки тому

    Super track... su vaat chhe all unique songs..

  • @krgdv6015
    @krgdv6015 4 роки тому +1

    18:00 valmiya chhodi ne mat jajo re❤ love this song👑

  • @rakeshmunjariya9291
    @rakeshmunjariya9291 4 роки тому +2

    Aha...... finally the wait is over for all

  • @sathwarakailash1981
    @sathwarakailash1981 4 роки тому +5

    વાહ અમારા કચ્છ ના કોહિનુર કહેવાતા દેવરાજ ભાઇ ગઢવી અને કચ્છી કોયલ ગીતા રબારી સુપર થી પણ ઉપર અને બધા કલાકારો એક થી એક ચડીયાતી ગાયકી બધા કલાકરો આપણા ગુજરાત નુ ગૌરવ છે ગુજરાત નુ ગરેણુ છે વાહ મોજ આવી જાય એવુ આલ્બમ બનાવયુ છે વાહ વાહ વાહ

  • @keshavgoswami5202
    @keshavgoswami5202 4 роки тому

    Vah , khub saram collection..

  • @kaushikpatel7455
    @kaushikpatel7455 4 роки тому +1

    Ha dera ni sharuvat moj moj

  • @miteshpatel6321
    @miteshpatel6321 4 роки тому +1

    .... અત્યાર સુધી સાંભરેલા માનુ શ્રેષ્ઠ..... ખૂબ અભિનંદન બધા કલાકારો તેમ જ કમ્પોઝર મિત્રો ને...

  • @jignesh567
    @jignesh567 4 роки тому +1

    That's the power of gujrat and gujarati singer

  • @gujjuentertainment3436
    @gujjuentertainment3436 4 роки тому +1

    22:48 wah geeta ben wah

  • @RD_GOSWAMI
    @RD_GOSWAMI 4 роки тому +1

    Ha moj haaa
    Jay ho sur sagar

  • @thetablaguyhyderalikhan3664
    @thetablaguyhyderalikhan3664 4 роки тому +1

    Waah baabu Chachu wahh Kalim chachu

  • @dipenmalaviya2678
    @dipenmalaviya2678 4 роки тому +2

    Jordar song 🙂🙂

  • @hansarajdafda2386
    @hansarajdafda2386 4 роки тому +3

    Good work molik bhai jordar che

  • @dipenpatel7227
    @dipenpatel7227 4 роки тому

    Superb, Jordar 👍👌

  • @rahuljadav2089
    @rahuljadav2089 4 роки тому +3

    King of uttar Gujarat ha Rakesh bhai barot ha super song zheelan tara pani

  • @gamarabhavesh6212
    @gamarabhavesh6212 4 роки тому +1

    Always favourite Aditya gadhvi
    Heart touching voice tnx all singar

  • @Acharyaofficial089
    @Acharyaofficial089 4 роки тому +1

    aditya gadhavi. allways. fevret. singer ... 🎵🎼🎼🎶🎶🎤🎤🎸🎸🎙️