ટકાવારી | PART - 3 | PERCENTAGE BY NIRAJ BHARWAD | MATHS | CCE | PSI | GPSC |
Вставка
- Опубліковано 7 лют 2025
- ટકાવારી | PART - 3 | PERCENTAGE BY NIRAJ BHARWAD | MATHS | CCE | PSI | GPSC |
આજના આ Video માં Maths વિષયનું અગત્યનું Chapter (JIGO app માંથી) ટકાવારી (Percentage) શીખવાનું છે.
Download Our Jigo Application :-
play.google.co...
For iOS Users :
apps.apple.com...
Books :
Maths :
play.google.co...
Reasoning :
play.google.co...
Connect with us on Social Media:
Telegram : - (t.me/nirajbhar...)
Instagram :- / bharwadniraj
Facebook :- / nirajbharwadsir
Helpline Number:-
9558121303, 7069530303
Visit us :-
Plot / 1552,
Beside Iscon Gathiya Rath,
Sector - 6(A),
Gandhinagar.
Thank you for your support and stay tuned for more valuable content!
નીરજ સર મેં ટકાવારી રીલેટેડ ઘણા વિડીયો જોયા પણ તમે Best છો.હુ તેમને બરોબર નથી શિખવું એવું નથી કહેવા માંગતો પણ બધા ની પોત પોતાની સમજાવવાની રીત હોય છે અને તમારી રીત ઓછા સમયમાં જવાબ અને સરળતાથી સમજાય જાય છે તો તમારો આભાર.
Thank you so much sir 😊
Sir bauj sarsh bhanavo cho I praud of you sir❤❤❤❤❤❤❤
આવતા રો આવતા રો
નવુ નવુ લાવતા રો.🙃
A brilliant_🔥
આ બનાસકોઠા નો બંદો લાગે છે
આવીએ જ છીએ, ભાઈબંધ.
Fee ketaly sha sir
ભરવાડ સાહેબ,, ગુણોત્તર અને પ્રમાણ નો વિડિયો બનાવો ને હું તમને વિનતી કરું સુ
Sir tame jordar bhanavo chho , Thank you ❤
Sri. Maths khub sars smjavochho
King Of The Maths & Reasoning ❤❤❤
My favorite sir and again thank you sir🙏🙏🙏❤
Jordar sir 👍 Tame Superb Bhanavo cho 👌
Amazing short cut method Sir...
Sir jabarjast bhanavo cho
Thank you ❣️ sir
Nice.. Niraj sir
Sir મે તમારો જનરલ maths નો કોર્ષ ખરીદ્યો છે પણ ચાલુ નઈ થતો પેમેન્ટ પણ સક્સેસ થઈ ગયું છે 😢
મિત્ર, 9558121303 પર સંપર્ક કરો.
❤❤❤@@nirajbharwad6264
Aap best teacher ho world best mathematics king 👑
2025
ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો
Ty saheb ❤
Excellent sir..tamari rit Mane bvj game che
Khub saras
Thank you❤
Jordar sir
Jordar 👍
Tamari trics 👌gajab che yaar.......
Good 👍
Sir police mate special maths+reasoning online batch start karo ne pls🙏
ટૂંક સમયમાં જ આવનારી તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને Online Batch શરુ થશે.
Osm
JAY SHREE KRISHNA
Thanks you sir..🙌tamara jevu ganit Biju koi karavi j na sake koi sir...
Ha bharwad ❤❤❤
Sir Record course ma Reasoning nd maths no combo course lai to tema Maths basic nd general banne aave...plz reply 🙏
Ji sir Basic + General Maths banne avi jase..
Vadhu mahiti mate 9558121303 / 7069530303 par call kari sako cho
👍👍
🙏🙏🙏
Maths reasoning king is bharwad
ગણિત અને રિજનીગ ના કિંગ
Mind blowing sir 🙏❤
Sir tame bharwad samaj nu name vadhryu chhe
Sir D.Y.S.O na maths resoning na પૂછાયેલા અને પૂછાય એવા પ્રશ્નો નો વિડિઓ બનાવીને મુકજો ને...❤
ચોક્કસ. ટૂંક સમયમાં જ આપણી UA-cam Channel પર જોવા મળશે.
Sir hum jo channel nahi le ske to ap humare liye youtub me video rkhdo please sir cce ki gsssb exam ke liye please sir maths
Please watch this, it will be helpful for CCE.
ua-cam.com/video/7CsmDbOUC-k/v-deo.htmlsi=qwozqlIomUGdTP_r
Sir ava examples 1/2 ma kaam aave ??
Sir... સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કરાવો ને
ટૂંક સમયમાં UA-cam Channel પર જોવા મળશે.
PLZZ make a video for tet tat!!!, ઘનફળ શ્રેત્રફળ નળ ટાકી
ચોક્કસ.
સર આ પ્રશ્ન નું સોલ્યુશન મુકજો ,,,જો A એ B કરતા 10% વધુ હોય તો B એ A કરતા કેટલા ટકા ઓછો હોય? આ પ્રશ્ન નું સોલ્યુશન મુકજો
Ans su aave chhe?
9 1/11
Sir kya gum cho ...ghana time thi tamari jarur che aavi jaav ne New video sathe badha topic cover thay am ik j video ma.
હિમાલય હતો, માર ભઈ! ટૂંક સમયમાં જ UA-cam channel પર નવા વિડિઓ સાથે આવીશ.
Sir me app parthi course purchase karyo chhe but Video open nay thata and call karu chhu to koi call bhi uthavtu nathi so help me
મિત્ર ફરીથી 9558121303 પર સંપર્ક કરજો ને.
Juniyar Clark mate maths na short cut vada video mukjo
Unbelievable sir
જી બિલકુલ. થોડા સમયમાં UA-cam Channel પર જોવા મળશે.
Aapni application ma je class 3 no course chhe Tema dyso maths reasoning no syllabus cover thy Jay chhe ?
Ji…
Almost syllabus cover thai jay..
4-5 chapters baki rehse je vehli take apde app ma mukishu
Saheb app kem download nhi thati
દોસ્ત, આ નંબર 7069530303 પર સંપર્ક કરવો.
Sir your teaching method is good and please upload new videos sir.....thanks saheb
Sure I will!
Hii sir રેલવે ની તૈયારી કરીએ છીએ તમારો કોર્સ લઈ એતો ચાલે sir
જી બિલકુલ.
@@nirajbharwad6264 THANKS SIR 🙏
Sir application ma course levo che
S
Ama To recored video che to navi Petarn Mujab j che ? ??
Please reply ME sirrr
Constable mate ganit No course levo che sir atla mate
Please sir reply mee
Please call us on 9558121303
@@nirajbharwad6264 Jigo app Chhella 3 Divas thi login karvanu try karu chu , Pan OTP Nathi aavtu , Please Sir Fix This 🙏
Sir tmari madhyak madhyasth bahulak ni video madti nathi
આ ચેપ્ટર આપણી ગણિતની બૂકમાં છે.
Sir application ma subscribe levu chhe mare ...kevi rite levanu office no contact nmbr nathi
Please call on 9558121303
Sir application ma PDF open thati nthi
મિત્ર, 9558121303 પર સંપર્ક કરજો ને.
Pen tab kyu che ?
Sir forest guard kay video jovano
ટૂંક સમયમાં UA-cam Channel પર વિધાર્થીઓની Difficulties ને ધ્યાનમાં રાખીને નવા વિડિઓઝ અપલોડ કરવામાં આવશે.
sir app open nathi thati
Kindly contact on 9558121303.
પ્રશ્ન જોયા વગર જવાબ 😂😂😂😂😂
😄😄😄
Sir kya gayab thqi gya
Class baju pqn dekhatq nai... Band kri nakhya ke su. 😱
ના દોસ્ત. ક્લાસ ચાલુ જ છે.
Sir video kem નથી મૂકતા
થોડા સમયમાં જ નવા વિડિઓ UA-cam Channel પર જોવા મળશે.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂
Online class open karo
ટૂંક સમયમાં જ ઓનલાઈન કલાસ શરુ થશે.
આ pdf સોલ કરો એ pdf ક્યાં છે
Description માં Pdf ની લિંક આપેલી છે.
Pdf na thi
Description માં PDF File ની લિંક મુકેલી છે.
New video please
ટૂંક સમયમાં UA-cam Channel પર અપલોડ કરવામાં આવશે.
Pdf ni lika mokalo
Description માં PDF File ની લિંક છે.
તમારો મો.ન.આપશો.
9558121303.