અયોધ્યા આવવાની ના પાડે - રૂપાલા સાહેબ થયા ગૂસે | Parsotam Rupala | Jadav Gadhvi Loksahitya

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 431

  • @ashvinraviya8561
    @ashvinraviya8561 9 місяців тому +137

    ખરેખર ગુજરાતી તરીકે ગર્વ અનુભવુ છુ ..આપણા ગુજરાતી એ ગાદી સંભાલી તયારથી રામ મંદીર માટે લડાય હાલી આજે રામ મંદીર બની ગયુ જેમા આખો દેશ ગર્વ લય રહયો છે...ખમીરવંતી ગુજરાતી કોમ ...ધણી ખમા...જય જય ગરવી ગુજરાત 🚩જય શ્રી રામ

  • @vallabhdasumrania8704
    @vallabhdasumrania8704 9 місяців тому +22

    ખૂબ ખૂબ ગર્વ સાથે કહેવું પડે કે
    માનનીય રૂપાલા સાહેબ ગુજરાત નું ગૌરવ છે. લોક લાડીલા નેતા આને કહેવાય....ખરેખર આ નેતા
    એટલે માનનીય રૂપાલા સાહેબ. તેમને અમારા ખૂબ ખૂબ વંદન.....નમન... જય શ્રી રામ

  • @upendraparekh387
    @upendraparekh387 9 місяців тому +39

    પ્રથમ તો હું ભારતીય છું અને હિન્દુ છું તેનું મને ગૌરવ છે અને આ ગૌરવ નું મને અભિમાન છે કે હું ગુજરાતી છું ભારત માતાની જય

    • @nayanpatel1843
      @nayanpatel1843 7 місяців тому

      જય જય શ્રીરામ 🥰🙏

    • @kansagaranarendrabhai7461
      @kansagaranarendrabhai7461 5 місяців тому

      ​@@nayanpatel1843થથથથથથથજથથથૃથથથથથથથઞથછમ બે

  • @AapaMiR2023
    @AapaMiR2023 7 місяців тому +2

    દુનિયા ગમે તે કહે બાકી આપણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હાવજ છે હાવજ...💪🏻💪🏻💪🏻💪🏻

  • @charupandya7587
    @charupandya7587 9 місяців тому +11

    રૂપાળા સાહેબ ને.સાંભળવા એ એક લાહવો છે.😊😊

  • @dabhiraj1714
    @dabhiraj1714 9 місяців тому +16

    ખુબ સરસ રુપાલાસાહેબ

  • @maheshtrivedi1805
    @maheshtrivedi1805 9 місяців тому +3

    વાહ rupala સાહેબ મોજ આવે તમારી વાસ્તવિક વાત સાંભળવાની મોજ પડી જાય હાસ્ય સાથે સાચી વાત ની મોજ

  • @user-kanubhai
    @user-kanubhai 9 місяців тому +8

    ખુબ ખુબ અભિનંદન રૂપાલા સાહેબ સત્યં 🎉🎉,👍🎉🎉

  • @harsiddhbhartigoswami6854
    @harsiddhbhartigoswami6854 9 місяців тому +12

    રૂપાલા સાહેબ આપકો બહોત બહોત ધન્ય🇮🇳 વાદ ધન્ય વાદ🇮🇳 ધન્ય🇮🇳 વાદ.

  • @vksurani6340
    @vksurani6340 9 місяців тому +1

    ગિરિશભાઈ તમને શ્રા રામ મંદિર તેમના જન્મ સ્થાન પર થાય તે વાતનો પહેલેથી વિરોધ કરતા રહેલા હિન્દુ વિરોધી ઓને રામમંદિર થવા જ ન હોતું દેવુ અને જયારે થઈ રહ્યું છે ત્યારે હિન્દુ વિરોધી ઓને તેમાય રાજકારણ ચુટણી દેખાય છે દરેક સમયમા રાક્ષસી વિચાર ધારા હોય છે જ માટે રાક્ષસી વિચાર ધારા ધરાવનારા ધરાવનારા નો અંત પણ સારો નથી હોતો એ વિચારજો

  • @shaileshtrivedi989
    @shaileshtrivedi989 9 місяців тому +15

    જય શ્રી રામ રૂપાલા સાહેબ

  • @kirtanchhatrola5758
    @kirtanchhatrola5758 9 місяців тому +2

    Vah rupala saheb
    Gujarat ane hindustananu gaurav
    Jay shree Ram 🙏

  • @kiranjoshi7162
    @kiranjoshi7162 9 місяців тому +8

    जय हो।
    सत्य सनातन देवी-देवता धर्म की जय हो।
    हम जागेंगे विश्व जगेगा जय श्री राम की।
    बहुत ही सुन्दर।

  • @jagrutiindustires1593
    @jagrutiindustires1593 9 місяців тому +8

    રૂપાલાસહેબ ગુજરાત નુ ગૌવરવ છે,,, અને ત્રણ ચાર ગૌવરવ દીલ્હી બેઠા છે

  • @SAMATGadnavi
    @SAMATGadnavi 9 місяців тому +8

    ગૌચર વીસે કાયક વીચારો સાહેબ

  • @rajikantparekh4166
    @rajikantparekh4166 9 місяців тому +1

    Very. Good. Desh. Ki. Janta. Jai. Ho. Jai. Shree. Ram

  • @vallabhdasranipa4885
    @vallabhdasranipa4885 9 місяців тому +14

    રુપાલા સાહેબ 🙏🙏🙏👍👍👍

  • @hashmukhpatel9304
    @hashmukhpatel9304 9 місяців тому +2

    કોંગ્રેસ વાળા મંદિર આવવા ની ના પાડે જ ને એને ખબર છે કે મંદિર નહી જઈ તોય પાગલ સ્વાર્થી લાલચી જાતિવાદી હિન્દુઓ મત આપવા ના જ છે પણ મંદિર ગયા તો મુસલમાન કયારેય મત નહી આપે એટલી હેસિયત છે કોગ્રેસ ની નજર માં આપણી હિન્દુઓ ની

  • @ravjidelvadiya4258
    @ravjidelvadiya4258 9 місяців тому +23

    ખુબ ખુબ અભિનંદન સાહેબ તમોને ભાષણ આપ્યું છે બદલ આભાર સાહેબ તમોને

    • @revagar7773
      @revagar7773 9 місяців тому +1

      નંરેદૃભાઇસઉનેશુખીકરયા

  • @gopalkapdiya866
    @gopalkapdiya866 9 місяців тому

    જય જવાન જય કિસાન વંદેમાતરમ્ સાહેબ જૈરે શ્રી રામ નેં વનવાસ મળ્યો થો ત્યારે મંથરા નો હાથ હતોં નહિ તર કૈકૈય ને ખબર નો કે રામ નેં વનવાસ આપવો તે પણ તમે પણ મંથરા નું નાટક ભજવો છો સાહેબ બાકી કોઈ ખબર નથી કે આપણે છું વાત કરીએ છીએ ત્યારે ખોટા ફાકા નો મરાઈ જય જવાન જય કિસાન વંદેમાતરમ્

  • @hitenkumar5915
    @hitenkumar5915 8 місяців тому

    જય જય ગરવી ગુજરાત ❤

  • @arvindbhaiprajapati540
    @arvindbhaiprajapati540 9 місяців тому +8

    મોદી સરકારનું છે ભાઈ

  • @bachubhaimaru273
    @bachubhaimaru273 9 місяців тому +9

    Ha..... Sir...... Congratulations 🎉🎉. Rupala. Sir 🎉

  • @dolatsinhchauhan9426
    @dolatsinhchauhan9426 9 місяців тому +9

    વાહ.રૂપલસહેબ

  • @jaykantdave9845
    @jaykantdave9845 9 місяців тому +1

    હા રૂપાલા સાહેબ હવે મને યાદ આવ્યું કે પેલો મહંમદ અલી ઝીણા પણ ગુજરાતી હતો ,
    ભાગલા પાડવા વાળા બધા નેતાઓ વકીલો જ હતા તે પણ કેવો સંયોગ કહેવાય .

  • @ratansinhchauhan7509
    @ratansinhchauhan7509 9 місяців тому +1

    Jai hind sir purushotum rupala ne dil thi dhanywad 🇮🇳🌹🙏🚕🏹🚀🚆☔🌄🏑🇮🇳🚁🎂🏹🌹🙏jai sri ram 🙏🌹🙏

  • @s.b.v.s.b.v5918
    @s.b.v.s.b.v5918 9 місяців тому +5

    ।।भुत पीचाश निकट नहीं आवै महाबीर जब नाम सुनावें।।

  • @laljibhairathod7508
    @laljibhairathod7508 9 місяців тому +6

    રૂપાલા સાહેબ એને હજી બાળક બુધ્ધિ છે જાવા dyone એ ના જેવું ના થવાય.

  • @bhartibenpandya512
    @bhartibenpandya512 9 місяців тому +1

    Sav sachhivat che 👌👌👍👍🙏

  • @pravinshah9432
    @pravinshah9432 9 місяців тому +2

    ખૂબ સરસ આવડતથી રજ આત કરી શક્યા.ખૂબ સ

  • @jaydevdave1893
    @jaydevdave1893 9 місяців тому +20

    Feels proud to be Gujarati 🙏👏🇮🇳🇮🇳🇮🇳😊

  • @shiten7617
    @shiten7617 9 місяців тому

    રુપાલા સાહેબ
    આપણું ગૌરવ
    તેઓ અમરેલી નપા ના ચીફ ઓફિસર હતા ત્યાર થી તેઓ ને સાંભળું છું 👌

  • @arvindtrambadia8160
    @arvindtrambadia8160 9 місяців тому +6

    Vah kathhiyavadi Bhasha ❤

  • @pankajpatel4559
    @pankajpatel4559 7 місяців тому +1

    Too good 👍

  • @samirpurohit50
    @samirpurohit50 9 місяців тому +9

    આવા લોક કલાકારોની જ દેશને જરૂરત છે.

  • @arvindtrambadia8160
    @arvindtrambadia8160 9 місяців тому +17

    Very nicely Described,Thanks Rupala Saheb.Vande Matram.Jai Hind.

  • @jayantuchadadia9808
    @jayantuchadadia9808 9 місяців тому +1

    Fantastic Speech by Mara Saaheb Rupalaji ...

  • @PrahladbhaiThakkar-nm7jp
    @PrahladbhaiThakkar-nm7jp 9 місяців тому +17

    🎉વાહ રૂપાલા સાહેબ, ગરવી ગુજરાત નું ગૌરવ વધારી માં, મોદી સાહેબ, અમિતભાઈ અને આપના જેવા મહાનુભાવો ને આભારી છે,જય સિયારામ

    • @ansuyaboghara1629
      @ansuyaboghara1629 9 місяців тому +1

      Vah Rupala Saheb.

    • @natvarlalgardhariya291
      @natvarlalgardhariya291 9 місяців тому

      Feke chhe Bhai

    • @thecreative3359
      @thecreative3359 9 місяців тому +1

      ​@@natvarlalgardhariya291 su fek che gujarat fastest growing economy bani che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi Google kari lo ane gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo ane bharat fastest growing economy ma pehla no ma che Google kari lyo

    • @kalajithakor9546
      @kalajithakor9546 9 місяців тому

      ​@@natvarlalgardhariya291c

  • @jitendrachandarana309
    @jitendrachandarana309 9 місяців тому

    Makaa Madinawala Ayodhya Sha mate aawe Rupala Bhaila ?

  • @HansrajNVekariya
    @HansrajNVekariya 9 місяців тому +2

    JAy shree ram jay shree krishna

  • @Viraj_gaming.YT.
    @Viraj_gaming.YT. 9 місяців тому

    અયોધ્યા મા જય શ્રી રામ ભગવાન નુ ભવ્ય મંદિર બની ગયું છે, ભારતદેશ બિનસાંપ્રદાયિક દેશ છે, સવૅધમૅ સમભાવ છે. સોનૌ સાથ સૌનો વિકાસ. જય ભારત માતા. હવે શ્રી રામ રાજય બની ગયું છે, તો પછી હવે રાજકારણ ની શી જરૂર છે? રાષ્ટ્રીય ધામ બની ગયું કહેવાય આમા સવૅધમૅ ના ધમૅગુરૂઓ ને સ્થાન આપવુ જોઈએ. ભારતદેશ બિનસાંપ્રદાયિક દેશ છે.જય ભારત માતા.

    • @johndaniel8646
      @johndaniel8646 9 місяців тому +1

      સર્વધર્મ સુ કામ,,,,મુસલમાનો નું કોઈ કામ નથી,,,આ મંદિર છે મંદિર,,,,ગંદગી ને દૂર જ રાખવાની હોય,,,,

  • @subhashdodiya3536
    @subhashdodiya3536 9 місяців тому +12

    ગુજરાત ના મુખ્ય મંત્રી આવા રૂપાલા સાહેબ જેવા જોઈએ

    • @prafulpankhania4275
      @prafulpankhania4275 9 місяців тому +1

      કેમ ગમે તેવાં ને બેસાડી દેવામાં આવે છે 😂😂😂 વિચારો

  • @ashokshingala9975
    @ashokshingala9975 9 місяців тому +1

    જય શ્રી રામ

  • @kamleshbhadingji3757
    @kamleshbhadingji3757 9 місяців тому

    ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે રૂપાલા સાહેબ જેવા વ્યક્તિ ની જરૂર છે

  • @sac1184
    @sac1184 8 місяців тому

    Vah Rapala Saheb Sachi vat kari

  • @Desaijayrambhai-w9w
    @Desaijayrambhai-w9w 7 місяців тому

    રૂપાલા જી ખરેખર ગુજરાત ના લોકો ને આપ જાગ્રુત કરવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @nayanpatel1843
    @nayanpatel1843 7 місяців тому

    ખૂબ સરસ સર 🙏🙏🇮🇳🙏🙏

  • @vallabhdasranipa4885
    @vallabhdasranipa4885 9 місяців тому +8

    Jay hind 🙏🇮🇳🙏BJP BJP 🙏Modyji. Modyji Modyji 🙏🙏🙏👍

  • @kireetdesai1077
    @kireetdesai1077 9 місяців тому +4

    પથ્થર પર પાણી. હેસિયત વિનાના શું સમજે.
    ભારત માતા કી જય.

  • @dharmeshkumarnaginbhaipate1026
    @dharmeshkumarnaginbhaipate1026 9 місяців тому

    Vah. Parsottam. Bapa. Sachi. Vat. Chhe..

  • @vitthalbhaivasaniya3987
    @vitthalbhaivasaniya3987 9 місяців тому +5

    ભારત માતા કી જય

  • @RhParmar-y5m
    @RhParmar-y5m 5 місяців тому

    🙏🙋આ વખતે કમળ કરમાશે ચૂંટણી પરિણામ આવે ત્યારે ખ્યાલ આવશે સત્યમેવ જયતે 😊😊😊😊😊😊

  • @nayanamehta8863
    @nayanamehta8863 9 місяців тому +1

    Waah sache modiji ae aakha Gujrat ne soham nu banavyu

  • @sukkarrathod3473
    @sukkarrathod3473 9 місяців тому +3

    જય શ્રીરામ..

  • @dumadiyamukesh8687
    @dumadiyamukesh8687 9 місяців тому +7

    વા ફેકુ નંબર 3છે

    • @thecreative3359
      @thecreative3359 9 місяців тому +2

      Kai na hoy aetle avu j bolvanu 🤣

    • @rameshkoladiya7471
      @rameshkoladiya7471 9 місяців тому +1

      જય ho

    • @thecreative3359
      @thecreative3359 9 місяців тому +1

      Gujarat fastest growing economy bani che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy ma pehla no ma che Google kari lo ane gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma

  • @narendraparmarsinger5349
    @narendraparmarsinger5349 9 місяців тому +8

    સાવજ છો તમે અમારા ગુજરાત ના ❤

  • @kadvabhaijivabhai767
    @kadvabhaijivabhai767 9 місяців тому +1

    Rupala saheb tame pan cgres ni Dena so te tamre sar rite Jani levu joiye Karan ke Tamara jeva netaoye gujrat ni ghor khodi akhise Ane bhrastasare maja mukise Ane dhandha rojgar Ane moghvariye maja mukise tena mate Tamara jeva netaj javabar se. Jai savidhan jai Javan jai kisan.

  • @bipinchandratandel2512
    @bipinchandratandel2512 9 місяців тому +1

    Supper Dupper lecture. It is not only lecture but allso one kind of Madicine for to get mantaly relief by laugfing. & to be fresh. Like💥👍👍👍

  • @MAhavirdarbar1212-bh3nx
    @MAhavirdarbar1212-bh3nx 9 місяців тому +6

    હે રૂપાસાહેબ,દેશી રજવાડાના ભોગે આઝાદી મળી છે હો એને યાદ કરવા જોઈએ

    • @thecreative3359
      @thecreative3359 9 місяців тому +2

      Ha gujarat fastest growing economy bani che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy ma pehla no ma che Google kari lo ane gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo

  • @mpparmar2748
    @mpparmar2748 9 місяців тому +1

    JAy shree ram Jay shree Krishna Jai Sri Ram Jai Hanuman 🚩🚩🚩🙏🕉️ namah shivay jay mataji 🙏

  • @vinubhaibhabhaniya6624
    @vinubhaibhabhaniya6624 9 місяців тому +1

    जयरामःःरुपालासाहेबःआमतकयाजाईःऐमनावगरटाटियाखेसयाविनाःऐकजुथःमारेसोतरीचालःमातरभाषणनीजरुरनापडेःकोणैसवीचीटनिसकयनहोतुःआपणैःगुजरातमाजगयानथीजीतवानीःहारेबादबजारेनथीसडसकताअमससथानथीबंधःकोगरैशनैरैलोःःमेहुःःबिनुःः

  • @ashoksabhani7491
    @ashoksabhani7491 9 місяців тому +2

    Jay Jay garvi gujrat
    Jay shree Ram

  • @AapaMiR2023
    @AapaMiR2023 7 місяців тому

    Ha rano ha 🤞🏻

  • @ભીખાભાઈપટેલ-ચ1પ
    @ભીખાભાઈપટેલ-ચ1પ 9 місяців тому +14

    ભાજપ માટે તો અટલજી બાચપાઈજી મનોહરજી પાયોછે

  • @shaileshteraiya2613
    @shaileshteraiya2613 9 місяців тому

    Good saheb

  • @swap083
    @swap083 8 місяців тому

    Aetle to gdse nu mandir banaviyu

  • @hinabendholu2050
    @hinabendholu2050 9 місяців тому +3

    Jay shree Ram. Jay Hind.

  • @rameshbhaiparmar7770
    @rameshbhaiparmar7770 9 місяців тому +7

    નરેન્દ્ર મોદી અમિત શાહ યોગી 3 જોડી સુપર 24માટે

  • @BALAJITRADING-g1s
    @BALAJITRADING-g1s 9 місяців тому +1

    વાહ ભાઈ વાહ ગુજરાતી મોજીલો😊😊😊😊😊😊😊

  • @lalajibhaigabani4442
    @lalajibhaigabani4442 9 місяців тому

    શંકરાચાર્ય દ્વારા.રામ.લલ્લા.ની.પ્રતીષ્ઠા.નો..઼.બહીસ્કાર.કેમ‌કર્યો.તેનો‌જવાબ.....આપે.?તમે.શીક્ષણ.નો.વેપાર.કર્યો.છે..

  • @babupatel6264
    @babupatel6264 9 місяців тому +1

    વાહ ભાઇ વાહ

  • @rameshchandrasuthar4804
    @rameshchandrasuthar4804 9 місяців тому +39

    સનાતન સત્ય, રૂપાલા સાહેબ ના શબ્દમાં ખૂબ વજન છે. મારા દેશ વાસીઓ હવે સમજો.
    જય હો ભારત માતા કી ✌️👍🙊🙈🙉🪷🪷🪷🪷🪷🪔😆

    • @NagjibhaiDesai9744
      @NagjibhaiDesai9744 9 місяців тому +1

      હા પણ બેવડો દારૂ પીને ધાનેરા માં ભાસણ આપી ભાજપ ના ધારા સભ્ય ને હરાવી ને આવ્યો છે જાતિ વાદ ભાસણ આપી ને

    • @thecreative3359
      @thecreative3359 9 місяців тому +2

      Gujarat fastest growing economy bani che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy ma pehla no ma che Google kari lo ane gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo

    • @KamleshBarot-z9b
      @KamleshBarot-z9b 9 місяців тому

      Clear and clean mind, Honestly, Integrity, Satya, Transparency, Truthful, and Dharma (Manvata), Unconditional Support, Praying and Work person Successfully in all fields after 1,2,3,4,5,10,15, 20yrs and 25yrs Awards and Rewards multiple times State, National Peoples Awareness, Safety, Security and Development regarding work good luck for future life opportunities and benefits in all fields after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs Awards and Rewards multiple times in Business, Industrialists, Politics, Professional Work Person and Many Professional work person Successfully easily higher position achievement easily.

    • @farukkotadiya5963
      @farukkotadiya5963 9 місяців тому +2

      Bhai mogavari kya poshi ae ke lokone ulu ramad vanu band Karo have ghare besho rupala kaka avm no Kamal she blend પેપરથી મતદાન કરો તો ખબર પડે કેટલા વાઓટ મળે ભાજપાને

    • @patelsandip8033
      @patelsandip8033 9 місяців тому

      ​@@farukkotadiya5963kafir fakir..

  • @gohilupendrasinh2820
    @gohilupendrasinh2820 9 місяців тому

    Maharaja saheb sree krishna Kumar Singh ji bapu nunam leva ni Kem bhulay che saheb

  • @jayantichaudharychaudhary2708
    @jayantichaudharychaudhary2708 9 місяців тому +1

    🙏🙏 🚩 જય શ્રી રામ

  • @satishchandrapadhiyar4764
    @satishchandrapadhiyar4764 9 місяців тому +1

    જય હો.

  • @rameshbhairaneshbhai5046
    @rameshbhairaneshbhai5046 9 місяців тому +3

    અરે રૂપાલા સાહેબ તમારી પાછળ અમિતભાઈ સાહેબ તમારી.વાણી તમારા વજન વાળા શબ્દ થઈ.હશીપડા. જય.,,જય.રામ

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 9 місяців тому

    Ha moj bhai

  • @GovindPrajapati-ww2gr
    @GovindPrajapati-ww2gr 9 місяців тому

    રૂપાલા સાહેબને ગરવી ગુજરાતના મુખ્ય મંત્રીનું પદ આપવું જોઈએ....

  • @PankajKubavat-w7z
    @PankajKubavat-w7z 9 місяців тому

    સંગીત ની દુનિયા ના મોબાઇલ નંબર હોય તો આપશો

  • @vijayahirvijayahir8842
    @vijayahirvijayahir8842 9 місяців тому

    સાહેબ સરદાર સ્ટેડિયમ ક્યાં

  • @ashoksuthar5709
    @ashoksuthar5709 9 місяців тому

    જયશ્રી‌‌.રામ

  • @chetangor2428
    @chetangor2428 9 місяців тому

    Vah rupala saheb

  • @gajubhaigajubhai2865
    @gajubhaigajubhai2865 9 місяців тому +4

    ભાજપના કલાકાર સારો છે

    • @thecreative3359
      @thecreative3359 9 місяців тому +1

      Gujarat fastest growing economy bani che modiji na raj ma ane kutch ne best tourism award malyo Modiji na mehnat thi ane Bharat fastest growing economy ma pehla no ma che Google kari lo ane gujarat ma 39 lakh crore nu investment ayu che modiji na raj ma Google karo

    • @natvarlalgardhariya291
      @natvarlalgardhariya291 9 місяців тому

      BJP vala kalakar j chhe Bhai

  • @prakashdave5433
    @prakashdave5433 9 місяців тому +1

    Vah vah yatharth

  • @ramilabenshingala3700
    @ramilabenshingala3700 9 місяців тому +3

    Good good good

  • @શ્રવણજી.સરદારજી.વાઘેલાઠાકોર

    વાત સાચી છે

  • @HITESHDABHI-w6z
    @HITESHDABHI-w6z 6 місяців тому

    Bharat mata ki jay

  • @MansukhUmretiya
    @MansukhUmretiya 9 місяців тому

    ❤જયશ્રીલક્ષમીજીનારાયણાનમાંહાઃ

  • @mathurbhanushali6912
    @mathurbhanushali6912 9 місяців тому +6

    जय माताजी रुपाला साहेब 2024 मा विपक्ष नही होय अने देशद्रोही पण नही होय सनातन शिवाय काई नही होय जय श्री राम जयश्री राम राम राम राम ❤❤❤

  • @narayan1591
    @narayan1591 9 місяців тому +1

    Jay bhavani

  • @dvpvadal2851
    @dvpvadal2851 7 місяців тому

    Wah komedi wah

  • @parulshah8671
    @parulshah8671 9 місяців тому +8

    Excellent reality speech. Jai Shree Ram.

  • @dipakbhaivyas4083
    @dipakbhaivyas4083 9 місяців тому +6

    2022 ની સ્પીચ છે

  • @ચેતનબીવાળા
    @ચેતનબીવાળા 9 місяців тому +3

    ગર્વ છેઃ ગુજરાતી ભાષા

  • @SunilBaraiya-wj7oq
    @SunilBaraiya-wj7oq 9 місяців тому +3

    વાહ સાબ વાહ

  • @axaysolanki4954
    @axaysolanki4954 9 місяців тому

    Mane abhiman che ke Desh ma gujrati na neta ane Anya vyakti nu khub yogdan che

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 9 місяців тому +3

    વેરી ગુડ

  • @prafullanakum7550
    @prafullanakum7550 9 місяців тому +1

    Very nice👍

  • @orawal
    @orawal 9 місяців тому

    Title ma lakhel "ayodhya aavvani na pade" enu aa video ma kai content j nohtu!

  • @maheshchauhan5116
    @maheshchauhan5116 9 місяців тому +3

    Des na garibo nu dhayan rakho amnani adani nu nahi

    • @thecreative3359
      @thecreative3359 9 місяців тому

      Alya garibo ne schemes ape che tyare j vote male che bija rajyo ma ane desh no vikas karvo hoy to vyapari ne protsaahn aapvu pade america jovo vyapari o ne protsaahn aape che tyare no 1 ma che ane biji baju pakistan jovo