LIVE : Allotment Of Provisions Before Rath Yatra : રથયાત્રા પૂર્વે બંદોબસ્ત ની ફાળવણી.- India News

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2024
  • આગામી તારીખ ૦૭ જુલાઇના રોજ દેશની ત્રીજા અને રાજ્યના બીજા ક્રમાંકની રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળવાની છે. ત્યારે આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે પૂર્વે ભાવનગર શહેરને છાવણી માં ફેરવવા પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી.જે અંગે જીલ્લા પોલીસ વડાએ એક પ્રેસવાર્તા યોજી પત્રકારોને માહિતી આપી હતી.
    The next date is July 07, the country's third and state's second Rath Yatra is scheduled to start in Bhavnagar city. At that time, before this Rath Yatra was completed in a peaceful atmosphere, police arrangements were allocated to turn Bhavnagar city into a camp. The district police chief held a press conference and informed the reporters about this.
    #bhavnagar #rathyatra #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujarat.com
    Facebook: / ingujarati
    UA-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

КОМЕНТАРІ •