વાહ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ખુબ જ સુંદર આપનો તમામ મિત્રો વતી તેમજ મારા વતી ખુબ ખુબ આભાર કારણ કે આટલું બધું ટાઈપ કરીને મોકલવું ઘણો સમય માગી લે છે. જે મારા માટે ઘણું અઘરું છે. આપની આ મહેનત દરેક મિત્રોને ખુબ ખુબ ખુબ જ લાભદાયક રહેશે. જય ભગવાન 🙏🏻🙏🏻
પદ માં સદા માણો સદા નો અર્થ થાય કાયમ સૌ શબ્દ લગાવા થી આખો અર્થ ફરી જાય કારણ કે સૌની સુરતા એક સરખી નાં હોય સુરતા જેની દ્રઢ તે પરમ્ પદ ને સદા માણી શકે જય ફૂલેશ્વર મહાદેવ જય હો કાનદાસજી મહારાજ જય નારાયણ જય હો સંતવાણી
ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો...ટેક.
પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી
વાલમ પર જાવું હુ વારી;ગગન-૧
બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
જુગતીથી તમે જોઈલો અંતરજામી;ગગન-૨
ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે
માહ સુને મોરલીયું વાગે;
ગગન..
ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી
ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;ગગન..
પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
સુરતા મારી શબ્દુંમા ઘેરી;ગગન...
છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન..
સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું
જડયું હવે આદુનું ખાતુ;
ગગન ગઢ..
આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
રહું હું તો શબ્દ નીસીમાં ધેની;ગગન ગઢ..
નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો
સતગુરુએ શબ્દ દીધો સાચો;ગગન ગઢ..
દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી
સુરતા મારી દંગ પામી દેખી;
ગગન ગઢ..
એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો
સદાય તમે સોહ પુરુષ સેવો; ગગન ગઢ..
દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો
સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;ગગન ગઢ..
તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા
પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું ગગઢ ગઢ..
ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું
સતગુરુએ તોડયું વજર તાળું;ગગન ગઢ..
પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી
રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન ગઢ..
વાહ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ખુબ જ સુંદર
આપનો તમામ મિત્રો વતી તેમજ મારા વતી ખુબ ખુબ આભાર
કારણ કે આટલું બધું ટાઈપ કરીને મોકલવું ઘણો સમય માગી લે છે.
જે મારા માટે ઘણું અઘરું છે.
આપની આ મહેનત દરેક મિત્રોને ખુબ ખુબ ખુબ જ લાભદાયક રહેશે.
જય ભગવાન 🙏🏻🙏🏻
जयमाताजी
🎉
@kanubhailumbhani1888 જય ભગવાન 🙏🏻
❤ khub saras bhai
વાહ ભાઈ વાહ સુંદર રચના
જય ભગવાન 🙏🏻
Vah ati sundar adhyatmik bhajan ane saras gayaki
Jay gurudev Jay girnari
જય ભગવાન 🙏🏻
બેસ્ટ ભજન
જય ભગવાન 🙏🏻
Jay ho mahadev...Jay ho shantvani
જય ભગવાન 🙏🏻
વાહ શબ્દ અતિ સુંદર
જય ભગવાન 🙏🏻
Bapuji tamara BHAKTi no pratap che, Amaru hrady thi PRANAM🙏🙏🙏
જય ભગવાન 🙏🏻
બેસ્ટ પ્રેઝન્ટેશન
જય ભગવાન 🙏🏻
❤ Jay Ho savabapa tamari ❤
જય ભગવાન 🙏🏻
Jay siyaram 🙏🙏🙏🙏🙏🙏🙏
જય ભગવાન 🙏🏻
વાહ વાલા મોજઆવિગય 🎉
જય ભગવાન 🙏🏻
❤ હા મોજ હા.
જય ભગવાન 🙏🏻
જય ગુરૂદેવ વાલા
જય ભગવાન 🙏🏻
ખૂબ સરસ વાણી
જય ભગવાન 🙏🏻
જય હો
@@bhaskarkhimjibhai જય ભગવાન 🙏🏻
ભજનના ભેદૂ આ ભજન
જીરવી જાણે
જય હો સવાબાપા ની
જય ભગવાન 🙏🏻
જય હો કાળુ ભાઇ જય હો❤❤❤❤❤
જય ભગવાન 🙏🏻
જય હો હા વાણી
જય ભગવાન 🙏🏻
Jay ho savaram bapa
જય ભગવાન 🙏🏻
❤ Jay ho
જય ભગવાન 🙏🏻
વાહ વાહ કાળુભાઈ આહીર વાહ
જય ભગવાન 🙏🏻
જેય હો સંતવાણી ભાઈ વારીજાવુ ❤
જય ભગવાન 🙏🏻
❤
વાહ કાયી નગટે
જય ભગવાન 🙏🏻
. જય ગુરુદેવ ગોંડલ
જય ભગવાન 🙏🏻
Jay ho guru dev Jay ho Bahu aand thayo
જય ભગવાન 🙏🏻
વાહ
જય ભગવાન 🙏🏻
આ ભજન નો અર્થ સમજાવો બહુ શાંતિ થાય.
જય ભગવાન 🙏🏻
ખુબસરસ
@@MukeshbhaiHalvadiya-wd3xh જય ભગવાન 🙏🏻
❤ Jay gurudev Jay Ho savabapa tamari Vani ne❤❤❤❤❤
જય ભગવાન 🙏🏻
જય ગુરૂમારાજ
જય ભગવાન 🙏🏻
ખૂબ મજા આવી ભાઈ,🧘
જય ભગવાન 🙏🏻
ખૂબ સરસ
❤vah,jivata,riyobap❤
જય ભગવાન 🙏🏻
જય અલખધણી
જય ભગવાન 🙏🏻
જય હો સંતવાણી
જય ભગવાન 🙏🏻
Good
જય રામાપીર જય માં સરસ્વતી ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ
જય ભગવાન 🙏🏻
વાહ.મોજ
જય ભગવાન 🙏🏻
ભાઈભાઈકાળુભાઈવખાણેવાલાભાઈ
🙏🏻🌹🌹🙏🏻🌹🌹🙏🏻
હરે હરે... કયા બાત...વાહ જમાવટ હો... અને ગાયક ૧૦૦% કાળુભાઇ આહીર જ છે... કેમ સાચું કે?
જય ભગવાન 🙏🏻
હા ભાઈ
કારુ રાવલીયા ભાઈ
જય ભગવાન 🙏🏻
वाहमारागुरुदेवसाचीवाणीछेसवारामनोजयहो
જય ભગવાન 🙏🏻
Bhajan shanti thi gaayu , aanand thayo.shabdo sarkha saambhlya ane samjana.
જય ભગવાન 🙏🏻
વાતો કારો વયરાગની કરની વિના કાય નય મળે ભજન સંભળાવો
જય ભગવાન 🙏🏻
પદ માં સદા માણો
સદા નો અર્થ થાય કાયમ
સૌ શબ્દ લગાવા થી આખો અર્થ ફરી જાય કારણ કે સૌની સુરતા એક સરખી નાં હોય
સુરતા જેની દ્રઢ તે પરમ્ પદ ને સદા માણી શકે
જય ફૂલેશ્વર મહાદેવ
જય હો કાનદાસજી મહારાજ
જય નારાયણ
જય હો સંતવાણી
જય હો
જય ભગવાન 🙏🏻
જય ગુરૂ દે વ
જય ભગવાન 🙏🏻