વેરાવળ વિસ્તાર ના સુખપૂર ગામ ના ખેડૂત નો નારિયેળી ( જાત D*T ) નો બગીચો...
Вставка
- Опубліковано 19 лис 2024
- અમારી દેખરેખ હેઠળ નારિયેળી પાક માં સારવાર થાય છે,
વિસ્તાર :- વેરાવળ
ગામ :- સુખપુર.
નારિયેળી ઉંમર :- ચાર વર્ષ બે મહિના.
નારિયેળી જાત :- D * T
( ઓરિજનલ D * T - ગુજરાત ની નર્સરી માં ઉત્પાદિત )
👉🏼 બેક્ટેરિયા સારવાર
👉🏼 પોષણ વ્યવસ્થાપન (રાસાયણિક ખાતર + દેશી ખાતર + લીલો / સુકો પડવાસ )
👉🏼 રોગ - જીવાત નિયંત્રણ વ્યવસ્થાપન.
અમારી સાથે જોડાયેલા નારિયેળી પાક ના અન્ય ખેડૂતો ને પણ નાળિયેરી પાક નું સીડયુલ ટુંક સમયમાં આ ગ્રૂપ માં મુકીશું,
જે થી આપેલ સીડયુલ મુજબ તમે સારવાર ચાલુ કરી શકો
નોંધ :- નાળિયેરી પાક માં ઉત્પાદન નો મુખ્ય આધાર છોડ ના આનુવંશિક ગુણધર્મ ઉપર પણ હોય છે,
અમારો પૂરો પ્રયત્ન નક્કર ભલામણો ને આધારે પાક ઉત્પાદન વધારવા નો રહેશે
Thank you for valuable information
જય મુરલીધર હેપીલ સર
ખુબ જ સરસ
ખૂબ સરસ હેપિલ ભાઈ
મસ્ત
Thanks for information
Super
Good
✌️✌️✌️✌️✌️
ખૂબ સરસ અને સારા પરીણામ વારી માહિતી હોય તમારી
જય સોમનાથ હેપીલ ભાઇ ઘણા સમય પછી તમારો વિડીયો જોવા મલયો
nice
Ropa kya thi lidha ta bhai
મે થોડાક સમય પેહલા જ સુખપુર થી D×T નુ booking કરાવ્યુ..
Sr Fri hoy to kol karjo
Saheb kapas sukayse varsadma koe elaj
Shari verayti se vayva જેવી
ભાઈ પરાગ વેસાતો નો મલૈ
સર જી બગીસો સારો સે વધુ માહિતી આપો ખાતર ,કયારે આપવવું ક્યાં પકકર નું ,આંતર ખેડ કયારે કરવી , વગેરે માહિતી નો વિડિયો બનાવો
આ બગીચા નો આઠ દસ મિનિટ નો વિડિઓ બનવો માવજત. કાળજી ની માહિતી ખેડૂત ભાઇ પાસે થી મેળ વીએ
ટુંક સમયમાં