12 માળનું લક્ઝરીયસ ક્રુઝ જહાજ બનું લોકોનું આકર્ષણનું કેન્દ્ર
Вставка
- Опубліковано 8 лют 2025
- #bhavnagar #news #gujrati #gujarati #gujaratinews #અલંગ#teerkamannews
લાંબા સમય બાદ અલંગ શિપ યાર્ડ માં લકઝરીયસ ક્રુઝ ભંગાવવા અર્થે આવ્યું અલંગ ના પ્લોટ નમ્બર વી-5 દ્વારા ફોર્ટૂં (બેલા ફોર્ચ્યુન) ક્રુઝ ખરીદવામાં આવ્યું
1982 માં બનાવવામાં આવેલ જહાજ માં 1664 પેસેન્જર ને 540 ક્રુ મેમ્બર માટે 724 કેબીનો સામેલ હતી
જહાજ 16120 મેટ્રિક ટન નું વજન અને 12 માળ ધરાવે છે
215 મીટર લાબું અને 33 મીટર પહોળું જહાજ મુસાફરો માટે આકર્ષણ નું કેન્દ્ર હતું આ ક્રુઝ જહાજ માં 2 રેસ્ટોરન્ટ,7 લિફ્ટ,2 જિમ,સ્પા બ્યુટી સલૂન,સ્વીમીંગ પુલ,બાસ્કેટબોલ, બેડમિંટન, ટેબલ ટેનિસ,થિએટર, સહિત ના આકર્ષણ સામેલ હતા
ક્રુઝ જહાજ અલંગ ખાતે પોતાની આખરી સફરે ભંગાણ અર્થે આવી પહોંચ્યું કસ્ટમ સહિત ની એન્જસીઓ ની ચકાસણી બાદ આ જહાજ ને ભાંગવામાં આવશે