રાત અંધારી સતીને વાયક આવ્યા રે - ગુજરાતી લોકગીત || RAAT ANDHARI SATINE - GUJARATI LOKGEET

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 740

  • @prakashbhaipatel2586
    @prakashbhaipatel2586 Рік тому +41

    પ્રકાશભાઈ પી પટેલ મકોડીયા 🎉જય ગુરુમહારાજ 🎉 સરસ ભજન છે

  • @lrm177
    @lrm177 Рік тому +7

    Jay shree satguru dev...Jay shree sati rupade..🙏🙏💐💐💐🙏🙏

  • @babubhaiprajapati8151
    @babubhaiprajapati8151 2 роки тому +5

    ખુબ જ સરસ ભજન..... ગુજરાતી ઓ ની વાત જ ના થાય.

  • @kamrajbhaipatel7757
    @kamrajbhaipatel7757 8 днів тому

    વાહ ભાઈ વાહ મેસર ની બહુચર માતાજી નો જય હો અને બબારામ મહારાજ નો જય હો જય શ્રી બહુચર માતાજી મેસર

  • @ibrahimbhaimomin7674
    @ibrahimbhaimomin7674 Рік тому +6

    જય માતાજી કંકુબેન તમારા તમામ બધા જ ભજનો એકદમ સાવ સતયુગ ની વાણી ના ભજનો છે તમારા તમામ બધા ભજનો સાંભળવા

  • @vishnubhathakur3587
    @vishnubhathakur3587 5 років тому +12

    આને કલાકાર કહેવાય જય ભવાની

  • @parmarramesh8970
    @parmarramesh8970 4 роки тому +29

    સાચુ જીવન આપણા ગુજરાતી લોકગીતો માં છે, અદ્ભુત સ્વર .

  • @rathodarvind5027
    @rathodarvind5027 5 років тому +21

    ખુબ સરસ ભજન સે કંકુબેન જય હો ગુરુદેવ

  • @narendranayak9620
    @narendranayak9620 5 місяців тому +5

    જોરદાર હો કંકુ માં તમારા અવાજ માં માં સરસ્વતી નો વાસ છે્

  • @kantibhaisadhu3519
    @kantibhaisadhu3519 3 роки тому +2

    સતત.પરણામ.કંકુબેન

  • @रतिलालआंजणा
    @रतिलालआंजणा 5 років тому +33

    20/22 वरस पहेला नी याद आवी गई.. 🙏🙏🙏🌹🌹 गामडे सवार नी सरूआत कंकूबेन ना भजन थी थती, अने आजे फिल्मी घोघाट थी.. थाय छे..

    • @ChiragGohilVlogs
      @ChiragGohilVlogs 4 роки тому +1

      સાચું

    • @RajeshPatel-hp7cb
      @RajeshPatel-hp7cb 4 роки тому +2

      Saav sachu

    • @patelzi
      @patelzi 4 роки тому +2

      મને રોવું આવે સવાર માં આવા સરસ ગીત થી ભગવાન ની યાદ તાજી થાય ટેનસન સાવ મટે ખૂબ ખૂબ આભાર

    • @vaibhavkumarvaghela3046
      @vaibhavkumarvaghela3046 4 роки тому +2

      @@patelzi
      .
      .....M...

    • @jaygurudevofficial6007
      @jaygurudevofficial6007 4 роки тому +1

      સાચી વાત છે ભજન બહું સરસ છે

  • @mahadevnadoda2298
    @mahadevnadoda2298 7 місяців тому +4

    જય હો......... 🙏🙏

  • @sumitraprajapati4398
    @sumitraprajapati4398 5 місяців тому +6

    આ,ભજન,હુ, નાનપણથી જ, સાંભળું છું અને મને પણ, ખૂબ જ ગમે છે

  • @lalabhaipagi7309
    @lalabhaipagi7309 6 років тому +5

    Jay ho Jay ho

  • @lakharabari375
    @lakharabari375 Рік тому +2

    ખુબ સરસ ભજન છે
    વાહ આંનદ આવી જાય એવુ છે કંકુ બેન નુ ભજન

  • @bharwadhakabhai18
    @bharwadhakabhai18 2 роки тому +2

    Jay swaminarayan vala 🙏

  • @SurehsmariTalpada
    @SurehsmariTalpada 5 місяців тому +1

    SURESH MALI ❤🎉❤

  • @patelramesh3691
    @patelramesh3691 2 роки тому +23

    ભજન તો ભારત ની ધરોહર છે. આવા સુંદર અવાજ થી ભજન ગાઈને યુવાવર્ગ ને જાગૃત કરવો જોઈએ.

  • @tinabenbarot5796
    @tinabenbarot5796 5 років тому +4

    Aa bajan jyare pan sambhlu chhu bahuj aaram male .....nice...

  • @rameshthakor1833
    @rameshthakor1833 9 місяців тому +1

    આ ભજન ત્રીસેક વર્ષ પહેલાં કેસેટ વાગતી હોય તેવુ સ્મરણ યાદ આવે છે.....આ...હા....હા...શુ જમાનો હતો આજે કેટલો બદલાવ આવી ગયો છે મનોરંજન માટે સાદુ ટેપ હતુ.આજની‌ યુવ પેઢી ગુગલ માં જે જોવે છે તે આજે જાહેર માં કહી નથી શકાતું.

  • @arvindchaudhary3682
    @arvindchaudhary3682 2 роки тому +2

    🙏 nice old is gold
    Aava bija pan mukjo pl

  • @thakorbhavsingjim7436
    @thakorbhavsingjim7436 Рік тому +3

    ગૂડ

  • @vikrambhaichauhan5261
    @vikrambhaichauhan5261 5 років тому +4

    ખુબ સરસ કંકુબેન

  • @padmabhaipatel7968
    @padmabhaipatel7968 3 роки тому +2

    ખુબ જ સુંદર અવાજ છે કંકુબેન અમર નામના મેળવી છે.

  • @bharatbhaiamipara2815
    @bharatbhaiamipara2815 5 років тому +6

    ભજન સાભળવા ની મોજ આવીગય

  • @jagdishjagdis1237
    @jagdishjagdis1237 3 роки тому +1

    Khub dhanyva jay ho kankuben bahu maja avi gai agar vadho aeva ashish jay mataji jay dada

  • @munilmunilpanchal6023
    @munilmunilpanchal6023 6 років тому +11

    ખૂબ સરસ ભજન ગાયુ છે

  • @vyaskrishna398
    @vyaskrishna398 2 роки тому +3

    Jay shree krishna 🙏💐🌹👌👌

  • @parthpatel-p9z
    @parthpatel-p9z 3 роки тому +1

    Ok

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 5 років тому +6

    ભજન તો ભવનું ભાથું કહેવાય..
    જીવનમાં ભજન કિર્તન ભક્તિ કરી પ્રભુ સ્મરણ થાય.તેજ માનવ કલ્યાણ છે...

  • @rameshjithakor7292
    @rameshjithakor7292 6 років тому +23

    વાહ કંકુબેન વાહ આજે તો ભજન સાંભળવા ની મજા આવી ગઇ અને 30 વર્ષ જુની કેસેટ ની યાદ તાજી કરાવી

    • @geetarpanchal7015
      @geetarpanchal7015 5 років тому +1

      Geeta bean

    • @CityGroupHO
      @CityGroupHO 9 місяців тому

      ​@@geetarpanchal7015❤❤😂😂🎉😢😢😢😢😢😢😮😅😊😊

  • @rmp7607
    @rmp7607 4 роки тому +5

    Ram Ram benji .

  • @khodabhaisolanki6603
    @khodabhaisolanki6603 Рік тому +1

    Jay shree sitaram Jay ho santvanhi ne Jay ho

  • @vahjibahi.d.patelvahjibahi5181
    @vahjibahi.d.patelvahjibahi5181 5 років тому +6

    ધન્યવાદ કંકુ બાઈ

  • @राष्ट्रहितसर्वोपरी-भ3ध

    મારી ધરોહર ❤️❤️❤️ મન ખુશ થાય ગયું ❤️❤️🙏🏻🙏🏻

  • @basantbariya3474
    @basantbariya3474 4 роки тому +8

    वाह ! कंकुबेन ।।🎤🎻🎼🌷🌹💐🙏

  • @tigermeldichannel
    @tigermeldichannel 2 роки тому +1

    કંકુબેન નું ભજન મારી મમ્મીને બહુ ગમે છે અમારા કુણઘેર ગામમાં નાસ્તો વેચવા આવતી રિક્ષામાં આ ભજન વાગતું હોય છે મને ભજનમાં કંઈ સમજ ના આવી તો મેં મારી મમ્મીને પૂછ્યું કે આ શું ગાય છે? તો કે બેટા આ મારા જમાના નું ગીત છે રાતો અંધારી માનો પ્રેમ 🖤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤪🙏🙏🙏

  • @rajchannel4370
    @rajchannel4370 5 років тому +14

    જૂની યાદ અપાવે તેવા ભજન છે. વાહ કંકુ બેન વાહ.

  • @ranvirdarbar5996
    @ranvirdarbar5996 4 роки тому +3

    Khub sunder bhajan kakuben. Avaj bhajan Mukta rejo

  • @लालूचौहाण
    @लालूचौहाण 6 років тому +2

    सुपर हिट जोरदार भजन है

  • @karshanchaudhary4750
    @karshanchaudhary4750 Рік тому +1

    ❤❤😊

  • @niftybankniftygaidlunce
    @niftybankniftygaidlunce 3 роки тому

    Vahhhh

  • @kodarlalprajapati8740
    @kodarlalprajapati8740 4 роки тому +5

    Dhanyawad Kankuben.Tamara MataPitane Naman.Salute

  • @arvindpatel1879
    @arvindpatel1879 Рік тому +1

    Khub Saras

  • @dahyabhaichauhan6886
    @dahyabhaichauhan6886 3 роки тому +4

    સરસ મજાના ઉત્સાહથી ભરપૂર એવા ભજન સે

  • @પચાણચવાણપચાણચવાણ

    જય. હો. કંકુ. બેન🌚🌑🌹🌻🌷સુંદર. રાગ. કંકુ. બેન

  • @pokebox947
    @pokebox947 Рік тому

    Khub j saras bhajan gayu che kankuben tme aa bhajan sambhli ne mane mara dadi maa ni yaad aavi gayi Jay ho garvi Gujrat

  • @rameszala6222
    @rameszala6222 5 років тому +4

    कनकुबें ना स्वर मा भजन बहुत सुंदर लागे छे

  • @kodarlalprajapati8740
    @kodarlalprajapati8740 Рік тому +2

    सुंदर नारी और कामी पुरुषों के बिच लड़ाई आदि से चलती आ रही हैं । क्या करें ? समय समय पर ऐसे शेतानी सोच वाले बंदों की ठूकाई होती रहती है- फिर भी सुधरने का नाम नहीं लेते। नारी : संभाल कर चलना- चप्पे चप्पे पर राक्षसी ओलाद बिखरी हुई हैं। शक्ति संचय करके उन्हें कुचल दिया जाय।।
    जय हो नारी समुदाय तुम्हारी।।
    जय हो जय हो जय हो।

  • @pankajhostel4200
    @pankajhostel4200 4 роки тому +11

    વાહ કંકુબેન તમને સતત વંદન

  • @minecraftgaming1996
    @minecraftgaming1996 6 років тому +44

    ઘણા સમય પછી કંકુબેનના સ્વર સાભળ્યો , દેશી ભજન સાભળવા નો આનંદ અલગ હોય છે ઼ ખુબ સરસ

  • @parmarkanchanbhaishanabhai3925
    @parmarkanchanbhaishanabhai3925 6 років тому +20

    ખુબ સરસ આનંદીત કરે એવુ છે..મારૂ પ્રિય ભજન છે... કંચનભાઈ શનાભાઈ પરમાર તિકમપુરા

  • @ibrahimbhaimomin7674
    @ibrahimbhaimomin7674 Рік тому +1

    જય માતાજી કંકુબેન

  • @mansukhchawda2855
    @mansukhchawda2855 6 років тому +4

    વાહ કંકુ બેન

  • @rabaripriyanka5318
    @rabaripriyanka5318 4 роки тому +1

    Bahu saras

  • @prakashbhaithakarda7840
    @prakashbhaithakarda7840 10 місяців тому +1

    Ram, Ram, Ram, Ram, Ram

  • @visabhairabari9867
    @visabhairabari9867 4 роки тому +3

    Very good Kankuben

  • @nandm7952
    @nandm7952 2 роки тому +3

    વાયક શબ્દ નો અર્થ કોઈ કહી શકશે???

    • @HiteshGarasiya-t1h
      @HiteshGarasiya-t1h Рік тому +7

      વાયક શબ્દ નો અર્થ આમંત્રણ(તેડું) થાય છે

    • @nandm7952
      @nandm7952 Рік тому

      ​@@HiteshGarasiya-t1hthank you

    • @pravinbhairatabhaipravinbh6061
      @pravinbhairatabhaipravinbh6061 6 місяців тому +3

      આમંત્રણ, આવકાર નિમંત્રણ

  • @paramdineshsolanki1286
    @paramdineshsolanki1286 5 років тому +6

    ૐ નમોનારાયન
    કંકુબેન

  • @vinubhaishiroya6913
    @vinubhaishiroya6913 3 роки тому

    ઓમ નમોનારાયણ

  • @pagirajkumars4603
    @pagirajkumars4603 6 років тому +6

    Jordar che

  • @Rajnikant_0001
    @Rajnikant_0001 4 місяці тому

    જય શ્રી કૃષ્ણ 🙏🌈🙏

  • @ritathakor1751
    @ritathakor1751 2 роки тому

    Kanku ben 1000 varas jivo Sundar Bhajan Ane Sundar. Voice mate. Aabhar

  • @radheyxerox1816
    @radheyxerox1816 4 роки тому +20

    Nice bhajan👌👌🙏🙏

  • @geetaben.p.prajapati2356
    @geetaben.p.prajapati2356 4 роки тому +2

    હરિ હરિ કંકુબેન

  • @parbatjiparbatjirathod2168
    @parbatjiparbatjirathod2168 5 років тому +1

    Vah

  • @जवारारामराणाराणाराणा

    जय श्री शेणल माँ
    🙏🍀🐦🔱⭐️🚩🐪🌙️🐚☀️🌞🇨🇮🙏

  • @pjayantibhaipatel7026
    @pjayantibhaipatel7026 4 роки тому +18

    Very nice bhajan
    Beautiful voice
    Good job thanks Ben
    Jay swaminarayan
    Jkpatel USA

  • @jagdishparmar7681
    @jagdishparmar7681 6 років тому +6

    Om guro devay nam 🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏

  • @gopalshiroya3163
    @gopalshiroya3163 5 років тому +1

    કંકુબેન અમર રહો તમારુ ભજન બહૂ સારુ છે

  • @harsingbhaihadiyabhai8455
    @harsingbhaihadiyabhai8455 3 роки тому +1

    हरसिग

  • @varasat2040
    @varasat2040 Рік тому +1

    જય શ્રી રામ

  • @anujprajapati7067
    @anujprajapati7067 5 років тому +33

    ખુબ જ સરસ સ્વર છે.
    ધન્ય છે કંકુબેન..🙏🙏

  • @narsinhmali7355
    @narsinhmali7355 3 роки тому +8

    Very nice songs.

  • @manojbhaivaja2867
    @manojbhaivaja2867 6 років тому +9

    Wah kanku ben 🌺🙏🏻🌺

  • @ભુરાભાઈચતરાભાઈપટેલ

    ભુરાભાઈ

  • @jethabhaipatel8224
    @jethabhaipatel8224 Рік тому

    ખૂબ સુંદર સ્વર અને ભાવ થી ગવાયેલું લોકગીત

  • @शांतिभाईभुरीयाचोधरी

    જય જય ગરવી ગુજરાત

  • @ampatel2145
    @ampatel2145 2 роки тому +1

    દિવાળીબેન દિવાળીબેન ભજન ગુજરાતી

  • @rajeshvasava2830
    @rajeshvasava2830 4 роки тому +3

    Very good 🙏🌺🙏

  • @ajitsinhparmarajitsinhparm9152
    @ajitsinhparmarajitsinhparm9152 2 роки тому +1

    સરસ

  • @thakormaljibhai7902
    @thakormaljibhai7902 5 років тому +1

    સુપર

  • @ChiragDantaniYT
    @ChiragDantaniYT 3 роки тому

    Khub saras 👍

  • @pritrathod7902
    @pritrathod7902 4 роки тому +1

    Very nice voice....
    Nanpan ma bahu j sabhdyu...
    Aje pn sambhadiye..
    Desi bhajhan ni moz j or se.

  • @sanjaychunara9437
    @sanjaychunara9437 5 років тому +2

    Khub Sundar bhajan

  • @DharamendraParmar-t6e
    @DharamendraParmar-t6e Рік тому +1

    Me.bachpanse.sunata..aaya.hu.my favrit

  • @thakorvishnubhai290
    @thakorvishnubhai290 5 років тому +5

    ભારતીય સંસ્કૃતિ ને જાળવી રાખી છે આવા કલાકારો એ... પ્રાચીન ભજનની મોજ અલગ હોય છે..

  • @parthibhaichaudhari601
    @parthibhaichaudhari601 6 років тому +36

    વાહ કંકુબેન તમને ઓવારણા લ ઉ. સતીના વાયકની કસોટી થ ઈ ગ ઈ.

  • @laxmanchauhan4364
    @laxmanchauhan4364 2 роки тому

    જય હનુમાન દાદા

  • @AGORIGORAGORIMASANIGADIPATI
    @AGORIGORAGORIMASANIGADIPATI 5 років тому +5

    JAY 🙏🙏🙏🙏🙏🙏HOO

  • @shaileshmalataj6049
    @shaileshmalataj6049 6 років тому +43

    ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક મહત્વ દર્શાવવામાં આવતા પ્રાચીન ભજનો મૂકતા રહેજો....

  • @aayushthakor5260
    @aayushthakor5260 4 роки тому +1

    જોરદાર ભજન

  • @kanticsuthar120
    @kanticsuthar120 6 років тому +1

    jay ho

  • @sarladodia8635
    @sarladodia8635 5 років тому +1

    Waàaah bhuj sars bhajan cha

  • @p.m.thakorp.m.thakor5557
    @p.m.thakorp.m.thakor5557 5 років тому +1

    જય હો

  • @manungthakor8036
    @manungthakor8036 4 роки тому +1

    જય મિરા બાઈ

  • @dineshkahipuriya5949
    @dineshkahipuriya5949 6 років тому +9

    Old is gold

  • @madiyabhaikatara6813
    @madiyabhaikatara6813 2 роки тому

    Juraj....katara

  • @amiralirajwani3651
    @amiralirajwani3651 2 роки тому +1

    👌👌👌

  • @bhikhibendesai4806
    @bhikhibendesai4806 Рік тому +1

    Sara's